હાઈકોર્ટમાં જજ સાહેબે CCE પરીક્ષામાં CBRT પદ્ધતિના કારણે જે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે તેને વાચા આપી, GSSSBની ભૂલો પર ધ્યાન દોર્યું અને કંપની કે જે પરીક્ષા લઈ રહી છે તેને રાજ્યને કેવાં અધિકારીઓ મળશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં પૈસાની વધુ પડી છે તે ગુજરાતીમાં કહી જણાવ્યું ભરતી પ્રક્રિયામાં ગઈ કાલે જે 20 મિનીટ સુધી જજ સાહેબે સતત આ વાત કરી તે ગુજરાતની ભરતી પ્રક્રિયા વિશે ઘણાં સારાં સંકેતો આપે છે પરંતુ ઘણાં વિદ્યાર્થીઓ નેગેટિવ નેરેટિવ્સ સાથે જ એને જોઈ રહ્યાં છે અને કહી રહ્યાં છે કે 'અત્યાર સુધી કેમ આવું ન કહ્યું' 'હવે શું' 'હવે આ બધું કહી / કરીને શું ફાયદો' વિદ્યાર્થીઓને જે CBRT મુદ્દે ચિંતા હતી - પ્રો રેટા માર્ક્સ, ઘણાં પ્રશ્નોમાં ભૂલો એ તમામ મુદ્દાઓ આજે કોર્ટમાં સ્પષ્ટ રીતે સમજાયયા છે જે જજ બોલ્યાં એમની વાતમાં દેખાય છે તો એની ઉજવણી કરવાને બદલે અડધાંથી વધુ નકારાત્મક લઈ રહ્યાં છે એનું કારણ છે કે પ્રથમ તો ધૈર્ય સાથે એ સમજી નથી રહ્યાં કે તમે બંધારણ ભણ્યાં હશો તો એમાં પણ જોયું હશે કે ન્યાય મેળવવાની પણ એક પ્રક્રિયા હોય છે. એમનામ કોર્ટમાં ખબર કેમ પડે કે તમને શેની ફરિયાદ છે કોઈ એવી આંખે દેખાઈ એવી વાત હોય કે જે દેશના / રાજ્યના લાખો લોકોને જીવન જરૂરિયાત સાથે બંધબેસતી હોય તો એમાં કોર્ટ જાતે એક્શન લઈને પગલાં ભરે પરંતુ આ બાબત એવી હતી કે જ્યાં સુધી તમારી ચિંતા કોર્ટ સમક્ષ ન જાય ત્યાં સુધી તમને શેનાથી ફરિયાદ છે એ ખબર ન પડે તો એ ફરિયાદ ગઈ અને સ્પષ્ટ સમજાયું કોર્ટને તો એ માટે એ તમામ લોકો કે જે કોર્ટ સુધી ગયા, પોતાની વાત રજૂ કરી, એ પિટીશનર્સ અને એ વકિલ માટે તમારે તેઓને અભિનંદન આપવા પડે કે એમના લીધે તમારી વાત સમજાઈ આ વાત મને સમજાય છે તો દેખીતી રીતે રાજ્યના તમામ ગુરુઓને સમજાઈ હશે જેમણે CCE / ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ભણાવ્યાં હશે તો જે વિદ્યાર્થી આ રીતે નેગેટિવ માઈન્ડ સેટ સાથે આપણી ન્યાય પ્રક્રિયા પર કમેન્ટ કરી રહ્યાં છે કે જેઓને નથી સમજાઈ રહ્યું તો તેમની પણ નૈતિક જવાબદારી છે કે વિદ્યાર્થીઓને આ નેગેટિવ નેરેટિવ્સમાંથી / તણાવમાંથી મુક્ત કરાવે અને સ્પષ્ટતા કરાવે જેથી તેઓ પણ એક વિશ્વાસ સાથે અને એ જ આત્મ વિશ્વાસ સાથે તૈયારી ચાલુ રાખી શકે ઘણાં લોકો એમ પણ કહેશે કે પહેલાં ય આવું ઘણું થયું પરંતુ એ જણાવો કે ત્યારે જે પ્રોબ્લેમ્સ આવી અને પિટીશન કરી એ આખાં 100 માર્ક્સના પેપરમાંથી એકાદ બે પ્રશ્નમાં હોય અને એ ન સુધર્યું હોય કારણ કે એનાથી અન્ય લાખોની મહેનત વેસ્ટ જતી હોય પરંતુ અહીં લાખોની મહેનતનો સવાલ છે ત્યારે પણ એવું જ થશે એ માનવું યોગ્ય છે ? તમારી તમામ ચિંતાઓ / તમારી સાથે ખોટું થાય તો તમે એને યોગ્ય રીતે, પદ્ધતિસર રજૂઆત કરો તો એનું સમાધાન ભારતીય બંધારણ અને ભારતની ન્યાય સંહિતામાં છે - ભારતના બંધારણને લાગુ થયાંને એક મહિના બાદ 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દેશમાં આવી લાખો મુશ્કેલીઓ આવી અને આનાં કરતાં પણ વિશાળ આવી અને એનાં જે સોલ્યુશન આવ્યાં તે આપણે આજે ય ભણીએ છીએ તો બસ ફરીથી એ હોંશ સાથે તૈયારી કરતાં રહો ✍️ ફાલ્ગુન વાઘેલા
Exam cancel thavi joyi forest exam...45 shift exam lithi 6...amara questions khota 6....pan paisa nathi High court ma java mate....himat hari gaya 6...2 year tayari pani ma gayi
હાઈકોર્ટમાં જજ સાહેબે CCE પરીક્ષામાં CBRT પદ્ધતિના કારણે જે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે તેને વાચા આપી, GSSSBની ભૂલો પર ધ્યાન દોર્યું અને કંપની કે જે પરીક્ષા લઈ રહી છે તેને રાજ્યને કેવાં અધિકારીઓ મળશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય કરતાં પૈસાની વધુ પડી છે તે ગુજરાતીમાં કહી જણાવ્યું
ભરતી પ્રક્રિયામાં ગઈ કાલે જે 20 મિનીટ સુધી જજ સાહેબે સતત આ વાત કરી તે ગુજરાતની ભરતી પ્રક્રિયા વિશે ઘણાં સારાં સંકેતો આપે છે પરંતુ ઘણાં વિદ્યાર્થીઓ નેગેટિવ નેરેટિવ્સ સાથે જ એને જોઈ રહ્યાં છે અને કહી રહ્યાં છે કે 'અત્યાર સુધી કેમ આવું ન કહ્યું' 'હવે શું' 'હવે આ બધું કહી / કરીને શું ફાયદો'
વિદ્યાર્થીઓને જે CBRT મુદ્દે ચિંતા હતી - પ્રો રેટા માર્ક્સ, ઘણાં પ્રશ્નોમાં ભૂલો એ તમામ મુદ્દાઓ આજે કોર્ટમાં સ્પષ્ટ રીતે સમજાયયા છે જે જજ બોલ્યાં એમની વાતમાં દેખાય છે તો એની ઉજવણી કરવાને બદલે અડધાંથી વધુ નકારાત્મક લઈ રહ્યાં છે એનું કારણ છે કે પ્રથમ તો ધૈર્ય સાથે એ સમજી નથી રહ્યાં કે તમે બંધારણ ભણ્યાં હશો તો એમાં પણ જોયું હશે કે ન્યાય મેળવવાની પણ એક પ્રક્રિયા હોય છે. એમનામ કોર્ટમાં ખબર કેમ પડે કે તમને શેની ફરિયાદ છે
કોઈ એવી આંખે દેખાઈ એવી વાત હોય કે જે દેશના / રાજ્યના લાખો લોકોને જીવન જરૂરિયાત સાથે બંધબેસતી હોય તો એમાં કોર્ટ જાતે એક્શન લઈને પગલાં ભરે પરંતુ આ બાબત એવી હતી કે જ્યાં સુધી તમારી ચિંતા કોર્ટ સમક્ષ ન જાય ત્યાં સુધી તમને શેનાથી ફરિયાદ છે એ ખબર ન પડે તો એ ફરિયાદ ગઈ અને સ્પષ્ટ સમજાયું કોર્ટને તો એ માટે એ તમામ લોકો કે જે કોર્ટ સુધી ગયા, પોતાની વાત રજૂ કરી, એ પિટીશનર્સ અને એ વકિલ માટે તમારે તેઓને અભિનંદન આપવા પડે કે એમના લીધે તમારી વાત સમજાઈ
આ વાત મને સમજાય છે તો દેખીતી રીતે રાજ્યના તમામ ગુરુઓને સમજાઈ હશે જેમણે CCE / ફોરેસ્ટના વિદ્યાર્થીઓને ભણાવ્યાં હશે તો જે વિદ્યાર્થી આ રીતે નેગેટિવ માઈન્ડ સેટ સાથે આપણી ન્યાય પ્રક્રિયા પર કમેન્ટ કરી રહ્યાં છે કે જેઓને નથી સમજાઈ રહ્યું તો તેમની પણ નૈતિક જવાબદારી છે કે વિદ્યાર્થીઓને આ નેગેટિવ નેરેટિવ્સમાંથી / તણાવમાંથી મુક્ત કરાવે અને સ્પષ્ટતા કરાવે જેથી તેઓ પણ એક વિશ્વાસ સાથે અને એ જ આત્મ વિશ્વાસ સાથે તૈયારી ચાલુ રાખી શકે
ઘણાં લોકો એમ પણ કહેશે કે પહેલાં ય આવું ઘણું થયું પરંતુ એ જણાવો કે ત્યારે જે પ્રોબ્લેમ્સ આવી અને પિટીશન કરી એ આખાં 100 માર્ક્સના પેપરમાંથી એકાદ બે પ્રશ્નમાં હોય અને એ ન સુધર્યું હોય કારણ કે એનાથી અન્ય લાખોની મહેનત વેસ્ટ જતી હોય પરંતુ અહીં લાખોની મહેનતનો સવાલ છે ત્યારે પણ એવું જ થશે એ માનવું યોગ્ય છે ?
તમારી તમામ ચિંતાઓ / તમારી સાથે ખોટું થાય તો તમે એને યોગ્ય રીતે, પદ્ધતિસર રજૂઆત કરો તો એનું સમાધાન ભારતીય બંધારણ અને ભારતની ન્યાય સંહિતામાં છે - ભારતના બંધારણને લાગુ થયાંને એક મહિના બાદ 75 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દેશમાં આવી લાખો મુશ્કેલીઓ આવી અને આનાં કરતાં પણ વિશાળ આવી અને એનાં જે સોલ્યુશન આવ્યાં તે આપણે આજે ય ભણીએ છીએ તો બસ ફરીથી એ હોંશ સાથે તૈયારી કરતાં રહો
✍️ ફાલ્ગુન વાઘેલા
આવા વીડિયો ગુજરાતી માં બનાવતા રહો
આભાર સાહેબ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarat ma ghni academy che pan sir emne kamava ma j intrest che falgun sir tamara jeva sir mle to jivanma 💯 ghnu bdhu shikhva mle❤️🙏
Thank u sir 🙏
Rad karo aa exam forest & cce🙏🙏😓😓😓
Rad karo rad karo😢😢😢
80crore apo pachi radh karo
Forest na thay CCE ne bachavi levi pade andolan Kari ne
Sachi vat che forest ni exam puri thay gay che CCE ne bachavi lyo 😊
@@educationhub5231 🥺
Exam cancel thavi joyi forest exam...45 shift exam lithi 6...amara questions khota 6....pan paisa nathi High court ma java mate....himat hari gaya 6...2 year tayari pani ma gayi
Forest & CCE bane exam radh kro
ગૌણ સેવા ને ખ્યાલ આવી ગયો હતો કે તે ફોલ્ટમાં આવશે એટલે જ ફટાફટ CCE ની લેખિત પરીક્ષા પણ લઈ લીધી...
આખી exam rad કરવી જોઈએ
Yes
Yes
to forest bhi hji rad thai ske ne ama to cce krta minimum 100 vdhare bhulo 6e
Sir hve bdhi thay e su kamnu hmari mhent to gy ny hmari zindgi bgdi gyy😔😔😔😔😔😔😔
Exam Cancel nai thavi joi a
Joi a to 40+ badha ne Chance aapo.
Ketlo time Aaypo chhe aana pachhad
Exam j cencel thvi joiye....
Sir cce ma 40 + vada badha ne bolavo ane forestguard ni rad karavo ,banne ek j padhdhati thi levai chhe su kam cbrt na lidhe ame bhogaviye aa badhu
Gpsc pattran..... લાગુ કરવું જોઈએ
ek ma vadharya atale badha case alag alag karva jay 6e atyar sudhi kya hata ..
👍👍
15 રદ kra😔😔
૧૧ રદ કરા 😔😔
ઘણા પેપર માં
2 years ni mahenat😢par pani fervi didhu😢bhai... Haveto kai sujtu nathi😢😢😢
Thank you so much 🙏🙏
Sir app ma lecture na koyi update nathi kyare aavse next lecture?
Thank you so much sir ji
Sir diiu daman ni exam kyare aavse
Emni bhul ni saja students ne bhogvvani...
AMC nu kyare avi sake
Thanks sir
Thank you
Sty bhar Lavo Jay shree krushn
Tcs ne rupees sivay senathi matlab nathi. Students na future sathe rame chhe
Offline papers ma kaubhand nathi thata??
Ema to badha ne same paristhiti pan nathi madti Saheb
Aajthi 100 vras pchsi book ma bhnvama aavshe. CCE nu TCS ma kobhand shu htu.
Revised merit banse???
Chokks thi bnse...5 marks thi 10 marks dawn jse..
Sir હવે જે pass thaya chhe amane lagi java do
Rad kro
Have seni Rahat sir je thavanu htu e to Thai gyu
Havesu forest pan nikdi gai hve
Cce according to gpsc
રદ કરો
ન્યાય હજી,જીવે,છે
Cce ni exam rad to ny thay ne sir ???
કાયદા હેઠળ છે ....પુષ્પ
Exam rad thavi joye
Forest ma jagya vadhi sake khara!
Na bhaii have na vadhe... Cancel pan nai thay... 😢😢
Thanks sir
Rad karo