રાવણે મંદોદરીને જણાવી સ્ત્રીઓની નબળાઈયો | રાવણે સ્ત્રીઓ વિશે કહેલી આઠ વાતો | સ્ત્રીના આઠ નબળા અવગુણ

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • રાવણે મંદોદરીને જણાવી સ્ત્રીઓની નબળાઈયો | રાવણે સ્ત્રીઓ વિશે કહેલી આઠ વાતો | સ્ત્રીના આઠ નબળા અવગુણ
    રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રીઓ એ સમજી નથી શકતી કે સાહસનો ક્યારે અને કેવી રીતે પ્રયોગ કરવો જોઈએ. જ્યારે સાહસ હદથી વધી જાય છે તો તે દુસાહસ બની જાય છે અને આ હંમેશા નુકશાનદાયક છે. બીજી વાત છે ખોટુ બોલવુ - રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રીઓ વાત વાત પર ખોટુ બોલે છે. આ આદતને કારણે તેમને પરેશાનીઓનો સામનો કરવ પડે છે.
    આવો, અમારી સાથે જોડાઓ અને આધ્યાત્મિક જીવનના ઊંડાણમાં ખોવાઈ જાઓ. આધ્યાત્મિક પ્રગતિમાં ભાગીદાર બનવા માટે તમારું સ્વાગત છે.
    MANAV GYAN CHANNELએક આધ્યાત્મિક અને ધાર્મિક ગુજરાતી ચેનલ છે. જે લોકો સુધી આધ્યાત્મિકતા, ધર્મ, આરાધના, ધ્યાન, ભક્તિ, સત્સંગ, માનસિક શાંતિ, સુખ, ધાર્મિક કથાઓ અને સમૃદ્ધિની દિશા બતાવવામાં MANAV GYAN CHANNEL મદદ કરે છે. માનવ જ્ઞાન ચેનલનો ઉદ્દેશય એક જ છે કે ધાર્મિકતાથી લોકોનું જીવન સારુ અને સુખી જીવી શકે.
    અમારી ચેનલ તમારા આધ્યાત્મિક વિકાસને ટેકો આપવા માટે ધાર્મિક ગ્રંથો, પૂજા, ધ્યાન, સત્સંગ અને આધ્યાત્મિક શિક્ષણનો સાર તમારી સાથે શેર કરે છે. અમે ભક્તિ, ભક્તિ ગીતો અને ધાર્મિક વાર્તાઓ રજૂ કરીએ છીએ જે તમને માનસિક શાંતિ, સુખ અને સમૃદ્ધિ તરફ મદદ કરી શકે છે.
    • બ્રહ્માજીએ સ્ત્રીઓને આ...
    • પુત્ર પ્રાપ્ત કરવા માટ...
    • પાર્વતીએ ભગવાન શિવને મ...
    રાવણ સંહિતા ગુપ્ત મંત્ર
    ગુજરાતી વાર્તા
    રામાયણની ૨૭ વાતો
    જય શ્રી રામ
    ધન પ્રાપ્તિ માટે મંત્ર
    વાસ્તુ ટિપ્સ
    ગરીબીથી સમૃદ્ધિ સુધીનો કાલી ગુપ્ત મની મંત્ર
    ધન પ્રાપ્તિ નો ઉપાય
    ગુજરાતી ન્યૂઝ
    ગુજરાતી સમાચાર
    સોમવાર સ્પેશ્યલ
    ભક્તિ કિર્તન સંગ્રહ
    #Geeta
    #Ramayan
    #HinduPuran
    #મંદોદરીઅનેવિભીષણનાલગ્ન
    #Already
    #Comfortable
    #રાવણઅનેવિનવે
    #રાવણનામૃત્યુપછીમંદોદરીનુંશુંથયું
    #મંદોદરીનીરોચકવાતો
    રાવણ મંદોદરી
    મંદોદરી એ વિભીષણ સાથે લગ્ન કેમ કર્યા
    રાવણ ના મૃત્યુ પછી મંદોદરી એ વિભીષણ સાથે લગ્ન કેમ કર્યા
    મંદોદરી ને સપનું આયુ
    મંદોદરી ના પિતા
    રાવણના મૃત્યુ બાદ મંદોદરી એ કોની સાથે લગ્ન કર્યા હતા
    રામ અને રાવણ
    મંદોદરી નો ઇતિહાસ
    રાણી મંદોદરી રાવણ ને વીનવે જાયે શ્રી રામજી ના શરણે
    રાવણ અને રામાયણ
    જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ દ્વારા તમારા મંતવ્યો પણ શેર કરો.

Комментарии •