વિનોભાઈ ખુબ મઝા કરાવી, હિતેશભાઈ ને ગાડી ચલાવતા નોતી ફાવતી પણ ગાડી ચલાવવાની સમજ ઘણી છે.તમારો છેલ્લે આપેલો મેસેજ બહુજ સમજવા લાયક હોય છે. પ્રેંક સાથે જ્ઞાન પણ આપો છો.👍👍👍👍👍
Khabar nai yaar pan tamara videos thi 100% hu 2 varas vadhare jivis❤ full comedy best video ❤ hasva thi pan sarir saru rahe che ane tame aa best kam karo cho
😄😄😞👌🏻👌🏻👌🏻 આ તો ભલે મસ્તી છે પણ દિલ થી કહું તો તમે કાર ચલાવતા મસ્તી કરો છો વિડિઓ બનાવો છો તો ધ્યાન રાખ જો ❤️માઁ આશાપુરા આજી રક્ષા કરે બસ ઈ માઁ કે પ્રાર્થના 🙏🏻
Jokes apart but Khub important message apyo che tame. I will try to share this to more and more people to avoid the fatal accidents, tamne khub khub dhanyavad !
Moj bhai moj ...last ma je msg aapyo che khub sarash msg che thanks ( rj vinod bhai and jonga bhai khub saras bhai moj bhai moj and God bless you. Tame hamesha hasta raho ane amne hashavta raho * jonga bhai tame to kharekhar gadina Malik cho em lage 😄 moj
હિતેશભાઈ આ બધા જ Mamu Banavyo Prank ના વિડિયો માથી સારા મા સારા માણસ હોય તો હિતેશભાઈ 👍હિતેશભાઈ માટે એક લાઈક આપો 👍👍👍👍👍👍👍
Really ma ek pan kharab sabd ke ki use nathi karyo kharekhar. Ek number manas
Hitesh naam vada bhagwan na manas hoy 6e😝
બરોબર છે 🤣🤣🤣
😂😂ha santu haa
એ વાત સાવ સાચી કહીં હો... હિતેશ નામ વાળા અપશબ્દો ન બોલે એટલે ન જ બોલે
ભાઈ આવો હજુ એક વિડિયો બનાવો આ વીડિયો દસ વાર જોયો
વિનોભાઈ ખુબ મઝા કરાવી, હિતેશભાઈ ને ગાડી ચલાવતા નોતી ફાવતી પણ ગાડી ચલાવવાની સમજ ઘણી છે.તમારો છેલ્લે આપેલો મેસેજ બહુજ સમજવા લાયક હોય છે. પ્રેંક સાથે જ્ઞાન પણ આપો છો.👍👍👍👍👍
વિનોદ ભાઈ. બહુ મજા આવી...ફુલ ટાઇમ કોમેડી...
વિનોદ ભાઈ તમે મને કાર માં બેસાડી ને ખુબ સરસ મેસેજ અપાવ્યો
😂😂
Fati he hath ma aavi gay buaiii
ભાઈ તમે હતા,,
Tame hata
Ketala paisa aapya
Viniya ne jonga karta bhai e bov comedy kari ho... Bov hasavya... Ek ek dialogue eva bolya without script... Ane aware ane helpful bov che 👍
Kindest passenger I have seen in your videos
😂😂ભાઈ મારે તમારા બધાય વિડિઓ જોવા છે પણ હસી હસી ને થાકી જવ છું મારા થી આખા વિડિઓ નથી જોવાતો👌👌આવા કૉમેડી વિડિઓ મને બવ ગમે છે..
The passenger is a gentleman.
HITESH BHAI NI HAVA NIKDI GAYI. JONGO SETH JEVO LAGTO NATHI, PAN ENA NAKHRA SETH JEVAJ CHHE. VINOD BHAI AS USUAL FANTASTIC.
Wah sir wah.iss video me comedy or commensity dono thi
ભાઈ ને ગુસ્સો આવ્યો પણ ગાળો નહીં આવી મોઢા પર🎉
13:10 બોલ્યા એક તો 🤣
13:10 બોલ્યા એક તો
મજાક મજાક માં ખુબ સારો સંદેશ આપ્યો તમે.. ક્યારેય નીંદરમાં ડ્રાંઇવિંગ કરવું નહિ..
ભાઈ ના હાકાફાકા ઉડી ગયા લાગે 😅😅😅😂😂😂
આજે સાવ ભોળો માણસ આટીમાં આય ગયો...બાકી મોજ પડી હો.એકાદ ખતરાવાળો ટર્ન લીધો હોયત તો ભાઈ રડી પડેત હો....
બોવ મજા આવે આ વીડિયો જોઇને
વાહ ભાઈ 👏👏👏👏👌👌👌👍👍👍👍 વિષય વસ્તુ, એક્ટિંગ બધુ જ સુપર હીટ 👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍🙏❤️
ખૂબ સરસ વિડિયો ભાઈ 👌👍 અમારે ત્યાં અંક્લેશ્વર આવો ભાઈ અને વિડિયો બનાવો ભાઈ...
દરેક વિડીયોના અંતમાં વિનોદભાઈનો પ્રેમાળ સ્વભાવ નજરે પડે છે.. વિનોદભાઈ, ખુબ સરસ
Thank u bhai
Jongo mast bole 6❤
Superb... Seva Ho Bhaai Ni. Ane Navi Focus Round... System... & Graphics... Saras... Lavya... Cho. 👌❤️🌳🌹
આ ભાઈ એટલા હેરાન થયાં પણ મોઢેથી ગાળો નહિ આવી ગ્રેટહો 😂
Sarkhu sambhdo 13 min pchi
@@yagneshjoshi7656e to magaj no athho thyo tyare bolay j Jay ..pachi game etlo saro manas hoy....
Na na boli to gya j hata, ae pan bichara su kare, to pan ek bey j didhi che, shant magaj na kevaay😅
Sanskari bhai😄
આ ભાઈ ની જગ્યાએ હુ હોવ તો આ 15 દિવસ વિડિયો ના બનાવે ઇ ફાઇનલ
😂😂😂😂😂😂 આ ખોટું હો ભાઈ આવા ભગવાન ના ઘરના માણસ ને હેરાન ના કરો😂😂😂😂😂😂
ખરેખર ગમે તે ક્યો પણ હિતેશભાઈ સારા માણસ કહેવાય ગાડી માંથી ઉતરી ગયા પછી પણ પાછા આવ્યા...😊👌
એલા ભાઈ પેલા થી સ્ક્રિપ્ટ નકી જ હોઈ એટલે જ પાછા બેસે
You both are wonderful actors
ખુબ સરસ વિનોદભાઈઅજૅનભાઇ ભલભલા ને પરસેવો છૂટી જાય છે તમારી કોમેન્ટ માં
Ane Tamara... Banne... Ni Acting Superb... Ho. Bhai Kahevu... Pade. 👌❤️🌳🌹
full comedy.....superb performance by vinubhai and jongabhai....really enjoyed
super duper vinod bhai Ane જોંગા ભાઈ
Ek vaar daru no prenk karo vinod bhai 😂😂
Khabar nai yaar pan tamara videos thi 100% hu 2 varas vadhare jivis❤ full comedy best video ❤ hasva thi pan sarir saru rahe che ane tame aa best kam karo cho
Bas aap khush raho
Vinod bhai really ma Tamara video supar hit hoi che kyarek mood off hoi n video joi n teinsan dur thay jay 😂
Thank u
Khubaj sara vyakti chhe e bhai,, sanskar ena vehvar ma dekhai chhe,, ❤❤ hitesh bhai ne maan chhe❤
😄😄😞👌🏻👌🏻👌🏻 આ તો ભલે મસ્તી છે પણ દિલ થી કહું તો તમે કાર ચલાવતા મસ્તી કરો છો વિડિઓ બનાવો છો તો ધ્યાન રાખ જો ❤️માઁ આશાપુરા આજી રક્ષા કરે બસ ઈ માઁ કે પ્રાર્થના 🙏🏻
વાહ વિનોદ ભાઈ મોજ આવી ગઈ હો.
ચોરાવ ગાડી લઇ ને તમે બંને જતા હોય અડધે વચે કોઈ ફ્રેન્ડ નો ફોન આવે કે આગળ પોલીસ છે તેવો પ્રેન્ક બનાવો
Every Saturday full of laughter 😅😅😅
આ ભાઈ ના મોઢi ઉપરથી ખબર પડી જાય 6 કે એક બાપને જિમ્મેદાર વ્યક્તિને ના પરિવાર ની કેટલી ચિંતા હોય ❤
Thank-you મોટા ભાઇ
@@hiteshtimbaliya9685tame j lago hitesh bhai 😂😂
Sashi vat sebhai ❤
RJ vinod best cho tame banne loko maind fresh kari do cho tension mukt kari do cho badha ne thank you so much vinod and jonga 😊
Waah bhai wah kai no ghate ho....pan badha video ma daaro ane galiyu to aa jonga ne j pade chhe bicharane😂😂😂
Salute chhe aa bhai ne. .great great chhe. .
એય એય તારો બાપ આ દરવાજો ખુલ્લો છે😂😂😂😂😂બેહવાતો દે
જોરદાર 😂
એય..
એય..
એય..
ક્યાં હકાલેશ...
મજજો પડી ગયો..
🤣😂🤣👌👍
Natural Loko Na... Scene - Scenery... Jovani... Bahu Maza... Aave... Che. ☺️❤️🌳🌹 Thanks.
9:09
Ek second na jhoka ma
HAAV FRESH THAI JAI😂😂😂😅😅😅
😂 Wah Vinod bhai su acting Kari che bapu maja aavi gai😅 suparb jonga lal
Saras prank hatu.
Nirdosh comedy.
Sapot Karo Bhai 🙏😘😍
વા પ્રભુ વા હુ તમારો ફેન છુ મને તમારા વીડિઓ બહુજ જોવા ગમે છે ❤🤗🤗🤗😍🥰😅😅
Ha ha ....bhai munjai gaya...vinod bhai and jonga bhai pliz come ahmedabad. ...treat on me...
Sapot Karo Bhai 🙏😘😍
વિનોદભાઈ 😂આ ભાઈ ની મગજ ની પાઇપો ફાટી ગઈ છે મગજ રેલા ચાલુ 😂😂થઇ ગયા છે 😂😂😂
Ha moj 😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂jordar
Vinod bhai ni acting na 100 maathi 200 marks 👌🤣🤣🤣👍👏👏👏😅
वाह Hiteshbhai😂👌👌👌
Super che Bhai 👌😄😄
Bhai Tamara video joi ne bov hasyo ho ❤❤ 😂
મસ્ત ફ્રેન્ક બનાવ્યું હો ભારે મજા આવી હો
Superb, I have seen all videos, keep it on, you are doing Superb, then any movies, from classic derani jethani icecream ahmedabad
Dear vinodbhai best acting
You tube ma jetla pan vlog joie che ema best tamara video che prank na full comedy bhai
Ollo..... Truck gyo... Pan Gadi valaaank no vali...... Kaik Locho che kharo bhura Vinya.... 😅
Jongo best 6❤
Mamu banavya without jongo imposible.sorryyyy.vinodbhai❤
Ungma to tame lago dhakna ni e nathhi khbar... 😝😝😂👍
Bhai ek no 😅😅😅
ભાઈ જબરદસ્ત ફેફસાં ફાડ હાસ્ય છે. બહુ મજા આવે છ
Hahahah
ડાઈલોગ મસ્ત બોલે છે મારા ઘરે કોઈ રા જોતા રઈજશે 😂😂😂😂મોદી ને માણવાનું છે 😂😂😂
Jokes apart but Khub important message apyo che tame. I will try to share this to more and more people to avoid the fatal accidents, tamne khub khub dhanyavad !
Super acting vinod bhai and jonga bhai ankho bandh karvani super acting
Jongo jongo jongo bhai bhai ek number ho sheth
Niche... Lakheli... Badhi Comments... Saras Hoy Che. ☺️❤️🌳🌹👌
Hiteshabhai bav maja avi bhai good and helpful lage ca
😂😂😂😂😂😂😂😂 ha moj ha
મૂત્ર સ્વામિ કુત્ત સ્વામિ વેણુગોપાલ અય્યર 😂 Dhamaal સીન 🤪🤪
શ્રીનિવાસના રાજશેખરા શીવવેન્કટા ચીન્નાસ્વામી મુત્તુસ્વામી વેણુગોપાલ ઐયર
Superb comedy with quite natural acting,expression, and very clear talk between all of you. .😅
Atyar sudhi Tamara jetla video joya Ema na aa vykati best lagya...good person🫡
ડ્રાઈવર ની ગઝબ ની એક્ટિંગ 😄😄😄😄
Vinodbhai tention devama expert chhe aaj too jongalal pan sheth bni gya 😂😂bhai bhai
😮😢😂 ha moj ha
Ae bhaila Ae bhaila 😂😂supab aecsilent 😂😂
Mind fresh
Vinod Bhai Great Massage For This Prank Video..
One of the best video 😂
❤❤❤😁😁😁😁😁😁🌷🌷🌷🌷❤❤❤👌👌👌👌jay mataji ham bethe aap k dekhane k leye manu supar
Sapot Karo Bhai 🙏😘😍
બહુ સરસ વીડિયો બનાવ્યો છે 😂
Tamaraj prank jovani maza aave chhe😊😅😅😂😂😂
Aano 2 part banavo vinu bhai
Hakaaale che..............Oye bhaiiiiiii...............
વાહ વિનુભાઈ
ઊંઘ ઉડાડી દીધી
મોજ આવી ગઈ....્્્😂😂😂😂
મજા આવી ગઈ ભાઈ હસુ રોકાતું જ નથી
😂😂😂😂😂😂 moj moj
please remove other noise for better quality. video is very good
વાહ દોસ્ત 🙄🙄😄😄😄😄👌
Moj bhai moj ...last ma je msg aapyo che khub sarash msg che thanks ( rj vinod bhai and jonga bhai khub saras bhai moj bhai moj and God bless you. Tame hamesha hasta raho ane amne hashavta raho * jonga bhai tame to kharekhar gadina Malik cho em lage 😄 moj
Vinod bhai Tumhara video ekadam first class se
Thank u bhai
વાહ વાહ ભાઈ 😂😂😂😂
Mja aavi 🤣🤣
Vinodbhai part 2 lai aavo
આ. વીડિયો સરસ રીતે બનાવ્યો છે ❤❤❤❤
Hi vinod bhai arjunbhai Kem chho hu Tamara badha video jov chhu bahu maja aave chhe mane thay chhe ke ak var mare pan besavu Jose tamari gadi ma
Love from Canada ❤