PDS Plus Gujarat App માં Rashan Card નું e KYC કેવી રીતે કરવું? e KYC My Rashan

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • રાશન કાર્ડનું e KYC કરવા માટે PDS Plus Gujarat App નો ઉપયોગ સ્ટેપ બાય સ્ટેપ અનુસરો...
    #rdrathod #e_kyc #rashancard

Комментарии • 69

  • @maheshkumarvasava717
    @maheshkumarvasava717 15 дней назад +6

    School ID માં 15 અંક બતાવેલ છે. સ્કૂલ id તો 11 અક્ષરના છે. લાઇવ ડીબેટ માં પણ જણાવેલ તોય સુધારેલ નથી... જેથી સમય બરબાદ થાય છે.. હજુ સુધી સુધારેલ નથી.

  • @archanapatel6758
    @archanapatel6758 12 дней назад +3

    Photo padya pchi vidhyarthi na adhar card ni details ok apya pchi varification mate apyq pchi amare tmara jem final submit nthi avtu...amare school dwara krie chie to amara number par code send kre em key che..pan amara number par code pan avto nthi

  • @swapnilpatel810
    @swapnilpatel810 16 дней назад +3

    OTP nathi aavato,
    Aadhar ditel not found

  • @laxmichandpandya3174
    @laxmichandpandya3174 15 дней назад +4

    user id and મોબાઇલ not found બતાવે છે

  • @rajeshbhaibhoya9584
    @rajeshbhaibhoya9584 15 дней назад +1

    જે તે વ્યક્તિ સંમતિ આપવાનું કેમ કહે છે પોતે જવાબદારીથી છૂટવા માંગે કોઈ પ્રશ્ન ઉદભવે તો કહે કે તમારી સંમતિ થી કર્યું એવું જ ને

  • @khemjiparmar063
    @khemjiparmar063 14 дней назад +1

    સર સર્વર એકદમ ડાઉન છે એના માટે કંઈક પ્રોસેસ કરાવો સર્વર બિલકુલ કામ કરતું નથી

  • @કવિતાભાઠેરા
    @કવિતાભાઠેરા 16 дней назад +4

    આધાર કાર્ડ મોં મોબાઈલ નંબર વિદ્યાર્થી ના નાખેલો હોય એના માટે કોઈ ઓપ્સન છે

    • @vaghelabalubha492
      @vaghelabalubha492 16 дней назад

      બાળકનો આધાર સાથે નંબર લિંક હોય પણ અત્યારે બંધ હોય તો શુ કરવુ

  • @sanjaybhalia1240
    @sanjaybhalia1240 14 дней назад +2

    ફોટો કેપ્ચર થયા પછી આધારકાર્ડ મુજબ નામ સરનામું આવી જાય છે... પછી send for verification કર્યા પછી ગ્રીન કલરમાં successful આવતું નથી

  • @Navagamprimaryschoolvarahi
    @Navagamprimaryschoolvarahi 16 дней назад +2

    સ્કૂલ આઈ.ડી માં 15 અંક બતાવે છે ?

  • @BurkettHermansen
    @BurkettHermansen 15 дней назад

    Thanks for the breakdown! 🤔 I’ve got a question: 🤨 I have a set of words 🤷‍♂️. (behave today finger ski upon boy assault summer exhaust beauty stereo over). How do I use this? 🤨

  • @swatibhuva7389
    @swatibhuva7389 14 дней назад +2

    વિદ્યાર્થી સિવાય બીજા નું કરી શકાય આ એપ માં

  • @tusharacharya7222
    @tusharacharya7222 16 дней назад +1

    જે રેશનકાર્ડ માં વિદ્યાર્થીને આધાર સીડીંગ ન હોય તો શું કરવું

  • @sarvaiyaramesh1136
    @sarvaiyaramesh1136 15 дней назад +2

    Aadhar not found batave che

  • @nevilunjia2318
    @nevilunjia2318 16 дней назад +2

    Adhar detail not found error ave to su karvanu?

  • @ShikshanRath-HundraibagP-yq1sx
    @ShikshanRath-HundraibagP-yq1sx 11 дней назад +1

    રાઠોડ સાહેબના આ વિડીયોથી ekyc આસાનીથી થઇ જાય છે.

  • @macwanjayeshmanuel9354
    @macwanjayeshmanuel9354 15 дней назад +2

    Teaching baju ma muki ne aava badha form j bharo 😂😂😂

    • @nikeetadave
      @nikeetadave 14 дней назад

      Bhanavvanu disturb karavi ne aapnne aava Kam sopya kre chhe

  • @egodthalegodthal9142
    @egodthalegodthal9142 15 дней назад +1

    School ma bhanavane badale ava vahiyat kamo sopi ne hal ni sarkar teachers ne kyc ni salary cukave se? 😭😱

  • @sanjaymahto8297
    @sanjaymahto8297 10 дней назад

    When I try to login and enter my school code and mobile number it shows Aadhaar not found error what to do

  • @Mr-qj9es
    @Mr-qj9es 7 дней назад

    Check you details teacher portal. Pehla 4 chhokra no e kyc kari nakhyu par have aa bata ve chhe khultu nathi .

  • @HATHIYAVANMAIN
    @HATHIYAVANMAIN 14 дней назад

    આધાર સાથે મોબાઇલ કનેક્ટ ના હોય તો pds plus thi થાય એવો ઉપાય બતાવો

  • @laxmichandpandya3174
    @laxmichandpandya3174 15 дней назад +1

    school id માં 15અંક બતાવે છે

  • @vajesinhrathod4226
    @vajesinhrathod4226 8 дней назад

    Check your details on teacher portal આવે છે !! સુ કરવું આગળ

  • @hellomobile9309
    @hellomobile9309 11 дней назад

    રેશન કાર્ડ મોબાઈલ નંબર અને આધાર નંબરની KYC લિંક અથવા બદલવા માટે મામલત દાર ઓફિસમાં જવાનું રહે. તો માય રાશન એપ જરૂર રહેતી નથી.?

  • @alpabenpatel4740
    @alpabenpatel4740 14 дней назад

    School dise code 11 digit no chhe ane ahi 15 mange chhe

  • @atulraval8774
    @atulraval8774 15 дней назад +1

    OTP nathi aavto

  • @mukeshparmar7022
    @mukeshparmar7022 15 дней назад +1

    મોબાઈલ આધાર સાથે લીંક હોવા છતાં લોગીન થતું નથી

  • @jagdishdangar8786
    @jagdishdangar8786 15 дней назад

    Pela thatu hatu school login have error avi jay 6 bhai

  • @brppgjodiya7985
    @brppgjodiya7985 9 дней назад

    chek your detaile teacher portal
    Error aave chhe.

  • @maheshkumarvasava717
    @maheshkumarvasava717 15 дней назад +1

    હેલ્પ લાઇન માં કોઈ ફોન ઉપાડતા નથી.... કોઈ માહિતી મળતી નથી.

  • @jagdishmodi2175
    @jagdishmodi2175 15 дней назад

    આ એપ થી શાળા લોગીન થી અમે કેવાયસી અગાઉ કરેલ પણ હવે થતુ નથી

  • @nitadarji121
    @nitadarji121 15 дней назад

    Ek sathe 2 students thase?

  • @prajapatigirishkumarj8124
    @prajapatigirishkumarj8124 12 дней назад +2

    500 error problem

  • @macwanjayeshmanuel9354
    @macwanjayeshmanuel9354 15 дней назад +1

    Ek to ekam kashoti naidhe teaching thatuj nathi ne ema kyc ans kbc

  • @moulviasiruddin2949
    @moulviasiruddin2949 15 дней назад

    Family nu પણ kyc કરી શકાયઃ???

  • @Pritesh_Gohel
    @Pritesh_Gohel 15 дней назад +1

    School user ma login nathi thatu.

    • @r.d.rathod
      @r.d.rathod  15 дней назад

      PDF PLUS IS NOW WORKING….with full speed

  • @anildamor5975
    @anildamor5975 15 дней назад +1

    School login થતુ નથી

  • @prajapatigirishkumarj8124
    @prajapatigirishkumarj8124 12 дней назад +2

    500 error ave 6

  • @RahulThakur-u8x1t
    @RahulThakur-u8x1t 3 дня назад

    અમારી શાળામાં11 અંકનો કોડ આપ્યો છે તો શુંકરવું

    • @r.d.rathod
      @r.d.rathod  3 дня назад

      11 આંકડા લખો,, એ જ ચાલશે

  • @m.k.educationacademy7469
    @m.k.educationacademy7469 15 дней назад

    દર વખતે OTP નાખવો પડે છે login કરીએ ત્યારે......એનુ solution આપો..........

  • @sejalpatel2244
    @sejalpatel2244 10 дней назад

    school ID 11 આંકડા નું જે હોય તો 15 ક્યાંથી લાવવું?

    • @r.d.rathod
      @r.d.rathod  10 дней назад

      11 જ લખો.. થઈ જશે

  • @Gamit.B
    @Gamit.B 15 дней назад

    Invalid Aadhar details બતાવેછે OTP નથી આવતો

  • @anildamor5975
    @anildamor5975 15 дней назад +1

    Eror 500 ave chhe

  • @jalpawadhavana9183
    @jalpawadhavana9183 12 дней назад

    User adhar not found ni error આવે

  • @SanjitSahu-d9z
    @SanjitSahu-d9z 9 дней назад +1

    ચેક યોર ટીચર પોર્ટલ લખેલુ આવે છે

    • @r.d.rathod
      @r.d.rathod  9 дней назад

      Teacher Portal માં આપેલ મોબાઈલ નંબર...

    • @affansaiyed4182
      @affansaiyed4182 7 дней назад

      Aapel chhe ej lakhie chhie

  • @commercetutorial8743
    @commercetutorial8743 14 дней назад

    Error : Response error code 500 batave che

  • @ashishkumarsuthar4999
    @ashishkumarsuthar4999 15 дней назад

    મારું ekyc મા ફોટો અપલોડ થતો નથી તો શું કરવું જોઈએ

  • @jagdishchandrakhan8086
    @jagdishchandrakhan8086 16 дней назад

    હજુ ચાલું ના થયું તો શાળા લોગીંગ.

  • @akramaliansari9648
    @akramaliansari9648 15 дней назад

    રાશન કાર્ડમાં નામજ ના હોય તો કંઈ ના થાયને ?

  • @monilpatel9399
    @monilpatel9399 16 дней назад

    School login થતું જ નથી.

  • @mehulsolanki9484
    @mehulsolanki9484 16 дней назад

    Otp nathi aavto

  • @InspirationalDalmatian-ej6gq
    @InspirationalDalmatian-ej6gq 14 дней назад

    Aaj Karo have parixa ne talim jay ne aave

  • @SDRaval-qv3km
    @SDRaval-qv3km 16 дней назад

    બાળકનુ નામ જ હોય તો તેનું શું કરવું એ તો જણાવો

  • @laxmichandpandya3174
    @laxmichandpandya3174 15 дней назад

    otp આવતો નથી

  • @hinapatel4911
    @hinapatel4911 14 дней назад

    Adhar ekyc ઓપ્સન નથી આવતો. આગળ આવતો હતો આજે નથી આવતો

  • @ilakgamit8349
    @ilakgamit8349 15 дней назад

    કંઈ આવતું નથી

  • @ilakgamit8349
    @ilakgamit8349 16 дней назад

    ચાલુ નથી હજી

  • @ChudasamaLakhdhirsinh
    @ChudasamaLakhdhirsinh 10 дней назад

    પીકો

  • @chaturkumarzampadiya2999
    @chaturkumarzampadiya2999 8 дней назад

    મિત્ર, આવી રીતે એપ કામ કરતી નથી.