મરચીના પાકમાં મલ્ટિપ્લેયર ટેકનીક થી કરાતી ખેતીની માહિતી
HTML-код
- Опубликовано: 10 фев 2025
- 🥦 ઓર્ગેનિક મલ્ટિપ્લેયર હાઉસ મા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે,
શું હજુ પણ તમે જૂની અને નુકસાન કારક પદ્ધતિ યુરિયા , ડી.એ.પી , થીજ ખેતી કરો છો ????
ઉત્પાદન વધારવા શું કરશો ??
નથી ખબર તો મલ્ટિપ્લાયર ટેકનોલોજી નો ઉપયોગ કરો.
હા .. મલ્ટીપ્લાયર ટેકનોલોજી થી ખેતી ..
મલ્ટીપ્લાયર એક એવી ભારત ની ઉત્પાદન વધારતી એડવાન્સ ટેકનોલોજી છે.
જે બાયોસર્ટ અને આઇફોમ સર્ટિફાઇડ ધરાવતી એક માત્ર ભારતીય કંપની છે. ૧૯૨ દેશ માં માન્યતા પ્રાપ્ત કંપની.
મલ્ટીપ્લાયર ના ફાયદા
👇👇👇👇👇👇
(૧) જે આપના ખાતર નો ખર્ચ ઓછો કરે
(૨) બંજર જમીન ને ઉપજાઉ બનાવે
(૩) જમીન નો ક્ષાર કાપે
(૪) જમીન નું PH સુધારે.
(૫) ઉત્પાદન વધારે
(૬) પાક ની ક્વોલિટી સારી તૈયાર કરે.
(૭) પાક નું વજન વધારી સારી ગુણવત્તા તૈયાર કરે.
(૮) રોગ આવતા અટકાવે.
(૯) ફળ , ફૂલ , પાન ખરતાં અટકાવે,
(૧૦) કલર ચમક સાઈઝ માં વધારો કરે..
(૧૧) ૧૦૦% રિઝલ્ટ આપતી પ્રોડક્ટ.
તો બીજું શું જોઈએ ?????
આજે જ મલ્ટીપ્લાયર નો ઉપયોગ કરો..
વધુ માહિતી માટે સંપર્ક કરો..
ગુજરાત બ્રાન્ચ મેનેજર
Call 8160013146 / 9427550629