વાહ સાહેબ, શું સરસ રીતે તમે ઇટ પર ઇટ મૂકી, પેલી વાર્તા માં સમજાવ્યું કે એક વિચાર માણસ નું જીવન બદલી શકે અને બીજી વાર્તા મા એ વિચાર આપ્યો જ અમારા સૌ નુ જીવન બદલે, કે અમને ભગવાન એ બોવ સામર્થ્ય આપ્યું છે પણ અમેજ ક્યાંક ને ક્યાંક આ સામર્થ્ય નો પૂર્ણ રૂપે ઉપયોગ નથી કરતા | બઉ સરસ વિચાર અને શીખ આપી આપે, આભાર સાહેબ 🙌🏻 |
સાહેબ જઈ વાત તો સાચી છે પણ આળસ ઘર કરી ગઈ છે....જાતી નથી... કદાચ જીવ જસે પણ આળસ નહિ.....😢😢😢હા મારા માં બે ખુબી છે...સાચું બોલવું અને સત્ય ને સ્વીકારવું....
કોઈ કામ કરાવે છે તો કામ હોસે હોસે કરી આપીયે છે પણ પોતાના કામ માં હિંમત થતી નથી અને આળસ આવે છે.... અને કોઈ માટે કરેલા કામ માં પોતાના રૂપિયા અને કિંમતી સમય પણ બગાડીએ છે અને જાતે કશું કમાતા નથી એ જુદું.... અને લોન ના હપ્તા અને વ્યાજે લીધેલા રૂપિયા નું ચકેળું તો ચાલુ જ..... 😔
માનનીય શૈલેષભાઈ સગપરીયા સાહેબ આપ શ્રી ને અમારા કોટી કોટી વંદન જીવનની પ્રેરણાદાયી વાતો જીવનમાં ઉપયોગી નીવડે છે આપ પરોપકાર અને સંસ્કાર નું ઘડતર કરી રહ્યા છો માનવતાના પ્રહરી છો હવે પ્રશંસાના શબ્દો મળતા નથી આપના જેવા મહાન વ્યક્તિઓ દેશના યુવાનો નું ઘડતર કરી શકો તેમ છો આજનો યુવાન વ્યસન અને ફેશન માં અટવાઈ ગયો છે ભારતીય સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે પુનઃ આપ શ્રી નો ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
એક વિચાર આપની અને બીજા ની આખી જીંદગી બદલી સકે છે...સુંદર વિચાર..
Good
વાહ સાહેબ, શું સરસ રીતે તમે ઇટ પર ઇટ મૂકી, પેલી વાર્તા માં સમજાવ્યું કે એક વિચાર માણસ નું જીવન બદલી શકે અને બીજી વાર્તા મા એ વિચાર આપ્યો જ અમારા સૌ નુ જીવન બદલે, કે અમને ભગવાન એ બોવ સામર્થ્ય આપ્યું છે પણ અમેજ ક્યાંક ને ક્યાંક આ સામર્થ્ય નો પૂર્ણ રૂપે ઉપયોગ નથી કરતા | બઉ સરસ વિચાર અને શીખ આપી આપે, આભાર સાહેબ 🙌🏻 |
સાહેબ શ્રી આપની પ્રેરણા દાયક વાતો એકવાર સાંભળી ફરીવાર સાંભળવું ગમે છે ખુબ જ સરસ.
સાહેબ જઈ વાત તો સાચી છે પણ આળસ ઘર કરી ગઈ છે....જાતી નથી... કદાચ જીવ જસે પણ આળસ નહિ.....😢😢😢હા મારા માં બે ખુબી છે...સાચું બોલવું અને સત્ય ને સ્વીકારવું....
કોઈ કામ કરાવે છે તો કામ હોસે હોસે કરી આપીયે છે પણ પોતાના કામ માં હિંમત થતી નથી અને આળસ આવે છે....
અને કોઈ માટે કરેલા કામ માં પોતાના રૂપિયા અને કિંમતી સમય પણ બગાડીએ છે અને જાતે કશું કમાતા નથી એ જુદું.... અને લોન ના હપ્તા અને વ્યાજે લીધેલા રૂપિયા નું ચકેળું તો ચાલુ જ..... 😔
માનનીય શૈલેષભાઈ સગપરીયા સાહેબ આપ શ્રી ને અમારા કોટી કોટી વંદન જીવનની પ્રેરણાદાયી વાતો જીવનમાં ઉપયોગી નીવડે છે આપ પરોપકાર અને સંસ્કાર નું ઘડતર કરી રહ્યા છો માનવતાના પ્રહરી છો હવે પ્રશંસાના શબ્દો મળતા નથી આપના જેવા મહાન વ્યક્તિઓ દેશના યુવાનો નું ઘડતર કરી શકો તેમ છો આજનો યુવાન વ્યસન અને ફેશન માં અટવાઈ ગયો છે ભારતીય સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે પુનઃ આપ શ્રી નો ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
Tu
😮
Uu o
😅
@@ManubhaiPrajapati-ri3pq 😀😀😀
❤❤ખુબ સરસ વાત કરી જીવન ઉપયોગી 🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ હાર્ટ tuchinh❤
ખૂબ ખૂબ અભિનંદન શૈલેષભાઈ આપની વાત ખુબજ સરસ મજાની વાત કહી છે માણસ નુ જીવન બદલી શકે છે જય હિન્દ જય ભારત
સરસ
ખરેખર સાહેબ અદભુત વાતો છે તમારી પાસે આનંદ થઈ રહ્યો છે સાંભળીને પ્રેરણા મળી રહી છે
શૈલેષભાઈ
આપને પહેલીવાર સાંભળ્યા, ખુબ આનંદ થયો🥰🥰🥰
આપને વારંવાર સાંભળવાનું ગમશે☺️☺️☺️☺️
માનનીય સાહેબ ખરેખર તમારું પ્રવચન જિંદગી બદલી નાખે એવું છે મારા દિલ થી તમને પ્રણામ
ખૂબજ સુંદર ને સાચી વાત કરી, ખૂબ ખૂબ આભાર સર
વાહ !! સર,, ઘણું બધું શીખવ્યું, આ વીડિયો માં થી.Thank you
તમારી વાતો ખૂબ સરસ છે મને ખૂબ ગમે છે સાંભળવાનું પણ મન થાય છે
સાચી વાત કહી બધાની પાસે ક્ષમતા અને એમનામાં કોઈ ને કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય છે ફકત એ ટેલેન્ટ ને ઓળખી અને પછી એમાં સફળતા મેળવવાની છે.
Khub Saras sir 👌👌
માનનીય સર આપ શ્રી ને મારા કોટિ કોટિ વંદન આપ યુગો યુગો સુધી આપની આવી સુંદર સ્પીચ આપતા રહો તેવી પ્રભુને ખૂબ પ્રાર્થના
માનનિય શૈલેષ સગપરીયા સાહેબ તમારી વાત બહુજ સરસ છે વિદ્યાથીઓને સારી રીતે અપ ડેટ કરેછે પી.ડી.કોલેજમા આપણે સાથે ભણેલ છીએ
મારા પીડીએમના મિત્રને સ્નેહસભર વંદન
@@ShaileshSagpariyaofficial❤qq.
@@ShaileshSagpariyaofficiallll LLP
Ch
નમશકાર નમશકાર નમશકાર સર
Tme docatar cho
ખુબ સરસ વાત કરી ધન્યવાદ શૈલેષ ભાઇ
આપણા જેવા વિચાર વાળા વ્યક્તિ આપણાં દેશમાં ખાલી વીસ ટકા હોયને તો દેશની છબી કાંઈક અલગ જ હોત
ખુબ સરસ રીતે સમજી શકે છે
SAHEB JI DHANY HO TAMARI VANI TAMARA PRENADAI VATO❤❤❤🎉🎉🎉
ખૂબ સરસ રીતે વાત કરી સાભલીને મજા આવી ગઈ
એકદમ સાચી વાત કરી ભાઈ👌🏻
Khub saras Information
વાહ બહુ સુંદર જીવન બદલાઈગયુ અદભુત વાત
શૈલશભાઈ સગપરીયાજી
લોક સંતશ્રી દેવ મુરારિ બાપુ. કથાકાર અ વાદ
સીતારામ બાપૂ
Jordaar
ખુબ સરસ મોટીવેશન સ્પિચ છે સર
Khub saras shailesh bhai bov saru samjavochho. 👍👍👍👍👍👍
Ke baat che , ekdam badhiya , tame real source of motivation che . Ekdam saru explain cho...........❤️❤️❤️
Vah saras
Shaileshbhai bahuj saras nice
વેરી ગુડ સુવિચાર સારા વિચારો હંમેશા મહાન
👍 God bless you....સાહેબજી .🌞🌞🙏
Saras sir
સરસ વાત
Wonderful information
Sav sachi vaat che👌👏🏻👏🏻👏🏻🙏
Superb superb superb mani gaya sir aapne
Veri nice video saylesh bhai
આભાર સર😊
Sir khub j sikhava jevi vaat kari , khub saras sir❤
Superb awesome 🎉
ruclips.net/video/QiUtwafE4uo/видео.htmlsi=e0z5AlLuizTHvbIe
Bahu saras vaat kari sir tame. We are capable enough more than we think.
Very happy
ruclips.net/video/QiUtwafE4uo/видео.htmlsi=e0z5AlLuizTHvbIe
Jysominarayn
ખૂબ સરસ સાહેબ આવા ને આવા શોર્ટ ફિલ્મ બનાવતા રહો all the best
ખુબ સરસ વાત જણાવી છે 👍 અભિનંદન
Great 👍 ❤
Very motivating speech you mad us to think deep
Bahut bahut
બોલવુ તો બહુ બધુ હતુ પણ એકજ શબ્દ બોલીશ શૈલેશભાઈ
“વાહ”👌👌
ખૂબ જ સુંદર વાત કરી સર
Thank you sir from my sweet ❤❤❤❤❤❤❤ with the great 😃😃😃😃😃😃😃
જીવનમાં તમે ખુબ આગળ વધો એવી હું ઇશ્વર ને પ્રાથના કરું છું🙏🙏🙏🙏🙏
Radhe Krishna
Tnx bhai ❤
.very useful video.
Vah ameging sir
Sachi vaat
Khub saras video gamyo shaishbhai
વાહ વાહ ભાઈ સમાજ માટે સારો સંદેશ 🙏
ધનવાદ,,શૈલેષભાઈ,,મહાદેવભાઈ
વાહ ભાઈ વાહ વેરી nice
1oo %Jay Dwarkadish
Superb jordaar
Nice
ruclips.net/video/QiUtwafE4uo/видео.htmlsi=e0z5AlLuizTHvbIe
વાપરવાનૃ. છે. એને. વાપરો
Sars
Goodspeech
Rights sar
Really motivate me to think positively
Wah Ak dam Saras
Very Good Inspirational Speech. Well Shaileshbhai.
Wahhh... really appreciate 🙏 🙌 ❤️
Good
Very
સરસસાહેબ
Bija ni jindgi badli sake che🎉🎉
બહુ સરસ
Very nice speech 👍👍
Congratulations sir
Good sir
Sachi vat che ❤
વાત ખુબજ સરસ છે......
Srs...jai shri ram
Very nice video saylesh bhai...
Nice sir
❤very nice
Very.good
જય માતાજી
Supar
Thank you so much sir
Nice 👍
વાહ વાહ
Bas aa Niyam jivan ma utarvo che🙏🙏
Vah🎉
Very good inspiration for all activ men who invol in active work
Thank you sar
મને તો આ સ્પીચ સાંભળવાનુ જ આળસ થયુ એટલે માંડી વાળ્યું
Superb speech
કાકાના આસરે નિરાધાર દિકરી ભાગ પ બનાવો