આ ગીત સાંભળીને ખૂબ ખૂબ જ આનંદ થયો શું ગીતનાં શબ્દો છે અને શું બંને સિંગરનો અવાજ છે અને શું ગામડાનો પહેરવેશ છે આ ગીત બનાવનાર પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 🎉🎉🎉🎉🎉
Vah chandubhai raval ek dum jordar song lakya c ..👍 And mara favrite singr rakesh bhai e singing karyu c ..ek dum letest.. Am ne am nava gito gavo and agal badhta to..full support..
જોરદાર સરસ સોન્ગ સે રાકેશ ભાઈ કાજલ બેન માં સધી ને દુવા કરું કે આ ગીત 80 મિલિયન જાય એવી મારી દુવા સે માં સધી ને કે રાકેશ ભાઈ અને કાજ્લ બેન નું ગીત બધા લોકો ને ગમે....
💕રાકેશ ભાઈ 🙏તમે આવા સોંગ બનાવો👌🎤અને જે સોંગ થી આપણા ગુજરાત ને સિખ મળે 🙏🙏તમે એવા સોંગ બનાવો અને જે સોંન્ગ 👪 પરીવાર👪સાથે બેસી ને સાભળી સકીયે એવા સોંગ બનાવો💕🎸
જોરદાર ગીત રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન મહેરિયા જોરદાર તમારો અવાજ j સાંભળતાં જ મૂડ આવી ગયું અને આખા દિવસ નો થાક ઉતરી ગયો મહાદેવ ને પ્રાથના કરું કે તમારો અવાજ. આવોને આવો રાખે મહાદેવ હર ❤️🙏
વાહ ખુબ સરસ શબ્દ પ્રયોગ કર્યા છે....એમાં પણ ખાસ એક લાઇન જે બહુ ગમી મને વિમાન ઊભું દરિયા કિનાર આ જુના લગ્નન ગીત ની લાઇન એડ કરી ને ગીત ને હિટ કર્યું છે......superb 👌👍
Viman ubhu dariyan kinare motar ubhi vadalani soye aa 2 line to dil jiti lidhu Rakeshbhai super line and super duper song jug jug jiyo bhai ma bhagvati tamne hamesa khus rakhe
Love listening to Gujarati songs? Click on the link below to never miss out on the best Gujarati songs from Saregama Gujarati.
bit.ly/3GtC81H
L
@@રણજીતઠાકોર-ઠ7જ holding on 0l lp said as Dr lp
vijay. I
1q
@@રણજીતઠાકોર-ઠ7જ Dr hg good cc BC kya chandannagarz VV FB BBC the BC ye RT yr outt
જોરદાર સોંગ ગમ્યું હો..... બજારમાં બુમ પાડવની છે સુ કેવુ મિત્રો હવે ઠોકો લાઈક 👍👍👍
મોટર ઊભી છે બનાસ ના કાઠે માંણા રાજ
બનાસ વાળા લાઈક ઠોકો 👍👍
Wah wah🔥🔥🔥
આ ગીત સાંભળીને ખૂબ ખૂબ જ આનંદ થયો જોરદાર છે ગીતના શબ્દો અને સિંગરનો અવાજ અને ગામડાંનાં જે પહેરવેશ છે તે ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના આખી ટીમ ને 🎉🎉🎉🎉🎉
રાકેશ બારોટ 👍 કાજલ મ્હેરિયા માટે એક લાઈક કરજો ભાઈઓ 👍👍 કાનુડાના સુપર સોંગ ભાઈ 👍👍 જય કૃષ્ણ ભગવાન 🙏🙏🙏🙏🙏
Good
મોટર ઊભી સે બનાહ ના કોઠે મોણ રાજ.......
સુપર song કાજલ બેન ને રાકેશ ભાઈ એક સાથે પેલી વાર જોયા.......👍👍
Nice song bhai👍👍👍👍
નરેશભાઈ
વાહ 👌👌👌👌👌
Haa moj haa rock.. rahul bhai barot
Rakesh barot kajal and thakor masti ni time chhe a git 50 var sambhadiyu game chhe
બહુ સરસ ગીત છે કાજલબેન એને રાકેશભાઈ તમારી વાત નો થાય વાલા બુમ પડાવી દીધી છે ભાઈ ❤️❤️
Voice no badsaha Rakhesh barot mojjjj🔥🔥🔥🔥🔥🔥🔥
Hy
વાહ રાકેશ ભાઈ ગુજરાતી ગીતો મા તમારી તોલે કોઈ ના આવી શકે 👌👌👌ગુજરાતી ગીત નો કિંગ રાકેશભાઈ બારોટ 😘😘😘
Hii
હા. ભાઈ. કોયના. આવે
Tkud
सही है
રાકેશભાઈ ના તોલે નઈ પણ મણિરાજ ના તોલે કોઈ ના આવે ગુજરાતી લોક ડાયરા ના બેતાજ બાદશાહ કેવાય
આ ગીત સાંભળીને ખૂબ ખૂબ જ આનંદ થયો શું ગીતનાં શબ્દો છે અને શું બંને સિંગરનો અવાજ છે અને શું ગામડાનો પહેરવેશ છે આ ગીત બનાવનાર પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 🎉🎉🎉🎉🎉
આ ગીત ખુબશરસછે અને બંને નાં એક્શન પણજોરદારછે ફેમીલી સાથે માં શેરકરો તો પણ બઘાનેગમશે અને આવા સારા ગીતના બંને ગાયકવચે વીડીયો બનાશો આગીતબદ ખુબ શુભેચ્છા 💞
Super.rakeshbhi.good
❤❤ 0:46
સુપર સ્ટાર રાકેશભાઈ અને કાજલબેનમહેરિયા માટે વન લાઈક કરજો સુપર સોંગ ભાઈ👍🔥🔥
Pintu
@VIJAY OFFLCIAL q
ફેમસ તો હજારો થશે, અમે લાઈક પણ કરશું, પણ આ દિલમાં તો રાકેશ બારોટ જ રહેશે....❤👑💐 સુપર સોંગ રાકેશ ભાઈ
હા ભાઈ 👍🙏🏻
હા એક દમ❤️❤️👍👍👍👍👍❤️❤️👍👍
सुपरहिट राकेश भाई
હા મારો ભાઈ
Sahi vaat wala
જોરદાર રકેશ ભાઇ માંરો ફુલ સપોટ છે
જય દ્રરાકાયધીશ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સુપર રેકોડ તોડી નાખ્યો મોજં મોજં 1m બનાસકાંઠા નો ટહુકો તો મોરલો હા.....હા ટાઈગર કાજલ મહેરિયા 🎉🎊🎊🎊🎊🎉🎉🎊🎊🎊🎉🎉🎊🎊🎊🎉🎊🎊🎉🎉🎊
Kanudo
Ka
Kaha normjava
રાકેશભાઈ.બારોટ.તમારા.સૂરને.લાખલાખ.અભિનંદન.ખુબખુબ.આગળવધો.મામામણીરાજનીજેમ.
ruclips.net/video/bB7ANZ0vzaA/видео.html
આ સોંગ લાખણી માં ધૂમ મચાવે છે
પતિ-પત્નીના પ્રેમ પરનૂ અદભૂત ગીત...
દરેક પતિ પત્ની સાંભળવા જેવુ
પ્રેમ વધશે🤣🥰
રાધે રાધે માં રૂ બનાસકાંઠા હા મોજ
Bharat ek number
Mbzn
Hzbizj
વાહ ભાઈ વાહ આવા સોંગ તો ઓન્લી ફોર આપણા રાકેસ ભાઈજ ગાઈ હકે જોરદાર લાયા હો 👍👍👍
આ ગીત સુપરહીટ છે રાકેશ ભાઈ અતિ સુંદર
જોરદાર ગીત વાલા 💫💫💫💫💫💫
Jay shree krishna Radhe-Radhe 🙏
જોરદાર બેસ્ટ સોન્ગ વચ્ચે કોઈ છોડી ના શકે આ સોન્ગ ને સાંભળ્યા વગર
Jr
Ha tmari moj ...jordar vala ...super yaar heart touching ❤️
Hy
સરસ ગીત છે રાકેશભાઈ કાજલ મહેરીયા બધા મિત્રોને જય માતાજી મિત્રો સપોર્ટ કરજો.... જય દ્વારકાધીશ
P
L
રાકેશભાઈ ની વાત જ ના થાય વાલા
@Jay Khodal Raj Digital ò
👍 Super Song ♥️
🙏 જય દ્વારકાધીશ 🙏
હા 😉 મારા 🙄 બનાસ 😘 ના 💯 કિંગ ! 💪🔥👌👌
सबसे बेहतर बनने के लिए आपको, ख़राब से ख़राब हालत से गुजरना होगा क्युकी चुनौती जितनी बड़ी होगी ईनाम उतना बड़ा होगा । my smart boy Sonu shiv
૫૦૦ વખત આ ગીત સાંભળીને ઘણો આનંદ આવે છે જવાનીના દીવસો યાદ આવછે
રાહડા નો રાજા રાકેશ બારોટ ❤️❤️👍👍👍
જય માતાજી તમામ ને 🙏 રાકેશ ભાઈ અને કાજલ મહેરીયા નું સુપર ડુપર હિટ ગીત 🥰 મિત્રો ફૂલ સેર કરજો 🌹
Kiran Kumar
Boom press piranha ke Rakesh Bharat
Bbv
ઓ વાલા. મારા. જોરદાર
હા. કાજલ. બેન. મહેરીયા. જોરદાર
રાકેશબારોટ / કાજલ મહેરીયા તમારા ઉપર
શ્રી રામ નિ। કૃપા। રહે એવી અમારી આશિષ
whaaaa બારોટ સમાજ નું ઘરેણું બાપ..... જોરદાર રાકેશ ભાઈ બારોટ
Vah chandubhai raval ek dum jordar song lakya c ..👍
And mara favrite singr rakesh bhai e singing karyu c ..ek dum letest..
Am ne am nava gito gavo and agal badhta to..full support..
Nice rakeshbhai and kajal maheriya song gharma badha jode besine jovay evu saras geet che
વન નંબર સોન્ગ રાકેશભાઈ બૂમ પડાવી દીધી જેને આ સોન્ગ ગમે એ એક લાઇક 👍👍
❤❤❤
જૉરદાર સોંગ
🙏જય. દ્રારકાદિશ. 🙏
અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ....💯🤳🙏❤️
arvalli BAYAD vada got ye like comment fast jay mataji 🙏🥀
વાહ રાકેશ ભાઈ લાજવાબ અવાજ માં ગીત ગયું તમે ખુબ સુંદર અભિનય...
Ha moj ha🎬🎬
Kajal maheriya is no.1 singer
🦸🦸🦸🦸🦸🦸શીરા 🥣🥣નું શાક ના થાય 🧟🧟🧟🧟🧟
🌹🌹🌹દેશી ગીત ની વાત ના થાય,,😍😍😍😍
જોરદાર સરસ સોન્ગ સે રાકેશ ભાઈ કાજલ બેન માં સધી ને દુવા કરું કે આ ગીત 80 મિલિયન જાય એવી મારી દુવા સે માં સધી ને કે રાકેશ ભાઈ અને કાજ્લ બેન નું ગીત બધા લોકો ને ગમે....
@Jay Khodal Raj Digital \(-ㅂ-)/ ♥ ♥ ♥
ચૌહાણ તરફથી જય માતાજી🙏
Ha
Nice
ruclips.net/video/Uu76usFlsfQ/видео.html
હો વાલા મારા.. Miss u my maaldhari😍😍
મેલવા આવો મૈયર જાવું માણા રાજ....
Very nice scene....જય ઠાકર 😊
Jay Thakar
@@pankajsolanki4446 hy
ખુબ સરસ સોંગ.....છે.❤️👍❤️
♥️♥️♥️
Good
તમામ ટીમને શુભેચ્છા સંદેશ સાથે શુભેચ્છાઓ પાઠવું છું સરસ ઞીત છે
તમામ ટીમને ઞીત ના અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું
Dev Repiies 😆 😆 😆 is 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ Dev
Nice voice 😃 I like you brother and sister....💛💛💛💛💜
ruclips.net/video/Uu76usFlsfQ/видео.html
વાહ મારું ઉત્તર ગુજરાત ફોક સોંગ ની વાતો ના થાય superb superb superb
હા મારા ગામનું ઘરેણું ચંદુ રાવળ હા તમારી કલમ.. હા મારું વડા... જય દાદા.🙏🙏
હા મોજ હા સુપર સોંગ રાકેશભાઈ નું
જો ગેળા વાળા ને માનતા હોય તો લાઇક કરો
JDL nz jn
bun l
Like leva bhagvan me vacche na lavo
હા મોજ હા.... 😍😍😍😍
કોનુડો એટલે?????????
જય ઠાકોર....
પડઝબ
બહુ જ સુંદર ગીત....કાજલ..રાકેશ....👌👌👌👌
1k comment 1 hours complete.❤️👍👍😘👍😘👍
Power of Rakesh barot ❤️❤️❤️❤️
Gujarat carzy fans
જય મોગલ માં 🚩 🙏 આ ગીત ખુબ સરશ રાગ માં બન્ને કલાકારે ગાયું છે હજી આવા ગીતો બનાવો અને તમારા શાહકો ને સભરાવતા રહો ખૂબ ખૂબ અભિનંદન
😅
T
વિમન ઉભુ દરીયા કીનારે મોટર ઉભી વડલા હેઠે
મારે મૈયર જાવું રાજા
જય દ્રરાકાયધીશ 🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏
હા મોજ😍 હા જોરદાર હો👌👌 રાકેસ ભાઈ બુમ બુમ પડાવી દીધી👌 હો
Dev Repiies 😆❤❤🙏🙏👍👍
💕રાકેશ ભાઈ 🙏તમે આવા સોંગ બનાવો👌🎤અને જે સોંગ થી આપણા ગુજરાત ને સિખ મળે 🙏🙏તમે એવા સોંગ બનાવો અને જે સોંન્ગ 👪 પરીવાર👪સાથે બેસી ને સાભળી સકીયે એવા સોંગ બનાવો💕🎸
હા ભાઈ તમે ખુબ સરસ વાત કરી હો 100% 🙏🙏
ભાઈ હજી સુધી તો ગુજરાત ની સંસ્ક્રૂતી ટકી રહી છે પણ હજી રાકેશ ભાઈ અને અન્ય સિંગરો નિ વિનંતી કે તમે આપણા ગુજરાત ના સંસ્કારો જળવાઈ રહે એવા સોન્ગ બનાવો
Ohh..vah..rakeshbhai..&.
Kajalben..vat 6 tamaro..6u song banavyu 6.jordar..jabarjast...mara tamane ashirvad 6.k.tamari khub pragti thay..tevi mataji ne prathna...hu.roj kajalben..ne rakeshbhai na song..Jovu 6u..jabarjast.jodi lage 6..top singar..best of luck👍👌🌹..banne singer..ne.🙏
Trending number 1 Bapo Bapo 👍👍👍👍
જય શ્રી ઠાકર ધણી વશરામ ભરવાડ ગામ ઉનાવા હા મોજ હા જોરદાર 👌👌👌👌👌👌
વાહ રાકેશ બારોટ તમારું જેવું ગાવું એ કોઈ બીજા કલાકાર નું કામ નથી સાહેબ કેટલી ઊંચી ટીપ મારો છો સાહેબ જીયો મારા વાલા
બસ આવીજ રીતે બનાવતા રહો ગીત👌👌👌
જોરદાર ગીત રાકેશ ભાઈ બારોટ અને કાજલ બેન મહેરિયા જોરદાર તમારો અવાજ j સાંભળતાં જ મૂડ આવી ગયું અને આખા દિવસ નો થાક ઉતરી ગયો મહાદેવ ને પ્રાથના કરું કે તમારો અવાજ. આવોને આવો રાખે મહાદેવ હર ❤️🙏
😃😃😃😃
@Jay Khodal Raj Digital nice Jay khodal ma 🙏🙏
નાઈસ કાજલ દીદી 👌🏻👌🏻👌🏻👌🏻
Rakeshji bov j nice voice 6e tamaro ne kajalben nice voice
Rakesh Bhai barot kajalben mate like Karo bhai 👏
Congratulations 👍
Nyc song 👌
👑 Chehar ni sarkar 👑
સરસ સોંગ
રાકેશ ભાઈ અને કાજલ બેનનું આ યુગલ ગીત ખૂબ જ જોરદાર છે.બંનેનો અવાજ ખૂબ જ સારો છે, આવું ગીત પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું.
જબરજસ્ત ગાયા હો...👌👌👌👌
સુપર સોંગ વાહ રાકેશભાઈ, કાજલબહેન
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
વાહ ખુબ સરસ શબ્દ પ્રયોગ કર્યા છે....એમાં પણ ખાસ એક લાઇન જે બહુ ગમી મને વિમાન ઊભું દરિયા કિનાર આ જુના લગ્નન ગીત ની લાઇન એડ કરી ને ગીત ને હિટ કર્યું છે......superb 👌👍
💗પિયરમાં હોય ત્યારે કે મૈયરમાં મનડુ નથી લાગતું💗, હાહરીયા માં જાય ત્યારે કે 😥કોનુડો રમવા પિયરમાં જાવું 😢
🤣🤣🤣બધે જ ((ડખો)) તો છે, જ.🤣🤣🤣 વેરી નાઇસ સોન્ગ
😂😂
🤣🤣🤣
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
🙉🙉🙉🙉
Moj moj
સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા હા રાકેશ બારોટ હા
વાહ... કાજલ વાહ...બારોટ❤️
રાકેશભાઈજયમાતાજી તમને બધા મિત્રોને આગ વધારે❤❤❤❤❤❤❤❤❤❤❤
7:02
સુપર હિટ ગીત છે હા મોજ હા જોરદાર મણિરાજ બારોટ ની હા મોજ હા રાકેશ બારોટ જય શ્રી ઠાકર ધણી વશરામ ભરવાડ ગામ ઉનાવા 👌👌👌👌
Tinaji
હું વશરામ પ્રજાપતિ
15 વાર આ ગીત સાંભળી લીધું પણ હજી સાંભળવાનું મન થાય છે ❤️
૨૦ વખત સાંભળ્યું આ ગીત
Sachu ho tamaru bhai
Sachi vat
Sachi vat
MAJBUT song kajal maheriya and Rakesh Barot ni boom 💥 💪 🙏 jordar song che Cogruchulesan 🙏🙏
Jordar rakesh bhai bhum padavi
Chhaya Action And lipsing Awesome 😘❤️
સુપર સોંગ રાકેશભાઈ બારોટ 👍👍કાજલ બેન મહેરીય મારા દાહોદ વાળા ભાઈયૉ આને બૅનો આ ગીતની 🎧👍💃👇
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏
@Jay Khodal Raj Digital z
Gujaratilokgeet
કોન કોન.. આ સોંગ.. 2024 માં..સાંભળો છો👍💯💯
સુપર સોગ રાકેશ બારોટ......🥰😍
Hi
ખુબ સુંદર માતૃભાષા ગુજરાતીમા આટલું સુંદર ગીત બનયુ સે..સાભડવાથી મન પફુલીત થઈ જાય છે.. રાકેશ ભાઈ ..અને કાજલ બેન નો અવાજ સરસ સે.. એક લાઈક તો બનતા હૈ...🙏👌👌🌹
Superb Song Yaar ❤️❤️❤️
ખબર નઈ પણ આ સોંગ સાંભળી આંખે પાણી આવી ગયું..!
જોરદાર music
Viman ubhu dariyan kinare motar ubhi vadalani soye aa 2 line to dil jiti lidhu Rakeshbhai super line and super duper song jug jug jiyo bhai ma bhagvati tamne hamesa khus rakhe
મારા બંને ફેવરેટ ગાયક 😍રાકેશ બારોટ અને ♥️કાજલ મહેરિયા બંને ને એક સાથે જોય .... ખરેખર ❤️દિલ ખુશ થઈ ગયું...!🙏🙏
મારા પણ ફેવરિટ છે સિંગર 👌❤️❤️❤️
Jay Shree Krishna...... 🙏🏻
Radhe Radhe..... 🙏🏻
Vah Rakesh Bhai su tamaro voice se ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤and my favourite singer also kajal very nice ❤❤❤
જય દ્વારકાધીશ 🙏🥰
Fantastic song and voice R.K....
આજે તો 1 પર ટ્રેડિંગ મા છે🌹❤️👌