જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જી જે જી ૩૨ મગફળી ની વેરાયટી (૧ વીઘા માં ૧ ટન)

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024

Комментарии • 36

  • @kalpeshbodarjivapar5691
    @kalpeshbodarjivapar5691  3 года назад +2

    "જે લોકોને વધુ પાણી લાગતું હોઈ એના માટે બેસ્ટ મગફળી એટલે 32 નંબર મગફળી" જો કોઈ ખેડૂત મિત્રો ને આવતે વર્ષે વાવેતરની ગણતરી હોઈ તો તમારી આજુબાજુના આપણા જ ખેડૂત ભાઈઓ આગળથી અત્યારે જ ખરીદી કરી લેવી જેથી બિયારણ સમયે વધુ ભાવ ના આપવો પડે અને યોગ્ય બિયારણ પણ મળી રહે.
    લગભગ 45+ દિવસ પાણીમાં જ રહેવા છતાં આજે ઉપરનું વહેતું પાણી બંધ થયું તો થોડા છોડ ઉપાડયા તો હજુ કોઈ જાતની ખાસ નુકશાની નથી હા ઉતારો જોઈએ એટલો ના મળી શકે કદાચ પરંતુ થાય એ પાકું.

    • @HETAGHERA
      @HETAGHERA 2 года назад

      Kera ketano kariyo hato 60 ke tethi moto

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 3 года назад +1

    જયજવાન......જયકિસાન
    કલપેસભાઈ.....ખૂબ..આભાર

  • @manobalstudio
    @manobalstudio 3 года назад

    Super men

  • @vijaysavjani34
    @vijaysavjani34 3 года назад

    Wah

  • @nakumashokbhai6344
    @nakumashokbhai6344 3 года назад

    સારી માહિતી આપી અશોકભાઈ ના રામ જામનગર જિલ્લામાં થી

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 2 года назад

    Biyaran. Saru. Che. Kiyathi. Melavavu

  • @dineshpatel9594
    @dineshpatel9594 3 года назад +1

    કડવી લાગે છે

  • @dilipsinhjadeja7308
    @dilipsinhjadeja7308 2 года назад

    bt 23 madvi vavi chhe pn vadhti nthi tenu su karan chhe

  • @narshibhilimbashiya4650
    @narshibhilimbashiya4650 2 года назад

    Varshad ocho thay to kevi thay

  • @shahetansinhchavda803
    @shahetansinhchavda803 3 года назад

    ખૂબ સરસ. કેટલા દિવસે તૈયાર થાય.

  • @Patel-7118
    @Patel-7118 3 года назад

    Swad ma kadvi se bhai

  • @DineshPatel-wj7es
    @DineshPatel-wj7es 3 года назад +1

    University mathi kae rite mare javab aapso bhai

  • @nareshkamaliya3713
    @nareshkamaliya3713 2 года назад

    20કિલો ના ભાવ શુ છે મોટા ભાઈ

  • @sumanpatel8237
    @sumanpatel8237 3 года назад +1

    Mari jode 200 Man 32 number che. Vige (20 gutha) 40-50 Man vagar dava - khatar.

    • @narottambhaibhadja3372
      @narottambhaibhadja3372 3 года назад

      સુમનભાઈ જય શ્રી કૃષ્ણ. નરોત્તમભાઈ ભાડજા, ગામ પીખોર ,તાલુકો માળીયા હાટીના જીલો જુનાગઢ. મોબાઈલ નંબર ૯૪૨૮૬૨૩૫૬૬. આ નંબર માં તમારા મોબાઇલ નંબર, whatsapp કરી આપશો,

  • @babumandanka5755
    @babumandanka5755 3 года назад

    ketala divase pake bhai

  • @mituldodiya815
    @mituldodiya815 3 года назад

    મે ૨૦ની જારી થી વાવેલ હતી

  • @valabhavesh916
    @valabhavesh916 3 года назад

    20 kilo na su bhav

  • @RameshChaudhary-oq1pb
    @RameshChaudhary-oq1pb 3 года назад

    કેટલા દિવસ પાકતી જાત છે જી જે જી32

  • @valabhavesh916
    @valabhavesh916 3 года назад

    10 ..man..levi.6

  • @dineshbhaiumretiya2949
    @dineshbhaiumretiya2949 3 года назад

    100man thase

  • @zalagambhirsinh4661
    @zalagambhirsinh4661 3 года назад

    Biyarn..marase

  • @chhuchharmaldebhai3829
    @chhuchharmaldebhai3829 3 года назад

    20 મણ લેવી છે ભાવ કેટલા લેશો