Mangu Ni Sasu E Dhama Nakhya||મંગુ ની સાસુ એ ધાંમા નાખ્યા||Jitu Mangu|| Dhiren Randheja Comedy||2024

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 317

  • @solankimahendra5393
    @solankimahendra5393 3 месяца назад +26

    આથમતી ઊંમરે માણસ ને શારીરિક પ્રેમ ની નહીં પણ સહકાર અને સાથ તથા હૂંફ ની જરુર હોય છે...

  • @solankimahendra5393
    @solankimahendra5393 3 месяца назад +13

    જીતુભાઈ તમે વીડિયો ના અંત માં જણાવેલા તમારા વિચારો સાથે હું સહમત છું સરસ સામાજીક સંદેશ આપતો વીડિયો મને તો જરૂર ગમ્યો.. દરેક ની વિચારધારા એક સરખી ના હોય...

  • @babaankitdas
    @babaankitdas 3 месяца назад +6

    બઉ અગત્યની વાત છે......હું આપ શ્રી સાથે સહમત છું

  • @urmilamehta4741
    @urmilamehta4741 3 месяца назад +3

    આ ઉંમરે મા-બાપ આવા પગલા ભરે એ એમના પરિવાર માટે શરમજનક છે ગમે ત્યારે બંનેમાંથી એક તો થવાના જ હતા ને બિલકુલ યોગ્ય નથી જ વડીલોને એવું દુઃખ થાય કે આપણે આપણા વહુ છોકરાને ભારરૂપ લાગીએ છીએ

  • @harshanai7504
    @harshanai7504 3 месяца назад +2

    કદાચ આ વિડીયોથી સમાજમાં સોચ કોઈ ની બદલાય. જિતુભાઈ ને મંગુબેન

  • @tarunpatel6234
    @tarunpatel6234 3 месяца назад +7

    ખુબ ખુબ ધન્યવાદ...મનોરંજક વિષય સાથે ઘણા એપિસોડ જોયા ....મજા પણ ખુબ માણી....પણ આજ... નિઃશબ્દ .... હ્રદય ના તાર ઝણઝણી ઉઠ્યા...આજના યુવા વર્ગ ને તથા સમાજ ને લાલબત્તી...સાથે માર્મિક ટકોર, સચોટ સંદેશ...વૃદ્ધાવસ્થા માં એકાકી જીવન કેટલું અસહ્ય હોય છે એનું જાગતું ઉદાહરણ....મિત્રો આ સમયે તેમને માત્ર સંતાનો ની હુંફ જ બળ આપી શકે...ફરી એકવાર વિષયવસ્તુ માટે ધન્યવાદ...💓

  • @nikhilprajapatijayantilal9295
    @nikhilprajapatijayantilal9295 3 месяца назад +2

    Superb Video

  • @rahimkhansindhi5210
    @rahimkhansindhi5210 3 месяца назад +3

    જીતૂભાઈ બહૂ સરસ વિડીયો અમને ખૂબ ખૂબ ગમ્યો દિલ ધન્યવાદ જી

  • @jadavrashik8594
    @jadavrashik8594 3 месяца назад +3

    Sachu che jitu bhai

  • @rkmakwana2245
    @rkmakwana2245 3 месяца назад +2

    ખુબજ સુંદર અને હકીકત વાત લઈ ને આવ્યા છો.અભીનંદન

  • @pkprajapati1531
    @pkprajapati1531 3 месяца назад +2

    sachi vat chhe jitubhai

  • @gamitpintu9676
    @gamitpintu9676 2 месяца назад

    Khub saras and *ending to jabar-dast* 👌

  • @ThakorSachin-l5c
    @ThakorSachin-l5c 3 месяца назад +2

    Haa moj haa

  • @shankarpancholiya6643
    @shankarpancholiya6643 3 месяца назад +2

    Akal aanti ae je karyu ae Bahu saru karyu AEK bija no saharo Mali gayo baki Aaj kal ni vahu ne to rakhva pade ae boj lage che aemna ma bap sathe Tay to khabar pade veri nice video jitubhai

  • @vipatel-oy5cn
    @vipatel-oy5cn 3 месяца назад +7

    ખરેખર પાછલી જિંદગી એકલા ગુજારવી અઘરી છે

  • @KhantRajesh-y6s
    @KhantRajesh-y6s 3 месяца назад +2

    ❤❤❤❤👌👌👌👌

  • @atulchampaneria6553
    @atulchampaneria6553 3 месяца назад +3

    Very nice.. and true in present life... Good video 👍...

  • @pravinatrivedi1806
    @pravinatrivedi1806 3 месяца назад

    Sara's 👌🏻👌🏻👌🏻

  • @thakormukesh8010
    @thakormukesh8010 3 месяца назад +2

    Moj

  • @Pushpatv1264
    @Pushpatv1264 3 месяца назад +2

    વા ભાઈ વા

  • @pragnapatel3113
    @pragnapatel3113 2 месяца назад

    Bau j saras karyuu

  • @harishwala5882
    @harishwala5882 3 месяца назад +1

    Greeva ji is the BEST Kansara 💐

  • @choradnimoj
    @choradnimoj 3 месяца назад +1

    Samaj ni vastvikta ujagar karto best video

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 месяца назад +3

    આ અલગ જ પ્રકાર નો વિડિઓ હતો મજા આવી
    🔥🔥🔥🔥🔥

  • @MalsinhSolanki-fp4kh
    @MalsinhSolanki-fp4kh 3 месяца назад

    Khub kama paisha

  • @darjinikhil8713
    @darjinikhil8713 3 месяца назад +1

    જય માતાજી 😂😂❤❤😂🎉🎉🎉

  • @TulsidasBhayani
    @TulsidasBhayani 3 месяца назад

    ખૂબ સરસ

  • @babulpanchal8902
    @babulpanchal8902 3 месяца назад +3

    BAHUJ SARAS VIDEO CHE BHAI JYARE BE MATHI AK NHOY TARE JE KHALI PO LAGE NE TENE J KHABAR HOY AA VIDEO NI SUBHECHA 🙏

  • @hansapatel5039
    @hansapatel5039 3 месяца назад +1

    Yes right 👌

  • @UrvashiParmar-o8d
    @UrvashiParmar-o8d 3 месяца назад +2

    ખુબ સરસ જીતું સર 🥰🙏🏻🙏🏻

  • @kiritkumar724
    @kiritkumar724 3 месяца назад +1

    Jitu bhai Aayogay 6e❤

  • @purohitmayur8566
    @purohitmayur8566 3 месяца назад +2

    I have no thought for this video it's really good

  • @arunapatel9953
    @arunapatel9953 3 месяца назад +1

    🎉👍👍

  • @pallavisolanki4171
    @pallavisolanki4171 3 месяца назад +1

    very nice video ❤👌👍

  • @devendrapatel9971
    @devendrapatel9971 3 месяца назад +1

    બહુ મજા આવી. સારો વિષય લીધો છે. આવાજ વિષય ઉપર એપિસોડ બનાવો. અતિ સુંદર લાગ્યું

  • @kantasharma9516
    @kantasharma9516 3 месяца назад

    Bahut hi sunder, man ko chu lene wala video hai. 👌👌👌🙏🙏

  • @NaynaABaria
    @NaynaABaria 3 месяца назад +3

    Vah.jitubjai.mojpadigayo

  • @SalmanrajaRajpura
    @SalmanrajaRajpura 3 месяца назад

    Bahuj saru video banavyo jitu bhai

  • @SonalMarvadi-u8g
    @SonalMarvadi-u8g 3 месяца назад

    Super

  • @Monika-b7d
    @Monika-b7d 3 месяца назад

    ❤khub j saras video

  • @vijayzankar3012
    @vijayzankar3012 3 месяца назад

    Very Very Nice Story...😊

  • @karamshigamara2853
    @karamshigamara2853 3 месяца назад

    ગુડ મૂવી 🎉

  • @manishpandya5743
    @manishpandya5743 3 месяца назад

    બહુ સરસ ❤

  • @ramsinhbhijibhaichuahanram1156
    @ramsinhbhijibhaichuahanram1156 3 месяца назад

    WERY GOOD 👍

  • @prajapatiramesh5728
    @prajapatiramesh5728 3 месяца назад

    Jay matagi Pludara Mehasana ❤❤❤❤

  • @dineshparmar7787
    @dineshparmar7787 3 месяца назад

    ખૂબ સરસ જીતુભાઈ

  • @dksmd7082
    @dksmd7082 3 месяца назад

    Nice brother❤❤❤

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 3 месяца назад +3

    NICE VIDEO. SOME DIFFERENT BUT GOOD STORY. IT IS REALLY PRACTICAL APPROACH FOR LIFE. LIFE GOES ON....

  • @rajubhaivanand5868
    @rajubhaivanand5868 3 месяца назад +2

    ભાગવાનો એન્ડ બતાવ્યો ને તે ખરાબ

  • @MelabhaiThakor-s4r
    @MelabhaiThakor-s4r 3 месяца назад

    જીતુભાઈ તમારી વાત સાવ સાચી છે,જય, અંબે

  • @chiragchavda6095
    @chiragchavda6095 3 месяца назад +1

    👌👌👌👌👌👌 ,,,,,,,,,,,,1 👌

  • @MojisbjaiMithabhai
    @MojisbjaiMithabhai 3 месяца назад

    Supar comedy Manguben.Very Good morning.

  • @bhavanaamin5139
    @bhavanaamin5139 3 месяца назад

    Bahu j saras kariu che

  • @pateldharti3345
    @pateldharti3345 3 месяца назад

    સરસ

  • @SnehalNayak-ft4sb
    @SnehalNayak-ft4sb 3 месяца назад +1

    Tamara ghana khara video joya pan aa video sresth 6 mate 1st time coment kari..

  • @chandrikagosai8885
    @chandrikagosai8885 3 месяца назад

    Superb medam

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 3 месяца назад

    Nice

  • @ManishMochioficial
    @ManishMochioficial 3 месяца назад +3

    જીતુ ભાઈ તમારી વાત ૧૧૦% સાચી
    જેવી લોકો ના વિચાર

  • @mavanichimanbhai8550
    @mavanichimanbhai8550 3 месяца назад

    વેરી ગુડ વિડિયો જીતુભાઈ મંગુ બેન

  • @DineshMakwana-b2z
    @DineshMakwana-b2z 3 месяца назад

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 3 месяца назад

    Very very beautiful ❤❤❤❤❤

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 3 месяца назад

    Mangben And Jitubha Riyaben. 👌❤😂🎉

  • @rupashah1524
    @rupashah1524 3 месяца назад

    Saras

  • @VijaySolanki-cx9cp
    @VijaySolanki-cx9cp 3 месяца назад

    Jay mataji

  • @alpeshchisla8018
    @alpeshchisla8018 3 месяца назад

    Super jitubhai & mangu ben

  • @mittalsisodiya7623
    @mittalsisodiya7623 3 месяца назад

    Moje moj jitubhai❤❤❤❤❤

  • @mahendradave4562
    @mahendradave4562 3 месяца назад

    Good message 🎉

  • @RahulThakor6419__
    @RahulThakor6419__ 3 месяца назад

    Ha Bhai ❤

  • @dvpatel9752
    @dvpatel9752 3 месяца назад

    Excellent

  • @monkee7959
    @monkee7959 3 месяца назад

    Manguben and Jitubhai, Riyaben 👌❤😂

  • @kaileshgamit4510
    @kaileshgamit4510 3 месяца назад

    મંગુ જી તમે પણ એક દિવસ સાસુ થવાનું છે🙏

  • @ParatapThakor-r7y
    @ParatapThakor-r7y 3 месяца назад +1

    🎉🎉🎉🎉🎉😮😮

  • @Ushacarvindhauhan
    @Ushacarvindhauhan 2 месяца назад

    Very. Good. Thinking
    For elders. Also. For. Samaj

  • @snehalkharadi8954
    @snehalkharadi8954 3 месяца назад

    Very nice story that's it's perfect decision ❤❤

  • @gunvantpatel8458
    @gunvantpatel8458 3 месяца назад +1

    This is most beautiful video in your all previous (આગળના વીડીઓ )
    I am from America and I watch every video. Good luck and make this kind more video for old people
    Video maker’s Good luck to you 👍🏽

  • @desaianita8505
    @desaianita8505 2 месяца назад

    Mane to bav j bav j gamiyu

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 3 месяца назад +3

    સહારા ની જરૂર પાછલી જિંદગી માં વધારે હોય છે, કાકા અને કાકી ની superb એક્ટિંગ. સરસ વિડિયો, આ વીડિયો બનાવીને ખૂબજ સારું કામ કર્યું તમે 🙏🏻🙏🏻

  • @bhanubendesai3757
    @bhanubendesai3757 3 месяца назад

    ❤❤❤❤

  • @trivediamrutlal1952
    @trivediamrutlal1952 3 месяца назад

    Good dicizon

  • @lalitpatil9796
    @lalitpatil9796 3 месяца назад

    Really great subject

  • @paragpatel3363
    @paragpatel3363 3 месяца назад

    Mangu nu vijan saras

  • @thakerjnd
    @thakerjnd 3 месяца назад

    Excellent video. Everyone has a right to live life happily. Keep it up!!!!.

  • @thakorprakashbhai1621
    @thakorprakashbhai1621 3 месяца назад

    Very nice jitu broo

  • @barjodkalpeshbhai4539
    @barjodkalpeshbhai4539 3 месяца назад +1

    બે જણા ને સરખુ જ છે તમે મંગુ બેન તથા મોહિની બેન સરસ વિચાર કર્યો છે છ મહિના સુધી નહીં છ કલાક માં મેળ પાડી દો 😂😂😂😂😂

  • @divyangpatel007
    @divyangpatel007 3 месяца назад +3

    જીતુ ભાઇ, હું કોઈ વિડિયો ને લાઈક કરતો નથી, special આ વિડિયો લાઈક કરું છું, bcoz lonely person can understand this situation, જીતુ ભાઇ અમે તમારે સાથે સહમત છીએ

  • @ketanshah4766
    @ketanshah4766 3 месяца назад

    એક દમ પરફેક્ટ દુનિયા મારે જખ જીવન માં અંતિમ સહારો પતિ પત્ની જ પૂરો પાડી શકે હું 100% સહમત મોજ માટે નહિ પણ શાંતિ માટે 🙏

  • @premilamaru7262
    @premilamaru7262 3 месяца назад

    Kharekhar ekla rehavu agharu chhe atle aavo nirnay levo yogya lage chhe

  • @ShankarBhedi
    @ShankarBhedi 3 месяца назад

    Jay Mahakali

  • @baldevsatapara3380
    @baldevsatapara3380 3 месяца назад

    હ સત્ય વાત છે

  • @VankarMahesh-ft5xy
    @VankarMahesh-ft5xy 3 месяца назад

    You,are,storry,right

  • @chetansuthar9959
    @chetansuthar9959 3 месяца назад

    ઓવર એક્ટિંગ 😂😂😂

  • @kiransinhrathod1818
    @kiransinhrathod1818 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @heenashihora8856
    @heenashihora8856 3 месяца назад

    👍🏻👌🏻

  • @bodarbaldevbhai4939
    @bodarbaldevbhai4939 3 месяца назад

    ઓ જીતુભાઈ તમારા આવા અભિનયમાં ચાંક મોટી ઉંમરના અવળા રવાડે ચઢશે તો પાપનું ભાગીદાર કોણ સંસાર માંથી મોહ ઉતારતા ઉતારતાં છેક કળજુગ સુધીની યાત્રા કરી જીવે શોભા દેતુ નથી ક્યાંક ખોટા સંસ્કાર પડતાં વાર ન લાગે ક્યાંક સમાજમાં અજુકતુ થશે કાજળનું કાળું ભુસાય કલંક ન ભુસાય

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  3 месяца назад

      Thanks for your opinion

    • @jjsoni8882
      @jjsoni8882 3 месяца назад +1

      તદ્દન ખોટી વાત છે ભાઈ.😮
      જેણે ગુમડાની પીડા વેઠી હોય તેને જ આ વાત ની સમજણ હોય. 👌👍😮

  • @MaganbhaiPanchani-d3h
    @MaganbhaiPanchani-d3h 3 месяца назад +5

    બન્ને એજેેકરીયુતેેબરાબરકરિયુછેે
    કારણકે આજમાનામાઘરડામાબાપ
    કોયનેપોસાતાનથીમાબાપનેસાથેરાખ
    વાનથીતોપછીબેધૂરસાથેરહેતેમા
    વાંધોછુછેતમારેસાથેરાખવાનથી
    ઞઢપણમાકેટલુએકવિધૂરને
    એકલુલાગેતેતમનેજયારેતમેજયારે
    ગઢપણમાવિધૂરથાશોતયારેસમજાછે
    જયમાતાજી

    • @MGDumasia
      @MGDumasia 3 месяца назад

      તમારું લખાણ વંદે ભારત સુપર ફાસ્ટ ટ્રેન જેવું છે જેના ડબ્બા એકબીજાથી જોડાયેલા હોય છે. આ એક સુરતીલાલાના નિર્દોષતાથી કરેલ વખાણ છે.😊

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  3 месяца назад

      Thanks for your support

  • @minapatel8965
    @minapatel8965 3 месяца назад

    Sachi Vat Che ho Mane To Gamyu

  • @sbofficial1405
    @sbofficial1405 3 месяца назад

    🎉

  • @PrmargumanParmar
    @PrmargumanParmar 3 месяца назад

    જીતુ પંડ્યા મારા માટે કાઇ વિચારો હું ગરીબ છું મારે તમારી સાથે વિડિયો બનાવવા છે

  • @geetalodha7693
    @geetalodha7693 3 месяца назад

    Very nice message, nothing wrong in this.

  • @vbdanecertimli2587
    @vbdanecertimli2587 3 месяца назад

    साव आम नो होई जित्तूभाई रक्षा बंधन वापवितीर्य आम बगड़े