ઢૉહા ના લાડવા, બટેટા નું છાલ વાળું શાક, સંભારો અને ખીચડી નિકુંજ વસોયા દ્વારા | Gujarati Village Food

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024
  • Gujarati Churma Na Ladva, Gujarati Bateta Nu Chaal Vadu Shak, Kobi Marcha No Sambharo ane Khichdi Banava Ni Rit Nikunj Vasoya Dwara.
    Best Gujarati Shaak Recipes.
    Dhokli Nu Shaak: • ઢોકળી નું શાક નિકુંજ વ...
    Lila Lasan Nu Shaak: • લીલા લસણ નું શાક ને બા...
    Dudhi Mag Nu Shaak: • દૂધી મગ નું એક નવુજ શા...
    Bharela Ringan: • ભરેલા રીંગણ અને મરચા ન...
    Bhindi Do Pyaza: • ભીંડા દો પ્યાઝા, લચ્છા...
    Guvar Nu Shaak: • ગુવાર નું શાક નિકુંજ વ...
    Pav Bhaji: • શુદ્ધ દેશી પાવ ભાજી નિ...
    Bhinda Nu Shaak: • ભીંડા નું દેશી શાક નિક...
    Ghuto: • ઘુટો બનાવાની રીત નિકું...
    Lili Dungli Sev Nu Shaak: • કાઠિયાવાડી થાળી નિકુંજ...
    Sev Tameta Nu Shaak: • કાઠિયાવાડી સેવ ટામેટા ...
    Paneer Nu Shaak: • હોટેલ જેવું પનીર નું શ...
    Ringan No Oro: • Ringan No Oro Recipe |...
    Lila Chana Nu Shaak: • લીલા ચણા નું શાક, 64 પ...
    Bateta Nu Shaak: • બટેટા નું શાક બનાવા ની...
    Shekela Bharela Bhinda: • ભરેલા ભીંડા નું શાક અન...
    Palak Nu Shaak: • વાડી ની ગુજરાતી થાળી ...
    Methi Nu Shaak: • મેથી નું શાક ને દેશી ખ...
    Methi Ni Kadhi: • ગુજરાતી કઢી બનાવાની રી...
    Deshi Sev Tameta: • સેવ ટમેટા નું શાક બનાવ...
    Undhiyu: • ઊંધિયું બનાવાની રીત નિ...
    Muda Ni Bhaji: • Video
    Ringan Ni Bhaji: • રીંગણ નું શાક બનાવાની ...
    Kobi Bateta: • કોબી બટાટા નું શાક નિક...
    Shekela Bhinda: • કાઠિયાવાડી શેકેલ ભીંડા...
    Shekela Guvar: • ગુવાર નું શાક અને ધુવા...
    Muda Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
    Shekela Vatana Bateta: • ધુવાણીયા મરચા, વટાણા બ...
    Kadhi Bhaat: • કઢી ભાત બનાવની રીત નિક...
    Dum Aloo: • દમ આલુ અને ધોકાઈ પરોઠા...
    Luni Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
    Vadi Nu Shaak: • કાઠિયાવાડી વાળી નું શા...
    Kaju Kari: • ફક્ત 10 જ મિનિટ મા હોટ...
    Sekela Methi Bateta: • શેકેલા બટેટા અને મેથી ...
    Dahi Ringan Shaak: • રીંગણ નું એક અનોખું શા...
    Fulavar Keda Nu Shaak: • ફૂલાવર કેળા નું એક નવુ...
    Akhi Dungali Nu Shaak: • આખી ડૂંગળી નું શાક બના...
    Deshi Thali: • ઢૉહા ના લાડવા, બટેટા ન...
    Makai Bharta: • કોર્ન ભરથા અને લચ્છા પ...
    Lili Haldar Nu Shaak: • લીલી હળદર નું શાક નિકુ...
    Dudhi Nu Shaak: • એકદમ દેશી કાઠિયાવાડી થ...
    Gujarati Nasta and Fast Food.
    Matla Biryani: • એકવાર માટલા મા બનાવો બ...
    Khaman: • ખમણ રેસીપી નિકુંજ વસોય...
    Navo Nasto: • માત્ર 2 ડૂંગળી 2 બટેટા...
    Bharelo Rotlo: • ભરેલો રોટલો Best Kathi...
    Rasiya Bhat: • જામનગર ના પ્રખ્યાત રસી...
    Pudla: • રાજકોટ ના પ્રખ્યાત પુડ...
    Sizzler Khichdi: • સિઝલર ખીચડી રેસિપી નિક...
    Thepla: • થેપલા બનાવની રીત નિકું...
    Bhareli Puri: • કાઠિયાવાડી ભરેલી પુરી ...
    Dal Bhaat: • દાળ ભાત બનાવવાની રીત ન...
    Deshi Manchurian: • મંચુરિયન બનાવાની રીત ન...
    Fulvada Methi Na Gota: • Methi Na Gota Traditio...
    Muthiya Dhokla: • મુઠીયા અને રસિયા ઢોકળા...
    Kachori: • કચોરી બનાવા ની રીત નિક...
    Vanela Gathiya: • વણેલા ગાંઠિયા, પોપયા ન...
    Kathiyawadi Rolls: • અનોખું કાઠિયાવાડી ભોજન...
    Masala Chips: • મસાલા ચિપ્સ નિકુંજ વસો...
    Shak Bhaat: • શાક ભાત બનાવવાની રીત ન...
    Palak Ni Dal: • આ રીતે બનાવીને દાળ ભાત...
    Vagharela Bhaat: • આ બે રીતે બનાવો ભાત કે...
    Khichdo: • કાઠિયાવાડી ખીચડો અને ખ...
    Bharela Tameta Bhajiya: • ભરેલા ટામેટા ના ભજીયા ...
    Ravlo: • નવો ગુજરાતી નાસ્તો નિક...
    Vagharelo Rotlo: • કાઠિયાવાડી વઘારેલો રોટ...
    Dal Fry Jeera Rice: • દાલ ફ્રાય અને જીરા રાઈ...
    Fafda: • ફાફડા કઢી અને પોપયા નો...
    Smokey Veg Wraps: • સ્મોકી વેજ રેપ્સ નિકું...
    Samosa: • એકદમ પરફેક્ટ સમોસા બના...
    Namaskar Mitro Hu Nikunj Vasoya Mari Gujarati Food Channel par tamaru Swagat Karu Chu.
    Mitro aa channel par tame Gujarati Recipes in Gujarati Language ma joi sakso. Mitro Mari darek Gujarati Vangi ane Gujarati Vangi Banavani Rit hu Tamne Khubaj Saral Tathi Sikhvadis.
    Mitro Mari Gujarati Vangi o Joy ne tamne khubaj Anand avse. Mari Gujarati Recipes in Gujarati vadi channel ne jarur thi follow karjo jethi tamne Gujarati Recipe Vegetarian Jevi ke Gujarati Shaak, Gujarati Sweet, Gujarati Namkeen, Gujarati special recipes jova madi rese. Mitro Maru Gujarati Food khas rahese karan ke hu Mari Gujarati rasoi ne ek alagaj andaj ma raju karis. Mitro maro aa Gujarati Rasoi Show vadhu loko Sudhi pohachadva vinanti.
    #Ladva #Shaak #GujaratiVangi મારુ માટીનું વાસણ : tinyurl.com/Cl...
    મારુ મસાલિયું : tinyurl.com/wo...
    મારો ખાંડણી અને દસ્તો : tinyurl.com/Mo...
    મોટો તવો: tinyurl.com/bi...
    ઢોસા તવો: tinyurl.com/do...
    Instagram: / rasoithigujaratirecipes
    Facebook: / rasoithigujaratirecipes

Комментарии •

  • @jagruteejoshi2594
    @jagruteejoshi2594 2 года назад +10

    વાહ ખૂબ સરસ નિકુંજભાઈ આવી રીતે લાડુ બનાવવા ની રેસિપી પહેલી વારજોઈ 👌👌👌👌💐

  • @dineshpanchal9844
    @dineshpanchal9844 2 года назад

    Superb Nikunj bhai... Modha ma pani aavi gaya... Yummy... 😊😊😊.. Jai shree Radhe krishna ji

  • @Miltonmill23
    @Miltonmill23 2 года назад

    Vahhhhhhhhhhhhhj saras banavya laduuu baki tip top u

  • @cookingcompany8912
    @cookingcompany8912 2 года назад +1

    સરસ પહેલા બાળ પણ નાં દિવસો ની યાદ

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 года назад

      ha 20 k varso pahela aa recipe nu khubaj chalan hatu, haveto sav bhulayj gai che

  • @parulleuva3088
    @parulleuva3088 2 года назад +1

    👍👍👍👍👍 તમારી વાડીએ આવવું છે , એક દા'ડે ,જય માતાજી 😀😀😀😀

  • @rastihitesh6680
    @rastihitesh6680 2 года назад

    Vah khub saras nikuj Bhai to aapni juni jayiti vandi banava mate thank you

  • @jigarmodi5391
    @jigarmodi5391 4 месяца назад

    Waah bhai Moj moj.....👍👍👏👏🙏🙏🙏🙂

  • @avcharbhaibarasara3736
    @avcharbhaibarasara3736 2 года назад +2

    વાહ નિકુંજ ભાઈ સરસ રેશીપી 💘👌👍🍨🍦🍬🍗

  • @mumtazlakhani9041
    @mumtazlakhani9041 2 года назад +1

    Dhnyawaad bhai aaa laaadwa to tf job chhey First time joya mjaaa aavi pn mushkil 👌🏼💙

  • @sahil-krishna
    @sahil-krishna 2 года назад +1

    Bahu mast dhoha na Ladoo 👍

  • @hkrs9563
    @hkrs9563 2 года назад

    ekdum sachu khidhu ...tamey aa western culture naa lidhey aapdi aatli sundar sanskruti bhulay jaavay rahi che...

  • @bhavnabhatt1836
    @bhavnabhatt1836 2 года назад +1

    Wah bhai bahuj Sara's badhu banaviu hu pan dosana ladu banavu chu pan gas uper tavdi ma pakavu chu amne bahuj bhave che 👍

    • @rasoithigujaratirecipes
      @rasoithigujaratirecipes  2 года назад

      wah saras

    • @kirtibarot4059
      @kirtibarot4059 2 года назад

      @@rasoithigujaratirecipes
      નિકુંજ ભાઇ તમારી બધી જ વાનગીઓ ખૂબ જ સરસ હોય છે, મારે બસ એ જ જાણવું છે કે માટી ના વાસણ નો ઉપયોગ કરવા નવાં વાસણની શરૂઆત કેવી રીતે કરવી?
      મારા માટી ના વાસણ દોઢ મહિના માં જ તૂટી જાય છે

  • @kalavaishnav3387
    @kalavaishnav3387 Год назад +1

    Ladva ni upar khas khas rahi gai ane kobij na sambhara na vaghar ma adad ni dal nakhva thi bahu j saras bane

  • @mansiasodiya8204
    @mansiasodiya8204 2 года назад +1

    Joi ne j bhukh lagi jayy👍👌👌👏👏👍👍👍👍👍

  • @jinu1458
    @jinu1458 2 года назад

    Ladva baujjjjjjjjjj yummyyyyyyy lage che

  • @dineshpanchal9844
    @dineshpanchal9844 2 года назад +1

    Ahiya pan pirso Nikunj bhai... Haav ekla ekla... Khav chho... 😀😀😀😀😀Jai shree Radhe krishna..

  • @arunashah1867
    @arunashah1867 2 года назад

    Nice Dhoha na,ladoo yummy

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 Год назад

    Nikuj bhai rsoya bhu mast thal banavyo chhe

  • @rakeshthakor1032
    @rakeshthakor1032 2 года назад

    Nikunjbhai khub j saras kam kari rahya chho... Navi pedhi ne Rog mukt rakhva mate paramparagat visarai gayeli vangi ni jankari tame aapi...khub khub aabhar tamaro...

  • @shashtribharat2491
    @shashtribharat2491 2 года назад

    Nikuj bhai khub saras ladu banya che ho😋😋

  • @bharavadkishan1337
    @bharavadkishan1337 2 года назад

    વાહ નિકુંજ ભાઈ ખૂબ સરસ જાણકારી આપી છે તમે.... સાથે સાથે આપના જૂની પરાંરાગત વસ્તુ અને વાનગીઓનું પણ નોલેજ આપ્યું છે તમે.. ખૂબ ખૂબ ધન્યવાદ આવી જાણકારી આપવા માટે🙏
    જય શ્રી કૃષ્ણ🙏

  • @uttamnadiyapara2771
    @uttamnadiyapara2771 2 года назад

    Very good nikunj bhai

  • @jadejamihirdev2547
    @jadejamihirdev2547 2 года назад

    Khub saras Nikunjbhai

  • @tarlapandya993
    @tarlapandya993 Год назад

    Vah saras🙏🙏🙏🙏🙏

  • @Veena1nOnly
    @Veena1nOnly 2 года назад +1

    Nikunjbhai, Bachpan yaad aavi gyu...
    Being Bhramin my self, Shraddh ma, 13-14 varsh ni ummare Yajmano ne tya randhva jati... je teo Bhraman ne jamadta... pun amare pote jai ne chhana lakdani choki e Dhoha na ladu daal bhat bateta nu chhal varu saak ne sambharo banavvana.
    Banavie ne ame khai e, te bad e ghar na yajman khata.
    Have vichari ne pun navai lage chhe ke etli nani ummar ma, me 50-70 manaso ni upper mujab aag par, Shraddh na, Jamnagar ma rasoda karela...😲🤔
    Halal aise the...
    Lekin, That meal used to be the most Tastiest meal... 🥰🤩👌🏼👌🏼👌🏼
    Kaash I can go back in time and taste that meal AGAIN...!!
    Abhi toh London ki life hi kuchh aur he... BeRang...BeSwaad.. 😢😞

  • @mickeyparikh5275
    @mickeyparikh5275 2 года назад +6

    live in Auckland New Zealand your today's recipes has left me really hungry and wanting to come to meet you and eat something cooked fresh by you keep up the good work of making our food more popular by your easy to make recipes and method

  • @shashikantamratbhaipatel-ed2uv

    Eak number nikunj bhai 🎉❤🎉😮

  • @niraliravaiya4996
    @niraliravaiya4996 2 года назад

    Vaahh Nikuj bhai👌👌😋😋shu vaat 6 modha Ma Pani Aavi gayu

  • @Gujrati_Gago
    @Gujrati_Gago 2 года назад

    waaa jordar supar

  • @tilavatgayatripiyush2006
    @tilavatgayatripiyush2006 2 года назад +1

    Amne pn tamari vadi e aavi ne jmva ni ichha thay 6 aavi srs Rasoi joine motha ma pani aavi Jay 6 su ame aaviye tmari vadiye jmva 🙂 tamari bdhi jj resipe khub j Amezing hoy 6 👌

  • @ilajani8328
    @ilajani8328 2 года назад

    ખુબ જ સરસ રેસીપી છે 👍

  • @chintanshah7399
    @chintanshah7399 2 года назад +1

    Natural at is best level.. very good nikunj bhai.. thank you for this

  • @arunashah1867
    @arunashah1867 2 года назад

    Making all foods very nicely

  • @urvidave6109
    @urvidave6109 Год назад

    નિકુંજ ભાઇ ,ખૂબ સુગંધ આવવા લાગી ,મન થઈ ગયુ

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 года назад

    Very nice👍👏👌 video🌹🌹🌹

  • @84vala
    @84vala 6 месяцев назад

    Just excellent, thank you bhai

  • @taslimsherasiya415
    @taslimsherasiya415 2 года назад +6

    Vah Nikunjbhai....
    From the scenery to the videography to the healthy and tasty food in pure nature, everything is just superb 👌
    You deserve all the compliments 👏
    Wishing you all the best 💐

  • @kirtikumarjariwala442
    @kirtikumarjariwala442 2 года назад +2

    વાહ નિકુંજભાઈ વાહ,આવું કંઈ થાવા દ્યો.👌

  • @gujratibadshah
    @gujratibadshah 2 года назад +1

    Majaaa..avi gai... 🎉🎉🎉😇.
    Hu jarur thi tamne madis😇

  • @easycook5299
    @easycook5299 2 года назад +1

    Very nice resipi 🤤💖💕

  • @digant6619
    @digant6619 2 года назад +1

    Nikunjbhai too good Bhai too good really nice. Love from New Zealand.

  • @minaximer643
    @minaximer643 2 года назад +1

    Ladva saras bnavua che nikuj bhai

  • @nirushah4239
    @nirushah4239 2 года назад +1

    Wonderful Nikunj bhai 🙌🙌🙌🙌

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 года назад +3

    ભાઇ નિકુંજ બહુ સરસ અસલી ગામો ગામ શહેરો નાના મોટા બધા નુ પ્રિય એવુ જમણ આજે તમે બતાય વુ
    ઢોસા સારા પકાવ્યા પણ હુ આપને એક સુચન કરુ છુ ઢોસા પાકી જાય પછી
    ચોકી નો દેવતા થોડોઠંડો પડે પછી સાવ ભુકો કરી ને ઢોસા ને તેમા થોડી વાર દાટી દવા પછી કાઢી ને કપડા થી
    રાખ સિફ થઇ જાય બવ સરસ પાકે
    બીજુ તમે ઢોસા બનાવા મા પાણી નો વધારે ઉપયોગ કયરો ઓછા પાણી થી ઢોસા બનાવા થી ટેસ્ટ વધુ સારો લાગે છે થોડો ગોળ વધારે થાય આ થોડુ વધારે મીઠુ થઇ જાય ગોળ વધુ મા વધુ
    સાડા ત્રણ સો થી ચારસો ગ્રામ પણ આપે સરસ બનાવ્યા આ લાડવા જેમ વાસી થાય એમ મજા આવે ઠડી ની સીઝન મા અઠવાડીઓ બગડે નહી

  • @musicmeditation1493
    @musicmeditation1493 Месяц назад

    जय श्री माता वरुदी

  • @arunabennayak2934
    @arunabennayak2934 2 года назад

    ખુબ સરસ રેસીપી

  • @devyanichauhan2380
    @devyanichauhan2380 2 года назад +1

    નિકુંજભાઈ તમે જે કંઈ પણ રસોઈ બનાવો ને એ બનતા જોઈને જ ખાવાનું મન થઇ જાય.😍😋

  • @nileshjinwala180
    @nileshjinwala180 2 года назад +1

    *પ્રથમ.... 👍👍*
    *સરસ રસોઇ... 👌👌*

  • @madhurikaunadkat19
    @madhurikaunadkat19 2 года назад

    ખૂબ ખૂબ સરસ છે

  • @arsadmalik27
    @arsadmalik27 2 года назад +2

    Thanks for ur content that brings back all the memories from childhood

  • @hipatel7621
    @hipatel7621 2 года назад

    Very nice tamara video joine mja avi jay

  • @narendramakvana4434
    @narendramakvana4434 2 года назад

    નિકુંજભાઇ આ રેસીપી જોઇ ખુબ સરસ છે 👍👍👍

  • @gamermeet6181
    @gamermeet6181 2 года назад

    Ladva to best che bhai😋😋😋

  • @creativekathiyawadicooking1663
    @creativekathiyawadicooking1663 2 года назад

    ગુજરાતી સ્વાદ

  • @Vbparmar-yq9ow
    @Vbparmar-yq9ow 7 месяцев назад

    Very nice 👍❤

  • @selinathakkar2009
    @selinathakkar2009 2 года назад

    Incredible receipe nikunjbhai.. specially Laadva.. 😋😋

  • @kalpeshparmar890
    @kalpeshparmar890 2 года назад

    વાહ નિકુન્જ ભાઈ....ખુબ સરસ વિડિયો .....
    મારૂ વતન જામજોધપુર છે પણ અત્યારે મુંબઈ રેવાનુ છે....ખરેખર આ મોજ મિસ કરીયે છીએ......., અને હા.....તમને જમવાનુ બનાવવાનુ સારૂ ફાવે છે.....ખાસ તો તમારા માટી ના વાસણો...આ...હા....

  • @jillcshah
    @jillcshah 2 года назад +1

    You are the best. Love the views, the farm, your clear basta. You are the best. I need this knife.

  • @sudhapatel4204
    @sudhapatel4204 7 месяцев назад

    Vah vah Nikunj bhai Dohana Ladwa mast Bani acchi❤❤❤❤😂😂😂😂😂 Jay Ganpati Bappa😂😂😂😂😂❤❤❤❤❤❤ Riddhi Siddhi Vinayak❤❤❤❤❤😂😂😂🎉🎉🎉🎉🎉🎉 Jay Shri Krishna Nikunj bhai😂😂😂😂❤❤❤❤❤ Jay Swaminarayan😂😂❤❤ Jay Sitaram❤❤😂😂 Jay Mataji

  • @chetanjiyani1212
    @chetanjiyani1212 2 года назад +4

    Good cooking Nikunj bhai but tame ek vaat par jarur dhyan apjo plz k tame Amazon math vastu khridva karta apna kumbhar Bhaio & suthar Bhaio pasethi vastu lyo jenathi amni roji rote Pan cale

  • @arvindgowsami9270
    @arvindgowsami9270 2 года назад +1

    Very very yummy and tasty food

  • @dakshabhogayata8988
    @dakshabhogayata8988 2 года назад

    Waah Nikunjbhai!!Pureli old receip. I’m from Jamnagar in my school days one of my friends from Khijadiya

  • @mehulmehta3259
    @mehulmehta3259 2 года назад

    અદ્ભુત

  • @dhananjayjani5635
    @dhananjayjani5635 2 года назад

    ભાઈ અમે વડોદરામાં રહીએ છીએ કોક દી અમોને પણ બોલાવો. તમારો ચાર્જ આપીશું..... બહુ જ સુંદર લાડુ ની રીત છે.......

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 2 года назад

    Very very very nice recipe che ymmi may love 😘💕 bor

  • @bhaweshlakhani9127
    @bhaweshlakhani9127 2 года назад

    mane pan banavano sokh chhe mare pan tamari pase shikhvu chhe

  • @jinu1458
    @jinu1458 2 года назад

    Jay jay garvi gujrat🙏🙏🙏

  • @jasminpatel8362
    @jasminpatel8362 2 года назад

    સરસ્ નિકુંજ ભાઈ 👌

  • @poonambhadarka8295
    @poonambhadarka8295 2 года назад

    Ladava very nice 👌

  • @kv07
    @kv07 2 года назад +6

    Your editing and Cinematography is great
    Love your video ❤️❤️❤️❤️

  • @parulben3490
    @parulben3490 2 года назад

    Wah tamari wife ne ketli shanti😃👌🙏

  • @hetalmaru5792
    @hetalmaru5792 2 года назад +1

    Very nice 👍👌💯

  • @ravishingala4465
    @ravishingala4465 2 года назад

    વાહ શરસ છે વારચાય ની વાનઞી

  • @poonambhadarka8295
    @poonambhadarka8295 2 года назад

    Very nice 👌👍 video

  • @sharmishthadoshi4888
    @sharmishthadoshi4888 2 года назад

    Very nice

  • @ashoktank9510
    @ashoktank9510 2 года назад

    Wow amazing 👍

  • @narendradhimar1156
    @narendradhimar1156 2 года назад

    Sachi vaat 6 Bhai 👍

  • @kishanthakor4736
    @kishanthakor4736 2 года назад

    Bau mast nikunj bhai 👌

  • @vinam48
    @vinam48 2 года назад +1

    Your recipe better than Shaw

  • @mandoravikramsinh6442
    @mandoravikramsinh6442 2 года назад

    Nice 👌🏻👌🏻👌🏻

  • @ninabham6151
    @ninabham6151 2 года назад

    Very nice recipe and vlog

  • @chasiyahetal71096
    @chasiyahetal71096 2 года назад

    Bv mast ladva che

  • @Gita-ud3sd
    @Gita-ud3sd 2 года назад

    Jay ganpati dada

  • @dharmishtavyas6355
    @dharmishtavyas6355 2 года назад

    Are wah testy food.

  • @leelabaileelu3417
    @leelabaileelu3417 Год назад

    Super

  • @jadejajay5519
    @jadejajay5519 2 года назад

    જય માતાજી ભાઈ

  • @rajeshbhaiparmar5493
    @rajeshbhaiparmar5493 2 года назад

    mojmoj.bhai.love.u

  • @Gita-ud3sd
    @Gita-ud3sd 2 года назад

    Saras bhai

  • @tavanijiyajiya6245
    @tavanijiyajiya6245 2 года назад

    Chna na lot ni mithai no video bnavo

  • @accshopshop293
    @accshopshop293 2 года назад

    Good video 👍 Bhai

  • @nimishadave1315
    @nimishadave1315 2 года назад

    Very good👍

  • @dipikapatel8306
    @dipikapatel8306 2 года назад

    Mouth watering 😋😋😋😋😋

  • @બડદેવજીઠાકોર
    @બડદેવજીઠાકોર 9 месяцев назад

    🎉🎉🎉

  • @devangbhadani5953
    @devangbhadani5953 2 года назад

    Best of thova na ladva in rasip

  • @EvergreenSsongs
    @EvergreenSsongs 2 года назад

    Looking delicious...

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 2 года назад

    👌👌

  • @roxannacolah1834
    @roxannacolah1834 2 года назад

    👍👌👍👌

  • @leelasolanki7325
    @leelasolanki7325 4 месяца назад

    Nikunj bhi tamari vadi sars che

  • @madhubalas2441
    @madhubalas2441 2 года назад +1

    હાલો નિકૂન્જભાઈ હુ લંઙનથી મધુબાલા બહુજ સરસ લાઙવા બન્યા છે તમે મને પેલા કમેન્ટ નો જવાબ નથી આપીયો તોરાહ જોવ છુ

  • @PravinSormiya
    @PravinSormiya Год назад

    Chhole bhature bnao