@ bhai bahen dikri che potano aham satiesfied mate aavu na karay politics ek side ane girls value ek side tamari bahen hoi to pan tame aavu j bolo je ahi bolo cho?
@@Nature-Lover5788તમારી બેન જ્યાં નોકરી કરતી હોય અને એના શેઠ ના કહેવાથી ફક્ત લેટર ટાઈપ કર્યો હોય અને પોલીસ તમારી બેન નો આવો વરઘોડો નિકાળે તો સાચું થયું કહેવાય કે ખોટું?? સમજી વિચારી ને જવાબ આપજો
અને વાત છે નેતાઓ એના સમાજનું સંમેલન થાય ત્યારે એમ બોલે છે કે આપણા સમાજ માટે હું છું તો આ નેતા હોવ ન હોય નેતા રાજ્ય અને બધી જનતા માટે છે નાઈ કે. એક સમાજ
Aa Patidar Dikri Ni Haalat Mate Javabdar Amreli No Napusank Kayar Bhrstachari Mla Vekriyo Ane Amreli Ni Police Che Aa Bane Uper Kadak Karyavahi Thavi Joie
ભાઈઓ 1વાત સાચી કહું છું ખોટી હોયતો માફ કરશો , "આ બહેન પાટીદાર છે" આવું કહી જાતિવાદી રાજકારણ શરૂ કરીયું છે. કોઈ પણ સમાજ ની દિકરી એ દિકરી જ છે. આપણા ગુજરાત ને ભારત ની દીકરી બોલો🎉
બેન એક પત્રકાર તરીકે તમે જે સાચી વાત કરી તે બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આવા સાચા પત્રકાર હોય તો સમાજને ઘણો લાભ થાય
ગુજરાત માં પોલિશ નું કામ છે જય રૂપિયા મળે તાય કેમ કરે છે
True journalist l have ever seen
ગુજરાત માં આવું થાય ત્યારે બહુ દુઃખ થાય 😢😢😢
પોલીસ તો હંમેશા રાજ નેતા માટે ગમેતે કરી શકે છે😂😂😂
પોલીસ ભળવી છે
ભાજપ ના ચમચા
પટેલો ની તાકાત નું માપ કાઢવા નું પકરણ છે.
Mane pan evu j lage chhe.
Day by day Devanshi your voice is becoming OUR voice
Absolutely 💯
પાટીદાર આંદોલન ના હીરો ક્યાં ગયા છે
બીજેપી ની એઠ ખાઈ ને મજા કરે છે,
Vechay gaya, matanu dhavan lajavyu
સૂઈ ગયા....
બીજેપીમાં 😂
તમારૂ કામ બેસ્ટ સે મેડમ આવું સત્ય તમારાં ન્યૂઝ ચેનલ કામ બેસ્ટ સે મેડમ
અંધ ભક્તો નાં આશીર્વાદ....156 ની મોજ 😡😡😡
🌹🌹👌ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશી એંકર તમને 🌹🌹👌
salute mam ❤
આ આ આ અભણ તોતડીયો હર્ષ સંઘવી ને કહો સરકસ કાઠો
😔😔ખુબજ દુઃખ ની વાત છે. 😔😔
આમાં જવાબ દાર કોન.
તૈ ગયું માય..
પણ દીકરી ને આમાં શું સમજવું 😡😡
Good.tamari himmat badal abhinandan.
આવા નેતા બેન ગામો ગામ છે જોવો નેતા વો પોલીસ પણ સપોર્ટ કરે છે
Absolutely correct ben...🙌
વિનાસકાલે વિપરીત બુદ્ધિ...માનનિય મુખ્યમંત્રી ને વિનંતી કે સરધસ કાઢનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
હુ એક કાઠી દરબાર તરીકે આ ઘટના ને વખોડુ છુ બેન દિકરી સાથે સાવ આવુ વર્તન ના કરાય
Aama su khotu vartan karyu...jyare boy no vargodo kadhe to aano kadhyo ema su
@ bhai bahen dikri che potano aham satiesfied mate aavu na karay politics ek side ane girls value ek side tamari bahen hoi to pan tame aavu j bolo je ahi bolo cho?
@@digvijaydarbar4146 mari ben eva kam j na kare ena sarkas kadhe....aavu vartan koi boy jode thay tyare kya jay Tamara jeva ?
@@Nature-Lover5788તમારી બેન જ્યાં નોકરી કરતી હોય અને એના શેઠ ના કહેવાથી ફક્ત લેટર ટાઈપ કર્યો હોય અને પોલીસ તમારી બેન નો આવો વરઘોડો નિકાળે તો સાચું થયું કહેવાય કે ખોટું?? સમજી વિચારી ને જવાબ આપજો
Harsh sanghvi ji kaha hai....zala ka bhi sargas nikalo......janta se maafi mago
Sachi vat se bhai
વાહ બહેન....
ગુજરાતમાં ખરેખર અમુક પક્ષ અમે માને છે કે " અમારો સૂર્યાસ્ત ક્યારેય નહી થાય " ....😮😮
આ ઘટના અંગે દરેક પાટીદાર ધારસભ્યોએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામા આપી દેવા જોઈએ
વરઘોડા ના વિવેચન ઉપર નો આ આપનો એપિસોડ થી ખરેખર જમાવટ થાય ગઈ.
આપની ઈમાનદારી તથા નીડર માટે ધન્યવાદ.
जय जवान जय किशन जय सियाराम I
Bjp ના કોઈ વરઘોડા નહિ નીકળે..
Devanshi ben aato na na manso nej. Target Karva ma aave chhe polish netao ni kth putli bni gai chhe jayhind 7:12
Thank you for being in 0.000001%.
Thank you for doing your work with honesty, as you always do.
Vah દેવાંશી બેન જોરદાર બોલ્યા.
સલામ છે બહેન તમને
બેન હવે પોલીસ જે કામ કર્યું એના થી એમનું સારી પોસ્ટ ઉપર પ્રમોશન થશે
Appreciated reporting....
ભાજપ ભગાવો દિકરી ઑ બચાવો લોકતંત્ર બચાવો અભિયાન શરૂ કરવામાં આવશે ❤ જય સરદાર સાહેબ જય શિવાજી મહારાજ ❤ જય કુર્મી ક્ષત્રિય મરાઠા પાટીદાર સમાજ ❤
Very good Sar God bless you
Bold journalism...
Good massage true
બેન આ પોલીસ છેને હાઇવે પર બ્લેક ફિલ્મ વાળી કાર રોકે છે પણ એ પોતેજ બ્લેક ફિલ્મ વળી કાર લઈ ને ફરે છે આના પર એક વવિડિઓ બનવવો જોઈએ
B. J. P khotini parti she
Aa sarkar garib manso ne bovj heran kare se km k kayda vishe koyne khabar nathi padi atle
સાચું છે બેન
આ ષડ્યંત્ર માં નેહરુ नो આત્મા ઘૂસી ગયો હશે 😂
You're absolutely right madam ji 🙏
Wah medam paheli vakhat sachi news sambhli ne maja avi gay
છેલ્લી કોલેટી નું રાજકારણ થઈ ગયું છે.
આવા કે કોઈ પણ નેતા ને ત્યાં કામ ન કરો બહેનો આ બધા હલકા છે સમજો બેનો
Jordar દેવાંશી Ben,
vah devanshiben bravo❤❤❤
Good journalism madam
The Incompetent Gujarat Police wanted to Reconstruct actual typing skills of this girl. They forgot to give her keyboard during the procession. LOL 😂
sp & pi ne highcourt ma Lai jaav ne .atle khabar pade
Bhuj sars vat kri ben tme
બહેન તમારી સાચી વાત છે
કોઈ નવો ભગવાન હોય છે સમાજ છે તે ભગવાન છે
સાબાસ મારી મોટી બહેન તમારો નાનો ભાઈ હોવાનો ગર્વ છે મને💪💪💪💪💪💪💪💪💪💪💪👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
नमस्ते भारतमां टांईपींग करवु तै गुनौछै टांईपींग सर्विस कर्वी तै गुनौछै????
Salute mem❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
વાહ બેન 🙏
અને વાત છે નેતાઓ એના સમાજનું સંમેલન થાય ત્યારે એમ બોલે છે કે આપણા સમાજ માટે હું છું તો આ નેતા હોવ ન હોય નેતા રાજ્ય અને બધી જનતા માટે છે નાઈ કે. એક સમાજ
એક બાજુ બેટી બચાવો, બેટી પઢાઓ અને એક બાજુ આવ સરઘસ શરમ કરો શરમ કરો
ખૂબ સરસ દેવાંશી બેન, પોલીસ ને સીધો સવાલ કરવા બદલ..
Good one 👍
આટકોટ રેપ કાંડ વાળા નો વરઘોડો ક્યારે ,
ભાઈ ગરીબપાટીદારનીદિકરીછેએટલેપાટીદારભાજપનામલાઈછોડીગરીબદિકરીનીમદદકેવીરીતેકરે
Bhai yah sab hijada kahate Hain Jo samaj ke liye kuchh nahin kar sakta Jay Hind
100% 👍
ખરેખર પોલીસ હોય કે પછી પ્રશાસન દરેકને લાંબા કરવા પડે હાઇકોર્ટ સુધી
Good👍
Freedom of speech.....
Bahut dukhad chhe
બહુજ ખોટુ કર્યુ કહેવાય.... આજ સુધી ગુજરાત મા કોઈ મહિલા ની આવી ધટના પહેલી વાર સામભળી
આવા. આવારા ઓને. સબક. શિખવાડો
Saram saram
સરસ બહેન જી.... આનું નામ પત્રકારત્વ કહેવાય
ચોથી જાગીર વહેંચાય ગય છે......
There is different in Poor Patidar and richer Patidar when wealthiest But BJP Minister does not shame
Very good 👍
Patidar word use karvo jaruri noto
#doublestandardpolice
આમા મારી બહેન નો શુ વાક ??? 😢😢😢😢😢😢😢😢😢
બુટલે ગર નું સર્ગશ નહિ કાઢે કેમ કે તે હપ્તા આપે છે
👍
Aa news Dhruv rathee ne share kro madam...
સરઘસ વરઘોડા કઠવાનું બંધારણ નિ કંઈ આર્ટિકલ મા જોગવાઈ છે એતો બતાવો
Nidar Patrakar Devanshi ben ne so so Salam
Police department same case karvo joiye.....
Double standard police! yes that's the word...
#doublestandardpolice
એક ગીત આવ્યું હતું....
ગરવી રે ગુજરાત માં પટેલ વટ છે તમારો...
મુખ્યમંત્રી ની અટક પાછી પટેલ છે....😊
I Am Big Fan Of Devanshi Joshi ❤
Bjp na lukhavo chhe
Duru vechva vala nu sarghas kyare niklse
Aa Patidar Dikri Ni Haalat Mate Javabdar Amreli No Napusank Kayar Bhrstachari Mla Vekriyo Ane Amreli Ni Police Che Aa Bane Uper Kadak Karyavahi Thavi Joie
Vargodo to khali garib manas nu nikle amir nu kai nai thaye
Aava. Aaddhikario par kadak karvahikaro
ગુજરાત ની સિંહણ દેવાંશી
❤
ભાઈઓ 1વાત સાચી કહું છું ખોટી હોયતો માફ કરશો , "આ બહેન પાટીદાર છે" આવું કહી જાતિવાદી રાજકારણ શરૂ કરીયું છે. કોઈ પણ સમાજ ની દિકરી એ દિકરી જ છે. આપણા ગુજરાત ને ભારત ની દીકરી બોલો🎉
ખરેખર બીજેપી ને 5 વર્ષ આરામ આપવો જોઈએ
Bhadvay karvama tu eko chhe
Jayhind Vande mataram
Dikari. Na. Varghoda. Na. Gunegar. .je. .hoy. Te. Ne. Aaji. Van. Ked. .daru. Ni. Dukan. Vada. No. Varghodo. Kadhi ne. Basavo. Daru. Piva. Vada. Nahi. Jay. Javan. Jay. Kisan.
બેનને દેખીને અમને આસુ આવે છે બેનો વીડિયો કેમ દેખાડવા મા આયવુ.. કાકા ની સોકરી છે એ અમારી બેનના આસુ નહીં જોઈ સકતા...
VAh Didi