Hayati ma hak dakhal karvo hoy to su karvu epan koi khatedar ni sammati vagar, to su karvu pade, khatedaro agree na hoy to sign karavama, to su karvano and aama ketlo kharcho thay❓❓❓❓❓ plz 🔴answer in detail and urgent I am new subscriber of your Chann 🔴
બેન હમારે જમીન ની ખાતા અવર સવર સે તો સુ કરવું હમે જે જમીન હમે વાવાયે ઇ બીજા કોઈ નામે સે જે ઇ લોકો વાવે તે મારા નામે સે તો છું કરવું બેય જમીન એક સર્વે નમ્બર ની સે
જો તમારા ફોઈ જીવીત હશે તો એમનો હક્ક કમી માટેનું લખાણ જોઈશે અને જો અવસાન પામ્યા હશે તો તેમની વારસાઈ દ્વારા એમનું નામ નીકળી જશે પણ એમના વારસદારોના નામ ચઢસે.
Mem amare bhaiyo na jagda lidhe amare jamin na bhag alg karva che pan ae bhai kai sai nathi karta ne amare amari rite badha khata alg padva che to have su kari shakiae
Nice information mem
Good information, Ben
ખૂબ ખુશી થઈ કે તમને માહિતી ઉપયોગી લાગી. 🙏
Mem,4 Bhai ne 1 Ben che to Ben no hisho padvu pade ke su .,Ben no pan Adhikar che ke mem
હા. જેટલો તમારો અધિકાર છે એટલો જ બહેન કે દીકરીનો છે. પરંતુ એ દરેક કુટુંબની પરસ્પરની સમજૂતી પર આધાર છે.
Hayati ma hak dakhal karvo hoy to su karvu epan koi khatedar ni sammati vagar, to su karvu pade, khatedaro agree na hoy to sign karavama, to su karvano and aama ketlo kharcho thay❓❓❓❓❓ plz 🔴answer in detail and urgent I am new subscriber of your Chann 🔴
બેન હમારે જમીન ની ખાતા અવર સવર સે તો સુ કરવું હમે જે જમીન હમે વાવાયે ઇ બીજા કોઈ નામે સે જે ઇ લોકો વાવે તે મારા નામે સે તો છું કરવું બેય જમીન એક સર્વે નમ્બર ની સે
ચેનલ પર વિડિઓ છે ભાઈ. "જમીનમાં કબ્જા ફેર હોય તો શું કરવું?" એ જોઈ લેજો. 🙏
Ben Jamin no Nakso melavava mate su karvu
તમારે તમારા તાલુકાની DILR ની ઓફિસે જઈને એક અરજી આપવાની રહેશે અને ત્યાર બાદ ફી ભરવાની થશે.પછી તમને તમારો નકશો કાઢી આપવામાં આવશે
Aana Upar AEK Video Banavo ne please@@Sonalbaria1992
બે ભાઈ માંથી એક ભાઇ મરણ પામ્યા છે તો તે બને ભાઇ ની જમીન ની ભાગ કઈ રીતે પાડી શકાય જે ભાઇ જીવે છે તે સમાજ રીતે ના પાડે છે
Mem papa a amara name hayati ma hak hak dakhal karel 6 mara foi nu name kami karva mate sogdanam ti thay k stamp duty ti
જો તમારા ફોઈ જીવીત હશે તો એમનો હક્ક કમી માટેનું લખાણ જોઈશે અને જો અવસાન પામ્યા હશે તો તેમની વારસાઈ દ્વારા એમનું નામ નીકળી જશે પણ એમના વારસદારોના નામ ચઢસે.
આ માટે તમે 'હયાતીમાં હક્ક દાખલ "વાળો વિડિઓ છે ચેનલ પર તે જોઈ લો તેમાં બધી માહિતી તમને મળી જશે અને પ્રોસેસ કેવી રીતે કરવી તેની પણ માહિતી મળી જશે.
Jamin mara dada ni name se mara papa ne tran bhai se to mara dada avsan pame to temna mota dikra ni name jamin thai jay
Mem amare bhaiyo na jagda lidhe amare jamin na bhag alg karva che pan ae bhai kai sai nathi karta ne amare amari rite badha khata alg padva che to have su kari shakiae
જો તમારા ભાઈ સહીના કરતા હોય તો તમે તાલુકાની કોર્ટમાં પાર્ટીશન નો કેસ કરી શકો છો જેથી કોર્ટ દ્વારા હુકમ થશે અને તમારા ભાઈને ભાગ આપવો જ પડશે.
@@Sonalbaria1992thanks mem
Be Bhai ane ek bahen che to bhg kevi rete thi sake
જો બેહેન ભાગ ના માંગે તો 2 ભાગ પાડી શકો છો..
અમારે એક ભાઈએ મંડળી લીધેલ છે એની 135d ની નોટીશ આવી નથી તો સુ કરવું 😢
સૌથી પહેલા તમારે તાલુકાની ઓફિસે જઈને એના વિશેની માહિતી મેળવી શકો છો.
@Sonalbaria1992 ok બેન