ભાઈ મારે આબો ઊંચો કરવો છે ઓછામાં ઓછો ૪૦ ફૂટ તો કટિંગ કઈ રીતે કરવું મને ફળ નો શોખ નથી આંબો ઊંચો થાય એ મને વધારે ગમે છે તો કલમ નાની હોય ત્યારે કટિંગ કઈ રીતે કરવું જેથી આંબો ઊંચો જાય
સાચી વાત છે મીત્ર આંબો કટીંગ થાય નહિ પણ થઙની બાજુમાં ડાળ હોય નઙતી હોય નીચે નમતી હોય તો કટીન્ગ કરવી પડે ભાઈ.. પણ કટિંગ કર્યા પછી દવા લગાવી જરૂરી નહિતર આંબા માં નુકસાન આવી સકે
Very good bro
Jay Jay Gurudev Jay Jay Shree Ram
10*10 ma amba ropva hoy to ketli vaar cutting kavu pade
કેટલા ફુટે આંબા રોપેલ છે. અને. ચીકુ ના ઝાડ કેટલા ફુટ દુર થી રોપવા જોઈએ
આંબામાં 20+15 નું અંતર રાખેલ છે
@@parshuramfarm3603 ચીકુ ના ઝાડ કેટલા ફુટે રોપી સકાય
તમારી વાડી કઈ જગ્યાએ છે ભાઈ ?
મુ ..દાત્રાણા તા. સાતલપુર
ઉત્તર ગુજરાત .જીલ્લો પાટણ
ભાઈ મારે આબો ઊંચો કરવો છે ઓછામાં ઓછો ૪૦ ફૂટ તો કટિંગ કઈ રીતે કરવું મને ફળ નો શોખ નથી આંબો ઊંચો થાય એ મને વધારે ગમે છે તો કલમ નાની હોય ત્યારે કટિંગ કઈ રીતે કરવું જેથી આંબો ઊંચો જાય
પેસ્ટ બનાવવાની બે વસ્તુઓ કઈ કઈ છે..? ચૂનો અને બીજી કઈ વસ્તુ.?
બ્લુ કોપર અને ફોડેલો ચૂનો આ પેસ્ટ અમારી ચેનલમાં
આંબા ના પાન સુકાવાનું કારણ અને.ઉપાય
ઈ વિડિયો પૂરો જોઈ લો એમાં બતાવેલ છે
સરસ મારાજ ❤🎉
બ્લુ કોપર એટલે શું? ક્યાંથી મળી શકે
એગ્રો વાળા ની દુકાને
Vddil dhariye thhi kddi nn kppayy.....ktting to kttttr thi jj krayy
Pahela na samay ma kheduto dhariya ke kuhadi thi j daali kapta. Cutter thoda varsh pahela aavya.
@@harilalchotaliya1092 very good
મોટાભાઈ કટીંગ કરે છીએ એ રીતભાત ખોટ છીએ
સાચી વાત છે મીત્ર આંબો કટીંગ થાય નહિ પણ થઙની બાજુમાં ડાળ હોય નઙતી હોય નીચે નમતી હોય તો કટીન્ગ કરવી પડે ભાઈ.. પણ કટિંગ કર્યા પછી દવા લગાવી જરૂરી નહિતર આંબા માં નુકસાન આવી સકે
કટિંગની રીત ખોટી છે તેમ કહે છે.@@parshuramfarm3603
કલમ કામ હોય તો કેજો હું કરું છું
તમારો ફોન નંબર આપો
@@parshuramfarm3603 તમારો નેબર મુકો હું ફોન કરું તમને
@@parshuramfarm3603 તમે તમારો નેબર મુકો હું તમને હમણાંજ ફોન કરું