Rakesh Barot | Tame Bija Na Thaya - Song | રાકેશ બારોટ | તમે બીજા ના થયા - ગીત | Bewafa Song 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • આ મોનસૂનમાં, રાકેશ બારોટના નવા ગુજરાતી બેવફા ગીતના વીડિયોનું આનંદ ફક્ત ‪@SaregamaGujarati‬ પર માણો.
    Singer: Rakesh Barot
    Producer: Red velvet cinema
    Lyrics: Prakash Vaghela
    Music: Dipesh Chavada
    Artist: Rakesh Barot, Sweta Sen, Bobby Kalpesh
    Co.artist: Dharati Patel , Ramesh Thakor , Nayan Thakor, kaka
    Dop: Arvind Motap
    Camera attended: Kartik Thakor
    Editing: Kishor Rajput
    Concept & Director: Shankar Thakor Borisanawala
    Creative Head: Dhyey Films & Team
    Technical support: Jenish Talaviya
    Rakesh Barot Costume: Manisha R Barot
    Spot boys: Kiran Thakor Makeup: Hasmukh Limbachiya
    Hair dresser: Anjali Desai
    Ass.director: Babusinh Thakor
    Poster digsine: Aman Agola
    Production Management: Jigar panchal
    Spc.thanks: Pankaj Patel, Pinakin Panchal ,
    Mahadev mandir ( Vastral) , vedh mall( Vastral )
    ધરતી ને આભ મળતા મળતા રહી ગયા (૨)
    તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
    હો પ્રેમના રે પૂર મા અમે તણાતા થયા (૨)
    તમને કિનારા મળ્યા અને અમે ડૂબી મર્યા
    હો તું તો ના સમજી મારા દિલ નો ધબકરો
    ડુબિયો મારી જિંદગી નો ચમકતો સિતારો
    હસતા હસતા તમે દિલ ને ઝખ્મો દઈ ગયા (૨)
    તમે રમતો રમિયા ને અમે બાજી હારી ગયા
    તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
    અમને પણ મળતું તું તમારા રે જેવું
    અમે તો ખોયું પણ તમે ના ખોયું
    અમારા રે હાલ ઉપર દિલ મારુ રોયું
    કિસ્મત નો વાંક નતો આજે અમે જોયું
    તમે તો હતા મારો આખરી સહારો…
    મારી જાનુ ને કોક ધૂતી ગયો ધુતારો
    અમે તમને ના ભૂલિયા ને તમે અમને ભૂલી ગયા
    તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
    સપના ઓ સજાવીયા હતા સાથે જીવના
    નોતી ખબર કે બે દિલ જુદા પાડવાના
    છેલ્લા મારા સાસ સુધી તમને ચાહવાના
    તમારા વિચારો માં અમે મારવાના
    તારો ને મારો તૂટી ગયો અવે નાતો
    કોને જઈ ને કેહવું જખમી દિલ ની વાતો
    દિલ ટૂટીયું ને દિલ ના ટુકડા હાજારો થયા
    તમે અમને છોડિયાં અને અમે દુનિયા છોડી ગયા
    તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
    #rakeshbarot
    #તમેબીજાનાથયા
    #saregamagujarati
    #TameBijaNaThaya
    #રાકેશબારોટ
    #bewafasongs
    #bewafa
    #gujaratisongs
    #gujarati
    #નવુંગુજરાતીગીત
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

Комментарии • 413

  • @SDSTUDIOPATAN
    @SDSTUDIOPATAN 6 месяцев назад +12

    Bahu saras song se rakeshbhai tame pan yar samay chalato hoy evaj gito lavoso so nice song કેટલા મિત્રોને આ ગીત લાગું પડે છે તે મિત્રો લાઈક કરો 😂😂😂😂😂😂😂😂😂😂😂 from laxman mudetha singar MUDETHA

  • @chaudharydhasarth9869
    @chaudharydhasarth9869 6 месяцев назад +16

    સુપરહિટ સોંગ રાકેશ બારોટનું કોને કોને ગમે છે સોંગ

  • @aivideo789-s4p
    @aivideo789-s4p 6 месяцев назад +41

    આ કોમેન્ટમાં જે 10 દિલ ❤❤❤❤❤❤❤❤

  • @VikramdabhiBakadadhi
    @VikramdabhiBakadadhi 6 месяцев назад +81

    હર હર મહાદેવ ❤❤❤ લાઈક કરો મહાદેવ માંનતાહો તો

  • @Itz___amit___99
    @Itz___amit___99 6 месяцев назад +10

    રાકેશ બારોટ ફેન હોય એજ લાઈક કરે❤

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official 6 месяцев назад +2

    Superrrrr Song Guru 👌👌👌👌

  • @MomaiSarkarEditz
    @MomaiSarkarEditz 6 месяцев назад +5

    કોણ કોણ માં દશામાં ના વ્રત કરવાના છે જય માં દશામાં ❤

  • @KISHAN__THAKOR
    @KISHAN__THAKOR 6 месяцев назад +8

    આ ગીત કેટલા મિત્રોને ગમે છે (એ જ મિત્રો કૉમેન્ટ લાઈક કરશે)

  • @sanjay.thakor2284
    @sanjay.thakor2284 6 месяцев назад +15

    બહુ સરસ સોંગ છે રાકેશ ભાઈ મને આ ગીત સાંભળીને મારો જુનો પ્રેમ યાદ આવી ગયો

    • @MukeshThakor-offical007
      @MukeshThakor-offical007 6 месяцев назад

      😍😍 🌹#ગુજરાતીસ્ટેટસ #trendingshorts #kareena #loveyou #allhah #romanticphrase #song #sad #love

  • @thakormukesh8010
    @thakormukesh8010 6 месяцев назад +4

    Ha moj ha ♥️🎉

  • @JagdishbhaiPrajapati-ru2vp
    @JagdishbhaiPrajapati-ru2vp 6 месяцев назад +7

    Jordar song bhai

  • @Garibkisan-t2y
    @Garibkisan-t2y 6 месяцев назад +11

    દસામાં નું સોંગ લાવો રાકેશ ભાઈ ❤❤❤

  • @LK.LALU.BHIL.OFFICIAL
    @LK.LALU.BHIL.OFFICIAL 6 месяцев назад +23

    Rakesh Barot na song kon kon samde che 🎉

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io 6 месяцев назад +10

    કોણ કોણ રાકેશ બારોટ ના ફેન છો

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 месяцев назад +5

    DK bapu actor chhatral tarf thi full spot

  • @prakashvaghela1960
    @prakashvaghela1960 6 месяцев назад +4

    Ketla loko prakash vaghela na geet ne like kare chhe

    • @ajaysarodaofficial336
      @ajaysarodaofficial336 6 месяцев назад

      Vah dost nice hu pn singer su koi Saru song hoi to Kejo avu Jordar song

  • @pintu-7
    @pintu-7 6 месяцев назад +2

    ધરતી જેમ વરસાદ ની રાહ જોવે
    મોરલો જેમ વાદળી ને વાટ જોવે
    વુષ જેમ વસંત ની વાટ જોવે
    બસ એવી જ રીતે હું રાકેશ બારોટ ના ગીત ની રાહ જોતો હોવ સુ
    ❤❤❤❤❤

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 6 месяцев назад +5

    રાકેશ ભાઈ તમારા ગીતો અમારા દિલમા ❤વાગે છે🎵🎵

  • @jaydipthakor5528
    @jaydipthakor5528 6 месяцев назад +7

    રાકેશ ભાઈ ને મારા દિલથી સપોર્ટ છે તમારી બધીજ ઈચ્છાઓ પૂરી થાય ભાઈ❤❤❤

  • @Comedy-z9m2i
    @Comedy-z9m2i 6 месяцев назад +5

    Wah bahuj mast song banavyu se rakesh bhai boom boom bhai Banas na havaj❤❤❤🎉

  • @vijayvaghela9596
    @vijayvaghela9596 6 месяцев назад +10

    કાલની વાટ જોતા હતા ભાઈ અમે

  • @prakashthakorofficial4318
    @prakashthakorofficial4318 6 месяцев назад +3

    કોને કોને આ સોંગ ગમ્યું એ કોમેન્ટ લાઈક કરો😮🎉❤

  • @SolankiJagdish612
    @SolankiJagdish612 6 месяцев назад +4

    Full saportt Bayad Gj 31 🔥 mara vala🎉
    બસ એક મજબૂરી જુદા કરી નાખે છે ❤️‍🩹😭

    • @MukeshBumbriya04
      @MukeshBumbriya04 6 месяцев назад

      Bilkul right bro 100% yaar 😢😢 i love you gomda ni gothan. R❤ R 😢

  • @bakajithakor1165
    @bakajithakor1165 6 месяцев назад +8

    જય માતાજી

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 6 месяцев назад +5

    ❤ સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ હા ❤

  • @jayeshBalisanaofficil
    @jayeshBalisanaofficil 6 месяцев назад +83

    કોણ કોણ રાકેશ ભાઈ ના સોંગ ની રાહ જોઈને બેઠું છે ❤

    • @MukeshThakor-offical007
      @MukeshThakor-offical007 6 месяцев назад +3

      ❤❤ 😍😍#viralvideos #vikram #vikramthakor #mamta #trendingshorts

    • @AjayDantani-tt8oh
      @AjayDantani-tt8oh 6 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@MukeshThakor-offical007

    • @himatzala5627
      @himatzala5627 4 месяца назад +3

      Apde

  • @hitkavirajofficial6362
    @hitkavirajofficial6362 6 месяцев назад +5

    Ha rakesh bhai ni moj❤🎉

  • @AlpeshThakor-d8y
    @AlpeshThakor-d8y 6 месяцев назад +7

    જય શ્રી કૃષ્ણ ❤❤

  • @kiranrkiranrparmar7842
    @kiranrkiranrparmar7842 6 месяцев назад +8

    રાકેશભાઈ સુપર સોંગ❤❤❤❤❤

  • @dineshthakor.2257
    @dineshthakor.2257 6 месяцев назад +5

    આ ગીત જોરદાર બુમ પડાવશે 🎉🎉🎉🎉

  • @DineshThakor-hr7ts
    @DineshThakor-hr7ts 6 месяцев назад +4

    ખુબ સરસ ખૂબ ધન્યવાદ

  • @Indar-h6g
    @Indar-h6g 6 месяцев назад +4

    Moj bhai ❤🎉🎉

  • @DJDharmeshRadhanpur235
    @DJDharmeshRadhanpur235 6 месяцев назад +3

    જે લાઈક ના કરે એની બઈની સોગંદ 😢

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 6 месяцев назад +3

    Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌👌

  • @pavanrparmar
    @pavanrparmar 6 месяцев назад +2

    ❤ thi lagi gayu aa song
    Super song se Rakesh bhai ❤

  • @pacreation5752
    @pacreation5752 6 месяцев назад +4

    Ek di mari coment viral thase😊

  • @Rahul_Thakor_a1a1
    @Rahul_Thakor_a1a1 6 месяцев назад +4

    ખુબ જ સરસ છે

  • @KevlaKoli
    @KevlaKoli 6 месяцев назад +8

    Mare to insta ma rel banavi Che ❤❤😅😅

  • @MAHAKALI_CHRUPA
    @MAHAKALI_CHRUPA 6 месяцев назад +4

    Ahemdabad wed mall nu suting chhe ❤

  • @ArunthakorThakorarun-w9s
    @ArunthakorThakorarun-w9s 6 месяцев назад +27

    તમારા ગીત તો ગુજરાતમાં બહું ફેમસ સે પણ રાકેશ બારોટ ને એક વિનંતી સે કે કારજે કોરણી મારી સાજણ મુવીઝ ક્યારે આવશે યૂટ્યુબ પર

  • @rd_official_vlog_7466
    @rd_official_vlog_7466 6 месяцев назад +1

    રાકેશ ભાઇ ❤બોવ સારા માણસ છે😊☝️ અમે પાવાગઢ દર્શન કરવા ગયા હતા ત્યારે અમે હાલોલ મા મડયા હતા❤મારા બધા દોસ્ત😊પણ મડી ને 🥰 ખૂશ થયા હતા❤❤નાઇસ સોગ❤❤19/07/24❤

  • @MaaSikotarstar
    @MaaSikotarstar 6 месяцев назад +5

    જય સિકોતર માઁ

  • @manujithakor6448
    @manujithakor6448 6 месяцев назад +2

    તમે કમાણી કરી નાખી અમે જોતા રહ્યા એ સાચા

  • @FLsnajlThakor
    @FLsnajlThakor 6 месяцев назад +3

    ❤ગુજરાત.ટહુકતા.મોરલો❤ રાકેશભાઈ.બારોટ.❤તમે.નવરાત્રી.અમારા.ગોમમો.આવવાના.છો❤દાદાભા❤

  • @VikramsinhChauha
    @VikramsinhChauha 6 месяцев назад +2

    બૂમ ભાઈ ની ❤❤❤

  • @vijayvagari6242
    @vijayvagari6242 6 месяцев назад +5

    વિજય❤❤❤❤

  • @s.b_gujarati00
    @s.b_gujarati00 6 месяцев назад +3

    આઈ લવ શોગ રાકેશ ભાઈ

  • @AravinsingsdarbarVaghela
    @AravinsingsdarbarVaghela 6 месяцев назад +5

    બહુ સરસ

  • @Viky428
    @Viky428 6 месяцев назад +57

    જે પણ ભાઈ બહેનો સધી માં ને માનતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહિ🙏

  • @VIPULPATELKMOTIPURA143
    @VIPULPATELKMOTIPURA143 6 месяцев назад +45

    દશામાં નું નવું સોંગ લાવો રાકેશ ભાઈ

    • @NarpatBhaiShergarh
      @NarpatBhaiShergarh 6 месяцев назад +7

      હા ભાઇ લાવશે ભરો શો રાખો🎉🎉🎉

    • @MukeshThakor-offical007
      @MukeshThakor-offical007 6 месяцев назад +4

      ❤❤ 😍😍#viralvideos #vikram #vikramthakor #mamta #trendingshorts

  • @lpesh.
    @lpesh. 6 месяцев назад +2

    ❤👌👌👌👌

  • @suresh......1432
    @suresh......1432 6 месяцев назад +4

    ❤❤❤❤❤❤❤❤. હામોજ

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 6 месяцев назад +1

    Nice !! Ha moj ha !! Congratulations

  • @Jhabua_ki_Aawaj
    @Jhabua_ki_Aawaj 6 месяцев назад +5

    Rj Rakesh

  • @dipakdantani7895
    @dipakdantani7895 6 месяцев назад +2

    રાકેસ ભાઈ આ દિલને રોવડાવી દિધું 😥

  • @ZalaKaran1424
    @ZalaKaran1424 16 дней назад +1

    Rakesbhai aavaj song mektarejo❤❤❤

  • @dipakDthakor-p5h
    @dipakDthakor-p5h 6 месяцев назад +2

    જોર દાર સોગ ❤❤❤

  • @nareshthakor3744
    @nareshthakor3744 6 месяцев назад +21

    જેને પ્રેમ માં દગો મલે હોય તે લાઈક કરો

  • @RanjitsinhVaghela-iw7jm
    @RanjitsinhVaghela-iw7jm 6 месяцев назад +4

    ❤હામોજહા❤

  • @AbbaskhanAbbaskhan-k4f
    @AbbaskhanAbbaskhan-k4f 6 месяцев назад +2

    ❤❤❤❤મસત

  • @djmaheshduchakwada
    @djmaheshduchakwada 6 месяцев назад +1

    ભલે મુ બધાંની પાછળ કોમેન્ટ કરું છું પણ‌ પહેલી કોમેન્ટ તો આપડી જ જોવા મળે હો‌ મેરી જાન 😂😅 આમ કોમેન્ટ મા‌કો નવી કોમેડી કરો તો આપડી જ ‌કોમેન્ટ ફસ્ટ આવે 😂😅😅😅 આમ‌ થોડુંક મગજ દોડાવો 😂😂 મારી જેમ‌ 😅😅 સોરી

  • @singerdilipraval3807
    @singerdilipraval3807 6 месяцев назад +9

    કોને કોને રાકેશ ભાઈ ના શોગ પંશદ કરે છે 🎉

  • @rajeshparmar5925
    @rajeshparmar5925 6 месяцев назад +6

    જોરદાર ગીત છે રાકેશભાઈ તમે આ ગીત બનાવ્યું એવુજ મારી સાથે થયુ છે
    આ ગીત સાંભળીને મારા દિલમાં શાન્તી થઈ ભગવાન ને પ્રાર્થના કરૂ છેકે તમે આવા ગીતો બનાવતા રહો

  • @RaviVadhiyari-n7k
    @RaviVadhiyari-n7k 6 месяцев назад +3

    Meesiyu.kajal.mari.jaan.❤❤❤❤❤😢😢😢

  • @PavanbhaiRana75
    @PavanbhaiRana75 6 месяцев назад +2

    ભલે ભલે સુર ના છેનસા
    ❤❤

  • @aaminmogal8621
    @aaminmogal8621 6 месяцев назад +2

    આમીન મોગલ❤❤❤

    • @aaminmogal8621
      @aaminmogal8621 6 месяцев назад +1

      મને રાકેશભાઈ ના ગીતો

  • @editbyrabari
    @editbyrabari 6 месяцев назад +4

    આ સોંગ નું પોસ્ટર એડિટિંગ કાલે 6:00 વાગ્યે સાંજે આવશે જુવાનો ભૂલતા નહીં મિત્રો

  • @VikramdabhiBakadadhi
    @VikramdabhiBakadadhi 6 месяцев назад +6

    કેટલી વાર છે ભાઈ

  • @nareshnai7297
    @nareshnai7297 6 месяцев назад +1

    Bobby Kalpesh Majbhut bhai. Boom boom

  • @JayeshThakor-pl3uk
    @JayeshThakor-pl3uk 6 месяцев назад +2

    Nice

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial 6 месяцев назад +2

    સુપર સોંગ miss you pagal pm 😢😢😢😢😢

  • @Rashikthakor-td7ei
    @Rashikthakor-td7ei 6 месяцев назад +2

    Miss you...😢😢😢

  • @Dinesh_thakor_419
    @Dinesh_thakor_419 6 месяцев назад +2

    સરસ.ગીત.રાકેશભાઇ

  • @bhavubarotofficial1122
    @bhavubarotofficial1122 6 месяцев назад

    Jo bhai nu song Jabar 6 to like ne ser jarur karjo bhai ❤ha Maru varvada 🎉

  • @comedy_funny33-g8c
    @comedy_funny33-g8c 6 месяцев назад +6

    🎉🎉🎉🎉

  • @RakeshbarotStatus
    @RakeshbarotStatus 6 месяцев назад

    લાસ્ટ સીન 😢😢. 🥹🥹🥹 મારી સાથે પણ આજ થશે જો મને મૂકી દેશે તો 🥹🥹😭😭😭😭 સાચું બસ બારોટ સર 😢😢

    • @RakeshbarotStatus
      @RakeshbarotStatus 6 месяцев назад

      મારો જીવ છે મોટ ભાઈ 😭😭😭🥹🥹

  • @chhanajipashajithakor7534
    @chhanajipashajithakor7534 6 месяцев назад

    રાજા ચામુંડા વાળા તરફથી અેક લાઇક 👌🙏જય માતાજી રાકેશભાઈ,

  • @MKeditofficial-up9ye
    @MKeditofficial-up9ye 6 месяцев назад +1

    સરસ

  • @banashdigital5070
    @banashdigital5070 6 месяцев назад +1

    ❤❤😊

  • @prakashvaghela1960
    @prakashvaghela1960 6 месяцев назад

    Sir tame aavat bolya ke maro vak su hato aa vat dil ne chhui gai

  • @momaiofficialroita
    @momaiofficialroita 6 месяцев назад

    😢😢😢😢😢સુપર હિટ સોન્ગ છે 😔

  • @DESIVLOGFMS
    @DESIVLOGFMS 6 месяцев назад

    કાનુડા નું સોંગ આવા દો જલદી થી

  • @KajalRathod-u1i
    @KajalRathod-u1i 5 месяцев назад

    Supar

  • @ParmarJaydeep-q5e
    @ParmarJaydeep-q5e 3 месяца назад

    તમારોસોગ. રાકેશ ભાઇ. બોવ. મસ્ત. છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😢😢😢

  • @PoojaSharma-wj7ls
    @PoojaSharma-wj7ls 6 месяцев назад

    Bhavesh director jese song banavo ye kya director he sankar pranav kam budget me karte he kya

  • @BkThakor235
    @BkThakor235 6 месяцев назад

    Hii❤❤❤❤❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 6 месяцев назад

    __એક-*-અધુરો-*-પ્રેમ
    #મારી'''''પાસે''''સપના''''છે.👰
    પણ''''ઉંઘ''''ખોવાઈ"""ગઈ''છે.🙇
    મારી'''પાસે''''તારી''''યાદ'''છે.😥
    પણ'''તું''''ખોવાઈ''''ગઈ''''છે.. Payal

  • @ManojValvi-g1g
    @ManojValvi-g1g 5 месяцев назад

    All song is super hit ❤❤❤❤❤🎉badda gaana best6 dil par lagi gaya ❤

  • @VikiRathod-we5oo
    @VikiRathod-we5oo 6 месяцев назад

    કેટલા લોકો ઇષ્ટાગરામ માંથી આઇ વા😊😊

  • @NarpatBhaiShergarh
    @NarpatBhaiShergarh 6 месяцев назад +2

    રાકેશ ભાઇ બારોટ હા

  • @Girish.Rana.T.
    @Girish.Rana.T. 6 месяцев назад

    રાકેશભાઇનાફેનહોતોલાઇકકરો❤❤

  • @vakhatdigital
    @vakhatdigital 6 месяцев назад

    સાચી વાત સે હો ગીતકાર

  • @Mahesh-b8f
    @Mahesh-b8f 6 месяцев назад +2

    AAAA❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SanjayThakor-ys6dh
    @SanjayThakor-ys6dh 6 месяцев назад

    ❤❤❤❤I love Rakesh ❤❤❤

  • @vishalsinh_parmar_008
    @vishalsinh_parmar_008 6 месяцев назад +1

    ❤😢

  • @bariakamleshr.586
    @bariakamleshr.586 6 месяцев назад

    Vah juni yado taji thai gai ... Kharekhar avo anubhav mane pan thayo 6 . Mane gata pan avde 6 real stori pan 6 pan .. rasto nathi malto...

  • @ajaysarodaofficial336
    @ajaysarodaofficial336 6 месяцев назад

    Boom

  • @ArvindThakor686-b6y
    @ArvindThakor686-b6y 6 месяцев назад +2

    ❤❤❤

  • @bharvadlalabhai5369
    @bharvadlalabhai5369 6 месяцев назад

    Superb moments Rakesh Bhai thise is song

  • @KiranBarotofficial
    @KiranBarotofficial 6 месяцев назад +32

    રાકેશભાઈ બારોટ ના શોગ કોણ કોણ લાઈક કરે છે 🎉❤❤❤