માટલી ફૂટી ગઈ - અલકા યાજ્ઞિક - પ્રફુલ દવે - નરેશ કનોડિયા - દીપિકા - 4K HD રોમેન્ટિક ગુજરાતી ગીત

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 169

  • @SuperhitGujaratiGeet
    @SuperhitGujaratiGeet  3 года назад +72

    *Watch Gujarati Geet Click Here* - ruclips.net/p/PLBq4cf4fXgA0kLnkaa1TUS5-AmB9zjIKz
    *Watch 4k Songs Click Here* - ruclips.net/p/PLBq4cf4fXgA3hYhaUVTSfjKBP8tDxqc8i
    *Subscribe to Superhit Gujarati Geet to get new Gujarati 4K Songs*

  • @beramaldebhai7407
    @beramaldebhai7407 2 года назад +61

    શિયાળા ની સીઝન આવે... એટલે નરેશ કનોડિયા ના આવા ગીત યાદ આવી જ જાય.....
    જય માતૃભાષા...જય.. ગરવી ગુજરાત
    જય મુરલીધર........

  • @MaulikSoni-bk8gb
    @MaulikSoni-bk8gb Год назад +62

    ખરેખર હવે આવા ગીતો લોકગીતો એને આવા કલાકારો આજે ગુજરાત પાસે નથી અત્યારે તો બસ ધતિંગ ચાલુ છે 😢

  • @jigneshsinhzala2414
    @jigneshsinhzala2414 10 месяцев назад +76

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤

    • @khengarselana5862
      @khengarselana5862 5 месяцев назад +1

      હુ હમણાં સાંભળી રહ્યો છું 25.7.2024.p.m.ટાઇમ 9.40.

    • @Tintodanaameh
      @Tintodanaameh 4 месяца назад

      🖐🏽

  • @NadiyaniyaDashrathr
    @NadiyaniyaDashrathr Год назад +16

    લે આતો આપણા રામાયણ ના સીતા જી સે ❤❤❤❤❤ like કરો રામ સીતા માટે 🙏

  • @chiragsolanki6339
    @chiragsolanki6339 2 года назад +58

    કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    અર ...ર ...ર ...માટલી ફૂટી ગઈ
    કૂવાને કાંઠે હું ઘોડલો પાવા ગયોથો
    અરે કૂવાને કાંઠે હું ઘોડલો પાવા ગયોથો
    પેલી છોકરીએ આંખડી મારી
    હો મારી દિલમાં ઉતરી
    હાઈ હાઈ દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    રંગભીના
    રંગભીના તું જોઈલે મારા અંગભીનાં
    અંગભીનાં
    કસ મારી તુટી ગઈ
    કસ મારી તુટી ગઈ
    હો રસઘેલી
    રસઘેલી તારી નજરૂં મળે છે મદઘેલી
    મદઘેલી
    નજરૂં નજરાઈ ગઈ
    નજરૂં નજરાઈ ગઈ
    તારો ઈશરો હું જાણી રે ગઈથી
    હા કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    રે માટલી ફૂટી ગઈ
    અર ...ર ...ર ...માટલી ફૂટી ગઈ
    શરમાણી ,શરમાણી
    હું કૂવાને કાંઠે શરમાણી
    શરમાણી
    ભાન હું ભુલી ગઈ
    ભાન હું ભુલી ગઈ
    અરે હો રાણી ,ઓ શાણી
    તને જોઈને થયો હું પાણી પાણી
    પાણી પાણી
    તું તો લુંટી ગઈ
    હો તું તો લુંટી ગઈ
    રાજાને જોઈને હું રાણી રે થઇથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    હો માટલી ફૂટી ગઈ
    હોઈ હોઈ માટલી ફૂટી ગઈ
    સમજાણી ,સમજાણી
    પ્રિતુની રીત મને સમજાણી
    સમજાણી
    પિંજરે પુરાઈ ગઈ
    પિંજરે પુરાઈ ગઈ
    તારી લટ ઘટ છે ગોળી શું વટ છે
    તારા મુખડાની આગળ ઘૂંઘટ છે
    પાનીએ પરખાઈ ગઈ
    પાનીએ પરખાઈ ગઈ
    જાણી જોઈને અજાણી હું થઈથી
    હો કૂવાને કાંઠે હું પાણીડાં ગઈથી
    પેલા છોકરાએ કાંકરી મારી
    હો મારી માટલી ફૂટી ગઈ
    દિલમાં ઉતરી
    દિલમાં ઉતરી
    હોઈ હોઈ માટલી ફૂટી ગઈ
    માટલી ફૂટી ગઈ

    • @MehulPandya-l5b
      @MehulPandya-l5b Год назад +1

      Good

    • @PranayNoRah009
      @PranayNoRah009 4 месяца назад +1

      @@chiragsolanki6339 ખૂબ સરસ... આપે આ ગીતનું આખું લીરિક્સ એટલે કે ગીતના શબ્દો રજૂ કર્યા. આપનો આભાર.

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr 11 месяцев назад +10

    Alka yagnik ji & parful Dave ji voice🔥😊
    Dipekia ji & naresh ji lovely dance 💯✅
    Naresh mahesh music king😎

  • @રાજાહરસિદઘવાળા

    અત્યારે. પહેલા. જેવા. કૂવા. પણ નથી. કે. માટલી. પણ. નથી

  • @khengarselana5862
    @khengarselana5862 5 месяцев назад +5

    આ ગીત માં તો નાચી નાચી ને ગાંડા થઇ જતા હતા અને હુ હમણાં સાંભળી રહ્યો છું તારીખ 25.7.2024.p.m.ટાઇમ 9.39.મિનિટ થઇ છે હમણાં

  • @JayeshGohil-f2m
    @JayeshGohil-f2m 11 месяцев назад +8

    પહેલા ના ગીતો સારા સમજવા જેવા હતા અત્યારે તો ધતિંગ છે બધા

  • @hasmukhsolanki2712
    @hasmukhsolanki2712 8 месяцев назад +6

    Naresh kanodiya jevo Koi hiro nahi jordar ❤❤

  • @shukhdevbharwad4514
    @shukhdevbharwad4514 2 года назад +13

    મને પણ મારું બાળપણ યાદ. યાવી ગઈ

  • @pateljay7843
    @pateljay7843 9 месяцев назад +4

    Gujrati gito badha upload karva vinti kemke aato gujrat nu garenu chhe aapni sansakruti chhe mate aa chhenal vinti chhe ke aava gito karva mate vinti dilthi ❤❤❤❤❤❤❤

  • @YogeshSuvar
    @YogeshSuvar 10 месяцев назад +6

    May fevret song jenu fevret hoy te laik karo❤

  • @ranjitsinhdabhi2851
    @ranjitsinhdabhi2851 11 месяцев назад +5

    Atyare kuva unda che😢

  • @bhartibenchudasama870
    @bhartibenchudasama870 Год назад +4

    Me khub j gujrati movie joi che Bachpan ma haju e divso yaad ave to ankho bharay Ave che miss you kanodiya brother's shnehalata ji dipika ji 😌💐💐

  • @PranayNoRah009
    @PranayNoRah009 3 года назад +20

    વાહ ડાન્સિંગ સ્ટાર નરેશ કનોડિયાજી... વાહ સુરના સિરતાજ પ્રફુલ્લ દવેજી... દીપિકાજીનો અભિનય અને નૃત્ય પણ ખૂબ સરસ અને સંગીતના બેતાજ બાદશાહ મહેશ-નરેશનું સંગીત પણ સુપરહિટ... 👌👌👌👍👍👍

    • @hasmukhmakwana5946
      @hasmukhmakwana5946 4 месяца назад

      અલકા યાજ્ઞિકને કેમ ભૂલો છો???

  • @sandyninama735
    @sandyninama735 2 года назад +11

    અતિ સુંદર ગીત અને ડાન્સ👌👌👌👌

  • @mogalmusicofficial5
    @mogalmusicofficial5 2 года назад +7

    बचपन का प्यार याद आ गया

  • @milenjegtiya2287
    @milenjegtiya2287 Год назад +6

    હા મોજ ❤

  • @sahdevbhuta3936
    @sahdevbhuta3936 2 года назад +8

    બચ્પન યાદ આવી ગયુ

  • @nareshsondarva1359
    @nareshsondarva1359 Год назад +4

    Wah savaj wah. Always miss u😢😢

  • @kamleshparmar1988
    @kamleshparmar1988 7 месяцев назад +3

    Naresh kanodiya is Guinness Book of india.

  • @alpeshparmarofficialvideo7038
    @alpeshparmarofficialvideo7038 Год назад +4

    હા. મારા હાવજ. ડાન્સ કિંગ.મેગા સ્ટાર નરેશ કનોડિયા સર

  • @SantoshMankar-n5n
    @SantoshMankar-n5n 10 месяцев назад +4

    Hu Marathi chu...mara fevret gana che

  • @dhruvthakor4882
    @dhruvthakor4882 2 года назад +9

    What a masterpiece !

  • @sanatan7707
    @sanatan7707 2 года назад +8

    Naresh Mahesh music 💥
    Alka Yagnik Praful Dave

  • @jmtawar4418
    @jmtawar4418 6 месяцев назад +2

    Ramanyan na super hit Star Sita ji , nu aa movie nu naam batao mane

  • @VipulSolanki-r6j
    @VipulSolanki-r6j 23 дня назад

    હું તો અલકા યાજ્ઞિક ને હિન્દી જ સમજતો હતો... નરેશ કનોડિયા જેવો ડાન્સ સ્ટેપ્સ કરી જ નથી શકતા

  • @KishanRathod-so3jm
    @KishanRathod-so3jm 8 месяцев назад +2

    Maay fad ❤❤❤❤

  • @ChunaraVijay-cr7un
    @ChunaraVijay-cr7un 6 месяцев назад +1

    Super song bhai 🥰🥰🥰

  • @beenabagohil3243
    @beenabagohil3243 7 месяцев назад +2

    Wow beautiful song ❤

  • @vanrajkalsariya1381
    @vanrajkalsariya1381 10 месяцев назад +2

    વનરાજ🙋

  • @vanrajkalsariya1381
    @vanrajkalsariya1381 10 месяцев назад +2

    198હાય

  • @JagdishSolanki-d6p
    @JagdishSolanki-d6p 10 месяцев назад +2

    વાહ

  • @nagjithakorr
    @nagjithakorr Год назад +2

    Old is gold ❤❤

  • @jeetugiri1173
    @jeetugiri1173 Год назад +2

    મહેશ નરેશ અમર થય ગય

  • @રમતુભાઈ
    @રમતુભાઈ 3 года назад +5

    ❤❤❤સુપ્પર હિટ નંબર 👌ગુજરાતી સોન્ગ્સ ❤❤😘😍😃😄😂🙏

  • @nitinpurabiya1375
    @nitinpurabiya1375 4 месяца назад +1

    Song Gujarat super se❤❤

  • @santoshmankar8210
    @santoshmankar8210 2 года назад +3

    मारा fevorate song,,, Kishor mankar Marathi

  • @SanjayParmar-te3yj
    @SanjayParmar-te3yj 2 года назад +3

    Sita Mata😊

  • @maheshthakor3170
    @maheshthakor3170 2 года назад +4

    Gujrati movie 4k video ma muko PLEASE

  • @HirenBagdariya
    @HirenBagdariya Месяц назад

    My favourite song ❤❤❤❤

  • @manharpatel5536
    @manharpatel5536 10 месяцев назад +2

    2 rs ma be pichar jova ni maza j Kay alag ha thti.....

  • @HareshGadhavi-e3w
    @HareshGadhavi-e3w Год назад +3

    Vah

  • @VishuPandya-bf2xz
    @VishuPandya-bf2xz 5 месяцев назад +2

    Manishkumar Bharatbhai Pandya

  • @dhruvvankar7943
    @dhruvvankar7943 9 месяцев назад +3

    Movie name

  • @lizobgmi9728
    @lizobgmi9728 9 месяцев назад +2

    AJJ NA YUG MA AVAA GEET BANVANU BANDH THAI GAU CHE

  • @dhruveshamin7492
    @dhruveshamin7492 2 года назад +4

    I proud as gujarati and I like my gujarati movie and i am big fan of naresh kanodia sir

  • @jayubapuofficial440
    @jayubapuofficial440 29 дней назад

    14/12/2024 ma bi chale che aaje pan

  • @jayantinayak2047
    @jayantinayak2047 2 года назад +3

    Superhit song .i like it

  • @barotnilesh6632
    @barotnilesh6632 2 года назад +3

    Naresh kanodiya rajdeep barot i meet 2000 2004

  • @mukeshbukoliya1328
    @mukeshbukoliya1328 2 года назад +4

    ❤😍🤗

  • @sonisolanki5868
    @sonisolanki5868 Год назад +3

    Sachi waat che pahele na git te git hata

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Год назад +3

    Nice masterpiece....

  • @rajpatel1432
    @rajpatel1432 2 года назад +3

    Maru fevarit song . Prafuldave &
    Alkayagik Nice voic

  • @रामराजपुत-ह4व
    @रामराजपुत-ह4व 7 месяцев назад +2

    गूजराती नो कीशोर कूमार प्रफुल दवे

  • @falgunibhagatwala5537
    @falgunibhagatwala5537 2 месяца назад +1

    ❤😮❤🎉

  • @ThakorSachin-l5c
    @ThakorSachin-l5c 29 дней назад

    Haa moj haa

  • @jmtawar4418
    @jmtawar4418 6 месяцев назад +1

    Sita ji ni aa movie nu naam su che koi kayse Mane.🙏

    • @PranayNoRah009
      @PranayNoRah009 4 месяца назад

      @@jmtawar4418 જોડે રહેજો રાજ....
      આ ફિલ્મમાં સીતાજી ઉર્ફે દીપિકા ચિખલિયાજી ઉપરાંત હિન્દી ફિલ્મોના મશહૂર કોમેડિયન જગદીપજી(શોલેના સૂરમા ભોપાલી) એ પણ મુખ્ય કોમેડિયન તરીકે અભિનય કર્યો છે.

  • @MAHAKALIOFFICIALPUNAJ
    @MAHAKALIOFFICIALPUNAJ 9 месяцев назад +3

    😢😊d😢😊😮

  • @bhasakarborase5532
    @bhasakarborase5532 Год назад +2

    👍👍

  • @disweerisingstar
    @disweerisingstar 3 года назад +7

    Hve to avi movie avtij Nat 🙁🙁

  • @beautyeasytricks4666
    @beautyeasytricks4666 3 года назад +4

    👌👌💕

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 2 года назад +3

    Jay Bheem sir 💪 Jay Bharat Jay Savidhan Ji 🇮🇷❤️ Bhi Bhai sahab sir ❤️💯💝👌👌👌👌👌

  • @sunharesongswithkamal2872
    @sunharesongswithkamal2872 3 года назад +4

    Nice

  • @tonyparmar8924
    @tonyparmar8924 5 месяцев назад +2

    Jogindarsinh PARMAR

  • @suresh.rabarisuresh.rabari1561
    @suresh.rabarisuresh.rabari1561 7 месяцев назад +1

    2024🎉🎉🎉

  • @kanudantanipimphno8382
    @kanudantanipimphno8382 7 месяцев назад +2

    હંમેશા સાંભળીએ છીએ

  • @bhushanpatil9293
    @bhushanpatil9293 Год назад +3

    👌👌👌👌👌

  • @kishankishan3803
    @kishankishan3803 2 года назад +2

    Koy hiro halma aavo java na made sangit na tale dans kari sake khava pade aena mate

  • @vipulhai9995
    @vipulhai9995 2 года назад +2

    My Khabar se Mani

  • @ranjitsinhpadhiyar9922
    @ranjitsinhpadhiyar9922 3 года назад +1

    Super

  • @chhotookumar6711
    @chhotookumar6711 3 года назад +5

    Jai Shree Ram🙏🙏

  • @karmshibhaidesai8915
    @karmshibhaidesai8915 2 года назад +3

    Jagran malan jaag

  • @maheshjadav4962
    @maheshjadav4962 9 месяцев назад +3

    Rsjudabhi

  • @gavariyavikram3298
    @gavariyavikram3298 Месяц назад

    W

  • @amankalya-ff6kl
    @amankalya-ff6kl Год назад +2

    Fr

  • @DarbarDarbar-e8d
    @DarbarDarbar-e8d 28 дней назад

    😢😢

  • @snehalRathod-gb9yc
    @snehalRathod-gb9yc 6 месяцев назад +1

    😅 😂🎉❤❤❤❤✌

  • @zalaMahepal
    @zalaMahepal 6 месяцев назад +2

    😂😂😂😂😂😂😂😂😂🎉😂😂

  • @sayajipatil6840
    @sayajipatil6840 2 года назад +2

    (Naresh_Knodiya€my€Fhans

  • @vasantishah3447
    @vasantishah3447 3 года назад +3

    😍😍

  • @vegadbharatbhihamirbhai1503
    @vegadbharatbhihamirbhai1503 3 года назад +2

    NARESH.KANODIA.H.D.4K

  • @narendrasinhvaja4536
    @narendrasinhvaja4536 Год назад +2

    Nn0

  • @jeetugiri1173
    @jeetugiri1173 Год назад +4

    ૨૦૨૩

  • @salimdiwan2801
    @salimdiwan2801 3 года назад +2

  • @kabeersingh1990
    @kabeersingh1990 3 года назад +5

    Ganda Gujarati

  • @arvindbhaikamani7131
    @arvindbhaikamani7131 3 года назад +3

    一!、'

  • @DevParmar-dj4ju
    @DevParmar-dj4ju 4 месяца назад +7

    માઈ ફ્રેન્ડ નરેસ કનેડીય

  • @vishalrathod1628
    @vishalrathod1628 2 года назад +7

    Alka yagnik in gujarati song 🤠🤠😍😍😍

    • @ravishah9049
      @ravishah9049 11 месяцев назад

      हे सारं ग
      मी मराठी असल्याचा यक्तिवाद वब यो

  • @singalraj9407
    @singalraj9407 6 месяцев назад +1

    Old is 🏆gold❤❤❤🥰🥰

  • @dhanrajvasava7171
    @dhanrajvasava7171 3 года назад +5

    Jay RAM ji ki 🙏 Nice 🙏👍

  • @PraveenGohel
    @PraveenGohel 6 месяцев назад +1

    મને તો બઓવજ યાદ આવે છે

  • @sarvaiya....chandrasinh6895
    @sarvaiya....chandrasinh6895 6 месяцев назад +1

    ગુજરાતી. ચિત્રપટ.. ને.. જીવંત.. રાખ નાર..

  • @pankajrakhsiya67
    @pankajrakhsiya67 Год назад +2

    Best Gujarati song

  • @minaxijadav3702
    @minaxijadav3702 2 года назад +3

    Pranam sitamata 💕💕💕

  • @rashminpanchal651
    @rashminpanchal651 Год назад +2

    Dipika is so beautiful

  • @hasmukhvasava6899
    @hasmukhvasava6899 2 года назад +3

    Nice

  • @jadavprakashprakasharjunbh3675
    @jadavprakashprakasharjunbh3675 2 года назад +1

    Super