મોટાભાઈ ખુબ ખુબ આભાર આપનો ખૂબ જ સરસ રીતે તમે દર્શન કરાવ્યા સ્વામિનારાયણ ભગવાન સ્વયં આ મંદિર બનાવ્યું છે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નરનારાયણ દેવની કરી છે હવે તમને સમય મળે અને અનુકૂળતા હોય તો શ્રી વડતાલ ધામ નો પણ આવી જ રીતે વિડીયો બનાવજો એવી વિનંતી શ્રીજી મહારાજ આપને ખૂબ તન મન ધનથી સુખિયા કરે એવી પ્રાર્થના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ
Jay swaminarayan
@@ghnshyamsinhzala5519 જય સ્વામિનારાયણ
Nice video 😍
@@Bhedia Thanks
મોટાભાઈ ખુબ ખુબ આભાર આપનો ખૂબ જ સરસ રીતે તમે દર્શન કરાવ્યા સ્વામિનારાયણ ભગવાન સ્વયં આ મંદિર બનાવ્યું છે અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નરનારાયણ દેવની કરી છે હવે તમને સમય મળે અને અનુકૂળતા હોય તો શ્રી વડતાલ ધામ નો પણ આવી જ રીતે વિડીયો બનાવજો એવી વિનંતી શ્રીજી મહારાજ આપને ખૂબ તન મન ધનથી સુખિયા કરે એવી પ્રાર્થના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ
@@nil1710જરૂર, ખૂબ ખૂબ આભાર