Satsang and Interview with Dashrath Bapu

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 266

  • @SpeakBindas
    @SpeakBindas  Год назад +57

    સૌપ્રથમ તો દશરથબાપુ સાથેના મારા ઇન્ટરવ્યુંના બન્ને ભાગ સૌને ખૂબ જ ગમ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અને તેમાં દશરથબાપુનાં જ આશિર્વાદ છે. મે જે પ્રશ્નો પૂછ્યા છે તે મારી જિજ્ઞાશા છે, જ્યારે બાપુએ જે જવાબો આપ્યા છે તે તેમની અનુકંપા જ ગણવી રહી.
    સૌ મિત્રો બાપુના ફોન નંબર તેમજ તેમના આશ્રમનું લોકેશન માટે વિનંતી કરતા હોય છે જે હું સમજી શકુ છું કેમ કે મારે પણ જ્યારે બાપુને પ્રથમ વખતે મળવું હતુ ત્યારે મે ઓછામાં ઓછા ૧૫ જેટલા વ્યક્તિઓ થકી વાયા વાયા થઇને બાપુ ત્યારે તેમનાં મેંદરડા આશ્રમ પર છે તેની જાણ થયેલ અને તેમાં પણ ૧૫ દિવસ થયેલા, પરંતુ બાપુને મળવું જ છે એ બાબતનો તિવ્ર ભાવ સતત ચિતમાં હતો એટલે બધુ ગોઠવાતુ ગયું અને બાપુને મળી શકાણું તેમજ તેમનો ઇન્ટરવ્યું પણ થતો અને તેનું રેકોર્ડિંગ પણ થઇ શક્યુ. દશરથબાપુએ જ સુક્ષ્મરુપે પ્રેરણા આપી હોય તો જ આવી રીતે ગોઠવાઇ શકે એવી મારી અનુભૂતિ રહી છે.
    એટલે નમ્ર ભાવે એટલું જણાવીશ કે તેમનો ફોન નંબર આપવો શક્ય નથી અને આમેય બાપુ ફોન પણ વીસ-પચીસ વખત કરું ત્યારે દસેક દિવસે રીસીવ કરી શકતા હોય છે કેમ કે તેઓ સાધના વગેરેમાં વ્યસ્ત હોય તેમજ હવે ખૂબજ લોકચાહનાં મળી હોવાથી વ્યસ્ત રહેતા હોય છે, અને બાકી બાપુની મોજ !!!
    હા, તેમના આશ્રમનાં લોકેશન અહીં શેર કરું છું. આ લખુ છુ ત્યારે તેઓ તેમનાં આબુ પાસેનાં આશ્રમ પર છે તેવી મને માહિતી છે, પરંતુ તેઓ ક્યારે ક્યા હશે તે ચોક્કસ જાણવું / જણાવવું શક્ય નથી.
    ૧. આબુ આશ્રમ લોકેશન (Siddhaashram - सिद्धाश्रम ):
    maps.app.goo.gl/gSCe5GCtVCqwMHS99
    ૨. મેંદરડા(જુનાગઢથી આગળ) પાસેનાં આશ્રમનું લોકેશન:
    goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8
    આભાર

  • @mahendradarji4291
    @mahendradarji4291 2 дня назад

    Bapunu sarnamu aapjo malvanu bahu man chhe Jay ho guru maharaj

  • @somabhaichauhan8335
    @somabhaichauhan8335 4 месяца назад +1

    દશરથ બાપુ તમે તમારા સેવકને સાકાર સ્વરૂપનું મળો દશરથ બાપુ તમારા સેવકને સાકાર સ્વરૂપનું મળો દશરથ દશરથ બાપુ તમે સાકાર સ્વરૂપમાં તમારા સેવકને તમે મળો દશરથ બાપુ તમારા સેવકને તમે સાકાર સ્વરૂપમાં મળો મારી આરાધના છે મારી પ્રાર્થના છે મારા વંદનહે પ્રભુ તમે પરમ આનંદ સ્વરૂપે તમે મને મળો હે પ્રભુ તમે મને પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે મને પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે મને પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળવો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તે મને પરમ આનંદ સ્વરૂપ મળવું હે પ્રભુ તો મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તે મને પરમાનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તે મને પરમાનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તો મને પરમા આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તમે મને પરમાનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તે પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તે મને પરમ આનંદ સ્વરૂપે મળો હે પ્રભુ તે મને પરમ આનંદ સ્વરૂપ મળો હે પ્રભુ તે મને પરમાનંદ સ્વરૂપ મળો હે પ્રભુ આનંદ સ્વરૂપે પ્રેમ મળ્યો હે પ્રભુ મારા ગરીબ ને ઘેર પધારો હે પ્રભુ તે મારા ગરીબ ને ઘરે પધારો હે પ્રભુ તે મારા ગરીબ ને ઘરે આવો હે પ્રભુ તે મારા ગરીબને ઘરે આવો હે પ્રભુ તે મારા ગરીબ ના ઘરે આવો હે પ્રભુ તમે મારા ગરીબ ના ઘરે આવો હે પ્રભુહે પ્રભુ હું સુદામા જેવો છું હે પ્રભુ હું સુદામા જેવો છું હે પ્રભુ હું સુદામા જેવો છું હે પ્રભુ હું સુદામા જેવો છું હે પ્રભુ હું સુદામા જેવો છું હે પ્રભુ તમે કૃષ્ણ છો હે પ્રભુ તમે કૃષ્ણ છો હે પ્રભુ તમે કૃષ્ણ છો હું સુદામા છું હે પ્રભુ તમે પરમ આનંદ સ્વરૂપે મારા ઘરે પધારો હે પ્રભુ તમે પરમ આનંદ સ્વરૂપે મારા ઘરે પધારો હે પ્રભુ તમે મારા પરમ આનંદ સ્વરૂપે મારા ઘરે❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @narendraparmar7109
    @narendraparmar7109 10 месяцев назад +5

    જ્ઞાન નો ભંડાર છે બાપુ અસીમિત જ્ઞાન બાપુ ને 🙏 કોટી કોટી પ્રણામ વંદન

  • @mt.chauhan1956
    @mt.chauhan1956 9 месяцев назад +3

    પેલા તો બાપુ ને મારા પ્રણામ જેમણે આવુ અદભૂત જ્ઞાન આપ્યું જય હો દશરથ બાપુ અને દેવાંગ ભાઈ નો ખુબ ખુબ આભાર કે જેમણે આ જ્ઞાન ને બધા લોકો સાથે વહેચ્યું હર હર મહાદેવ 🙏

  • @chadegdarames3102
    @chadegdarames3102 7 месяцев назад +2

    Bramnisth purus ne mara namskar ho❤

  • @Moriugamedi
    @Moriugamedi 8 месяцев назад +4

    યોગી સિદ્ધ સંત દશરથ બાપુ કઈ દિશામાં એમનો આશ્રમ આવેલો છે જણાવા બદલ ખુબ ખુબ આભાર

    • @SpeakBindas
      @SpeakBindas  8 месяцев назад +1

      *દશરથ બાપુના મેંદરડા પાસેના આશ્રમનું લોકેશન:* goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8?entry=yt

  • @jaygoga9679
    @jaygoga9679 Год назад +11

    આવા સંત મલવા મુસકેલસે જોરદાર સત્સંગ સે મારા ગુરૂના જેવોજ છે સત્સંગ હું, મહેસાણા,નો સુ તમારો વિડીયો પુરો જોયો બાપુ,જય, ગુરૂદેવ નમઃ

    • @nareshchandranayak4244
      @nareshchandranayak4244 Год назад

      બાપુ સામેત્રા કલકી આશ્રમ વાળા છે, તમે નથી ઓળખતા દશરથબાપુ

    • @NarendrasinhParmar-g5l
      @NarendrasinhParmar-g5l Год назад

      સમેત્રા પાસે એમનો અશ્રમ છે જ તમારી નજીક

    • @1136rahul
      @1136rahul Год назад

      Mahesana maa temno ashram 6e

    • @nileshpandya4444
      @nileshpandya4444 10 месяцев назад

      @@1136rahul મહેસાણામાં ક્યારે મલે?

    • @parshotamvaghela9003
      @parshotamvaghela9003 8 месяцев назад

      પતાનજલી સૂત્ર ઓસો એ લખેલું ગુજરાતી માં છે?

  • @somabhaichauhan8335
    @somabhaichauhan8335 4 месяца назад

    દશરથ બાપુ જય હો જય હો જય હો જય હો જય હો જય હો દશરથ બાપુ નો જય હો જય હો જય હો જય હો દશરથ બાપુ નો જય હો જય હો જય હો દશરથ બાપુ નો જય હો જય હો જય હો દશરથ બાપુ નો જય હો જય હો જય હો દશરથ બાપુ નો જય હો જય હો

  • @mehtabsingh4456
    @mehtabsingh4456 Год назад +6

    पूज्य बापूजी के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी। वीडियो के लिए आपका हार्दिक आभार

    • @sakhatsinhzala7211
      @sakhatsinhzala7211 11 месяцев назад

      Jay gurudev bapu Apna darsan karvachhe Adram jsnavso

  • @hpandya7132
    @hpandya7132 Год назад +6

    જય ગિરનારી બાપુ

  • @payalprajapati4866
    @payalprajapati4866 Месяц назад

    Bapu pranam

  • @parthautotechnician6051
    @parthautotechnician6051 Год назад +4

    આને સાચો સંત કેવાય.. નથી કોઈ પેસા નો મોહ કે નથી ગાડી નો મોહ્..હરે બાપા‌ હરે 🙏

    • @rajeshbhatt6856
      @rajeshbhatt6856 11 месяцев назад +1

      બાપુ ને પૈસા ની કોઈ અંગત, પોતાને માટે જરૂર નથી, પણ તેઓ સફેદ એનર્જી માટે રિસર્ચ પ્રયોગશાળા ઊભી કરવા માગે છે, એટલે બધા એમને આર્થિક મદદ પોત પોતાની યથાશક્તિ પ્રમાણે કરે તો બાપુ ને ઘણી મદદ થાય!

  • @somabhaichauhan8335
    @somabhaichauhan8335 14 дней назад

    દશરથ બાપુ તમે ક્યાં તમને મળવા માટે અમારી આત્માઓ બહુ જંખના કરી રહ્યા છે તમારું એડ્રેસ મને જરૂર મોકલી આપો હે પરમેશ્વર તમને મળવા માટે માંગીએ છીએ.

  • @savangoswami365
    @savangoswami365 8 месяцев назад +2

    શિધાશ્રમ દશરથ ગીરી બાપુ તાલાલા ગીર અમરાપુર. ( કાઠી ) રાણી ધાર. રોડ

    • @SpeakBindas
      @SpeakBindas  8 месяцев назад +1

      બાપુ હાલમાં તેમના આબુ આશ્રમ છે.

  • @labhubspugoswami
    @labhubspugoswami 10 месяцев назад +1

    Dhnybapu....aapana....csarnoma....ammara...koti..koti...parnam

  • @daxadavra8988
    @daxadavra8988 11 месяцев назад +3

    Devangbhai ne khub khub dhanyvad 🙏🏻🙏🏻🙏🏻aava alaukik sant ni vani adhyatm na panthe chadeli chetanao ne science sathe sambhalva mali. Gaikale peli var aa video joyo pan aa kshane pan bapu ni vani brain ma ghumya kare 6. Adbhud knowledge 6. ketketalu knowledge aapana santo, rushi munio pase 6 jenathi aapane sadhan samagri pachhal dodvathi vanchit rahi jaiye chhie.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻aapana sau na dhanybhagya k haju Bharat ma aavi anek vibhutio vasi rahi 6.🙏🏻🙏🏻🙏🏻

  • @HirjiMarand
    @HirjiMarand Год назад +3

    🙏શ્રી ગુરુદેવમહારાજ નાં દર્શન માટે કોને મળવું એનું સંપર્ક કોનો કરવો થોડું મદદ રૂપ બનસોજી.... મંગલ હો...🙏

  • @રાજેન્દ્રસિંહગોહિલ

    જય હો દશરથ બાપુ જય હો ભારત જય ભગવાન જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ

  • @thakorjagadish6963
    @thakorjagadish6963 Год назад +2

    જ્ય દશરથ બાપુ કોટી કોટી પ્રણામ

  • @santilalsagar
    @santilalsagar 8 месяцев назад +1

    Koti koti naman bapu 🙏❤️🙏

  • @dasharathprajapati8901
    @dasharathprajapati8901 8 месяцев назад

    ખૂબ ખૂબ સાષ્ટાંગ પ્રણામ બાપુને 🙏

  • @jnkatara9751
    @jnkatara9751 10 месяцев назад +1

    મહાન સંત ને કોટી કોટી પ્રણામ

  • @jogendrasinhjadeja9150
    @jogendrasinhjadeja9150 4 месяца назад

    Koti koti naman

  • @kailaskadam2230
    @kailaskadam2230 Год назад +3

    ॐ नमः शिवाय सद्गुरूदेव
    कोटी कोटी प्रणाम

  • @DilipThakkar602
    @DilipThakkar602 10 месяцев назад +1

    જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.

  • @somabhaiprajapati3419
    @somabhaiprajapati3419 9 месяцев назад

    પૂજ્ય શ્રી બાપુને કોટી કોટી વંદન 🙏🙏🙏

  • @vasanbenpadariya7431
    @vasanbenpadariya7431 10 месяцев назад +2

    સત સોહમ

  • @sakinaparekh6843
    @sakinaparekh6843 Год назад +3

    ખુબજ સાંભળવા ની મજા આવી એડ્રેશ આપશો

  • @balvantkthakor546
    @balvantkthakor546 11 месяцев назад +2

    જય હો જય હો ગુરુ મહારાજ 🙏🙏🙏🙏🙏

  • @kalpeshb2683
    @kalpeshb2683 Год назад +2

    Adbhut ek Dum sachot babu ni vani. Koti koti vandan

  • @NitaNayak-v6t
    @NitaNayak-v6t 7 месяцев назад +1

    good jay sachidanand

  • @balubhaidobariya5735
    @balubhaidobariya5735 10 месяцев назад +1

    જ્યગુરુદેવ

  • @vasanbenpadariya7431
    @vasanbenpadariya7431 10 месяцев назад +2

    આપને કોટી કોટી વંદન ❤મારે બાપૂ થોડા પ્રશ્ન પૂછવો છે એક મોકો આપો જય ગુરૂ મારજ

  • @merabhaisangadiya4522
    @merabhaisangadiya4522 10 месяцев назад +1

    જય ગુરૂદેવ
    જય ગિરનારી

  • @kjoshi800
    @kjoshi800 Год назад +4

    Simply superb. You r lucky enough to meet such person.

  • @બાબુભાઇરાજપૂત

    જયશ્રીગુરુદેવ

  • @dddhameliya6488
    @dddhameliya6488 9 месяцев назад

    Bapu ne pranam🙏🙏🙏

  • @prakashtrivedi8596
    @prakashtrivedi8596 3 месяца назад

    જય શ્રી રામ 🙏

  • @gujvaniofficial7646
    @gujvaniofficial7646 Год назад +5

    અવાજ બહુજ ઓછો આવેછે ભાઈ,,,,બાકી આવા નોલેજ થી ભરપુર સંતો બહુજ ઓછા છે ,,,,જય ભોલેનાથ

    • @SpeakBindas
      @SpeakBindas  Год назад +1

      Please use headphone for better audio quality.

  • @sanjaybhaiparekh6336
    @sanjaybhaiparekh6336 Год назад +1

    બાપુ ને ખુબ ખુબ વંદન
    જય ગિરનારી

  • @merabhaisangadiya4522
    @merabhaisangadiya4522 9 месяцев назад

    ખુબ ખુબ આભાર
    જય ગુરુદેવ
    જય ગિરનારી

  • @HirjiMarand
    @HirjiMarand Год назад +1

    🙏જય સંતશ્રી દિવ્યમહાગુરૂદેવમ કોટી કોટી શત શત દંડવત પ્રણામ..🙏

  • @kanjidethaliya329
    @kanjidethaliya329 10 месяцев назад +1

    હર હર મહાદેવ મહાદેવ

  • @ManshukbhaiPatel
    @ManshukbhaiPatel 10 месяцев назад +1

    Ghadiyali BABA ram na namskar

  • @NitaNayak-v6t
    @NitaNayak-v6t 7 месяцев назад

    jay. sanatan .jay sri Ram. vyavasthit ma hase to jarur malishu. darshan karva mate.

  • @pravinsanghvi3383
    @pravinsanghvi3383 11 месяцев назад +1

    Jai jinedra

  • @rameshbhaisekhaliya8557
    @rameshbhaisekhaliya8557 Год назад +2

    ખુબ ખુબ ધન્ય વાદ દેવા ન્ગભાઈ.....

  • @moizwagh4527
    @moizwagh4527 11 месяцев назад +1

    Jay gurudev❤

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 11 месяцев назад +1

    જય હો

  • @chandrakantsoni2590
    @chandrakantsoni2590 11 месяцев назад +1

    Great Science is linking with Spirituality

  • @vaishalitejani9880
    @vaishalitejani9880 10 месяцев назад +1

    Sitaram bapu

  • @rathvadevendrakumar6301
    @rathvadevendrakumar6301 11 месяцев назад +1

    ખુબ ખૂબ અભિનંદન,.

  • @jayeshparmar3230
    @jayeshparmar3230 Год назад +1

    જય ગુરુદેવ

  • @mujalpravina5072
    @mujalpravina5072 Год назад +2

    🙏Jay gurudev 🙏 bapu noo nabar apoo na bane vata karvi che

  • @kalyansinghrajput2349
    @kalyansinghrajput2349 9 месяцев назад

    જય ગુરૂદેવ કોટી કોટી પ્રણામ સરનામું આપો

  • @rameshbhaivadaviya8714
    @rameshbhaivadaviya8714 Год назад +1

    Jay Gurudev Babu

  • @dharmendrab2479
    @dharmendrab2479 Год назад +1

    I like very much iam planning to see bapu when convenient myself Jay mahadev

  • @VithalbhaiDobariya-f6z
    @VithalbhaiDobariya-f6z 9 месяцев назад

    જયભગવાન

  • @SRThakor-tz5si
    @SRThakor-tz5si 9 месяцев назад

    જય ગુરુદેવ કોટી કોટી પ્રણામ

  • @anandpawar4926
    @anandpawar4926 11 месяцев назад +1

    Jay girnari ❤️

  • @himatbhaiparmar3692
    @himatbhaiparmar3692 11 месяцев назад +1

    Very nice and useful information

  • @patelkamlesh3
    @patelkamlesh3 10 месяцев назад +1

    Jsk🙏🙏

  • @bikhabhairabari-mo9tm
    @bikhabhairabari-mo9tm 11 месяцев назад +2

    जय गुरुमहाराज

  • @nitachauhan9513
    @nitachauhan9513 Год назад +1

    Kubh saras bapu 🙏🏻🙏🏻🙏🏻🌹

  • @geetakanani5915
    @geetakanani5915 11 месяцев назад +1

    Khub sundar

  • @sureshjainmumbai7006
    @sureshjainmumbai7006 Год назад +4

    What a miracle knowledge of science 🙏🙏🙏🙏

  • @Bigb51600
    @Bigb51600 6 месяцев назад

    Jay ho

  • @amrutpatel6894
    @amrutpatel6894 Год назад +1

    Jay ho gurudev

  • @bvravalraval2544
    @bvravalraval2544 Год назад +1

    Jay girnari

  • @narendraparmar7109
    @narendraparmar7109 10 месяцев назад +1

    આજ ના યુગ નુ અમૂલ્ય જ્ઞાન

  • @kaushal9999
    @kaushal9999 Год назад +4

    મેં આમનો તે 10 મિનિટ નો વિડીયો જોયો હતો ત્યારથી આમના આશીર્વાદ લેવાની ઈચ્છા હતી.. thank you for video..

  • @kamlabenkanani7085
    @kamlabenkanani7085 Год назад +1

    Jay gurudev

  • @devendrasinhajitsinhjadeja3478

    જય ગુરૂદેવ બાપુ

  • @kundannakrani3857
    @kundannakrani3857 Год назад +1

    Aho aho bhav🌹🙏🏻🙏🏻🙏🏻🌹

  • @GeetabaVaghela-fp8ct
    @GeetabaVaghela-fp8ct 9 месяцев назад

    Jay sachidanand

  • @funjoyp
    @funjoyp Год назад +1

    Very logical bapu

  • @kantabenvekariya84
    @kantabenvekariya84 Год назад +2

    દશરથબાપુ ને મારા નમસ્કાર🙏 બાપુ ના દર્શન ક્યાં થશે

  • @BhanuPokar-l1h
    @BhanuPokar-l1h 9 месяцев назад

    ગુરુ દેવ નમસ્તે

  • @rasiladobariya6280
    @rasiladobariya6280 7 месяцев назад

    Very interesting 👌

  • @anshupatel9772
    @anshupatel9772 11 месяцев назад +1

    Osho.....🙏🙏🙏

  • @yakshit6680
    @yakshit6680 9 месяцев назад

    Jay bhole baba

  • @Vandebharat11
    @Vandebharat11 9 месяцев назад

    NAMAN to Dashrath Bapu

  • @navghangamara4065
    @navghangamara4065 Год назад +1

    જેભગવાન

  • @jayantiparjapati1502
    @jayantiparjapati1502 Год назад +1

    ધન્યવાદ દેવાંગ ભાઈ

  • @jackpatel76pp
    @jackpatel76pp Год назад +1

    Jay Gurudev 🙏

  • @mahipatsinhrajputchavda2164
    @mahipatsinhrajputchavda2164 Год назад +4

    દેવાંગ ભાઈ ખુબ ખુબ ધન્ય વાદ 🙏🏻ખુબજ સરશ વિડિઓ બનવ્યો સે આવા સંતો ના દર્શન સત્સંગ કરાવતા રો 🙏🏻

    • @SpeakBindas
      @SpeakBindas  Год назад

      ચોક્કસ. પ્રયત્ન કરતા રહીશું. આભાર.

    • @navinpatel9013
      @navinpatel9013 Год назад

      ruclips.net/video/dqU9O2LA9ac/видео.html

    • @vinodsadhariya4784
      @vinodsadhariya4784 Год назад

      ​@@SpeakBindasbapu kya che atyare Junagadh ma ?

    • @SpeakBindas
      @SpeakBindas  Год назад +1

      @@vinodsadhariya4784 Bapu chhele vat thai e pramane Abu chhe

  • @nagjibhaijesabhai5327
    @nagjibhaijesabhai5327 Год назад +1

    દસરથબાપુ,ના,સરણોમા,કોટી કોટી પ્રણામ

  • @vijayjotangiya4623
    @vijayjotangiya4623 Год назад +1

    Chalone maline aagal kasu vadhiye bapuno sathathi

  • @ganderi99
    @ganderi99 Год назад +1

    Amazing. Thank you for uploading

  • @sanjaysaraiya4442
    @sanjaysaraiya4442 Год назад +1

    🙏🙏Jay girnari,🙏🙏

  • @jitendrajhala8624
    @jitendrajhala8624 Год назад +4

    મહેરબાની કરી એમનો સરનામું અપવા વિનંતિ

  • @k.j.boliya
    @k.j.boliya Год назад +4

    Veri nice combination of science and adhyatm 🙏🏿

  • @pranjalsenjaliya_w-o_autotune
    @pranjalsenjaliya_w-o_autotune Год назад

    જય ગિરનારી

  • @dafdajignesh9088
    @dafdajignesh9088 Год назад

    Khub khub dhanyavaad bhai tamaro, bapu naa videos regular upload karo please🙏🙏🙏

    • @SpeakBindas
      @SpeakBindas  Год назад

      ચોક્કસ.. પ્રયત્ન કરતા રહીશું.

  • @user-ts7lw4nr9t
    @user-ts7lw4nr9t 7 месяцев назад

    Humble request please add captions in English or Hindi

  • @hetalmehta9089
    @hetalmehta9089 Год назад

    Thank you Devang bhai 🙏🙏🙏🙏 khodabapa no video banayo jethi amaru jivan kaik anshe sahi banyu aevu lage Che

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 Год назад +8

    હાટીના માળિયા થી સાસણગીર વારા રોડ પર થી કાઠી ના અમરાપુર ના પાદર માં છે
    પહેલા સરકારી અમરાપુર આવે છે ત્યાં થી 5 થી 7 કિલોમીટર કાઠી ના અમરાપુર નુ પાટીયું રોડ આવે છે ત્યાં ગામમાં થી રોડ સીધો બાપુ ના આશ્રમ માં જાય છે

  • @rakeshpatel1164
    @rakeshpatel1164 6 месяцев назад +1

    આબુ ના આસ્રમ નું લોકેશન અને પાકું સરનામુ લખીને મોકલશો તો બધા ને ખુબજ મદદ મળશે

    • @SpeakBindas
      @SpeakBindas  6 месяцев назад

      @@rakeshpatel1164 * આશ્રમનું લોકેશન:* maps.app.goo.gl/yfnGi9BR1Y2uanu59

  • @BhavnaNiteshJoshi-ls8kd
    @BhavnaNiteshJoshi-ls8kd Год назад +1

    Jsk🙏👌👌👌