CRICKET 🏏 🏏TOURNAMENT SURATક્રિકેટ ટુર્નામેન્ટ સુરત
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Cricket Tournament 🏏 🏏 Surat#ક્રિકેટ એ બેટ અને દડો દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ ૧૫૯૮માં મળે છે હાલમાં આ રમત ૧૦૦ ઉપરાંતના દેશોમાં રમાય છે.ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ જાન્યુઆરી ૧ ૨૦૦૯ પ્રમાણટેસ્ટ ક્રિકેટવસીય ક્રિકેટ નો નંબર આવે છે જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો. આ ટુર્નામેન્ટનું પ્રસારણ ૨૦૦ દેશોમાં થયું હતું જેમા ૨ બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઈ હતી.[૧] [૨]
બે ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં દરેક ટીમમાં ૧૧ રમતવીરો હોય છે[૩]. આ મેચ ઘાસના મેદાનમાં રમાય છે જેમાં વચ્ચો વચ્ચે લાંબી એક ફ્લેટ સ્ટ્રીપ હોય છે,જેને પીચ કહેવામાં આવે છે.વિકેટ જે મોટાભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે તેને પીચના બન્ને છેડે લગાવવામાં આવે છે અને તેને ટાર્ગેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ફિલ્ડીંગ ટીમ તરફથી રમતા રમતવીરમાંથી દડાબાઝr એક કડક ચામડામાંથી બનેલા મુઠ્ઠી જેવડા કદના 5.5 ounces (160 g)ક્રિકેટ બોલને વિકેટના એક છેડેથી બીજા છેડે બોલિંગ કરે છે જે દરમિયાન વિરોધી ટીમનો એક ખેલાડી જે બેટ્સમેન હોય છે તે તેને વિકેટથી બચાવે છે.બેટ્સમેન સુધી બોલ પહોંચે તે પહેલા તે એક વખત ઉલાળે છે. બોલને વિકેટથી બચાવવા માટે બેટ્સમેન લાકડામાંથી બનેલા ક્રિકેટ બેટ થી રમે છે. એ વખતે, બોલરની ટીમના અન્ય રમતવીરો મેદાનમાં વિવિધ જગ્યાઓએ ફિલ્ડર તરીકે ગોઠવાઈ જાય છે. જે રમતવીર રન કરવા માટે ફટકારેલા બોલને રોકે છે તે પકડીને રમતવીરને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.બેટ્સમેન- તે હોય કે તેણી આઉટ ન થાય તો વિકેટની વચ્ચે રન લે છે, બીજા બેટ્સમેનના સ્થાને આવે છે (નોન સ્ટ્રાઈકર એન્ડ)બીજો બેટસમેન વિકેટના બીજા છેડે હોય છે.આ દ્વારા બેટ્સમેન એક રન કરે છે.આ ઉપરાંત બેટ્સમેન બોલને બાઉન્ડ્રી પર ફટકારે તો પણ રન બને છે. મેચના પરિણામ માટે કેટલા રન થયા અને કેટલા રમતવીરો આઉટ થયા તે મહત્વનું છે.
ક્રિકેટની રમત કેટલી લાંબી ચાલે તેના અલગ અલગ પ્રકારો છે.વ્યવસાયીક ક્રિકેટની વાત કરીએ તો ૨૦ ઓવરની મેચથી લઈને પાંચ દિવસ સુધીની પણ મેચ હોઈ શકે છે. રમતની લંબાઈ મુજબ તેની જીતના, હારના, ડ્રાો, અને ટાઈના કાયદા પણ અલગ અલગ હોય છે જ
ક્રિકેટ એ આઉટડોર રમત છે, જો કે કેટલીય વાર આ રમત ફ્લડલાઈટમાં પણ રમાય છે. દાખલા તરીકે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અને દક્ષિણ આફ્રિકામાં આ રમત ઉનાળા દરમિયાન અને વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આ રમત શિયાળા દરમિયાન રમાય છે.
રમતનું સંચાલન દુબઈ સ્થિત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)દ્વારા થાય છે. આ સંસ્થા સભ્યદેશોની ઘરેલું ક્રિકેટ બોર્ડ સાથે મળીને ક્રિકેટનું વિશ્વભરમાં આયોજન કરે છે. આઈસીસી પુરૂષો અને મહિલા ક્રિકેટ)નું સંચાલન કરે છે. બન્ને પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમવામાં આવે છે. જો કે, પુરૂષો મહિલા ક્રિકેટ રમી શકતા નથી, જ્યારે મહિલાઓને પૂરૂષોની મેચમાં રમતા ગેરલાયક ઠેરવતો કાયદો નથી.
રમત માટેના કાયદા જે ક્રિકેટના કાયદા જેને લંડન સ્થિત મેરિલેબોન ક્રિકેટ કલબ (એમસીસી) દ્વારા મેન્ટેન કરાય છે.આ સંસ્થા તે માટે વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ અને આઈસીસી સાથે ચર્ચા કરે છે.