Khambhat માં મળતા દાબડા કેવી રીતે બને છે? | Dabda recipe
HTML-код
- Опубликовано: 2 фев 2025
- #food #Gujarat #dabda
ખંભાતમાં મળતા દાબડે કેવી રીતે બને છે? અને તે કેવી રીતે ભજીયાંથી અલગ છે? તે જાણવા બીબીસી સંવાદદાતા સાગર પટેલે ખંતાતમાં મળતા પ્રખ્યાત દાબડા બનાવતી એક દુકાનની મુલાકાત લીધી હતી. કેવો હોય છે તેનો સ્વાદ અને તે કેવી રીતે બને છે? તે જાણવા જુઓ આ વીડિયો
વીડિયો : સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Dofi recipe batav