આજે મેમાન આવવાના છે|| કોન મેમાન આવશે જુઓ સ્પેશિયલ વિડીયો|| આખો વિડીયો સ્નેહીજનો નો છે||village life

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 271

  • @ashokbhaimarvadi953
    @ashokbhaimarvadi953 4 месяца назад +2

    🙏🙏🙏🙏🙏 Jay Mata Ji mami

  • @singerbhaveshahirdwarka7223
    @singerbhaveshahirdwarka7223 2 года назад +2

    ખૂબ સરસ vlog

  • @Arpitpatel_vlog
    @Arpitpatel_vlog 2 года назад +2

    Bahut Hi Sunder
    लाजवाब GOOD MORNING
    WAAH Kya Baat Hai

  • @jatinnakum336
    @jatinnakum336 Год назад +3

    Jay MURLiDHAR

  • @Mihirmummavlog
    @Mihirmummavlog 2 года назад +5

    Khubaj saras vlog 👌🏻👍🏼👍🏼👍🏼👍🏼 bhai
    Jay shree Krishna

  • @technicaljaygoga
    @technicaljaygoga 2 года назад +6

    ખુબ સરસ ખુબ આગળ વધો એવી માં હિંગળાજ ને પ્રાર્થના

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻જય માં હિંગળાજ 🙏🏻🙏🏻

  • @hariombhajanmandali6105
    @hariombhajanmandali6105 2 года назад +2

    Jay shree krishna beautiful video beautiful sharing 👍👍👍 new friends

  • @narsibhimji2442
    @narsibhimji2442 2 года назад +2

    saras

  • @Bambhaniya_07
    @Bambhaniya_07 2 года назад +4

    ખુબ જ સરસ વિડીયો છે 🤟🤟🤟

  • @rudraahir7023
    @rudraahir7023 Год назад +1

    Vaah su moj 6 mami.ni.ho 🤗🤗🤗🤗

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 2 года назад +4

    Bhagvan mataji tamane badhay ne aava hasta ane khush rakhe

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs 2 года назад +2

    Khubaj saras video 👌 ben

  • @Mr_Parth_Nandaniya
    @Mr_Parth_Nandaniya 2 года назад +3

    Jay murlidhar
    Jay mataji
    Jay dwarkadhish
    Nich vlog

  • @maldeahir3787
    @maldeahir3787 2 года назад +2

    Good shesh bche👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @rbvillagevlogs8593
    @rbvillagevlogs8593 2 года назад +2

    જય દ્વારકાધીશ 🙏મોજ મોજ 👌મસ્ત વિડીયો 👍

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @ushapatel
    @ushapatel 2 года назад +2

    Jay shree krisna good 👍 👌

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir 2 года назад +2

    Super vlog family 😊🙏

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 2 года назад +2

    જય માતાજી 🙏 મસ્ત વિડ્યો ભાઈ મજા આવી ગઈ 👌🙏

  • @tamuahir6139
    @tamuahir6139 Год назад +1

    bhai tamari femeli bov mast 6e kayrk malva avsu bhai kau gam se bhai

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs 2 года назад +1

    ખુબ સરસ વિડીયો છે 👌👌

  • @Rtipswithvlog24
    @Rtipswithvlog24 2 года назад +2

    Jay shree Krishna radhe radhe nice VEDIO 👌👌🙏

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 2 года назад +1

    ખુબ સરસ છે ભાઈ મજાક પણ સારી છે અને પ્રેમ ભાવ પણ સારો છે ભાઈ મજા આવી વિડીયો જોવા ની. કયુ ગામ ને ક્યા તાલુકા નુ છે ભાઈ ખુબ સરસ છે ભાઈ જય દ્વારકાધિશ જય માતાજી

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻ભાઈ ગામ છે કોલવા અને તા,ખંભાળિયા,જી,દેવભૂમિ દ્વારકા છે 🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻

  • @ranjitjethwa9665
    @ranjitjethwa9665 2 года назад +1

    Nice and good video of family

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 2 года назад +6

    જય મુરલીધર ભાઈ કેમ છો મજામાં

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      જય મુરલીધર 🙏🏻🙏🏻એકદમ મોજમાં હો ભાઈ 🙏🏻🙏🏻👍🏽

  • @P_r_a_k_a_s_h_a_h_i_r_5009
    @P_r_a_k_a_s_h_a_h_i_r_5009 2 года назад +1

    ખુબ ખુબ સરસ ખૂબ આગળ વધો કાકા

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 Год назад +1

    Kayu gam bhai

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 2 года назад +1

    વાહ ફુઇ તમે તો હસાવી હસાવી ને મોજ આવી ગય
    વિડિઓ તો ઘણા જોયા પણ આ ફુય દિલ થી બોલે છે
    હજી આ ફુય નૂ વિડિઓ બનાવજો
    ઇ કે વિડીઓ મા હુ આવી જાવ આ કડી આગળ જમાનામાં નહિ શાભળવા નહિ મળે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      જરૂર ક્યારેક ત્યાં જઈશ તો ચોકક્સ ફુઈનો વિડીયો બનાવીશ🙏🏻🙏🏻🙏🏻👍🏽

  • @harshadrajput8801
    @harshadrajput8801 2 года назад +4

    જય માતાજી ભાઈ

  • @maldeahir3787
    @maldeahir3787 2 года назад +2

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @Kiranahir126
    @Kiranahir126 2 года назад +2

    Tamara Ben sasare che?

  • @markhibhatiya4512
    @markhibhatiya4512 2 года назад +4

    જય મુરલીધર 🙏🙏
    ખુબ સરસ

  • @BotadVillage
    @BotadVillage 2 года назад +3

    congratulations 🎉 4k
    જય માતાજી 🙏

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 года назад +1

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ 👍👌👌👌👌👌👌👌

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      રાધે ક્રિષ્ના જય સીતારામ 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

  • @bharatmitna8965
    @bharatmitna8965 2 года назад +1

    Jay shree krishna

  • @Kana_Gojiya
    @Kana_Gojiya 2 года назад +1

    Supper Vlog 👌

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      Ha bhai swagat tmaru ghana time pachhi🙏🏻🙏🏻

    • @Kana_Gojiya
      @Kana_Gojiya 2 года назад +1

      @@livevillagelifewithsurbhiviren pani ni sizan chalu chhe to Motor rewinding kam ma bhai salvana 😂

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      Ok bhai kai vandho nai 👍🏽👍🏽kam karo dhandho raja chhe 👍🏽👍🏽👌🏻

  • @masrubhaigoriya4412
    @masrubhaigoriya4412 2 года назад +3

    જય માતાજી 🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 года назад +3

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 Год назад +1

    Jay mogal ma bhai

  • @shingadgogan8523
    @shingadgogan8523 2 года назад

    રામ રામ ભાઈ

  • @visalahirahir4873
    @visalahirahir4873 2 года назад +1

    👍👍

  • @hakabhaimakwana7448
    @hakabhaimakwana7448 2 года назад +1

    Ram Ram 🙏 Jay mataji 🙏

  • @poojavyas4556
    @poojavyas4556 2 года назад +2

    Tamaru gam kYu

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 2 года назад +1

    રામ રામ જય માતાજી 🙏🙏🙏

  • @kathadvirda7073
    @kathadvirda7073 2 года назад +2

    Jaymataji
    Jay murli dhar

  • @mukeshlagariya4413
    @mukeshlagariya4413 2 года назад +1

    જય શ્રી કૃષ્ણ બહેન બનેવી ને ભાણીયાવ ને

  • @manjukitchenmarwadi5969
    @manjukitchenmarwadi5969 2 года назад +2

    Jay Mataji🙏

  • @veljiahir6167
    @veljiahir6167 2 года назад +1

    જય મુરલીધર ભાઈ હું કચ્છ વાગડ થી 👍

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      જય મુરલીધર ભાઈ 🙏🏻🙏🏻ખૂબજ સરસ ભાઈ 🙏🏻🙏🏻👍🏽👍🏽

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      અમે કચ્છ માં સાતમ આઠમ ના આવ્યા હતા બોવ મજા આવી અને એના વિડીયો પણ છે આ ચેનલ પર 👍🏽🙏🏻🙏🏻

  • @samatchavda3721
    @samatchavda3721 2 года назад +1

    સરસ હો ભાઈ

  • @Kiranahir126
    @Kiranahir126 2 года назад +2

    Tamara saga ben che ke ?

  • @kapilyadavv395
    @kapilyadavv395 2 года назад +2

    Jay Murlidhar 🙏
    jay Ma Mogal

  • @VinodPatel7662Vlog
    @VinodPatel7662Vlog 2 года назад +1

    Jay swaminarayan

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 2 года назад +1

    તમે કયા ગામ થી છો

  • @shaileshbhaibharvadvlog
    @shaileshbhaibharvadvlog 2 года назад +4

    જય ઠાકર ભાઈ

  • @indirapatel3492
    @indirapatel3492 Год назад +1

    જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @kajalchavdavlogs1
    @kajalchavdavlogs1 2 года назад +1

    Jay shree krishna🙏

  • @parmarmadhaparmarmadha8146
    @parmarmadhaparmarmadha8146 2 года назад +1

    jamvanu saru se jay duvarkadhis ki

  • @Gujaratwalahd
    @Gujaratwalahd 2 года назад +2

    વાહ રંગીલા મહેમાન હોય.......

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +2

      🙏🏻🙏🏻ખૂભ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻છે રંગીલા મામી મારાં👍🏽👍🏽

  • @VEJABHAIKANDORIYA
    @VEJABHAIKANDORIYA 2 года назад +3

    હા હો પટેલકા

  • @pabhabhailimbadiya.chachar9183
    @pabhabhailimbadiya.chachar9183 2 года назад +1

    જય દ્વારકા ધીશ

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 2 года назад +1

    Congratulations

  • @bhikhukarangiya2994
    @bhikhukarangiya2994 2 года назад +1

    Ram ram

  • @mayuribrahmbhatt5980
    @mayuribrahmbhatt5980 2 года назад +1

    Jay mataji

  • @sunilvaru1055
    @sunilvaru1055 2 года назад +1

    Vahhh Bhai tmare meman તો bovj bolka

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 2 года назад +2

    આસુ બનાવ્યું છે બહેન

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      સેવ અને સેન્ડવીચ બનાવ્યું હતું ભાઈ 🙏🏻🙏🏻

  • @rambhaijogal7158
    @rambhaijogal7158 2 года назад +1

    Jay murlidhar

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 2 года назад +1

    Jay Dwarkadhish

  • @vaghnaja7678
    @vaghnaja7678 2 года назад +1

    જય દ્વારકાધીશ મકાન બવ મસ્ત છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻ભાઈ મકાન ઠીક છે ભાઈ 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

    • @vaghnaja7678
      @vaghnaja7678 2 года назад +1

      @@livevillagelifewithsurbhiviren આહિર નુ આગણુ હોયપછિ મુરલીધર નીમેરહોય

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      🙏🏻🙏🏻હા ભાઈ દયા છે મુરલીધર ની 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

    • @vaghnaja7678
      @vaghnaja7678 2 года назад +1

      આભાર......બેન...જય મુરલીધર

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jivangadhavi5332
    @jivangadhavi5332 2 года назад +1

    Jay mataji ben

  • @shobhanachudasama3789
    @shobhanachudasama3789 2 года назад +3

    Radhe krishna 🙏
    Nice video very nice family 👌👍

  • @Mavjikathiyawad
    @Mavjikathiyawad 2 года назад +4

    જગતની કોઈપણ 'માં' ગમે એટલી ગરીબાઈમાં જીવતી હોઈ પણ એનુ સંતાન એના માટે રાજકુંવર જ હોઈ છે.
    તમે કદાચ ત્રીસેક વરસ વટાવી ગયા હોઈ તો ખ્યાલ હશે અથવા તો આપણા વડીલો પાસેથી વાત સાંભળી જ હશે કે પહેલાનાં સમયમાં આજે છે તેવા ઘોડિયાં (પારણાં) ન હતા. દેશી મકાનમાં આવેલ લાકડામાં રાશ નાખી ઘોડિયું બનાવી દેતા. વાડીએ જાય તો ઝાડની બે ડાળીએ દોરડું બાંધીને ઘોડિયું બનાવી દેતા. ઘરે તો મોટે ભાગે લાકડાનું ઘોડિયું હોય જ.
    આજે પણ 'માં' જે હાલરડાં ગાતી તે યાદ આવતા આંખમાં આસું આવી જાય અને માં યાદ આવી જાય છે. 'માં' જ્યારે પોતાનાં સ્વરમાં હાલરડાં ગાય એટલે બાળક રડતુ હોઈ તો છાનું રહી જતું. 'મારો લાલો' 'મારો કાનો' જેવા શબ્દો થકી જે હાલરડુ ગવાતુ એ અદ્દભૂત હતુ. સૌથી મોટી વાત કે ઘોડિયામાં સુતેલુ બાળક ભલે છ મહિનાનું જ હોઈ પરંતુ ઘોડિયાની દોરી 'માં' ના હાથમાં હોઈ અને માં હિંચકો નાખતી હોય ત્યા સુધી બાળક રડતુ નહિ અને એને ખબર હોઈ કે મને હિંચકો મારી 'માં' જ નાખે છે પરંતુ જેવી હિંચકાની દોરી બહેન કે ભાઈનાં હાથમાં જાય એટલે તરત ખબર પડી જાય કે આ દોરી 'માં' ના હાથમાં નથી.
    હવે તો બાળકનાં ઉછેર માટે વ્યસ્ત માં-બાપ આયા રાખે છે. હવે એ હાલરડાં ભાગ્યે જ સાંભળવા મળે છે. અને ઘોડિયાંમાં પણ ઇલેક્ટ્રીક આવી ગયા. ખેર સમય સાથે બધુ બદલતુ ગયુ. અને વિષય ઉપરાંત જઈને વાત કરીએ તો ગમે તેવો ગરીબ યુવાન કેમ ન હોઈ દરેકને પોતાનાં માં-બાપ ઉપર ગૌરવ હોઇ છે. કદાચ કોઈના પિતા ઉંચી જગ્યાએ હોઈ, મોટા માણસ હોઇ કે ધનવાન હોઈ અને એ ગૌરવ કરે કે હું કરોડપતિનો દીકરો છું એ જ રીતે કોઈ ભલે ગરીબ હોઈ પણ એનેય એના પિતા ઉપર ગૌરવ હોઈ છે અને ગરીબ પરિસ્થિતિમાં જીવનાર માણસ પોતાનુ નામ મોટુ કરે ત્યારે માં-બાપને ગૌરવ થાય કે મારૂ સંતાન છે અને પોતાની ઓળખ ઉભી કરી છે.
    અંતમાં એટલુ જ કે ઓળખાણ ભલે નાની હોઇ પણ પોતાની હોઈ ત્યારે જીવન સાર્થક ગણાય છે. - બી.એન આહીર
    🙏 જય દ્વારિકાધ્ધીશ 🙏

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      હા ભાઈ ખુબજ સરસ વાત કરી છે તમે 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર ભાઈ,🙏🏻🙏🏻🙏🏻

    • @myphotographykiduniya3281
      @myphotographykiduniya3281 2 года назад +1

      Hello Bhai saras VAT kri khub j gamyu my photography ki duniya subscribe like shair support bhai

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      Ok thank you 🙏🏻🙏🏻

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 2 года назад +2

    Tame mer chho pan tamara meman rabari pehare aem kalu odhanu kem peharyu chhe

  • @facts-pt5qj
    @facts-pt5qj 2 года назад +1

    Jay Murlidhar

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 2 года назад +1

    વાહ ભાઈ ખૂબ સરસ.. છે.. સ્વર્ગ તમારું

  • @yammyfoods6016
    @yammyfoods6016 2 года назад +1

    Jay Gopal

  • @dineshahir2180
    @dineshahir2180 2 года назад +1

    રામ રામ મોટા ભાઈ કેમ છો

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      રામ રામ ભાઈ 🙏🏻🙏🏻બસ મોજેમોજ છે ભાઈ 👍🏽👍🏽

  • @pravinhamir8411
    @pravinhamir8411 2 года назад +1

    જય મુરલીધર ભાઈ

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 2 года назад +1

    Tmara mate time pasno idya Saro.
    Jonarane Kai janvake manoranjn
    Mle tevu n jova mlu.tmne koike
    Sari nisrni btavi didhi lage chhe
    Agavthi kone shu bolvu teni tyari
    Hoy to Jame.

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      Bhai tame video ma aavi ane comment karvani taklif lidhi a badal tamaro aabhar (pachhi tame j lakhyu hoy te farivar aavij taklif lyo avi aasa 🙏🏻🙏🏻

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      Ane gamdama ane amaye kheti nu kam karta karta ame tamara jeva to naj hoiye bhai👍🏽

  • @vadhers6715
    @vadhers6715 2 года назад +1

    મહેમાન આવયા કયે ગામ થી

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 2 года назад

    Jaydvarkadhis

  • @parbatodedara9072
    @parbatodedara9072 2 года назад +1

    ભાઈ અમે પણ તમારા બધા વિડીયા જોયે છે

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻જય દ્વારકાધીશ ભાઈ 🙏🏻🙏🏻

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 2 года назад +2

    Sache j rangoli family chhe .

  • @alajogal6230
    @alajogal6230 2 года назад +1

    વા

  • @narendrarathod9683
    @narendrarathod9683 2 года назад +1

    Jay dvarkadhis

  • @VillageLifeWithVishal
    @VillageLifeWithVishal 2 года назад +1

    જય મુલીધર

  • @divyeshambaliya4907
    @divyeshambaliya4907 2 года назад +2

    કયા ગામના મીમાન છે ભાઇ‌ તમારા મામી

  • @mmgajjuvlog
    @mmgajjuvlog 2 года назад +1

    Jay મુરલીધર

  • @mihirjoshi2785
    @mihirjoshi2785 2 года назад +1

    આવા મામી મારા જ છે

  • @keshurambaliya2340
    @keshurambaliya2340 2 года назад +1

    ભાઈ. આવા. મામી. બધા. ને. આપે

  • @ranchodbhai651vlog2
    @ranchodbhai651vlog2 2 года назад +1

    Khoob saras🙏🙏

  • @jitendrabhaipatel5811
    @jitendrabhaipatel5811 2 года назад +1

    વાડીમાં ફુવારા બતાવવા વિનંતી

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      હા ભાઈ ચાલુ કરી દીધા છે કાલ કે પરમ દિવસે બનાવશુ વિડીયો આજે હું બાર છું

  • @Mavjikathiyawad
    @Mavjikathiyawad 2 года назад +1

    તમે આહીર પરિવાર માં લાગો છો

  • @rathodlalabhai103
    @rathodlalabhai103 2 года назад +1

    राम राम राम

  • @જયમહાકાળીસ્ટુડિયો

    મહેમાન પણ સરસ બોલે છે જય માતાજી બેન

  • @sonalahir2774
    @sonalahir2774 2 года назад +2

    rmkdu se fuy 😀❤️

  • @YUVLO______09
    @YUVLO______09 2 года назад

    પૈસા માટે આવા ભોવાળા ના કરાય ને ધધે સડીજવાય

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      અમારા ખેતરમાં કોઈ દિવસ ધકો ખાધો છે તમે ભાઈ તમને કોઈયે આમંત્રણ આપ્યું મારા વિડીયો જોવા આવવાનુ?મોબાઇલ નો ખોટો ઉપયો ન કરો તો સારું કામ કરો તો પેટ માં નાખવા નું મળશે અને તમે વિડીયો જોયો તો મને તો લાભ થવાનોજ છે ભાઈ ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      આવી કોમેન્ટ લખી એટલે તમે તો લાખો પતિ થયગયા હશો એવી આશા છે મને👍🏽👍🏽

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      આ દુનીયા માં તમે એકજ માણસ છો ભાઈ લગેરહો👍🏽👍🏽

  • @ahirjatin9319
    @ahirjatin9319 2 года назад +1

    તમારે કેટલા વીઘા 6

  • @gdmofficial8688
    @gdmofficial8688 2 года назад +1

    તમારા મામી વેવાણ કઈ રીતે થાય કઈ સમજાયું નહીં

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад +1

      ભાઈ અમારા મા મામા ફઈના છોકરાં લગ્ન કરે છે એટલે મારા મોટીમાં ના મારાં મામી વેવાણ થાય🙏🏻🙏🏻

    • @gdmofficial8688
      @gdmofficial8688 2 года назад +1

      @@livevillagelifewithsurbhiviren ok

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      🙏🏻🙏🏻અમારા જવાબો થી તમે સંતુષ્ટ છોવ ને ભાઈ 🙏🏻🙏🏻?

    • @gdmofficial8688
      @gdmofficial8688 2 года назад +1

      @@livevillagelifewithsurbhiviren જી

  • @hirshah1996
    @hirshah1996 2 года назад +1

    Bija ni copy karvi reva do mer na level sudhi pachha janam leso to pan nahi pochi salo... idiots sala

    • @livevillagelifewithsurbhiviren
      @livevillagelifewithsurbhiviren  2 года назад

      Jeva loko ava vichar tamne nai samjay manso ni bhavna peli var aavine sari coment to karvi ti vala aavu kare te mer to su amarama na thay ame pan ahir chhiye bhai channel par aavva badal khub khub aabhar 🙏🏻

  • @VEJABHAIKANDORIYA
    @VEJABHAIKANDORIYA 2 года назад +1

    તમારા માશી તો અમારી બાજુના

  • @rafiksanghar7468
    @rafiksanghar7468 2 года назад +1

    ષફફફ