Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Jai ho
Waah!!!!Kubaj Saras Geet 🎶Singing style is also very good. You have a very Unique Voice.Keep Going & Rocking Dear 😇
Good so sweet bhuthifh song
कुछ ना पा सके💓💓 तो क्या गम है,💓💓माँ-💓💓💓💓बाप को पाया है💓💓 ये क्या कम है,जो💓💓 थोड़ी सी जगह💓💓 मिली इनके कदमों में,💓💓वो क्या💓💓 किसी जन्नत से कम हैं।💓💓
🎉पुनमजी मेरी पासे रु पै ये तो नही देवी🎉
પૂનમબેન ગોંડલીયા......તમો આ લગન ગીત અતિશય લંબાવો છો... જેનાથી ગીત ની અસલ મજા મારી જાય છે.........અને જૂના સમયમાં આ ગીત તળપદી ભાષામાં ગવાતું હતું..... ... અને બેનશ્રી તમો પણ ગામડામાં ઉછરેલા છો......તો તમોને તો તળપદી ભાષા આવડતી હોય જ.... ... જુના લગન ગીતો તળપદી ભાષામાં અગાઉ ગવાતા હોવાથી તેની સાચી મોજમજા સૌ માણી શકતા હતા..... ..આ કોમેન્ટ નો જવાબ મને વહેલી તકે લંબાણ પૂર્વક આપવા વિનંતી છે....
આપણા કવિ કહે છે કે લગ્ન ગીત વિરહ ના ગીત કેહવાય છે અને તે જેટલા લાંબા તાલે ગવાય એટલીજ મજા આવેહુ તો નાનો કલાકાર છું પણ મને એટલી ખબર પડે કે આટલું લાંબુ ગાવું જેવા તેવા કલાકાર નુ કામ નથી મજા આવી ગઈ છેલ્લા સ્ટેજ સુધીનું લંબાવ્યું તમે વાહ પૂનમબેન
સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો
Jai ho
Waah!!!!Kubaj Saras Geet 🎶
Singing style is also very good. You have a very Unique Voice.
Keep Going & Rocking Dear 😇
Good so sweet bhuthifh song
कुछ ना पा सके💓💓 तो क्या गम है,💓💓
माँ-💓💓💓💓बाप को पाया है💓💓 ये क्या कम है,
जो💓💓 थोड़ी सी जगह💓💓 मिली इनके कदमों में,💓💓
वो क्या💓💓 किसी जन्नत से कम हैं।💓💓
🎉पुनमजी मेरी पासे रु पै ये तो नही देवी🎉
પૂનમબેન ગોંડલીયા......
તમો આ લગન ગીત અતિશય લંબાવો છો... જેનાથી ગીત ની અસલ મજા મારી જાય છે......
...અને જૂના સમયમાં આ ગીત તળપદી ભાષામાં ગવાતું હતું.....
... અને બેનશ્રી તમો પણ ગામડામાં ઉછરેલા છો......તો તમોને તો તળપદી ભાષા આવડતી હોય જ....
... જુના લગન ગીતો તળપદી ભાષામાં અગાઉ ગવાતા હોવાથી તેની સાચી મોજમજા સૌ માણી શકતા હતા.....
..આ કોમેન્ટ નો જવાબ મને વહેલી તકે લંબાણ પૂર્વક આપવા વિનંતી છે....
આપણા કવિ કહે છે કે લગ્ન ગીત વિરહ ના ગીત કેહવાય છે અને તે જેટલા લાંબા તાલે ગવાય એટલીજ મજા આવે
હુ તો નાનો કલાકાર છું પણ મને એટલી ખબર પડે કે આટલું લાંબુ ગાવું જેવા તેવા કલાકાર નુ કામ નથી મજા આવી ગઈ છેલ્લા સ્ટેજ સુધીનું લંબાવ્યું તમે વાહ પૂનમબેન
સપોર્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો