સરકાર મા મૂર્ખ લોકો બેઠા છે એ લોકોને ને ખબર નહીં હોય કે કેટલાં લોકોને બે જગ્યા એ જમીન હૉય તો પેહલા થી જ એવું આયોજન કરવું જોઈયે મોદી જિ બધુ અધ્ધર જ કામ કરે છે
Document upload nahi thata size 200 kb ni andar che to b error batave che, su krvu, and father ni death thya pachi varsay karavi but father nu adhar card nthi to adhar number ma kono adhar card no number lakhvo, pls rply
આ બધું કરવાં તા 100 રૂપિયા રજીસ્ટ્રેશન ના લે પસી.. ફોર્મ pending પર બતાવે તો કોઇ ને કોઇ ખામી હોય
100 શું.કામ ખર્ચો ઘરે બેઠાં કરો ફ્રી
મારી વારસાઈ અરજી કરાવ્યા બાદ ઓનલાઈન અધૂરી બતાવે છે તો મારું i d card બનતું નથી તો શું કરવું
એક. સર્વે. નબરનું.રજીસ્ટર.થયુ.અને.બીજા.સર્વે. નબરનું.થતું.નથી.તો.શું.કરવું
એક વાર એક એપ્રુવલ થયા બાદ બીજો કરો
Sar Joyant ma hoyto Sukaravu ke Alaga karavu
સરકાર મા મૂર્ખ લોકો બેઠા છે એ લોકોને ને ખબર નહીં હોય કે કેટલાં લોકોને બે જગ્યા એ જમીન હૉય તો પેહલા થી જ એવું આયોજન કરવું જોઈયે મોદી જિ બધુ અધ્ધર જ કામ કરે છે
7/12 ma Jena name hoy te badha Kari sake che
સર મારે સરેન્ડર થઈ ગયેલું છે તો મારે શું કરવું પડે ને અપડેટ કરાવેલું છે તો શું શું મારો ફ્રોમ ચાલુ થઈ જશે
WhatsApp નંબર પર સંપર્ક કરો
પીએમ કિસાન નો 17 અને 18 મો હપ્તો મળ્યો નથી
WhatsApp નંબર પર સંપર્ક કરો
વોટ્સએપ નંબર જણાવજો
રજિસ્ટ્રેશન થયું કે નહીં
એ જોવા માટે શું કરવું
વેબસાઈટ પરથી ખબર પડે લોગ ઇન કરો
અમારે ૨૯ નવેમ્બર રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ પેનડીગ બતાવે છે
Document upload nahi thata size 200 kb ni andar che to b error batave che, su krvu, and father ni death thya pachi varsay karavi but father nu adhar card nthi to adhar number ma kono adhar card no number lakhvo, pls rply
તમારું નામ નકલ માં છે તો તમારો આધાર નંબર નાખો. વધુ માહિતી માટે WhatsApp number message Karo
સુધારો વધારો ક્યારે કરી શકાશે?
Coming soon video
17 divas thay gya che pan haje approvel aviyu nathi pending batave che aenu reason!?
Kale video aave che tamaro javab mali jase
Andajit 2 thi 3 mahina aproval ma lagse