જો તમારા વ્યક્તિત્વમા કે જીવનમા આ પાંચ સંકેત મળે તો સમજજો કે પ્રભુએ તમારા પર કૃપા કરી છે અચૂક સાંભળો

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • જો તમારા વ્યક્તિત્વમા કે જીવનમા આ પાંચ સંકેત મળે તો સમજજો કે પ્રભુએ તમારા પર કૃપા કરી છે અચૂક સાંભળો
    Pushtimargiya dhol pad- પુષ્ટિમાર્ગીય ધોળ પદ
    #pushtimargiya_vachnamrut #pushtisatsang
    #pushtimarg
    #Vachnamrut #પુષ્ટિમાર્ગીય_મનોરથ
    ➡️ Shri Dwarkeshlalji Maharajshri (vadodara-ahmedabad-uk)
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    ''Pushti Sadhna'' યુટયુબ ચેનલ માં આપ સર્વે વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત કરીયે છીએ.
    🎯દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે કે જો આપને પુષ્ટિમાર્ગીય ધોળ-પદ અને ઢાઢીલીલાંનાં વિડિયોઝ પસંદ આવે તો અન્ય વૈષ્ણવ મિત્રોને પણ શેર કરજો જેથી નવા સત્સંગનાં વિડિયોઝ તેમને સુધી પહોંચી શકે
    🙏જય શ્રીકૃષ્ણ 🙏
    ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
    Thanks for watching this video!
    Like this video
    Subscribe the channel for more Satsang Videos
    • Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use is in favor of fair use.

Комментарии • 19

  • @jiyaanjsk3661
    @jiyaanjsk3661 Месяц назад +1

    Jj shree panchang patnam

  • @minalmandavia7246
    @minalmandavia7246 Месяц назад +1

    Khub sunder vacchnamrut 🙏🙏

  • @geetaladani3570
    @geetaladani3570 Месяц назад +1

    🌹👃Je shree na charnoma mara dandavat pranam ho agni svrup guru dev ati sundar vchnaamrut chhe

  • @shakuntlasoni5233
    @shakuntlasoni5233 Месяц назад +1

    Je je shree na charnoma koti koti dandavat pranam 🌼🏵️🌺🌷💐🙏🙏🙏. Khub sundor. Vachnamrut. Che 🌷💐🌺👏👏👏👏

  • @nayanathakkar9292
    @nayanathakkar9292 Месяц назад +1

    J.j.pranam vandan

  • @nehaparikh1608
    @nehaparikh1608 Месяц назад +1

    Jj Shree Panchang Pranam 🙏🙏

  • @sanatpatel7471
    @sanatpatel7471 Месяц назад +1

    Je je panchang pranam

  • @veenachokasi6599
    @veenachokasi6599 29 дней назад +1

    Jj Dandvat pranam 🙏💐

  • @jasvantimarakana4743
    @jasvantimarakana4743 Месяц назад +1

    Jay shree krishna

  • @bina6495
    @bina6495 Месяц назад +1

    Panchang Pranam Jeje

  • @dilipbhandari9881
    @dilipbhandari9881 Месяц назад +3

    આપે કહ્યું કે પાચે પાચ રીતે કષ્ટ ના હોઈ બધી રીતે સુખી હોઈ ત્યારે એ ચાહે છે કે તું મારો થા …. પણ મહા ભકતાં મા કુંતી તો એમ કહે છે કે દુઃખ હોય ત્યારે પ્રભુ આપ પાસે રહો છો અને સુખ આવતા દૂર થઈ જાવ છો …. જ્યારે આપે કહ્યા એમાંથી કોઇ પણ દુઃખ કે કષ્ટ હોઈ અને તો પણ પ્રભુ તરફ પ્રેમ રોજ રોજ વધે એ પ્રભુ નો અનુગ્રહ કે કૃપા છે …. સિક્ષાપત્ર માં આ વિશે પ્રભુચરણે ખુબ ગરજી ગરજી ને કહ્યું છે …. મૂળ ગ્રંથો નું વાંચન આપણે સહુ વૈષ્ણવો એ ખુબ દોહન કરવુ પડશે…. 🙏🏻🙏🏻🙏🏻

  • @diptiratnakar5004
    @diptiratnakar5004 Месяц назад +3

    Je. .Je. Shree Dandvat Parnam ati Sunder vachnamurt

  • @manishapatel3453
    @manishapatel3453 Месяц назад +1

    Jj shree na charanoma panchang pranam guru purnima na charan sparsh

  • @jayeshsamani694
    @jayeshsamani694 Месяц назад +3

    જે જે દંડવત્ પ્રણામ

  • @ilabenmehta1671
    @ilabenmehta1671 Месяц назад +1

    🙏🙏

  • @manishapatel3453
    @manishapatel3453 Месяц назад +1

    Jj Mari jigyasa chhe ke mahabhuji a aagya Kari chhe ke ray no dano gay ni sing par rahe etlo samay pan Prabhu thi vimukh thay to aasuravesh aavi Jay to a Kai rite shaky Bane kripaya margdarsan karsho 🙌

    • @pushtisadhna1543
      @pushtisadhna1543  Месяц назад

      પુષ્ટિમાર્ગમાં મુખ્ય સિદ્ધાંત સેવા અને શરણાગતિ છે
      એનો હેતુ પ્રભુ સાથે અને સામે જીવનું એટલે આપણું દરેક સમયે ઉપસ્થિત હોવું.
      હવે જો આપને કોઈ લૌકિક માં કે બહાર હોય તો જે આપણો goal છે કે આપણી ઉપર બિરાજતા પ્રભુથી વિમુખ થઈ જઈએ અને બહિર્મુખતા આવે
      એ કહેવાનો હેતુ એ છે કે જે આપણી ઘરે બિરાજે છે તે પ્રભુ સર્વ કર્તા હર્તા છે તો તેને છોડીને મન અને શરીર બીજે જાય તો અશુરાવેશ આવશે
      તેથી બને તેટલો સમય પ્રભુની સેવા અને સ્મરણમાં વિતાવવો.અને તેનો સરળ ઉપાય એટલે ગૃહસેવા બતાવી છે.

  • @sagarjagani7835
    @sagarjagani7835 Месяц назад +1

    જે જે દંડવત પ્રણામ