||થોર પક્ષી અભ્યારણ||THOR WILDLIFE SANCTUARY||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 дек 2023
  • શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓનું ગુજરાતમાં આગમન થાય છે ત્યારે કડી પાસે આવેલા થોળ પક્ષી અભિયારણ્યમાં આ વર્ષે સ્થાનિક પ્રજાતિના ગિરજાબતક, ટિલિવાળા બતક, કુંજ, નાના હંસ, ગાજહંસ, સુરખાબ,ભગવી જેવા 70 થઈ વધુ પ્રજાતિઓના40 હજાર જેટલા યાયાવર પક્ષીઓ થોળ ના મહેમાન બન્યા છે.
    કડી નાવાઈલ્ડ લાઈફ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વપ્નિલ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના કારણેગત વર્ષે અહી પ્રવેશ પર પ્રતિબંધ હતો, પણ આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. તેમજ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવશે.
    તો બીજી બાજુ અમરેલી જીલ્લાના ધાતરવડી-2 ડેમના કાંઠે પણ હાલ વિદેશી પક્ષીઓ શિયાળો ગાળી રહ્યા છે.
    રાજુલામા રહેતા તબીબ અને પક્ષી પ્રેમી ડો.પી.પી.મુછડીયાએ જણાવ્યું હતુ કે હાલ રાજહંસ, બાર એડ, કોમ્બડક, કુંજ, પીન ટેઇલ,પેલીકન, ભુખરો બગલો, બતક, નીલો જલમુર્ગો, શિવલર, નકટાબતક સહિતના પક્ષીઓ ધાતરવડી-2 ડેમના કાંઠે વિહાર કરી રહ્યાં છે.
    આ પક્ષીઓ સાઇબીરીયાથી હજારો માઇલનુ અંતર કાપીને અહી શિયાળો ગાળવા માટે આવ્યા છે.
    રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે દર વર્ષે શિયાળામા વિદેશથી પેલીકન, સુરખાબ, ફલેમીંગો સહિતના પક્ષીઓ નદી, તળાવ, ડેમ કાંઠે આવતા હોય છે.
    follow channel ‪@prafulvlog‬
    thor bird sanctuary
    thor abhyaran
    thor
    kadi
    thor village
    #thor
    #thorwildlife
    #birds
    #birdsanctuary
    #gujarat
    #ahmedabad
    #famousplace #
    music
    Refresh Tears

Комментарии • 8