Kejo Mara Dukhdani Vatu Shamaliyane - DHUN - Kiran Prajapati - કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Kiran Prajapati Present...
Kejo Mara Dukhdani Vatu Shamaliyane - DHUN - Kiran Prajapati
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Vp Digital Studio Botad
Editing: Sanjay Prajapati
Disign: Kaushal Prajapati
Lable: Kiran Prajapati
LYRICS:
કેજો મારા દુઃખડાની વાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
હવે નથી સહેવાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું રે
રોજ રોજ હૂતો મંદિરે જાતિ
હવે નથી હલાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
સૂરજના કિરણ જેવી આંખ હતી મારી
હવે નથી દેખાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
દાડમની કળી જેવા દાંત હતા મારે
હવે નથી ચવાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
મોટા તે ઘરમાં મારે વવારું
એને નથી કાઈ કહેવાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
ઓસરીના ખૂણામાં ખાટલો ઢળાય છે
એમાં નથી સુવાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
હાથનું રળેલું હાથમાં રખાય છે
હવે નથી મગાતું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
નાથ શામળિયો મંદિરમાં બેઠા
જીવનમાં જીવી જાણું શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
નરસિંહ મેહતા ના સ્વામી શામળિયા
રાખજો ચરણમાં વાસ શામળીયાને કેજો મારા દુઃખડાની વાતું
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕 Видеоклипы
વાહ પ્રજાપતિ
Nice ❤❤ jay Dwaraka Dhish❤❤
ખૂબ ખૂબ સરસ
Khub srs
સરસ
❤❤🙏🙏🌹👌👌bahu saras bhajan che
Wow❤❤❤❤
❤ ખુબ સરસ તમારા ભજન મંડળ ને આભાર ❤
Jay Shree Krishna 🙏🙏
Saras
વારેવા
સરસ ભજન છે લખી ને મોકલો
Very nice
Superb Anushka Pandit Very Nice Song U Sang ❤❤🥰🙏🏻🙏🏻🙏🏻
nice
👌👌👌
સરસ,કિરણ,બેન,,,મહાદેવભાઈ
વા ગાયકી સુપર છે જય કનૈયા ઠાકર
Jay shree Krishna Jay Shri Krishna Jay shree krishna
Jay shree krishna ❤❤❤❤❤❤
Khub saras
સમાચાર દેશ દુનિયામાં 🌶️🍋News Country World 🌧️☔
❤❤❤
જ્ ય શ્રી કૃષ્ણ ગઢપુર ટાઉનશીપ ગોપી મંડળના
🙏🙏
જય રામાપીર 🙏🙏🙏
જય શ્રીકૃષ્ણ
ખુબસરસભજનકીરણબેન
જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય વિષ્ણુદેવ ભગવાન જય લક્ષ્મી માતા જય શિવ શંભુ ભોળાનાથ સોમનાથ મહાદેવ ભોળા પાર્વતી માતા❤❤❤
Jay ho kiran Ben
Jayshrikrusnaradheradhe
❤ જયશ્રી કૃષ્ણ ❤ રાંધે રાધે❤
જય જય પ્રજાપતિ દીદી આપનાં શુર ને મારા નતમસ્તક દંડવત પ્રણામ......
🎉
🙏🏻👍👌👋❤️🌹
સરસ❤
Jay द्वारका ધીશ 🚩
ભજન લખી મૂકો
સરસબેન જી જયદુવારકાધિશ જા જા
જય શામળિયાજી 🎉🎉
ખૂબ સરસકીરણ બેન શોશીયલ મીડિયા માંધુમ મચાવતી કે પી સ્ટુડિયો ચેનલ ને ખૂબ ખૂબ અભિનંદન
રાધે રાધે
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 આવા ગાતા રહેજો તમારો આભાર માનું છું ખુબજ સરસ ગાયુ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
પ્રજાપતિ નુ ગૌરવ વધારયુ ભાઇ
ખુબ સરસ ભાઇ ધન્યવાદ
Jay mataji Kiran ben
Jay. Dwarkadhis
જ્ય શામળીયાજી
સુપર👌👍🙏
Radhe Radhe Ji🙏🏻🙏🏻
Bv srs gavcho mja aavi gy
Bahuj saras bhajan 🙏🙏🙏 दिल मोहिगाऊ
Jay. Shree. Krizhna. બહુજ. સુંદર. ભજન. ગયું. ધન્યવાદ
ખુબ ખુબ સરસ બેન👌
👏👏👏👏
Jsk Nice che
Nice bhajan
🎉જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🎉
😅
Tamara Bhajan khub saras hoy chhe
Super singing
Jay shri krishna kiranben
ku
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Jay.shŕi.krushna
@@praheladbhaitrivedi9386ક 7ઉદુ એક એક પળ ને તે કું 77
@@praheladbhaitrivedi9386ક 7ઉદુ એક એક પળ ને તે કું 77
😢😂❤😊@@praheladbhaitrivedi9386
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
શામળિયા સરકાર
😂
Kakhi mukone
Aa lagtu nathi aa tme nathi gata
બોદલાજુગલબજોડીનાપરણામ,બળદેવપટેલ,
Tarimaratdyigaiinikenitunipedakarenikaghenakhih
🙏🚩Jay dvarika dhish🙏🚩
ખૂબ સરસ ગીત બેન
સરસ વાહ કિરણ 🎉🎉🎉🎉
બહુજ સુંદર
❤❤❤❤shamlya seth sarkar ni jay ho ❤❤❤❤
जय श्री कृष्णा 🙏🔥❤️
Jay dwarkadis ben 🙏👍
Jay shree radhe Krishna 🙏
Very nice
❤❤
આપનો અવાજ જોરદાર છે બેન
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Jay sri krishna
❤
જય માતાજી દીદી
જયશ્રી કુષ્ન
જયશ્રીકૃષ્ણ
આ ભજન લખી મૂકો
જય રામાપીર
Jay dwarkadhish 🙏
Jay shree Krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે સરસ ભજન છે
જયશ્રી કૃષ્ણ 🙏🌹
જય શ્રી રાધે કૃષ્ણા
જય શ્રીકૃષ્ણ 🎉
Jaysri krisna
જય ઠાકર
Jay shree Krishna
❤
જય શ્રી કૃષ્ણ
ભજન લખી મૂકો
આ ભજન લખી મૂકો