શું મળ્યું જીંદગી બગડી મારી /Shu Malyu Jindagi Bagadi Mari 2020 |New Song Naresh thakor

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 8 тыс.

  • @_NareshThakor
    @_NareshThakor 4 года назад +1263

    મને સપોર્ટ કરવા બદલ મારાં દરેક ભાઇ બહેનોનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
    માઁ ભગવતી આપ સર્વેને હંમેશા ખુશ રાખે 🙏😘🙏
    જય ખોડિયાર 🙏😘🙏

    • @thakorparesh6950
      @thakorparesh6950 4 года назад +75

      Bhai jordar song se

    • @thakorparesh6950
      @thakorparesh6950 4 года назад +30

      Kevase aa lekha Tara aa.line jordar se

    • @thakorkalpesh5161
      @thakorkalpesh5161 4 года назад +16

      Miss you Bhai jordar song che

    • @nareshthakornareshthakor2976
      @nareshthakornareshthakor2976 4 года назад +14

      Majbut song bhai 😭😭😭😭😭😭😭💔💔💔💔💔👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

    • @raghu_aseda_official
      @raghu_aseda_official 4 года назад +13

      મારા ખાસ મિત્ર નરેશ ઠાકોર
      વેરી નાઇસ ભાઈ
      જય ઠાકોર સમાજ 🙏🙏💖

  • @user-Maheshthakor
    @user-Maheshthakor 3 года назад +799

    આ ગીત વારંવાર કોણ સાંભળે છે તે અહીંયા લાઈક કરે નરેશ ઠાકોર માટે

  • @ajaydabhi2648
    @ajaydabhi2648 4 года назад +140

    આતો અદભુત છે આવુ ગીત લખનાર ગાયક ને નતમસ્તક ૧૦૦ ટકા
    આપડા તરફથી ૫ સ્ટાર છે👍🙏🏻

  • @pravinthakorofficial45
    @pravinthakorofficial45 2 года назад +52

    ખૂબ દર્દ ભરેલું ગીત .. ગીત ના એક એક શબ્દ 🎉🎉🎉 હૃદયમાં ઉતરી જાય છે 🎉🎉🎉

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +236

    2024 માં આ ગીત કોણ કોણ સાંભળે છે 💔💘🥀👸
    ઠોકો લાઈક ❤️બેવફા M😢

  • @dashrathrathod1552
    @dashrathrathod1552 3 года назад +101

    Very nice voice for sad song...
    દર્દિલ અવાજ નો બેતાજ બાદશાહ.. નરેશ ઠાકોર....

  • @joharlover1635
    @joharlover1635 Год назад +19

    મને ગુજરાત પર ગર્વ છે કે જેણે વધુ ગાયકો આપ્યા હતા, અને તમામ ગાયકો ખૂબ જ હૃદય સ્પર્શી ગીતો ગાય છે, ❤તુ હર ઘડી હર પલે સતાયા કરે❤ દિલ ખુશ થાય ગયુ ભાઈ,,તમને ખૂબ પ્રેમ

  • @vb_1198
    @vb_1198 2 года назад +43

    હવે નથી રે રહેવામાં મજા.!
    આપીદે હો પ્રભુ રજા..!!🥀

  • @crazyboysreturn
    @crazyboysreturn 4 года назад +169

    દિવસમાં ૨૦ વખત સાંભળું છુ પણ મન ધરાતું નથી, ખુબજ સરસ શબ્દો અને ખુબજ સરસ અવાજ. 😘🥰

    • @ajaythakor-sf1kg
      @ajaythakor-sf1kg 3 года назад +2

      ɴɪᴄᴇ ʙʜᴀɪ

    • @shivbahadur8853
      @shivbahadur8853 3 года назад

      Sachivat che

    • @manishakapdi1778
      @manishakapdi1778 3 года назад +1

      સાચેજ

    • @ranerasejal9269
      @ranerasejal9269 2 года назад

      Hiii

    • @chiragsinhsolanki6622
      @chiragsinhsolanki6622 2 года назад +3

      હા મારા ભાઈ ગમે એટલું સાંભળું પણ સાંભળવાનું જ થાય છે
      સુ કરીએ એ તો જેની જીંદગી બગડી હોઈ એને જ ખબર પડે કે દર્દ શું થાય છે

  • @ajaysolanki4302
    @ajaysolanki4302 2 года назад +20

    Miss You Yarr 😭😭😭😭😭. મજબુરી એમની હતી ને એકલા અમે થઈ ગયા ...miss You Mari Jann 😭😭😭😭😭😭😭

  • @piyushthakor9766
    @piyushthakor9766 3 года назад +55

    એક એક લાઈન ઝીંદગી ની છે મારી 😢😢😢😢

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 Год назад +100

    2023 માં પણ કોણ કોણ આ ગીત સાંભળે છે 💔💔😭😭

  • @Magocaveira
    @Magocaveira 3 года назад +64

    ગુજરાતમાં જે સંગીત છે તે કેટલા સુંદર છે♥️🕉️

  • @anandonlymusic9603
    @anandonlymusic9603 2 года назад +41

    આ ગીત સામ્ ભ રી ને કો ને જૂનો પ્રેમ યાદ આવે છે લાઈક કરો..

  • @rk.lovers901
    @rk.lovers901 2 года назад +100

    બહુ જ દુઃખ થાય છે જેના માટે રાત દિવસ યાદ કરીને રોય છે એ જાનુ માટે 😭😭😭💕

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +32

    2022 મા કોણ કોણ આ સોંગ સાંભળે છે
    ❤️શું મળ્યું જિંદગી બગાડી મારી❤️

  • @papputhakor6004
    @papputhakor6004 4 года назад +38

    કેવા સે લેખ તારા કોને કહુ દુઃખો મારા લેજોરે સંભાર જરા સુ થયા સે હાલ મારા સુપર સે આ સોંગ ની કડી

    • @MRTDilse
      @MRTDilse 4 года назад +1

      Ha bhai ❤

  • @talpadamahesh306
    @talpadamahesh306 3 года назад +157

    હા નરેશ ભાઈ હા. કોને કહું દુઃખો મારા જોરદાર લાઈન છે. મારા વાલા. મારો રણૂજાનો રાજા તમને ખુબ આગળ વધારે

  • @rockstarhari4073
    @rockstarhari4073 2 года назад +27

    મારું દુઃખ પણ એવું છે

  • @hkstatushasmukhkumar9379
    @hkstatushasmukhkumar9379 2 года назад +11

    જેમ ના વગર હૂ ક્યારે ખુશ ના રહી શકું હે ભગવાન એ પાગલ ને દુનિયા ની બધી ખુશી મળે 😔❣️Hk

  • @rohit_creation_1494
    @rohit_creation_1494 2 года назад +116

    સોંગ સાભડીને આખ મા થી આસુ આવી ગયા 😭😭😭😭😭😭😭😭

  • @PSYCHO_RIDER_99
    @PSYCHO_RIDER_99 3 года назад +39

    રડાવી દીધો હો ભાઈ...😓😌😥😪

  • @chamundadigitalharij4563
    @chamundadigitalharij4563 4 года назад +20

    વારમ વાર આ ગીત સાંભળવાનુ મન થાય છે

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 3 года назад +7

    જય સિકોતર માં... 🙏🙏🙏

  • @AK143-A
    @AK143-A 3 года назад +17

    વાહ ભાઈ..........👈

  • @hardiksolanki9596
    @hardiksolanki9596 Год назад +126

    મતલબી દુનિયા ક્યા કોઈ સાચો પ્રેમ કરે છે ભાઈ લોકો રડાવી ને.જાય છે 😭😭😭💔💔💔💔💔

  • @MeldiStudioBhanthala
    @MeldiStudioBhanthala 4 года назад +18

    સુપર સોંગ

  • @gamitvimesh2149
    @gamitvimesh2149 2 года назад +10

    હા..ભાઈ આપણાં ગુજરાતી ગીતોની વાત કંઈક અલગ જ છે દિલ સુધી પહોંચે છે....💔💔🎹🎵🎵

  • @prahladgohil9469
    @prahladgohil9469 2 года назад +15

    સુપર હીટ સોગ ભાઈ

  • @montymisty3357
    @montymisty3357 4 года назад +214

    હો...કેવા છે આ લેખ તારા કોને કહું દુઃખ મારા લેજોરે સંભાળ જરા સુ થયા છે હાલ મારા.... જોરદાર લાઈન રડાવી દીધા....😭

  • @vijay.s1
    @vijay.s1 4 года назад +30

    Oyyy
    મારી સાથે પ્રેમ મજ નતો
    તો સૂકામ ખોટા સપના દેખાડયા
    તકલીફ તુટેલા દિલ થી નહી પણ
    તુટેલા સપના થી થાઈ છે
    😭😭😭😭😭
    શું મલ્યુ જીંદગી બગાડી મારી

  • @Harsiddhicardrivingschool
    @Harsiddhicardrivingschool 9 месяцев назад +3

    ખરે ખર આગીત માં જે આજના આપના સમાજમાં જે થય રહીયું છે તેને લગતું આ ગીત છે .પણ માં અને પત્ની વચ્ચે એકલો બીચારો પતિ ફસાય જાય છે.
    મારા તરફથી આ ગીત લખનારને 100% ધન્યવાદ આપું છું.

  • @vishnudhunkh1954
    @vishnudhunkh1954 4 года назад +39

    આપી દે ઓ પ્રભુ રજા સુપર લાઈન એન્ડ ફૂલ સોંગ

  • @Mr_malivad
    @Mr_malivad 3 года назад +43

    હું રોજ રાતે આ સોંગ સાંભળું છું.... શું મળે યાર એતો ખબર નહિ bt આ સોંગ સંભાળી ને જોરદાર ફીલ થાય 😶😶😶😶😶😶😶😶😶😶🙁🙁🙁એ પણ રોજ સંભાળે છે. યાર

    • @Payalrohit13
      @Payalrohit13 3 года назад +3

      સાચી વાત છે તમારી

    • @laljizala9234
      @laljizala9234 3 года назад +2

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @tushardarji3601
      @tushardarji3601 3 года назад +2

      🙏

    • @Dhavalsinh_barad
      @Dhavalsinh_barad 3 года назад +1

      @@laljizala9234 ii

    • @maheshpatani9927
      @maheshpatani9927 3 года назад +1

      @@Dhavalsinh_barad uerj

  • @rahulp151
    @rahulp151 3 года назад +83

    ખરે ખર આ સોંગ મે 30 થી 40 વાર સાંભળ્યું હો.ભાઈ..અને હજુ તો સાંભળું છું...nice and beutiful song...naresh bhai ... bhagvan bless you.. ❤️❤️

  • @malivadkinjalb
    @malivadkinjalb Год назад +10

    દર્દ ભરેલું ગીત .. ફૂલ સપોટ આપડો ......👍👍👍👍

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 4 года назад +19

    નરેશ ભાઈ ઠાકોર ને ફૂલ સુપોર્ટ છૅ ભાઈ.... 👍 ... મિત્રો વિડિઓ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રિબ કરો ... 🙏

  • @SPThakor830
    @SPThakor830 3 года назад +27

    ભગવાન તમારી હર મનોકામના પુરી કરે🙏

  • @zalamakwanabapu6732
    @zalamakwanabapu6732 4 года назад +95

    જય માતાજી નરેશસિંહ ઠાકોર આ તમારું સોન્ગ જોરદાર ગમ્યું અને ખૂબ દર્દ ભરેલું સોન્ગ ભલા ભલા ના આંખ મા આંસુ આવી જાય તેવ્યું સોન્ગ ગાયા છો .જય માતાજી

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat 4 месяца назад +4

    આજે મારા જીવથી વાલીની યાદ આવી ગઈ એટલે હું આ સોંગ સાંભળવા આયો 😢

  • @ramsing.j.rathva5624
    @ramsing.j.rathva5624 2 года назад +26

    ખરેખર ભાઈ સોંગ દિલ. ની લાગણી દુભાય જાય સે..અમારો પ્રેમ સુ ખામિ ખબર પડી નય

  • @gohelmahesh7308
    @gohelmahesh7308 4 года назад +28

    કેવા.છે લેખ તારા કોને કહું દુખો મારા વાહ ભાઈ

  • @Rahu4356
    @Rahu4356 2 года назад +20

    Heart touching song naresh Bhai .....avaj gito lavta rooo❤️❤️. Miss YOU J

  • @Thesanatanwing
    @Thesanatanwing 2 года назад +1

    A git sabhadine to maro juno love yad avi jay se .....😕💔💔😭😭😔

  • @Dollywoodgujarati
    @Dollywoodgujarati 4 года назад +129

    આપી દે હો પ્રભુ રાજા નથી રે રેવામાં મજા Jordar Su Line Che Yaar Super Song 🥰 4:03 👈 Click Here

  • @alpeshthakor1853
    @alpeshthakor1853 4 года назад +51

    ઠાકોર સમાજ ના કલાકારો ને ફુલ સપોર્ટ 🙏જય ઠાકોર સમાજ 🙏જય સદારામ બાપા 🙏

    • @maheshchauhan1216
      @maheshchauhan1216 4 года назад +5

      જોરદાર સોગ

    • @vikramraval9995
      @vikramraval9995 4 года назад +2

      Bija samaj na kalakar ne saport na karay ??????...thakor samaj na j kalakar ne saport karay

    • @vikramraval9995
      @vikramraval9995 4 года назад +2

      Badha kalakar ne saport karo jay hind

  • @Lifeofchauhan541
    @Lifeofchauhan541 3 года назад +142

    આ ગીત સાંભળી મને રડુ આવીજાય 6 યાર દિલ ને સ્પર્શિ જાયઃ 6 મિસ you જાન love યુ my love 😭😭😭😭😭😭😭😭

  • @VIRALEDITING-f1v
    @VIRALEDITING-f1v 2 года назад +12

    જા દીકુ તુ એની સાથે ખુશ રે ..........

  • @ASHVIN_NINAMA_1432
    @ASHVIN_NINAMA_1432 4 года назад +57

    ભાઈ આ સોંગ સાંભળીને આશું આવી જાય...છે યાર.....😭😭😭 મારી જાનું ની યાદ અપાવી દીધી...!!!

  • @punjara..mahavir.manubhai8596
    @punjara..mahavir.manubhai8596 4 года назад +47

    Nice મારી સાથે પણ આવું થયું છે 😭😭😭😭😭😭😭😭😭😭

  • @chamundatempleun
    @chamundatempleun 4 года назад +45

    સમાજના કોઈ પણ ભાઇનું સોન્ગ આવે હિટ કરી દેવાનું બીજા ઘણા લોકોને ફેમસ કર્યા હવે બસ

  • @thakordineshji4671
    @thakordineshji4671 2 года назад +10

    Jordar song

  • @vijayrathwarathwa3988
    @vijayrathwarathwa3988 3 года назад +22

    ખરેખર આ ગીત સાંભળી ને મારી આંખ મા આસુ આવી ગયા આ ગીત સાંભળી ને મારુ દિલ રડી પડ્યુ શુ કરુ યાર આવા મારા પણ આવા હાલ થઈ ગયા છે ...આપી દે ઓ પ્રભુ રજા...આ લાઈન સાભળુ ને બોવ મજા આવે છે અને મે પ્રેમ કરીને જોયુ છે એટલે મને ખબર છે નથી રેવાતુ એના વગર...આવા ગીતો લાવતા રહેજો.માતાજી તમને ખુબ આગળ લઈ જાય એવીર મારી પાથના છે...

  • @GoldminesShorts73
    @GoldminesShorts73 3 года назад +181

    સુ મળ્યું જીંદગી બગાડી મારી😥 જૉરદાર સોંગ છે જે જે લોકો ને pasan આયા હોય લાઇક તો બનતા હે👍👍👍👍

    • @bharatdesai6008
      @bharatdesai6008 3 года назад +4

      ARtuN

    • @chauhanjitendra3746
      @chauhanjitendra3746 3 года назад +2

      1123446

    • @chauhanjitendra3746
      @chauhanjitendra3746 3 года назад +2

      0

    • @roliyaparivarromaniamauj8891
      @roliyaparivarromaniamauj8891 3 года назад +2

      ASl

    • @chancedigitalranjit.godiva8345
      @chancedigitalranjit.godiva8345 3 года назад +2

      આ મહેફિલો માં હું કાલે આવુ કે ના આવુ,
      ફરક શું પડશે, કોઈના અહી હોવા ના હોવાથી..
      હું આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી ,
      જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
      રગ - રગને રોમ રોમથી તૂટી જવાય છે ,
      તો પણ મઝાની વાત છે કે જીવી જવાય છે.

  • @Ketant709
    @Ketant709 4 года назад +40

    સુપર

  • @rajkumarvijaybhaibhil7762
    @rajkumarvijaybhaibhil7762 Год назад +2

    Ha moj ha 😢😅🎉

  • @RYLTAHkR-z3b
    @RYLTAHkR-z3b 4 года назад +31

    1lakh like puri karvani se🙏🙏 aa song ne.............. Kon... Kon... Karse... 👍Like.....

  • @d.k.parmar9142
    @d.k.parmar9142 4 года назад +722

    નંરેશ ભાઈ આટલો જોરદાર અવાજ છે.મને તો આ ગીત ગમે છે. ,,,જે કોઈને ગમે તો અંહી લાઈક કરો જય માં દેપો

  • @pritamlokgaayak3324
    @pritamlokgaayak3324 2 года назад +84

    મારી આંખો માંથી આંસુ બંધ નથી થતા, આ ગીત સાંભળુ ત્યારે 😔😥😥

  • @vasavakapildevharilal1931
    @vasavakapildevharilal1931 3 года назад +3

    Jabaro. Haro lagay

  • @thakorarjun4121
    @thakorarjun4121 4 года назад +15

    👍👍જોરદાર અવાજ છે. નરેશ ઠાકોર 👌👌👌

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 2 года назад +24

    ❤️પ્રેમ તો પ્રેમ છે સાહેબ.....
    પછી👸 એ હોય કે એની😭 યાદો શું ફરક પડે 💯
    💔શું મળ્યું.... જીંદગી..... બગાડી.... મારી 💔

  • @jigneshkaviraj3843
    @jigneshkaviraj3843 4 года назад +154

    શું મિત્રો તમને નથી લાગતું કે આ ગીત નો પાર્ટ ૨ પણ આવવો જોઈએ 🔥👍

  • @DAX_RAVAL_143_
    @DAX_RAVAL_143_ 2 года назад +9

    Majbut song Ho bhai🍷🍷🍷

  • @રાજેન્દ્રસિંહસોલંકી-ગ4ઘ

    ખરેખર પહેલા મને ગીત ખાસ લાગ્યું નહિ..પણ પૂરું ગીત સાંભળ્યા પછી...દિવસમાં 20 વાર આ ગીત સાંભળું છું... જોરદાર ગીત છે...મારુ ફેવરીટ ગીત બની ગયું

  • @sodhasarkar4043
    @sodhasarkar4043 4 года назад +38

    👉👉જોરદાર ગીત છે ભાઈ🔥🔥🔥આગ લગાડી દે એવા lyrics છે🔥🔥💥🎙️🎙️🎹🎹💙💙🎉🎉🎊🎊

  • @thakorjignesh1615
    @thakorjignesh1615 4 года назад +77

    બઘા ને નમઃ વિનંતી નરેશ ભાઈ ને સ્પોટ કરજો

  • @mddigitalmodaj697
    @mddigitalmodaj697 4 года назад +21

    Nice song

  • @pravinthakor.2690
    @pravinthakor.2690 4 года назад +25

    સૂપર

  • @Dipufact243
    @Dipufact243 4 года назад +16

    જોરદાર ગીત ભાઈ છે નરેશભાઈ ઠાકોર👍👍👍

  • @Raistar-dz4ng
    @Raistar-dz4ng 2 года назад +8

    ખરે..ખર.આગીત સામડીને...મારી જાન યાદ આવી ગઈ મીશયુ અનકીતા

  • @rathodhemat7433
    @rathodhemat7433 4 года назад +24

    સુપર સ્ટાર નરેશ ઠાકોર મારી જિંદગી મા થય ગયુ છે

  • @pareshgeming9196
    @pareshgeming9196 4 года назад +43

    Super

  • @mineshkumartalpada2236
    @mineshkumartalpada2236 4 года назад +60

    આ ગીત ના શબ્દો સીધા દિલ ને ટચ કરે છે......

    • @Rohit-nyk-d9z
      @Rohit-nyk-d9z 4 года назад +3

      સાચી વાત ભાઇ

  • @gujjuloveguruofficial1
    @gujjuloveguruofficial1 3 года назад +12

    રડાવી દીધા બોસ❤️😍

  • @umangvaghela369
    @umangvaghela369 3 года назад +28

    ખરેખર ભાઈ આ ગીત સાંભળીને બોવ રડ્યો છું જોરદાર સોંગ છે

  • @jaymaameldi0070
    @jaymaameldi0070 4 года назад +35

    Ha Bhai ha

  • @ajatphotography
    @ajatphotography 4 года назад +49

    ભઈ વાત જ અલગ છે આ સોંગ ની...❤❤❤

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 2 года назад +10

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ

  • @punjara..mahavir.manubhai8596
    @punjara..mahavir.manubhai8596 4 года назад +80

    નરેશભાઈ આ ગીત હું દિવસ માં 18વખત સાંભરું છું 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @પટેલશૈલેષભાઇ
    @પટેલશૈલેષભાઇ 4 года назад +18

    VaV Supar😊😀😁

  • @RathvaAjay-r3f
    @RathvaAjay-r3f 4 года назад +87

    એવું જે થાય છે
    એક એક
    કડી લાગુ પડે છે
    આ સોંગ ની
    𝐉𝐚𝐤𝐚𝐚𝐬
    𝐁𝐡𝐚𝐢
    𝐌𝐢𝐬𝐬 𝐮𝐨𝐲
    𝐌𝐲 𝐣𝐚𝐚𝐧 𝐃.......💔

  • @arunthakorlaljibhai3899
    @arunthakorlaljibhai3899 3 года назад +3

    Full moj ma

  • @anuskasenshortvideo3610
    @anuskasenshortvideo3610 4 года назад +47

    एक एक कड़ी जोरदार लखी छे वाला।।।🙏💐💐💐🤝🤝🤝🤝 congratulations 🙏

  • @HarshadThakorofficial
    @HarshadThakorofficial 4 года назад +37

    હા નરેશ ઠાકોર હા

  • @manishchauhan1085
    @manishchauhan1085 4 года назад +26

    super song riksa ma betho tyare song sabhadyu tyre riksha vada jode 2'3 vakhat vagadayu song

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 Год назад +12

    આ ગીત સાંભળીયે એટલે mood ઠીક થઈ જાય છે 💔💔😭😭🙏🙏

  • @diljaledigital4985
    @diljaledigital4985 4 года назад +14

    Ha moj h

  • @hospitalhelp761
    @hospitalhelp761 3 года назад +119

    કેવા માટે શબ્દો પણ ખૂટે તેવું સોંગ લખ્યું છે...ગુજરાતી.ભાષા આપણી માતા છે...
    Gujarat nu super hit song

  • @gohilbhikhu9310
    @gohilbhikhu9310 2 года назад +10

    ગીત તો બોવ મસ્ત સે પણ સામ્ભ્લિને વધારે દુઃખ થાય્ સે મરી જવાનું મન થાય સે

  • @lovelymusicofficial1727
    @lovelymusicofficial1727 4 года назад +43

    હા દોસ્ત તેતો દિલનુ દર્દ બહાર 😭લાવી દિધુ યાર મને બહુજ ગમીયુ 😭
    લાઇક શેર 🙏

  • @vishnusinhsodha_2712
    @vishnusinhsodha_2712 4 года назад +19

    Nice song 👌👌👌 HA MARU GJ 07 HA

  • @Ketant709
    @Ketant709 4 года назад +52

    Nice

    • @rajendragohil7194
      @rajendragohil7194 3 года назад

      Nice

    • @mansipatel8843
      @mansipatel8843 3 года назад

      @@rajendragohil7194ਘ. આ ਡਹ ੜਠੜਹ.....!!.....!,.!. ਸ਼. ਸ਼.! ਸ਼ ਸ਼ਸ਼ ਸ਼, ਸ਼ ਸ਼, ਸ਼ ਸ਼, ਸ਼ ਸ਼, ।

  • @jagdishkzala6239
    @jagdishkzala6239 Год назад +2

    1નંબર

  • @sonukumarkhatik791
    @sonukumarkhatik791 4 года назад +19

    Muj gujarati nhi aati par aapki voice mer dil ko chu giye 😘🥰

  • @kalpeshthakor4740
    @kalpeshthakor4740 4 года назад +41

    Jordar

  • @rahulchandanarajmusiczalod1093
    @rahulchandanarajmusiczalod1093 3 года назад +79

    આખા ગુજરાત માં ઘૂમ મચાવી રહીયૂ આ ગીત🎶
    સરસ મજા નૂ ગીત ગાયું છે...
    મને બહુ જ ગમે છે......
    ..🙏🙏🙏👌👌👌👌👌👌👌

    • @KishanKumar-rv1mj
      @KishanKumar-rv1mj 3 года назад +1

      Asdfmzncjc

    • @jagdishtadvi2393
      @jagdishtadvi2393 3 года назад +1

      V cvvvvcffgg

    • @jagdishtadvi2393
      @jagdishtadvi2393 3 года назад +1

      Vvvvvb

    • @jagdishtadvi2393
      @jagdishtadvi2393 3 года назад +1

      Vvcfffggggggggggggggggggggggggggggggffgggyyyygggggggttttttggggggyyyycgsggshsydsghdhhxhdhdhzgsggsgsggsgsgdgdgsggsgssggeggbgdhhhehrhhdhdhhhhhhsydhyeeghehhgdggsgsggsgdgdggdgsgegdggddghehhdhgdhdhgeggdggdgegegyeyyeegygeggwggegegggegeyyegyeyyyyyyeyeyyeyyeywyyywyyyygg

    • @jagdishtadvi2393
      @jagdishtadvi2393 3 года назад +1

      Sggsgsggeggege

  • @parmarkishansinh9824
    @parmarkishansinh9824 2 года назад +12

    Bhai Jay mataji 🙏
    Full saport me bhai aa song 25 var sabhadi lidhu supar song 👍
    Jay thakor samaj
    To: kanz gam Jay khodal vala

  • @sdstudiodevkivansol
    @sdstudiodevkivansol 4 года назад +58

    સલામ છે યાર સોન્ગ ને....જોરદાર......
    લિ..ગીતકાર દશરથસિંહ પરમાર

  • @mr.gamingyt1085
    @mr.gamingyt1085 4 года назад +19

    Super bhai jaan