Rajkot Gamezone Fire માં મોટા સમાચાર, અધિકારીઓ બાદ હવે Rajkot ના નેતાઓનો પડશે વારો!

Поделиться
HTML-код
  • Опубликовано: 27 май 2024
  • રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર
    અધિકારીઓ બાદ હવે રાજકોટના નેતાઓનો વારો!
    ચૂંટાયેલાં પ્રતિનિધિ પર કાર્યવાહીની લટકતી તલવાર!
    રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સામે થઇ શકે કાર્યવાહી
    #GujaratPolice #RajkotGamezoneFire #Rajkot #Fire #GameZone #MokajiCircle #FireBrigade #EXCLUSIVE #GujaratFirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/channel/0029VaZz...
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►RUclips :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

Комментарии • 317

  • @ramjibhaisorathiya851

    આ નેતાઓને કોઇ પણ હોદા પર રહેવા ન દેવા જોઈએ આવા નેતાઓને લોકોએ કયારેય ચૂટવા નહીં એવું પ્રજા એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • @prakashmayani4525

    મોદી સાહેબ કહે છે કોઈને છોડવામાં નહીં આવે તો અગ્નિ કાર્ડમાં કેમ છોડો છો

  • @bhailalkaria1420

    From INCIDENTS OF TRP GAME ZONE DEATHS OF MANY CHILDRENS AND THEIR RELATIVES, WE AS A " VOTERS " SHOULD SWARE NOT TO JOIN WINNERS OF M.P. OF CURRENT ELECTIONS WHEN RESULTS COMES OUT EITHER B.J.P. OR ANY CANDIDATES, TILL NOT PUNISHMENT FROM THE COURTS.

  • @muljisolanki-pl9lf

    હા એ નેતાઓને સજા થવી જોઈએ

  • @Sachin-zf6rg

    હમણાં કંઈક સારું થયું હોત તો એમ કે તો માનનીય શ્રી વડાપ્રધાન ની ઈચ્છા થી થયું

  • @kantilalvegad60

    આ બનાવ માં મોટા અધિકારીઓ અને રાજકીય પાર્ટી ના મોટા પદાધિકારીઓ સંડોવાયેલ હોય તો આ બનાવ ની સંપૂર્ણ તપાસ તાત્કાલીક સી.બી. આઈ. ને સોંપવી જોઈએ.

  • @shabbirbhaichauhan4049

    સાચી.વાત.છે.અધીકારીને.નેતાવોજ.દબાવે.છે

  • @mansukhhirapara5571

    રૂપાલા ને પહેલા જવાબદાર ગણવા જોઈએ

  • @kanjibhaikakadiya7861

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ આપ સત્ય બોલી રહ્યાં છો ધન્યવાદ હાર્દિક અભિનંદન જય શ્રી કૃષ્ણ

  • @user-wj6px5my3s

    સજા થવી જ જોઈએ

  • @natubhaiapmc1652

    ધન્ય મીડયા

  • @kanjibhaikakadiya7861

    સુરતમાં પણ એમ જ છે ભાજપના મંત્રી ઓ રેસીડેન્સી માં દુકાનો કાર્યાલય બનાવી બેઠા તપાસ કરાવો

  • @kirtimakati7978

    I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming.

  • @chandulalpateljunagadhjays4233
    @chandulalpateljunagadhjays4233 14 дней назад +1

    કમિશનર તો રાષ્ટ્પતિ છે રબર સ્ટેમ બાકી તો ભાસ્ટચર માં તો ઠરાવ થાય એની અમલવારી કરવાની જ હોય કા નોકરી માંથી કાઢી પણ નાખે કોઈ ન લાયકાત વગર કર્મચારી ને ગમે ત્યારે ગમે ત્યા બેસાડી સકે તો કામ તો કઢાવી સકે તે સ્વાભાવિક છે

  • @shambhubhaimakwana5182

    જરૂર થવી જોઈએ

  • @Babaji-nl1pu

    હા. પાંચે. નેતા. ઓ. થવી. જોએ.

  • @jitendrakumarprajapati5429

    એમપી એમએલએ બધા ભાગીદાર હોય છે

  • @j.mmakadiya9904

    સજા થવી જોઇએ

  • @jaysukhnakrani9994

    અધિકારી ઓ ને ઉપર થી આજ નેતાઓ ફોન કરીને કહે છે કે આ કામ કરવુ પડશે મારા સગાનું છે એમ કરી ને અધિકારી ઓ ને દબાણ કરે છે એટલે આ જ નેતાઓ ગુનેગાર છે સૌથી પહેલાં નેતાઓ ને જેલ મા ધકેલવા જોઇયે પછી અધિકારી ઓને અને આ ભાજપ ની સરકાર ને નેતાનું રાજીનામુ લેવામા કોણ રોકે છે પ્રથમ તો સરકાર જ બોખલી છે નેતાઓને અને અધિકારી ઓને સાવરે છે એટલે આ લોકો મનમાની કરે છે