વિષય : પ્રમુખ ટ્રમ્પ પછીનું અમેરિકા અને ભારતીયોનું ભવિષ્ય | વક્તા : નટવર ગાંધી |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • 20-1-2025 | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય સંશોધન કેન્દ્રના ઉપક્રમે ‘પ્રમુખ ટ્રમ્પ પછીનું અમેરિકા અને ભારતીયોનું ભવિષ્ય’ એ વિશે શ્રી નટવરભાઈ ગાંધીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પ પહેલી વાર ચૂંટાયા ત્યારે રાજકારણમાં એક અકસ્માત ગણાયો હતો. ટ્રમ્પના ચારિત્ર્ય વિશે તો સહુ કોઈને ખ્યાલ છે જ અને તેમ છતાં તે ફરી વાર ચૂંટાયા. આ વખતની ચૂંટણી અકસ્માત નહોતો પણ અમેરિકન પ્રજાનો સ્પષ્ટ નિર્ણય હતો અને ચોખ્ખી પસંદગી હતી. બીજી વાર તે પ્રમુખ થયા તેના બે કારણો : (1) મોંઘવારી : અમેરિકન પ્રજા સામાન્ય રીતે ક્યાંય પણ જાય જેમ કે ગ્રોસરીની ખરીદી, બીજી કોઈ વસ્તુની ખરીદી, વ્યાજ ભરવા માટે લોન લેવા જવું અને બધી જગ્યાએ ભાવ વધી ગયા હોય તે આકરું લાગતું. (2) ઇમિગ્રેશન : બહારના લોકો ગેરકાયદેસર આવીને અમેરિકામાં વસે અને મોટા ભાગના અશ્વેત લોકો આવીને વસે છે અને ગોરા લોકો નહોતા આવતા. અમેરિકનોને થયું કે અમારો દેશ ગોરો મટીને અશ્વેત બની જશે. આ બે કારણોથી ટ્રમ્પ અમેરિકામાં બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાયા. એ વિશેની રસપ્રદ છણાવટ સાંભળીએ.

Комментарии • 17

  • @ambalalpatel1656
    @ambalalpatel1656 День назад

    ખૂબ સરસ માહિતીઓ માટે નટુકાકા અને સંસ્થાને ધન્યવાદ 🎉

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 4 дня назад +2

    ખૂબસરસ આયોજન, ધન્યવાદ, નટવર ગાંધી સાહેબ ની સેવા ને નમન,

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 4 дня назад +2

    કુમાર પાલ દાદા વિગેરે વડલાઓ ને, ખૂબ ધન્યવાદ,

  • @pushpaparker1412
    @pushpaparker1412 День назад +1

    🎉

  • @kulinboda7621
    @kulinboda7621 День назад +1

    If you want to sum up all the words into one and that term is you guessed it correctly

  • @RameshPatel-bw3bz
    @RameshPatel-bw3bz День назад +1

    Americans & Indians,educated ya not so much as per IQ & situations based,most of them are hard working people with entrepreneurial ambitions always moves on in life & makes their own future better. They love democracy and freedom for speech & individual rights & knows how to protect & defend their democratic traditions. Indiraji tried to change that & failed & so does Americans will to.

  • @impgp65
    @impgp65 12 часов назад

    અમેરિકામાં કાયદેસર રીતે ઈમિગ્રાન્ટ થયેલા લોકો ટેક્સ ભરતા હોય છે અને ઈલલિગ ઇમિગ્રન્ટ થયેલા લોકો આછો પગારે ટેક્ષ કપાત વગર નોકરી કરતા હોવાથી લોકોની રોજગારી પણ પડાવી લેતા હોય છે!

  • @chanbenani
    @chanbenani 10 часов назад

    No disrespect to natwar gandhi he has only shown one side of the coin maybe he is a democrat but it would have been better if he was neutral but unfortunately he’s not. Anyway my request to the audience is just enjoy the partially facts but most Indians in USA supports Trump except who is leftist or liberals. He never explained why trump won with overwhelming majority. What went wrong in last 4 years & what Biden administration did with India & rest of the world

  • @chanbenani
    @chanbenani 10 часов назад

    No disrespect to natwar gandhi he has only shown one side of the coin maybe he is a democrat but it would have been better if he was neutral but unfortunately he’s not. Anyway my request to the audience is just enjoy the partially facts but most Indians in USA supports Trump except who is leftist or liberals. He never explained why trump won with overwhelming majority. What went wrong in last 4 years & what Biden administration did with India & rest of the world. On the whole the speech didn’t give an honest information on America. No words on deep state sounded like favoring Khalistan soch biased human right claim not only that he also accused our own country policies which cannot be accepted & by the way I am Indian born American citizen since 36 years & knows Indian & American politics. Just enjoy it but don’t take it seriously.