TET-TAT ના ઉમેદવારો ફરી મેદાને ભારતીને લઈ પોતાની વેદના ઠાલવી | newz Room Gujarat

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 38

  • @hasmukhvankar9156
    @hasmukhvankar9156 9 дней назад +9

    ધોરણ 1 થી 5 માં જગ્યા વધારો ઉંમર વધારો કરો. આટલો અન્યાય કેમ 18000+ જગ્યા છે તો માત્ર 5000 ની ભરતી કેમ કરાર ભરતી બંધ કરો. ટેટ ટાટ પાસ બધા જ ઉમેદવારો ને નોકરી આપો તોય જગ્યા ઓ ખાલી રહે......😢

  • @DaxaKachhot
    @DaxaKachhot 8 дней назад

    કાચબા ની ગતિ એ ભરતી કરે તો જે એક બે મહિના નો ઓછો પગાર આપવો પડે... એવી સરકાર અપા હીજ જેવું વિચારો

  • @kirankumarvasava7927
    @kirankumarvasava7927 8 дней назад

    Tejas bhai tamaru kaam khub saru 6e amari tet tat na students na kaam mate hamesha aagad raho 6o

  • @DaxaKachhot
    @DaxaKachhot 8 дней назад

    કોઈ આયોજન પૂર્વક કામ કરવાની કાબેલિયત છેજ નહીં સરકાર ની

  • @mansukhkargathiyasmoj7738
    @mansukhkargathiyasmoj7738 10 дней назад +6

    માતૃભાષા ગુજરાતી ની જ્ગ્યા વધારો

  • @DaxaKachhot
    @DaxaKachhot 8 дней назад

    શિક્ષણ વિભાગ મા લાલિયાવેળા કરે છે

  • @aalghanshyam7690
    @aalghanshyam7690 9 дней назад +4

    ભરતી જલદી પૂર્ણ કરો😢

  • @VASANT_SIR
    @VASANT_SIR 9 дней назад +5

    જગ્યા વધારો કરો

  • @bhabhormukeshbhai601
    @bhabhormukeshbhai601 9 дней назад +3

    5 વર્ષ પછી ભરતી કરી છે તો ઉમર મા વઘારો કરો

  • @vipulmuniya4042
    @vipulmuniya4042 9 дней назад

    Jagya vadharo ane jaldi bharti karo

  • @rachanasheth3976
    @rachanasheth3976 9 дней назад +1

    Right 👍

  • @bhavikapatel699
    @bhavikapatel699 9 дней назад +2

    સર પ્રણામ🙏 જય શ્રી કૃષ્ણ 🙏ટાટ ની જગ્યા મા વધારો થાય તેવુ કરો જેથી કરીને બધા ને યોગ્ય ન્યાય મળી શકે.
    માધ્યમિક મા સંસ્કૃત વિષય મા ખૂબ જ ઓછી જગ્યા ઓ છે તો જગ્યા મા વધારો થાય તો સારુ
    બધા મિત્રો એ ખૂબ જ મહેનત કરી ને પરીક્ષા પાસ કરી છે માટે જગ્યા મા વધારો થવો જ જોઈએ જેથી કરી ને બધા ટાટ ઉમેદવારો ને ન્યાય મળી શકે. ટાટ ની પરીક્ષા પાસ કરે દોઢ વર્ષ થઈ ગયુ. સત્વરે ક્રમિક ભરતી કરો 🙏🙏 🙏🙏🙏

  • @abhesinghrathod3879
    @abhesinghrathod3879 9 дней назад +4

    Tejs bhai khub khub aabhar 🙏

  • @briyanthesia29
    @briyanthesia29 9 дней назад

    Ame tmari sathe chhiye

  • @nitapatel3564
    @nitapatel3564 10 дней назад +1

    ભરતી પ્રક્રિયા ઝડપ થી પૂર્ણ કરવા માં આવે....

  • @vijayjparmar3625
    @vijayjparmar3625 9 дней назад +3

    1thi5 ma 9000ni bharti karavo sir

  • @vipulmuniya4042
    @vipulmuniya4042 9 дней назад

    Nyuz vala ne pan sarkar ne kevu pade

  • @ajitsinhrajput359
    @ajitsinhrajput359 9 дней назад +2

    Tet-1ma jagya vadharo kari 1thi5na umedvaro ne nyay apo

  • @VijayVanjara-s1c
    @VijayVanjara-s1c 5 дней назад

    1 thi 5 ma jagya vadharo

  • @damor7110
    @damor7110 9 дней назад +1

    અભણ વિધાર્થીઓ છે આ આટલો પ્રચાર ચૂંટણીમાં કરીને ઈમાનદાર સરકાર બનાવી હોત તો આવું ના કરવી पड़े આતો ખાલી formality કરે છે

    • @exambreakers6347
      @exambreakers6347 9 дней назад

      લાવો હજુ બીજેપી ને આપશે આપડા જેવા ને આવાજ એક્સપેરિયન્સ

  • @JituVachhani
    @JituVachhani 9 дней назад +2

    Bharati jaldi karo sarakr

  • @kinjalchauhan4562
    @kinjalchauhan4562 9 дней назад +3

    1થી 5 માં જગ્યા વધશે

  • @HbparmarBtparmar
    @HbparmarBtparmar 9 дней назад

    11 12 ma pan gujrati ni jagya vadharo

  • @bhavikapatel699
    @bhavikapatel699 9 дней назад +1

    પ્રણામ 🙏જય શ્રી કૃષ્ણ🙏માધ્યમિક મા સંસ્કૃત વિષય ની ભરતી મા જગ્યા મા વધારો કરો દેવ ભાષા સંસ્કૃત સાથે અન્યાય ના કરો હિન્દુ સંસ્કૃતિનો મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવતગીતા જે સંસ્કૃત ભાષામાં છે મહાભારત, રામાયણ જેવા મહાન ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં છે તો સંસ્કૃત વિષય સાથે અન્યાય ના કરો માધ્યમિક મા સંસ્કૃત ની જગ્યા મા વધારો કરો

  • @sureshbhaipadhar6269
    @sureshbhaipadhar6269 9 дней назад +1

    Jaldi bharti Puri karo

  • @natadadivyavaljibhai3565
    @natadadivyavaljibhai3565 10 дней назад +1

    Right

  • @vijaynai7801
    @vijaynai7801 9 дней назад

    A khotina 6 bjp Vara Ane kadho

  • @JituVachhani
    @JituVachhani 9 дней назад +1

    Aandolan karavuj padase satha apava tyar chhiye

  • @jagrutirupavatiya8331
    @jagrutirupavatiya8331 10 дней назад +1

    I support

  • @vishvabhatt5905
    @vishvabhatt5905 10 дней назад +1

    tat bharti ma kachba krta pn dhimi gati chhe...dhilu mandu kam chale chhe ..

  • @ParmarbhanuParmarbhanu
    @ParmarbhanuParmarbhanu 9 дней назад

    Godf