નડિયાદ: દશામાની સાંઢણી, શણગાર નું વેચાણ ....
HTML-код
- Опубликовано: 5 фев 2025
- લાંબા સમય બાદ કારમાં સૌ કોઈ હેરાન થયા છે ત્યારે હવે ભગવાન એકમાત્ર પ્રાર્થના બચી છે.આવતી કાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત ની સાથે મા દશામા વ્રતની શરૂઆત થશે ત્યારે તેના આગલા દિવસે નડિયાદ સહિત સમગ્ર ચરોતર પંથકમાં દશામાની મૂર્તિનું વેચાણ પૂરજોશ માં શરૂ થયું. મૂર્તિ નુ વેચાણ કરતાં દુકાનદારો ગ્રાહકને સેનીટાઇઝર કરી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મૂર્તિનું વેચાણ કરી રહ્યા છે.