જુઓ આ વીડિયો માં પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શું કહે છે

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 413

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 2 года назад +4

    અજેન્દ્પ્રસાદજી મહારાજની જય હો 💐 💐 💐

  • @bhavnabendesai5963
    @bhavnabendesai5963 7 месяцев назад +2

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કોટી કોટી પ્રણામ કરીને જય શ્રી સ્વામિનારાયણ

  • @rathavababu7120
    @rathavababu7120 2 месяца назад +1

    જય સ્વામીનારાયણ 🙏 સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાખાઓ સંસ્થાઓ મંડળો માં સંપ સૃહદ ભાવ એકતા વધે એમાં શ્રીજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ અતિ અતિ રાજી થશે...જય સ્વામીનારાયણ 👍🙏🎉

  • @rathavababu7120
    @rathavababu7120 2 месяца назад

    બસ હવે સ્વામિનારાયણ ભજો... મારું તારું છોડી સ્વામિનારાયણ ભજો...🎉🎉👍🙏 જય સ્વામીનારાયણ 👍🙏

  • @himmatbhaishingala204
    @himmatbhaishingala204 Год назад +2

    આચાર્ય મહારાજ ના ચરણોમા કરોડ કરોડ વંદન

  • @laljibhaigajera5851
    @laljibhaigajera5851 2 года назад +2

    બાપજી દંડવત પ્રણામ સહ
    જય સ્વામિનારાયણ

  • @ishawarbhaipanchasara937
    @ishawarbhaipanchasara937 2 месяца назад +1

    Jayswaminarayan 🙏🙏🙏🙏🙏

  • @d.k.solanki2815
    @d.k.solanki2815 Год назад +3

    Jaysherrswaminaraynagunavanti ben

  • @mitaboghra2554
    @mitaboghra2554 Год назад +2

    Jay shree Swaminarayan Rajkot thi

  • @valjibhaichalodiya5830
    @valjibhaichalodiya5830 2 месяца назад

    Jay swaminarayan

  • @suketabenkalola1714
    @suketabenkalola1714 Год назад +1

    Jay Swaminarayan JUNAGADH dham 🙏🙏🙏🙏

  • @savitabenpatel3336
    @savitabenpatel3336 Год назад +1

    ધન્યવાદ મોટામહારાજનેજયસવામિનારાયણ

  • @kamleshpandya3257
    @kamleshpandya3257 Год назад +1

    vah vah resp pp aadaraniy aacharyjee maharaj crcr thanks

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 2 года назад +8

    સત્ય વાત બતાવી....નિત્યસ્વરૂપ સ્વામીએ બોવ રૂપિયા બનાવ્યા...છે અને હવે મોજ કરે છે.

    • @bgpatelpatel5590
      @bgpatelpatel5590 2 года назад +1

      રૂપિયા તો સંસારના પ્લેટફોર્મ ઉપર બને, આ તો ધર્મ ના પ્લેટફોર્મ ઉપર નોટો છાપે છે. પૈસો હોય, ત્યાં પરમેશ્વર ના હોય, વાદ -વિવાદ, લડાઈ, ઝગડા, તંતા -ફીસાદ, ઈર્ષ્યા, અદેખાઈ, અડબરની શોમેન શીપ, ખોટી પાયા વગરની, તકલાદી, ઉપજાવેલી, વાતો આ બધું પાછું ધર્મના ભગવા અંચળા નીચે !!!
      કરે રાખો બધું હમ્બક, પરમાત્મા કરોડો પ્રકાશ --વર્ષ અને કરોડો જોજનો દૂર થઇ જશે.
      ભ્રમિત અવસ્થા જ મળે.

    • @shreeharieducation507
      @shreeharieducation507 2 года назад

      નિત્યસ્વરૂપ સ્વામી એ સત્સંગ અને સમાજ અને ગરીબો માટે જીવન અર્પણ કરી નાખ્યું છે, માટે એમના વિશે આવું ન બોલો

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 2 года назад +2

    ધર્મકુળનો જય હો 💐 💐 💐

  • @bhagvata6569
    @bhagvata6569 2 года назад +3

    ટોપા લગાવે છે

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 2 года назад +1

    જય શ્રીસ્વામિનારાયણ 💐 💐 💐

  • @adhyaymistri4490
    @adhyaymistri4490 3 года назад +28

    મહારાજ એ કરેલા દાખડા સામે તો જુઓ.. અંદર અંદર લડી ને શા માટે આવા દિવ્ય સંપ્રદાય ને હાંસી ને પાત્ર બનાવી રહ્યા છો.. ઘણું દુઃખ થાય છે ખરેખર આ બધું જોઈ ને

    • @ramrajya
      @ramrajya 3 года назад +4

      Maharaj no dakhda todaay che maatej aa dharm raksha maate chaale che.

    • @mihirbhalala6264
      @mihirbhalala6264 2 года назад +1

      મહારાજ ના દાખડા સાથે સાથે મહારાજે બનાવેલી ધર્મ મર્યાદા નિયમ નિશ્ચય ને પક્ષ પણ જુઓ જ્યારે મહારાજે બંધાવેલી મર્યાદા નિયમો તૂટે તો અમને પણ દુઃખ થાય છે.

    • @adhyaymistri4490
      @adhyaymistri4490 2 года назад

      @@mihirbhalala6264 હું માનું છું કે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ બંને દોષી છે..જો દેવ પક્ષ એ ખોટું કર્યું છે તો આચાર્ય પક્ષ પણ વઢવાણ વાડી ત્રીજી ગાદી ને સપોર્ટ કરે છે જ્યારે મહારાજ એ ત્રીજી ગાદી સ્થાપી જ નથી

    • @mihirbhalala6264
      @mihirbhalala6264 2 года назад

      @@adhyaymistri4490 સત્સંગ મહાસભા ને યોજી ને તમે પણ અસત્ય એવા નવા આચાર્ય જોકે એ આચાર્ય છે જ નહિ ( મહારાજે બાંધેલા દેશ વિભાગ ના લેખ મુજબ ) છતાં હરિભક્તો જ વિવાદ સર્જી ને સત્સંગ ને તોડી રહ્યા છે.
      નવા આચાર્ય નિમવાનો હક માત્ર ને માત્ર ગાદી પર બેઠેલા આચાર્ય ને જ છે .
      અને વઢવાણ ની ગાદી સ્થાપી કોણે એ તો જુઓ
      આમને આમ ક્યાં સુધી આચાર્ય મહારાજ શ્રી ને અને લાલજી મહારાજ ને હેરાન કરશો.
      અધર્મ નો સાથ આપવો એ પણ પાપ જ છે.

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Tamne emnu dukh thay che to agma anek toote che tenu dukh nathi thatu?

  • @TheSuryavansham
    @TheSuryavansham 3 года назад +12

    જય સ્વામિનારાયણ મહારાજ સર્વોપરી સર્વ અવતાર ના અવતારી અને નિયંતા છે એમનું ધાર્યું જ થશે આપડે આજ્ઞા પાળો અને ભજન કરો..મહારાજ સત્સંગ માં પ્રગટ છે એ ભૂલવું ન જોઈએ.

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад +4

      આજ્ઞા નથી પાળવી એટલે તો ભાગ્યા

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Tamne agna palvi nathi ne Bhagvan upar sukaam dhoro cho? Maharaj agna kidhi... Acharya na manva. Emne puchya vina paglu na bharvu. Bhagvan 2 svaroop thaya. Temne sadhu ane amuk svarth maate bahiskrit karva maage che. Te tadan khotu che. Te agnao nu shu?

  • @dishapatel3132
    @dishapatel3132 3 года назад +2

    Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay ho Dharm kul

  • @jayjoshi1143
    @jayjoshi1143 2 года назад +1

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @daxabentank7568
    @daxabentank7568 Год назад

    Aa batha bavana bath kro onli Jay shree Swami Narayan aa bathu joy ne bhu dhukh thay che Jay shree Swami Narayan Jay shree gurudev maharaj ne hamara vanad 👏👏👏👏💐💐💐💐🌹🌹🌹♥️

  • @laljibhaidhokiya9920
    @laljibhaidhokiya9920 2 года назад +4

    જુનુ એજ સોનુ બાકી કથીર પરમાત્માં જરુર જોવે છે નવા ભારત વાળા ના દિવસ પણ પુરા થસે સાંન્તી રાખો

  • @घनश्यामभाईराम

    જયશ્રી સ્વામિનારાયણ સમસ્ત ધર્મ કુળના ચરણોમાં કોટી કોટી પ્રણામ લક્ષમીનારાયણ દેવ ગાદી ના વિદ્યમાન વર્તમાન મહાપૃજ્ઞ એકહજાર આઠ ગુરુદેવ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદ જી મહારાજ ના ચરણો માં શત શત વંદન સહ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું

  • @આરએનપટેલ
    @આરએનપટેલ 2 года назад +1

    The king🦁🦁

  • @bharatkumarsavalia4374
    @bharatkumarsavalia4374 2 года назад +1

    ન્રૃગેન્દ્રપ્રસાદજી મહારાજની જય હો 💐 💐 💐

  • @બાબુભાઈગાબાણી

    जय स्वामि नारायण गूरू महाराज

  • @drjshyam2211
    @drjshyam2211 7 месяцев назад

    એક વાત નો મને જવાબ આપો કોઈ કે જ્યારે કોર્ટ માં જજ સાહેબ એ અજેન્દ્રપ્રસાદજી ને પૂછ્યું કે અમદાવાદ ના આચાર્ય કોણ છે ? તો અજેન્દ્રપ્રસાદજી એ એમ કીધું હતું કે મને ખબર નથી. આ વાત સાચી કે ખોટી ?

  • @drjshyam2211
    @drjshyam2211 7 месяцев назад

    નૃગેન્દ્રપ્રસાદજી ભાવિ આચાર્ય લખાવે છે તો વર્તમાન આચાર્ય ક્યારે બનશે ?

    • @NNN-123
      @NNN-123 2 месяца назад +2

      પ.પૂજ્ય ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ વર્તમાન આચાર્ય છે🎉🎉🎉🎉🎉

    • @drjshyam2211
      @drjshyam2211 2 месяца назад

      @NNN-123 haaaaa 💯

  • @babulalpatel8869
    @babulalpatel8869 3 года назад +3

    Dear shri swamiji Jay swaminarayan. I am totally agree with you. Under the eye of Law Swaminarayan is holy sampraday so why Jay shree Krishna word should be utter by such strik panth which is not fair you have showed the relevant evidence of vadtal. I appreciate it very much BGPatel Advocate Ahmedabad

  • @jaysukkhbalubhaikaswala647
    @jaysukkhbalubhaikaswala647 3 года назад +6

    Bap bap hoy che 🙏 🙏 🙏

  • @ravjibhaibhuva2711
    @ravjibhaibhuva2711 2 года назад

    🙏JAY SHREE SWAMINARAYAN🙏🙏🙏

  • @laljibhaidhokiya9920
    @laljibhaidhokiya9920 3 года назад +6

    સાચા છો મહારાજ તમારી કિમંત 1સત્ય બહાર આવશે

  • @lalubhasolanki873
    @lalubhasolanki873 2 года назад +1

    DHARMKUL NI JAY HO,, VANDAN,, JAY SWAMI NARAYAN,,,

  • @babubhairathava8932
    @babubhairathava8932 3 года назад +3

    મંડળા -મંડળી, પક્ષા - પક્ષી મા તો દેશ લૂટાયો. ...તેમ મંડળા -મંડળી, પક્ષા -પક્ષી મા સ્વામીનારાયણ લુટાઈ રહયા છે. ....? ...સંપ્રદાય લુટાઈ છે. ...દુભાય છે. .? ...જય સ્વામીનારાયણ. ..

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад +4

      સ્વામિનારાયણ આ રીતે લખાય પહેલા લખતા શીખો

    • @babubhairathava8932
      @babubhairathava8932 3 года назад +2

      @@sahjanandisinh1008 ભાઈ ઉતાવળે એવુ થાય છે. ...લખાય જાય. ...જય સ્વામિનારાયણ....

    • @babubhairathava8932
      @babubhairathava8932 3 года назад

      સોરી. . જય સ્વામિનારાયણ. ...

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Sampraday lutaato nathi. Shuddh thay che. Sachaai nikre che. Shastra mathi je natu padatu te padaay che.

    • @babubhairathava8932
      @babubhairathava8932 2 года назад +2

      @@ramrajya સાચેજ ....જય શ્રી સ્વામીનારાયણ. .......

  • @pravinaparsaniya2245
    @pravinaparsaniya2245 2 года назад +1

    JAY SHREE SWAMINARAYAN

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo 3 года назад +14

    કોઈ..સંતો...હરિભક્તો...આચાર્ય....નો દ્રોહ ન કરવો....કરતાં હરતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે એમ માનવું

    • @harikrushngadhvi9433
      @harikrushngadhvi9433 3 года назад +1

      વાહ ભાઈ 😊
      જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🙏🏻
      ધન્ય તમારી સમજણ 🙏🏻

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Avu karyu tyare toh aa badhu chalu thayu. Acharya na droh. Gopalanand swami kidhelu ke kai nahi to temne avtar jeva to manjo.

  • @kaushikjaviya7678
    @kaushikjaviya7678 2 года назад

    Jay shiri swaminarayan guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jiniyaspanchani7853
    @jiniyaspanchani7853 3 года назад +1

    Pela સત્સંગી જીવન જેતપુર માં છપાયું તું
    હવે સરધાર માં છપાય ગયું વાહ પ્રભુ ની લીલા વાહ

    • @indiatone
      @indiatone 3 года назад

      Print lakhva wala na kare print hoi e printing machine ma thy pan print kone karavi and lakhine kone api e jovu padene 😂😂😂😂😂

    • @bhagvata6569
      @bhagvata6569 3 года назад

      તો તને શું વાંધો છે ભગવાનના મહિમાના શાસ્ત્રો તો છપાવે છે.

    • @indiatone
      @indiatone 3 года назад

      @@bhagvata6569 and ema thodu thodu khotu khotu lakhine thoda samay ma pote j bhagwan thy jay ena thi vandho chhe bhai... 6-7 bava toh bani gya aa b teeyari ma chhe... And ana karta vadhu utaval ana shishyo ne k ana name paisa avee 😂😂😂 barabar sanatan dharm ma tara jevani jarur chhe

    • @bhagvata6569
      @bhagvata6569 3 года назад +1

      @@indiatone aavu to Kai j nthi Ema

    • @bhargavravariya9301
      @bhargavravariya9301 3 года назад

      @niteen malani tame akhi vachi che ke ema khotu che je sachu shu che shu nathi tamara lokonj ej problem che kai khbr n hoy toye chalti gadi ma utri javu bhalene apdane kai khbr hoy ke na hoy khali fukat nu bak bak bak bak karvanu
      Pela alhi vachine avo pachi kejo pote bhagwaan banse

  • @kinjalvekariya8768
    @kinjalvekariya8768 3 года назад +6

    Jay સ્વામિનારાયણ

  • @ghorimahesh8797
    @ghorimahesh8797 3 года назад +7

    વાઢવાણ માં જે કર્યું તે ભગવાન ની આજ્ઞા મુજબ કર્યું.

    • @parishram_2004.
      @parishram_2004. 3 года назад

      હા

    • @spress517
      @spress517 3 года назад +2

      120 વર્ષ પેલા થયું છે

    • @ghorimahesh8797
      @ghorimahesh8797 3 года назад +1

      @@spress517 વઢવાણા માં માધ્વેન્દ્ર્ પ્રસાદ ને કોને ગાદી ઍ બેસાડ્યા હતા.જવાબ આપો.

    • @harshgor2377
      @harshgor2377 3 года назад +1

      અને પોતાને વિદ્યમાન આચાર્ય કહો છો તો કોર્ટે શા માટે પાબંદી લગાવી છે. મહેરબાની કરી એમ નહિ કહેતા કે કોર્ટ પણ દેવ ની છે. હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરજો વડતાલ માંજ પ્રભૂ વિરાજે છે.

    • @ancorporation2215
      @ancorporation2215 3 года назад +1

      @@harshgor2377 કોર્ટ ભગવાન સ્વામિનારાયણ ના વચન કરતા મોટી નથી વડીલ બાકી તમારી સમજણ જે હોય તે.

  • @બાબુભાઈહિરપરા

    Very nice... jay shree Swaminarayan.gam...kotamoi....ta..jesar....di...bhavnagar.

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 2 года назад

    જય સ્વામિનારાયણ

  • @JD-pl8lo
    @JD-pl8lo 3 года назад +20

    1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજની જય... 🙏

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад +15

      સનાતન ધર્મના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની જય

    • @harshgor2377
      @harshgor2377 3 года назад +10

      પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ની જય

    • @bhargavravariya9301
      @bhargavravariya9301 3 года назад

      @@harshgor2377 👍

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      Pehle temne kaho ke temne koi dattak le athva koi acharya ne baap banaave pindikaran vedic vidhi dvara. Acharya hoy temna baap acharya hova joiye. Toh vedic parampara kehvay. Athva teo ne acharya no kehvay. Khud bhagvan. Dattak lidhela. Tya sudi tame gamme tetla tantiya pachadi ne kaho toy satya asatya na bane. Te acharya noj kehvay. Mane pramaan kari batavo.

    • @bharatkumarsavalia4374
      @bharatkumarsavalia4374 2 года назад

      અજેન્દ્પ્રસાદજી મહારાજની જય 💐 💐 💐

  • @jinalvyas4385
    @jinalvyas4385 2 года назад

    Ranjan h Patel jay swaminarayan 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹

  • @બાબુભાઈગાબાણી

    जे नास्तिक होय ते शास्त्र विरूद्ध बोले

  • @VinubhaiSakharelia
    @VinubhaiSakharelia 9 месяцев назад

    Pela kya Gaya taa

  • @gopupatel6559
    @gopupatel6559 3 года назад +11

    Swaminarayan bhagwan
    Aa Badha ??????????????
    Muki ney gaya hata ke tamale AK bija ni irasha thay Atle fight Kare
    Court chade saram Aavi jouye
    100 Year ni life Aana mathe nathi
    Bagawan bhaji lo ne bija ney Bhajwa do 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manubhaibrahmbhatt6999
      @manubhaibrahmbhatt6999 3 года назад +3

      ખૂબ જ સરસ વાત કરી. સાથે હતા ત્યારે ખૂબ જ સારા હતા હવે ખોટા છે તેમ સમજવો છે. ગયા તો ભલે ગયા પણ તેમને અપશબ્દો કહી ટીકાઓ કરવા કરતાં મહારાજ નું નામ લઈ મળેલી અવસર પ્રાપ્ત થયો છે તો આપને આપનો ભવ કેમ સુધારી શકાય તેમ કરવું અને મહારાજ ને યાદ કરી લેવા. આ બધા ડખા માં પડવું નહીં. જય શ્રી સ્વામિનારાયણ

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Dakha nathi. Satya ni hakikat che. Shuddh thava ne reet che. Ane adharm same dharm ni ladaai che. Mahabharat ma ava pan hata tamari jeva. Adharm jode ladaai na kare te kaayar kevaay.

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 3 года назад +6

    ખૂબ સરસ આચાર્ય મહારાજ. જય સ્વામી નારાયણ પોરબંદર🙏

  • @sriharikrushna2179
    @sriharikrushna2179 3 года назад +2

    જય સ્વામિનારાયણ અમદાવાદ દેસ ના વઢવાણ મંદીર ગાદી અને આચાર્ય થાપવા કયા ભગવાન સ્વામિનારાયણે લખેલ છે તે જણાવવા વિનંતી જય સ્વામિનારાયણ

    • @rajubamta9854
      @rajubamta9854 3 года назад +4

      વઢવાણ ની ગાદી ૯૦ વરસ થી છે પેલા આ વાત જાણો ભગતજી

    • @sriharikrushna2179
      @sriharikrushna2179 3 года назад +2

      @@rajubamta9854જય સ્વામિનારાયણ ભાઈ આ ને સાધુ જ વઢવાણ થી લાયાવેલ છે આ
      વઢવાણ પરંપરાના છે અને આને અમદાવાદગાદી વડતાલગાદી બને ગાદી ના આચાર્ય બનવૂ હતૂ એટલે વઢવાણ મા આચાર્ય થાપવા ગયા હતા તયારે સાધુ ન ગયા એટલે બધા સાધૂ ખરાબ થયા એટલે બધાની ભૂલો દેખાણી પોતાની ભૂલ સમજાણી નહી એટલે સાધૂ ની સીડી બહાર પાડી ભાઈ આવૂ કયા ભગવાન સ્વામિનારાયણે લખેલ છે એટલે ભગવાનની મરજી અમદાવાદ દેસ ના આચાર્ય ના આશિર્વાદ અને સંતો ભગતો દ્વારા પદભ્રષ્ટ કરાયા ભાઈ જય સ્વામિનારાયણ

    • @bhaveshjetani1979
      @bhaveshjetani1979 3 года назад +1

      વઢવાણ ગાદી કોના કહેવાથી સ્થાપી છે ના મહારાજની આક્ષા નથી લોપાતિ હાલિ શુ નિકળયા છો લોકોને છેતરવા

    • @bhargavravariya9301
      @bhargavravariya9301 3 года назад +1

      @@bhaveshjetani1979 wadhwan gadi e gadi kahevayj nahi maharaj e khali bej gadi sthapi che 1 ahemdabad gadi (પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી કૌશ્લેન્દ્રપ્રસાદજી માહરાજ)
      2 gadi vadtaal gadi ( પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ)
      Wadhwan e gadi chej nai ee khotu che

    • @cadevanggajjar537
      @cadevanggajjar537 2 года назад

      @ Sri Hari krusna. Wadhwan gadi kem sthapayi, eno aadhar su che, te Jano pachi comment Karo bhagat. Jay Swaminarayan.

  • @mehulhadiyal6070
    @mehulhadiyal6070 3 года назад +2

    Jay Swaminarayan....Guru 🙏

  • @parasramani8873
    @parasramani8873 3 года назад +6

    Saty hamesha satya ja che jay ho..

  • @seemaghodasara
    @seemaghodasara 2 года назад +1

    રાકેશ પ્રસાદ જી મહારાજ ની જય જયકાર હો

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Pehle Rakeshprasadji ne kaho ke temne koi dattak le athva koi acharya ne baap banaave pindikaran vedic vidhi dvara. Acharya hoy temna baap acharya hova joiye. Toh vedic parampara kehvay. Athva teo ne acharya no kehvay. Khud bhagvan. Dattak lidhela. Tya sudi tame gamme tetla tantiya pachadi ne kaho toy satya asatya na bane. Te acharya noj kehvay. Mane pramaan kari batavo.

  • @kalpeshsomaiya9464
    @kalpeshsomaiya9464 2 года назад

    🙏🕉️JAY SWAMINARAYAN 🕉️🙏

  • @shaileshpatel8665
    @shaileshpatel8665 3 года назад +10

    સ્વામિનારાયણ સંપ્રદાય
    દક્ષિણ દેશ વડતાલ
    શ્રી લક્ષ્મીનારાયણ દેવ ની ગાદી ના વતઁમાન આચાર્ય શ્રી સનાતન ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ જયકારી જયકારી ......

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад +5

      Ajendrprsadji maharaj j achary che

    • @swaminarayansampradaydharm6774
      @swaminarayansampradaydharm6774 3 года назад +3

      P.P.D.D 1008 acharay shree Ajendraprashadji maharaj sacha che

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Pehle temne kaho ke temne koi dattak le athva koi acharya ne baap banaave pindikaran vedic vidhi dvara. Acharya hoy temna baap acharya hova joiye. Toh vedic parampara kehvay. Athva teo ne acharya no kehvay. Khud bhagvan. Dattak lidhela. Tya sudi tame gamme tetla tantiya pachadi ne kaho toy satya asatya na bane. Te acharya noj kehvay. Mane pramaan kari batavo.

  • @ishvarpatel2621
    @ishvarpatel2621 3 года назад +3

    Power and money is root cause

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад

      Hmm

    • @bgpatelpatel5590
      @bgpatelpatel5590 3 года назад

      Right. Perfect inspection. Power &money appeared and dedication towards GOD disappeared. It is the greatest LAW of THE PARMATMA. None of them is knowing this TRUTH. Very pitiable and bad position they have invited.

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Yes power and money of sadhus. Not Dharnkul. Get your facts right.

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      @@bgpatelpatel5590 This is not power and money.... This is dharm against adharma. Only those who follow truth will realise this.

  • @anjalisoni1484
    @anjalisoni1484 3 года назад +1

    Jày Swaminarayan 🙏🌹🙏 doliben yogesh Bhai soni Mahasamund Chhatisgarh

  • @parishram_2004.
    @parishram_2004. 3 года назад +5

    જય શ્રી સ્વામિનારાયણ
    ધર્મકુળનો જય હો.....

    • @aniruddhvaghela2790
      @aniruddhvaghela2790 3 года назад +1

      ધર્મકુળ એટલે ખાલી આજ

    • @ramanirupal7074
      @ramanirupal7074 3 года назад +3

      @@aniruddhvaghela2790 ha aa j hoy lejo nirkhi ne bedo par thy jase.....jai ho dharmkul ni

  • @pravinmpatel.u.k8381
    @pravinmpatel.u.k8381 3 года назад +3

    👏🌹Jay Shree Swaminarayan 🌹👏

  • @DineshPatel-xj4jx
    @DineshPatel-xj4jx Год назад +1

    Bhagvan ka nam lo tum bade khiladi ho acchary ke layak nahi ho tum pablic ko kya accha shikhaoge bhagvan ki milkat le ke bethgye ho

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  Год назад

      Jay Swaminrayan
      Ajendrprsadji maharaj
      તે પોતે ધર્મનું આચરણ કરે છે અને તેનું પાલન કરે છે અને લોકોને સારી બાબતો શીખવે છે.સ્વામિનારાયણ વડતાલ ગાદીના આચર્ય છે

  • @daxabentank7568
    @daxabentank7568 Год назад

    👍 Jay 👍 shree 🇮🇳 Swami ❤️ Narayan 👏 Jay 👏 shree 💐 Garuda 🙏 aapko 💐 hamari 💐 koti 👍 koti 👍 pranam 👍👍🇮🇳❤️👏👏💐🙏💐💐

  • @vinubhaisakhareliya1593
    @vinubhaisakhareliya1593 3 года назад +6

    પક્ષના પક્ષનું મૂકો હવે

    • @parishram_2004.
      @parishram_2004. 3 года назад +5

      મહારાજશ્રી સાચા છે.

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      Paksha pakshi nathi. Dharm adharm ni vato badha ni samjan ma na aave. Tedi Mahabharat na samay ma pan nohti avi.

  • @ParbatBharwad-h2z
    @ParbatBharwad-h2z 2 месяца назад

    Rakesh maharaj ni jay

  • @mayoorchavda499
    @mayoorchavda499 3 года назад +2

    Jay Shree SwamiNarayan

  • @khuntkantilala9809
    @khuntkantilala9809 3 года назад +3

    Dharmkul na Charan ma koti koti vandan

  • @jaysukkhbalubhaikaswala647
    @jaysukkhbalubhaikaswala647 3 года назад +2

    Bahu saras

  • @amitthakkar2890
    @amitthakkar2890 3 года назад +1

    Jay Swaminarayan.
    Sampraday na bdha haribhakto sudhi aa vat pahochvi joi a.

  • @smpatel3846
    @smpatel3846 3 года назад +2

    🙏🙏🙏🙏🙏 JSN

  • @pravinchothani823
    @pravinchothani823 3 года назад +4

    Jay Shree Svaminarayan 🌹🌹🌼🌼🌹🌹

  • @amarshibhaikalsariya3529
    @amarshibhaikalsariya3529 3 года назад +2

    Jay swaminarayan

  • @adhyaymistri4490
    @adhyaymistri4490 3 года назад +4

    જ્યારે નિત્ય સ્વરૂપ સ્વામી તમારી સાથે હતા ત્યારે એમના વિશે તમે એક પણ શબ્દ ન બોલ્યા અને હવે ગયા એટલે આમ છે ને તેમ છે ફલાણું ધિકડુ કરો છો એવું કેમ ? આનો ઉત્તર મને આપવા વિનંતી 🙏

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад +4

      ત્યારે ધમૅ ભેગા હતા અને હવે તમે સમજી જાવ

    • @pateljayeshzalodiya7482
      @pateljayeshzalodiya7482 3 года назад

      સાચી રીતે કરી

    • @bhargavravariya9301
      @bhargavravariya9301 3 года назад +2

      @@sahjanandisinh1008 tyare pan dharm bhega hata ane hamda pan che pan tyare wadi side hata ane have sachi ane sanatan gadi side che.........
      Ane have tame loko avu etle bolo cho rya kem ke have mota thi mota bhakto guru( pu. Sadguru swami shree nityaswarupdasji) na bhega che ane tame ekla 0adi gaya etle tame avi badhi vato felavo cho rya naka jyare sathe hata tyare bha bhai ane alag thya tyare have tame samji jao ke kon sachu che kon khotu che
      Aa khali fame na mate che videos banavine mukvana naka tamare shu che bhajan karone kon sachu kon khotu hai toh antkade khbr pade bapa
      Jay shree swaminarayan

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      @@bhargavravariya9301 ekla padi gaya em? Amari jode ketla che te yagnopavit sanskar ni clips joi leo. Baki tamara guru nitya vyabhichari chej. Pakday gaya toh kafhva ma avya che. Gaya nathi.

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      Gaya nathi. Kadhva ma avya che. Temno vyabhichar ni khyal padi etle. Ketlaay temna mandal mathi Sinh tulya... nikri gaya. Jemne hakikat khabar padi emne. Baki tamara heva gheta bakra gaya bhegha.

  • @jaysukkhbalubhaikaswala647
    @jaysukkhbalubhaikaswala647 3 года назад +7

    Have to હરિકૃષ્ણ મહારાજ ચમત્કાર બતાવે તો સારું

    • @swaminarayansampradaydharm6774
      @swaminarayansampradaydharm6774 3 года назад +5

      Samay avashe chele saty Ane dharm no Vijay thase

    • @pareshpatel3763
      @pareshpatel3763 3 года назад +2

      નવા આચાર્ય બનાવી ને ચમત્કાર બતાવ્યો જ ને બીજો કયો ચમત્કાર બતાવે

    • @ramrajya
      @ramrajya 3 года назад

      @@pareshpatel3763 e chamatkaar nahi. Eh maryada ane shastra no bhangh kehvay. Avu karvanu batavi koi pan shastra. Ane nava hoy toh temna baap nu nam koi pan acharya nu hovu joiye. Mahendraprasadji na bolvu joiye. Mul toh public andhi che.

  • @dineshundhad2701
    @dineshundhad2701 3 года назад +1

    સ્વામિનારાયણ સ્વામિનારાયણ

  • @imagineimagine8820
    @imagineimagine8820 3 года назад +2

    Aa Sahajanandi sinh vala bhai vivek kelve

  • @jaysukkhbalubhaikaswala647
    @jaysukkhbalubhaikaswala647 3 года назад +2

    Jay swami Narayan

  • @dhruvitpatel5189
    @dhruvitpatel5189 3 года назад +2

    Jay Swaminarayan guruji

  • @piyushpatel2574
    @piyushpatel2574 3 года назад +6

    Why you wasting all satsangis donation money for court and advocate. Don't talking laying.

    • @kalasariyapiyush2309
      @kalasariyapiyush2309 3 года назад

      Moreover, Rakesh schools and Haribhaktas are challenged by the government

    • @ramrajya
      @ramrajya 3 года назад +3

      Why are sadhus taking acharya to court. Its against Bhagvans agna.

    • @ishvarpatel2621
      @ishvarpatel2621 2 года назад

      Sadhu ni CD bahar na paday

    • @ramrajya
      @ramrajya 2 года назад

      @@ishvarpatel2621 tamara sadhu ne kaho lady ane chokrao sathe na karva na dhandha na kare. To CD ma ked thayaj nahi.

    • @the_dsworld3058
      @the_dsworld3058 2 года назад

      @@ramrajya ekdm brabar sachuu same aave etle bhar na pday

  • @vinubhaisakhareliya1593
    @vinubhaisakhareliya1593 3 года назад +9

    JAY Swaminarayan 🙏 JAY Swaminarayan..khotu nay karta આપણે સર્વ મહારાજનાં લાડલાઓ જ છીએ....કેવળ ધર્મકુળ નહીં... મહારાજ દેહધારી નથી...પંચાળાનુ સાતમું વચનામૃત પ્રમાણે મહારાજ છે... સ્વામિનારાયણ છે.... ગાદી ન મળે તો કાંઈ નહીં પણ સખણા રહેજો....

    • @vinubhaisakhareliya1593
      @vinubhaisakhareliya1593 3 года назад +1

      વિવાદિત નિવેદન કર્યું છે... તમે

    • @dharmikshukal5149
      @dharmikshukal5149 3 года назад +2

      Tu pan sakhno j reje

    • @parishram_2004.
      @parishram_2004. 3 года назад +4

      ધર્મકુળનો વંશ એટલે આચાર્ય મહારાજશ્રી...

    • @ramrajya
      @ramrajya 3 года назад +4

      Gadi haru ladaai nathi. Tame shastra ma dokiyu nakho toh khyal pade aa vaat Maharaj ni agna ane siddhant mate dakhdo che.

  • @dilipghodadra69
    @dilipghodadra69 3 года назад +1

    Good

  • @vijayjaadav9980
    @vijayjaadav9980 3 года назад +2

    have kai thai sake tem nathi saheb....will see next birth

  • @dilipghodadra69
    @dilipghodadra69 3 года назад +1

    Good

  • @jagrutibenamin9543
    @jagrutibenamin9543 3 года назад +2

    Jay shree swaminarayan 🙏♥

  • @asmitammaniya7133
    @asmitammaniya7133 3 года назад +2

    ભગવાન ભજોને સતસંગમા શાંતિથાય

  • @manishah4678
    @manishah4678 3 года назад +2

    Svamitnarayndhagvannijyhrikrisnmharajnijy

  • @pravinchothani823
    @pravinchothani823 3 года назад +3

    Jay Shree Svaminarayan 🌸🌸🔱🔱🌸🌸

    • @harikrushngadhvi9433
      @harikrushngadhvi9433 3 года назад +1

      ભગત આપણે તો મેમનગર ના સાધુ નો સત્સંગ બરાબર છે
      આ માથા કુટ માં ના પડો 🙏🏻
      એ મને સાચા કલ્યાણકારી ભાસે છે 🙏🏻❤️
      જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻🙏🏻

    • @બાબુભાઈહિરપરા
      @બાબુભાઈહિરપરા 3 года назад

      Jay shree Swaminarayan

  • @vinubhaisakhareliya1593
    @vinubhaisakhareliya1593 3 года назад +6

    પણ તમે તેઓનાં પૈસા પડાવી લીધા છે

    • @parishram_2004.
      @parishram_2004. 3 года назад +2

      કોના ... તમારી પાસે સાબિત છે.
      બાવા ના બાપાના રૂપિયા હતાં.

    • @Hgygffhgfhfgddhjtf
      @Hgygffhgfhfgddhjtf 3 года назад

      બાવાઓ પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવીને ભાગી ગયા.

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 года назад

    Jay swmi nary n
    B ps na snt na karsthan se
    Emne paisa bhkto nu jawellery
    Gar ne diposit ne baira pan veso
    Amne paisa aap va bhale bhkto naga
    Fare ame mongi caar ma farsi
    Paiso laptop baira zalsa karva
    Dharm se jalsa karisu
    Ane bhagwan mox koi vaat amara manta nathi lukha bhkto bhikhari
    Oni ame nathi bolwata bhikh
    Mangwa aavese 2kodi na lookha
    Bhakto..

  • @PGRadhanpura
    @PGRadhanpura 3 года назад +1

    Soni Prabhudas Ji Na Rajkot thi Jay shree swaminarayan🙏🙏🙏🙏🙏

  • @aniruddhvaghela2790
    @aniruddhvaghela2790 3 года назад +8

    બહુ ટાઈમ થયું હવે તો ઝઘડા થોડો સત્સંગ કરો

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Jagdo nathi. Adharm saame dharm ni ladaai che.

  • @SSatya-zw6ec
    @SSatya-zw6ec 3 года назад +2

    વ્યાસ ની ગાદી ભગવાન ના ગુણાનું વાદ ગાવા માટે છે જગત ની ખોદણી કરવા નહીં

    • @parishram_2004.
      @parishram_2004. 3 года назад +6

      મહારાજશ્રી સાચી વાત કરે એટલે બાવાને પ્રૉબ્લેમ છે.

    • @ancorporation2215
      @ancorporation2215 3 года назад +2

      સાચું કહેવા માટે છે ના પચે એ તો ભોક્યા જ કરવાના બીજું કંઈ થયું નથી.

    • @ramrajya
      @ramrajya 2 года назад +1

      Acharya ni gadi dharm pali ane palava maate che. Dharm padvo nathi etle tara jeva ne peht ma dukhe che satya sambharta.

  • @satyavadi667
    @satyavadi667 2 года назад

    Badhi maan ni ladai che...namtu jokhi do ne sampraday ne ek karo...gyanio thai ne maan nathi muki sakta

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Reva de. Maan ni ladaai nathi. Adharm jode Dharm ni ladaai che. Shastra nu gyan hoy te samje.

  • @prakashshukla5919
    @prakashshukla5919 3 года назад

    I am sorry. I don't trust you. I totally disagreed with you.

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Thats your opinion. However, you need to learn scriptures. Then realise truth.

  • @maheshkumarpatel1512
    @maheshkumarpatel1512 2 года назад

    this not right answer

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Yes it is. You dont know truth. First tell Rakeahprasadji to make an acharya his father. Dattak vidhi or pindikaran. Otherwise he is no acharya.

  • @mayoorchavda499
    @mayoorchavda499 3 года назад +3

    Sidhi rite nahi mel pade, 20 years gayaa, etle court ne side maa muko. Nautam swami jode besi ne meeting karine shanti thi solution karo, Lalji Maharaj ne gaadi par besaado. Baaki badhu kari joyu . etle vaato karava thi success nathi. Practical banavu pade.

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад

      Haa

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Nautam Swami jode besi ne? Te Nautam je CBI e lie detector kareli ane fail thaya murder charge upar. Chataay paisa dai ne chuti gayel te Nautam Swami? Indian kanoon website par aje pan proof che.

    • @bharatkumarsavalia4374
      @bharatkumarsavalia4374 2 года назад

      નૌતમ નૌટંકી છે

  • @pravinchothani823
    @pravinchothani823 3 года назад +1

    Jay Shree Svaminarayan 🌺🌺🌼🌼🌺🌺

  • @bhavikathakkar2950
    @bhavikathakkar2950 2 года назад

    Faltu RUclips banava bandh Kari self publicity na karo.... bhagwan Swami Narayan bhajo....... bhgwan tamne sadbudhi aaape.

  • @ramrajya
    @ramrajya 3 года назад +1

    Rakeshprasadji ne toh koi acharya datak toh nathi lidha pan vedic pramaane koi acharya jode pindikaran pan nahi karva ma avyu. Emna nam pachar Mahendraprasad bole che. Kevi reete atoot parampara na Acharya kehvay? Vedic parampara bhangh thay che. Khud Bhagvan datak lidha ane aa vedic reet bataveli. Sarve acharya pachar purve acharya na naam pitah sthane bole che. Amnu em nathi. Bhakto have to jaago! Temni diksa pratistha vedic nathi. Gadipati nu daivat koi lal pagh athva sabha mandap nu sinhasan nathi. Te samji rakho.

  • @ishvarpatel2621
    @ishvarpatel2621 2 года назад

    Kuva ma hoyato havada ma ave,CD na paday

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Tara jeva harami na peht no sadhu hoy tene pakadva maate CD pan padvi pade. Nako kaale koi kese haram no nathi. To saboot maate tayari joveh.

  • @ishvarpatel2621
    @ishvarpatel2621 3 года назад +3

    Satta ane laxmi nu dhukhe che

    • @sahjanandisinh1008
      @sahjanandisinh1008  3 года назад

      Tame jova gaya hata

    • @ishvarpatel2272
      @ishvarpatel2272 3 года назад

      Abhal Bapu ave to bhadake de

    • @ramrajya
      @ramrajya 2 года назад

      Satta ane laksmi ochi nathi emne. Te Sampraday na dhani che ane laksmi ocha nathi. Adharm thay che tenu dukhe che. Ne tara jeva protsaran de che. Ketlaay na moksh rundhaay che tenu dukhe che. Dhuryodhan jevi vani ane lhoti samjan muki ane shastra ma dokyu feraav.