નાની દીકરી બની બાળ સિકોતર | bal sikotar na video | bal sikotar na parcha | tiger sikotar

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 35

  • @mukeshmaheta
    @mukeshmaheta Год назад +2

    આ મેં કહ્યું છે અને હું મારી જાતને આઠ વરસ થી નિયમિત રીતે અનાજ ખાતો નથી પગમાં જોડા પણ નથી પહેરતો અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે એક દિવસ જરૂર સત્ય ની જય હોય છે જય માતાજી ની શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ઓમ્ નમઃ શિવાય જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી સર્વ દેવી દેવો ની સાથે સાથે ભગવાન શિવ અને શક્તિ માં એજ પ્રભુ મોટા છે જય જય ગરવી ગુજરાત નું ગૌરવ વધાર્યું છે મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે એસ આર પી ગ્રુપ ત્રણ પોસ્ટ એક જ madana dangiya 6353086226

  • @hinalpatel376
    @hinalpatel376 8 дней назад +1

    Ketla varsh ni dikri baad sikotar thai janmi thodi vaar jivi ne mari jay to thai sikotar ke nai ram ram

  • @malajithakormalsji5166
    @malajithakormalsji5166 2 года назад +4

    જય સિકોતર માં. 🙏🙏

    • @TigerSikotar
      @TigerSikotar  2 года назад +1

      જય સિકોતર માં 🙏🙏

  • @જયમાસિકોતરમાતાજયમાસિકોતરમાતા

    🙏🙏🌹 જય મા સિકોતર માતા 🌹🙏🙏

  • @RAJAMELDIVALA
    @RAJAMELDIVALA 2 года назад +3

    રાજા મેલડી વાળા કોમેડી 🙏🙏

    • @TigerSikotar
      @TigerSikotar  2 года назад

      જય મેલડી માં 🙏🙏

  • @Dineshkumar-dg3vr
    @Dineshkumar-dg3vr 2 года назад +3

    सरस वा सरस

  • @parmarsailesh849
    @parmarsailesh849 2 года назад +1

    Jay Jay sikotar

  • @leelarathod8408
    @leelarathod8408 2 года назад +1

    Jay maa bavchar 🙏🙏

  • @mukeshmaheta
    @mukeshmaheta Год назад +2

    અને વિશ્વાસ અને શ્રધ્ધા હોય તો પણ દેવી દેવો ની જય હો સર્વ વ્યાપી ગઇ છે બાળ સીકોતર માં સોળમી સધી બાઈ અને સોનબાઇ

  • @yugangpatel3313
    @yugangpatel3313 2 года назад +2

    Raja shikotar 👑 ma 📿🙏

  • @showhmp6228
    @showhmp6228 Год назад +1

    Bhai ek mistik Thai chy

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 года назад +3

    જય માતાજી આ ચેનલ ને સપોર્ટ કરજો બધા

    • @TigerSikotar
      @TigerSikotar  2 года назад

      જય માતાજી 🙏🙏

    • @_jymsdhi_channal4451
      @_jymsdhi_channal4451 2 года назад

      @@TigerSikotar
      આ ચેનલ કયા ગામની છે

  • @leelarathod8408
    @leelarathod8408 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukeshmaheta
    @mukeshmaheta Год назад +1

    બાળ સીકોતર માં સોળમી સધી બાઈ અને 0ઉર્વજ આ ત્રણ દેવો તેત્રીસ કરોડ દેવી દેવો થી અલગ અલગ છે પણ હઠીલા પણ એવા જ હોય છે પણ કોઈ પંચતિયું દેવ અને નિસ્વાર્થ ભૂવા પાસે ને😂 એના ભૂવા પાસે જ એક હકીકત એવી છે કે હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો છું અને મારા બધા દેવી દેવો ની કૃપા કાયમ રહે છે એમાં પણ આત્માં દેવી દેવો છે

  • @mukeshmaheta7345
    @mukeshmaheta7345 2 года назад +1

    તેત્રીસ કરોડ દેવી દેવો ની અલગ અલગ જગ્યાએ જગ્યાએ હાજર છે પણ હું એક વાત સત્ય ઘટના પર છે કે આ બધા દેવો થી અલગ જ છે કે આ એક બાળ સિકોતર સોળમી સધી અને પૂર્વજ ગોગા બાપા એ હઠે ચડે તો તેત્રીસ કરોડ દેવી દેવો ને એકબાજુ આત્મા દેવી દેવો ના sapade એક બાજુ થઈ જાય છે અને એમાં એક બાળ સિકોતર માં હઠીલું હોય છે પાણ પાછળ પડી જાય તો એક માત્ર ઉપાય કરો એને ખુબ ખુબ કાલાવાલા કરીને એ જે જગ્યા માગે તે જ પ્રમાણે બેસાડી દો ખોટી જગ્યાએ એ પોતાની જગ્યાએ જ બેસે છે અને ગમ્મે તેવા કામ કરે છે એના માટે એનેજ્યા જવું પડે તો પણ જાય છે આ જાત અનુભવ થયો છે શુભ કામનાઓ સહ શુભ રાત્રી સર્વ દેવી દેવો ની જય હો

    • @TigerSikotar
      @TigerSikotar  2 года назад

      એકદમ સાચી વાત છે ભાઈ
      જય માતાજી 🙏🙏

  • @parmarsejalthecutegirl7798
    @parmarsejalthecutegirl7798 11 месяцев назад

    રામરામમાં

  • @Mukesh-wo1oi
    @Mukesh-wo1oi Год назад

    નાની નાની દીકરી ને મારી નાખે તો એ બાળ સીકોતર માં સોળમી સધી પૂર્વજ ગોગા બાપા હઠીલા પણ એવા જ મહાયોગી પણ આ ત્રણ દેવી દેવો તેત્રીસ કરોડ દેવી દેવો થી અલગ જ હોય છે અને શક્તિ માં ને પણ એક બાજુ માં ઉભા રહી જાય છે એમને પણ બેસાડવા પડે છે જય માતાજી ની જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી સર્વ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ

    • @TigerSikotar
      @TigerSikotar  Год назад

      સાચી વાત છે ભાઈ
      જય માતાજી 🙏🙏

    • @Mukesh-wo1oi
      @Mukesh-wo1oi Год назад

      આભાર સહ અભિનંદન સહ શુભ મંગલ કામના સહ ખુબ ખુબ આગળ વધતા રહો તમામ લોકો ને સમજણ આપી રહ્યા છો જય શ્રી ટાઈગર સીકોતર સ્ટુડિયો ના લેખક ડાયરેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ના દરેક કલાકારો ને ખુબ ખુબ આભાર માનું છું રૂડું રૂપાળું આપણું ગુજરાત નું નામ રોશન કરનાર આપ સર્વ ના માં બાપ ને ભૂલશો નહિ અને આપના સર્વ ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહેશે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું હું કોઈ મોટો ભૂપ નથી પણ હું તો એક નિમિત્ત બન્યો છું કામ કરે એવા દેવી દેવો ની કૃપા કાયમ રહે છે એવા આપ સર્વ ના પોત પોતાના ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહેશે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની સર્વ દેવી દેવો ની માં અંબે ગૌરી માતાજી ના શક્તિ એક સ્વરૂપ અનેક છે જય માતાજી ની

    • @शिवाठाकुर-ढ1थ
    • @शिवाठाकुर-ढ1थ
    • @शिवाठाकुर-ढ1थ