poshan tracker e-kyc | પોષણ ટ્રેકર ફેસ ઓથેન્ટિકેશન અને e-kyc કેવી રીતે કરશો |पोषण ट्रैक्टर E-kyc

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 195

  • @HansabenBhaliya-jr2tl
    @HansabenBhaliya-jr2tl Месяц назад +28

    અમને ખાલી પુરકપોષણ અને પૂવૅપ્રાથમિક શિક્ષણ આપો તો બાળકો ને વધારે ધ્યાન આપી શકાય

    • @NazmaMalkani
      @NazmaMalkani Месяц назад +3

      સાવ સાચી વાત છે.આપણે આ બધી કામગીરી કરવામાં બાળકો ઉપર પુરતું ધ્યાન ના આપી શકીએ

    • @vaghelabhavana9440
      @vaghelabhavana9440 Месяц назад +1

      Ha vat sachi che..

    • @vaghelabhavana9440
      @vaghelabhavana9440 Месяц назад +3

      Aa bdhu karva maj balko upar dhyn apatu nti....

  • @chetanabharwad6160
    @chetanabharwad6160 Месяц назад +3

    Trening krta pn vdhare smj aa video ma pdi. Thank you sir.

  • @RekhabenPatel-g7k
    @RekhabenPatel-g7k Месяц назад +3

    ખુબ ખુબ અભિનંદન sir સરસ સમજ આપી દેવગડ બારીયા ઘટક 3સેજો degavada

  • @sandisrajdevbhai5074
    @sandisrajdevbhai5074 Месяц назад +2

    ખુબ જ સરસ રીતે સમજ આપી
    ખુબ ખુબ અભિનંદન (Samadhiyala patti MAHUVA-2)

  • @dhyana4098
    @dhyana4098 Месяц назад +1

    Realy Samjay gyu...bhu must sikhvadyu... thank you sir

  • @machhivishnu5421
    @machhivishnu5421 27 дней назад +1

    વલ્લવપુર...2
    ખુબ સરસ

  • @supadibenpadvi5727
    @supadibenpadvi5727 Месяц назад +2

    ,સર માહિતી ખુબ સરસ રીતે સમજાવી છે અને સમજી પણ ગયા છે

  • @jaydeepvora3232
    @jaydeepvora3232 27 дней назад +1

    સરસ સમજાવ્યું

  • @jadavJagdish-x5x
    @jadavJagdish-x5x 21 день назад +1

    ખુબજ સારૂ સમજાવો છો પણ નેટ નો પ્રોબ્લેમ વધુ હોવાથી હાજરીજ માંડ પુરાય છે એનું શું જયારે કામ સોંપ્યુ છે તો કરવાનુંજ છે અમારે ઓન લઈને કામમાં સમય વધુ કાઢવો પડે છે

  • @bhartiborse3005
    @bhartiborse3005 Месяц назад +1

    Khub j saras

  • @friggedman3530
    @friggedman3530 Месяц назад +1

    Very good, very nice. Sir

  • @gamitjayshrin7055
    @gamitjayshrin7055 Месяц назад +1

    Sir thenk you ખુબ સરસ રીતે સમજ આપી સોનગઢ 2

  • @lilabenchavda-bz3xv
    @lilabenchavda-bz3xv 21 день назад +1

    ખુબ સરસ. ખોરાસા

  • @sarthakchauhan379
    @sarthakchauhan379 Месяц назад +2

    ગઢડા-10 સરસ રીતે સમજ આપી.જોઈને પણ સમજાય ગયુ👍

  • @madiyamansukh7014
    @madiyamansukh7014 Месяц назад +2

    ખુબ જ સરસ રીતે સમજણ આપી

  • @zalaprakashben1013
    @zalaprakashben1013 Месяц назад +1

    ખુબ જ સરસ રીતે સમજાવ્યુ સર થેકયુ
    લુણાવાડા ૧૨

  • @dalpur2prantij193
    @dalpur2prantij193 Месяц назад +1

    ખુબજ સરસ રીતે સમજાવ્યું છે કેન્દ્ર - દલપુર 2 પ્રાંતિજ - 1

  • @LbsolankiLbsolanki
    @LbsolankiLbsolanki 28 дней назад +3

    9950 ma online kamgiri joie j ny 20000 no mobile levo pde kamgiri ma vadharo thto jy pn vetan ma koi vadharo ny

  • @Status_available3290
    @Status_available3290 Месяц назад +1

    ખુબ સરસ ભાઈ

  • @vandanapatel877
    @vandanapatel877 Месяц назад +2

    Thank you good saras

  • @chandpar.mchandpar.m7612
    @chandpar.mchandpar.m7612 Месяц назад +1

    તાલાલા બોરવાવ 1 કેન્દ્ર સર ખૂબ સરસ માહિતી આપી છે

  • @pushpavankar8249
    @pushpavankar8249 Месяц назад +3

    Thankyou so much

  • @ushabensuthar1631
    @ushabensuthar1631 Месяц назад +1

    સરસ રીતે સમજાવ્યું

  • @AnganwadiGujarati04
    @AnganwadiGujarati04 Месяц назад +1

    Very nice information Bhai

  • @satviknarotam4104
    @satviknarotam4104 Месяц назад +2

    Motivavdi 2
    Nice information 😊

  • @sanket5140
    @sanket5140 Месяц назад +1

    આહવા ડાંગ .ખુબજ સરસ સમજણ આપી થેંકયુ સર ,

  • @TeenabenVasava
    @TeenabenVasava Месяц назад +1

    માહિતી આપયાબદલ આભાર.

  • @ShwarupbaJadeja
    @ShwarupbaJadeja Месяц назад +1

    ગામ ડેરી તા.કાલાવડ જી જામનગર ખૂબ સરસ સમજ આપી ગોહીલ એસ .
    ડી

  • @purimanek1076
    @purimanek1076 Месяц назад +1

    Very good information

  • @kachheladp4255
    @kachheladp4255 Месяц назад +2

    Very good information given

    • @ranjanbenboda6508
      @ranjanbenboda6508 Месяц назад +1

      ખૂબ સરસ કેન્દ્ર નંબર 2 નાના જીંજુડા 10:16

  • @ishikapatel1716
    @ishikapatel1716 Месяц назад +1

    ખૂબ સરસ સમજ આપો છો

  • @jayabenparmar609
    @jayabenparmar609 Месяц назад +1

    શાહપુર 4 ખુબ સરસ સમજાયુ

  • @ansuyamehta4037
    @ansuyamehta4037 Месяц назад +1

    ખુબ જ સરસ રીતે સમજાવુ કોડ 22 રાજુલા

  • @dilsadhudda6150
    @dilsadhudda6150 Месяц назад +2

    આંગણવાડી કાર્યકર ઉપર થોડીક દયા કરો

  • @madiyamansukh7014
    @madiyamansukh7014 Месяц назад +1

    Hadmatiya 3 taluko talala
    Thank you sir.

  • @sarojmacwan5636
    @sarojmacwan5636 Месяц назад +1

    Thank you so much

  • @bhagvatibendabhi7730
    @bhagvatibendabhi7730 Месяц назад +1

    રામપરા 1

  • @NensiMaheta
    @NensiMaheta Месяц назад +1

    આદસંગ સરસ રીતે સમજાયુ 😅

  • @niranjanadave7460
    @niranjanadave7460 Месяц назад +1

    ખુબસરસ

  • @padhiyarminaxiben8019
    @padhiyarminaxiben8019 Месяц назад +1

    Thank you sir

  • @bhatthardik166
    @bhatthardik166 Месяц назад +1

    Thx sir🙏🙏

  • @BhanubenChavda-c3p
    @BhanubenChavda-c3p 24 дня назад +3

    બાળકનું આધાર કાર્ડ ના હોય તો શું કરવાનુ

    • @BhanubenChavda-c3p
      @BhanubenChavda-c3p 24 дня назад +1

      Vanthal 1

    • @BhanubenChavda-c3p
      @BhanubenChavda-c3p 24 дня назад +1

      થેન્ક્યુ

    • @BhanubenChavda-c3p
      @BhanubenChavda-c3p 24 дня назад +1

      હા મેં 5 લાભાર્થીનું કર્યું

    • @GoToShiksha
      @GoToShiksha  24 дня назад

      વાલી ને કહેવું આધાર કાર્ડ કઢાવે
      અને વેરીફાઈ કરવા માટે માતા અથવા પિતાનું આધાર કાર્ડ નાખીને પોષણ ટ્રેકર માં વેરીફાઈ કરી નાખવું

  • @mejbinachudesara5835
    @mejbinachudesara5835 Месяц назад +1

    ખુબ સરસ સમજાવ
    યુ બરવાળા13

  • @poojamahera849
    @poojamahera849 Месяц назад +1

    Thank you

  • @pritivyas3559
    @pritivyas3559 Месяц назад

    Thank u bhai

  • @hiralshukla9045
    @hiralshukla9045 Месяц назад +1

    👌🙏

  • @Upleta20_rajkot
    @Upleta20_rajkot Месяц назад +1

    Good

  • @mahendraparmardanabhai9224
    @mahendraparmardanabhai9224 Месяц назад +1

    Khub sars

  • @pritiparera3618
    @pritiparera3618 Месяц назад +1

    જેમના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હસે અને એ બંધ થય ગયો હોય તો સુ કરવું ..

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      લાભાર્થી ને કહેવું કે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલાવે આધાર સેન્ટર પર જઈને

  • @kisipasaya2832
    @kisipasaya2832 Месяц назад +2

    ખાસ તો નાના બાળકો જ બાહર લયને જતા હોય છે

  • @ShantabenChavda-f9m
    @ShantabenChavda-f9m Месяц назад +1

    કેન્દ્ર હડમતીયા/2 તાલુકો ટંકારા જીલો મોરબી
    સરસ માહિતી મળી

  • @pinalkumar-n6r
    @pinalkumar-n6r 23 дня назад +1

    Cemeto khlva jta bdhu nikri jay che

    • @GoToShiksha
      @GoToShiksha  23 дня назад

      App permission apo etle thay jase

  • @HansabenBhaliya-jr2tl
    @HansabenBhaliya-jr2tl Месяц назад

    આ બધું અમારા ઉપરજ કામગીરી કરવાની છે તો ઘણાબેનો ને અઘરું કામ લાગે છે ekyc નુ

  • @KirtiGita
    @KirtiGita Месяц назад +1

    જિ. ભાવનગર તા. સિહોર સેજો સોનગઢ Ambala 5 સરસ સમજણ આપી

  • @kishankumargondaliya6180
    @kishankumargondaliya6180 26 дней назад

    Khali e kyc karvu hoy to?

  • @JagrutiParmar-w1f
    @JagrutiParmar-w1f Месяц назад +1

    👍👍

  • @madiyamansukh7014
    @madiyamansukh7014 Месяц назад +1

    T. H. R. Aapti vakhte j ekyc karvanu? Agal ekyc kari lai to chale k nay?

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      હા THR આપતી વખતે જ કરવું પડશે
      જો સ્કીપ કરી ને THR આપશો તો પછી KYC ખુલશે નહિ

  • @ushaahir7766
    @ushaahir7766 Месяц назад +1

    Sir Aadhar card number to balkona pn nakhel 6 to su karvanu

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      બાળકોના આધાર નાખેલ હોય તો kyc ની જરૂર નથી પણ આધાર અને મોબાઈલ નંબર વેરીફાઈ કરી નાખજો એટલે ચાલે પછી તને સીધી જ thr એન્ટ્રી કરી શકશો

  • @madiyamansukh7014
    @madiyamansukh7014 Месяц назад +1

    Atyare t. H. R jatho avyo nathi to ane thr ni online karvani baki hoy to agav fakt ekyc kari sakiye? Posan traker ma?

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      Kyc પહેલા કરવી પડે
      નહિતર tHR વિતરણ સ્કિપ કરી ને કરશો તો પછી kyc ઓપ્શન નહિ ખૂલે

  • @dipikapatel4800
    @dipikapatel4800 Месяц назад +1

    સગર્ભા માતા માં એના પિયર નું આધારકાર્ડ છી અને મોબાઈલ નંબર ખબર નથી તું એનું ટી એચ આર વિતરણ કેવી રીતે કરવું અને એ કેવાયસી કેવી રીતે કરવું તે જણાવશો

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કહો

  • @jyotikagarval1126
    @jyotikagarval1126 Месяц назад +1

    Dahod dashla7

  • @globalgroovermelodies
    @globalgroovermelodies 16 дней назад +1

    😂 bhai last me adhaar otp ka kya kare wo hi nhi jata he badi pareshani he bhaiya

  • @RajeshreeSali
    @RajeshreeSali Месяц назад +1

    A w no 50 ghatak -8 saras samjayu che

  • @pushpavankar8249
    @pushpavankar8249 Месяц назад +2

    વિડિઓ જોઈને ખબર પડી કે t h r કેવી રીતે આપવું

  • @hetalparmar1580
    @hetalparmar1580 Месяц назад +1

    Sir dar mahine face capture karvano che?

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      આવતા મહિને એન્ટ્રી ખૂલે પછી ખબર પડે

  • @TeenabenVasava
    @TeenabenVasava Месяц назад +1

    બાળકનો આધાર ના ખેલ છે. તો શું કરવું.

    • @TeenabenVasava
      @TeenabenVasava Месяц назад

      એની એનટરી કય રીતે કરવી

  • @kaushikthummar2246
    @kaushikthummar2246 Месяц назад +1

    Raydi 2 cod 47 ma 100% e kyc aavdi gyu

  • @nabilpathan-op3fv
    @nabilpathan-op3fv Месяц назад +1

    Bharuch 2 sejo Tankariya Palej 5 સરસ માહિતી આપી છે

  • @JyotiSumbad
    @JyotiSumbad Месяц назад +1

    જે બાળકો ના પોતાના આધાર કાર્ડ દ્વારા નામ એડ કરેલ હોય તેમને કેવી રીતે ટીએચઆર આપવુ ?

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      એનું આધાર અને મોબાઈલ નંબર પોષણ ટ્રેકર માં વેરીફાઈ કરી નાખો એટલે thr એન્ટ્રી થઈ જશે

  • @RasilaMoladiya
    @RasilaMoladiya Месяц назад +1

    ખાંભા કેન્દ્ર 12 થેન્ક u sir

  • @gamitdaksha8517
    @gamitdaksha8517 Месяц назад

    Icds na Mobile kya che?....Tema pacha NVA - NVA gatkd......Bdha adhikari chup betha che .....kai a pan nthi ketu k sen lidhe login nthi thai rahyu

  • @nipapatel3088
    @nipapatel3088 Месяц назад +1

    Sitapur 6 but je balak nu adharcard hoy aeno pan photo capture krva no hoy

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад +1

      બાળક નું આધાર કાર્ડ નાખ્યું હોય તો બાળકનું જ કરવાનું
      અને વાલી નું નાખ્યું હોય તો વાલી નું

  • @kisipasaya2832
    @kisipasaya2832 Месяц назад +1

    ભાઈ મોટા ભાગના લોકો તો બહારગામ હોય છે તો શું કરવુ

  • @shilarajwadi4673
    @shilarajwadi4673 Месяц назад +1

    એકવાર ઈ કેવાયસી થઈ ગયા પછી આવતા મહિને પાછી કરવી પડશે કે નહીં

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      નહિ ફરીવાર નહિ કરવાની

  • @gamitdaksha8517
    @gamitdaksha8517 Месяц назад

    Bhai a varzan kon lavyu che....pela t a juvo k aplication ma login nthi thai rahyu.....biji vat pchi....

  • @shilpadave1136
    @shilpadave1136 Месяц назад +2

    Nadiyat Ghatak-2 salun

  • @srboricha6553
    @srboricha6553 Месяц назад +1

    પણ વિડિયો લાંબો હોવાથી વાર લાગશે શિખવામા કે 26

  • @s.asheikh6794
    @s.asheikh6794 Месяц назад +2

    Sir eklu ekyc na kari sakiye thr ni entry na karvi hoy to

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      Bey sathe thase etle thr sathe api devay
      Ema var nahi lage

  • @RekhaBen-bf5gv
    @RekhaBen-bf5gv Месяц назад +1

    કપરાડા. વલસાડ લાભર્થી નુ ઈ કેવાયસી નથી થતું ફોટા કેપ્ચર કરી પછી કેવાયસી માટે આખી ફાઈલ સફેદ આવે છે

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      એપ પરમિશન માં
      કેમેરાની પરમિશન આપો એટલે થઈ જશે

  • @jyotsanashankhala2834
    @jyotsanashankhala2834 Месяц назад +1

    માતા-પિતા નું આધારકાર્ડ નાખ્યું હોય હવે એ મોબાઈલ નંબર બંધ હોય તો ઓટીપી કઈ રીતે લેવો

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      લાભાર્થી ને આધાર કાર્ડ માં મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કહેવું

  • @vasantijoshi9264
    @vasantijoshi9264 Месяц назад +1

    રસૂલપરા તા તાલાલા જિસોમનાથ

  • @dinagosaliya4189
    @dinagosaliya4189 Месяц назад +2

    બોટાદ
    લાભાર્થીનું એ કેવાયસી થઈ ગયેલું હોય પહેલેથી જ થઈ ગયેલું હોય એ અમને કેમ ખબર પડે જણા વસો

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      THR ની એન્ટ્રી કરો ત્યારે જો kyc કરવાનું આવે તો બાકી અને ન આવે તો થઈ ગયું હોય

    • @chauhannimisha9166
      @chauhannimisha9166 Месяц назад

      Ghani vkht dairect thr j khule che to server down hoy che tyare btave che

  • @chauhannimisha9166
    @chauhannimisha9166 Месяц назад +1

    Me mata nu aadhar nakhyu che ne e kyc kryu pn badak nu aadhar card aavyu to enu fri ekyc krvu pde

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      Nana

    • @chauhannimisha9166
      @chauhannimisha9166 8 дней назад

      Me bdha labharthi nu ekyc kryu pn bije mhine 8 j labharthi j ek divas ma sathe Thai ti tej divas na labharthi nu ekyc thayu baki bdhi mehnt mate pdi

    • @chauhannimisha9166
      @chauhannimisha9166 8 дней назад

      Hve jenu ekyc kryu pn થયું નથી તેનું લાભાર્થી નો ફોટો પાડી thr khule che Ane OTP pdto nthi hve aadhar card nmbr mangtu nti

    • @chauhannimisha9166
      @chauhannimisha9166 8 дней назад +1

      Hve su krvu kehjo

  • @ilabensolnki2698
    @ilabensolnki2698 Месяц назад +1

    કેમેરો ખુલતો નથી

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      એપ પરમિશન આપો એટલે ખુલી જશે

  • @bhavnadobariya4182
    @bhavnadobariya4182 Месяц назад +1

    1 ladhrthi ma atli var lageto koe valine 2minit udha revano taemj nthi

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      બાળકનું આધાર કાર્ડમાં એડ કરી દ્યો એટલે KYC કરવાની જરૂર જ નથી
      જો માતા પિતા નું આધાર કાર્ડમાં નાખ્યું હોય તો જ kyc કરવાનું થશે

  • @thakorchampa2611
    @thakorchampa2611 Месяц назад +1

    Bhai a vce nu kam chhe

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      તમે કહો તે રેશન કાર્ડ kyc vce નું કામ છે
      અને આપડે પોષણ ટ્રેકર kyc છે

  • @anjanathakar9452
    @anjanathakar9452 21 день назад +1

    અરે ભાઈ બધું ખરું પણ સીટી ની અંદર ઓટીપી આપવા જોઈએ ને વાલી બીજું કે આધાર કાર્ડ ની અંદર ફોન નંબર જે આપેલા હોય તે ફોન નંબર હોતું નથી કોઈ જોડે વાલી કે છે કે જે આધાર કાર્ડ ની અંદર ફોન નંબર આપેલો તે કાર્ડ નથી તો શું કરવું

    • @GoToShiksha
      @GoToShiksha  21 день назад

      તો વાલી ને કહેવું કે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર ચેન્જ કરાવે

    • @anjanathakar9452
      @anjanathakar9452 21 день назад +1

      Vali karave tone sitima nokri vala hoy સીટી માં નાઈટ નોકરી દિવસ ની નોકરી આવા લોકો રહેતા હોય કેવી રીતે સમજાવીએ

    • @GoToShiksha
      @GoToShiksha  21 день назад

      @@anjanathakar9452 તો હાલ અત્યારે સ્કીપ કરી ને THR આપી દ્યો

  • @bharatrathva-lm7wg
    @bharatrathva-lm7wg 28 дней назад +1

    Thank you sir bodgam. 3

  • @RekhaBen-bf5gv
    @RekhaBen-bf5gv Месяц назад +1

    ઇ કેવાયસી આવડે છે પણ THR માં દર મહિને આવું કરવાનું

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад +1

      ના દર મહિને નથી કરવાનું આ માત્ર એક જ વાર કરવાનું છે

  • @dilshadkadri8555
    @dilshadkadri8555 Месяц назад +1

    Rasulpara 1 rajkot bav saras video

  • @thakkarjayaben6010
    @thakkarjayaben6010 Месяц назад +1

    આ બધી માહિતી ગુજરાતી માં આવશે કે નહીં

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      સેટિંગ માં જઈને ગુજરાતી ભાષા સિલેક્ટ કરો એટલે થઈ જશે

  • @Meniyamanish-mw6iw
    @Meniyamanish-mw6iw 13 дней назад

    અમે અમારા ગામ થી બહાર રેવિસી તો મોબાઈલ થી કરી સકવી

  • @bedcodno15
    @bedcodno15 Месяц назад +2

    કેટલાય વાલીના મોબાઈલ નંબર બદલી ગયઃ છે તો શુ કરવાનુ

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      બાળક ના પ્રોફાઈલ અપડેટ માં જઈને ચેન્જ કરી નાખવો થઈ જશે

    • @bedcodno15
      @bedcodno15 Месяц назад +1

      @@GoToShiksha ઓકે

  • @srboricha6553
    @srboricha6553 Месяц назад +1

    કેમેરા થી આગળ જતુ નથી
    કે 26 ગઢડા

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      કેમેરા પરમિશન આપો
      એપ પરમિશન માં

  • @pushpaparmar9471
    @pushpaparmar9471 Месяц назад +1

    Aamran 6 morbi Taluka

  • @purimanek1076
    @purimanek1076 Месяц назад +1

    Sir દર મહિને આજ પ્રોસેસ કરવાની?

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      ના એક જ વાર kyc કરવાનું છે

  • @NehaPurohit-r5v
    @NehaPurohit-r5v Месяц назад +1

    Bharthana 2 karjan

  • @chaulashah3943
    @chaulashah3943 Месяц назад +1

    Mana mata nu adharkard jagiya a balak nu adharkard nakhava su karvanu

    • @GoToShiksha
      @GoToShiksha  Месяц назад

      બાળક ના નામ ઉપર ટચ કરો એટલે જમણી સાઈડ ઉપર બ્લુ કલર માં add child adhar એવું લખ્યું હસે

    • @chauhannimisha9166
      @chauhannimisha9166 Месяц назад

      E kyc Thai gyu che evu jovu hoy to kya jovu

  • @meetpatel......2193
    @meetpatel......2193 Месяц назад +1

    Kyc thaygelu hoyto

  • @vandanapatel877
    @vandanapatel877 Месяц назад +2

    અડાસ anand Laxmipura