સોના ચાંદી ની મૂર્તિ બનાવે મંદિરમાં પધરાવે રે પૂજારી ને ખોટ આવે તો બજારમાં વેચી આવે રે ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની એક ભૂલ્યો બીજો ભૂલ્યો ભૂલ્યા સરે સંસારી રે એક ના ભૂલ્યો બાવો જતી ગોરખ ગુરુ ના નામ આધારે રે ભૂલી ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની એક નહિ સમજે અજ્ઞાની ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની ગારાની એક ગોળ બનાવી કંકુ ચોખા એને ચડાવે બોલાવે પણ બોલી નહિ ને પછી જઈ પાણીમાં પધરાવે રે ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની તોબાંનો એક નાગ બનાવી દૂધને સાકાર ધરાવે રે સાચો નાગ જો ઘરમાં નીકળે ધોકો લઈ ધમકાવે રે ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની માંડો પડે ત્યારે દેવ ને સમરે ચાર પાંચ નારિયેળ ધરાવે રે ખાલ ને છોત્રરા દેવને ચડાવે
વાહ ખૂબ જ ગમ્યુ ભજન.જય હો સંતવાણી
રામરામ. હા જગમાલ ભાઈ ને
Ha moj moj moj.... Jagmal Saheb to swarhg ma indradev ne sangeet sambhdave......
Ha moj ha
Khub j saras
Madhur yaad.....
જયશ્રી કૃષ્ણ
Jay shree Krishna
વોઈસ વધારો
જરૂર
@@rahulstudio8176 i
Hare..Hare..
વાવા બૉવ ચાચી વાત નૂ ભજનછૅ❤❤❤
વાહ બાપુ વાહ જય ગુરુદેવ 🙏🙏🙏
bhai bhai...
ha dipak bhai chauhan ha...
wah rahul -studio wah
Thanks bhai
जय हो जगमाल बापा
Jay ho
🇮🇳 SENMA 🇮🇳 VlNODBHAl 🇮🇳 SHlVABHAl 🇮🇳🕉️ 28=09=20.24🕉️
જય શ્રીકૃષ્ણ,જય અલખધણી
Y
જય હો સંતવાણી
સોના ચાંદી ની મૂર્તિ બનાવે
મંદિરમાં પધરાવે રે
પૂજારી ને ખોટ આવે તો
બજારમાં વેચી આવે રે
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
એક ભૂલ્યો બીજો ભૂલ્યો
ભૂલ્યા સરે સંસારી રે
એક ના ભૂલ્યો બાવો જતી ગોરખ
ગુરુ ના નામ આધારે રે
ભૂલી ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
y
સંજય્્્કોટડા્્્મેર
Good
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
એક નહિ સમજે અજ્ઞાની
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
ગારાની એક ગોળ બનાવી કંકુ ચોખા એને ચડાવે
બોલાવે પણ બોલી નહિ ને પછી
જઈ પાણીમાં પધરાવે રે
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
તોબાંનો એક નાગ બનાવી
દૂધને સાકાર ધરાવે રે
સાચો નાગ જો ઘરમાં નીકળે
ધોકો લઈ ધમકાવે રે
ભૂલી ભૂલી દુનિયા ફેર દીવાની
માંડો પડે ત્યારે દેવ ને સમરે
ચાર પાંચ નારિયેળ ધરાવે રે
ખાલ ને છોત્રરા દેવને ચડાવે
કોઈ લાઇન માં ભૂલ હોય અને બાકી રહી ગઈ હોય તો જણાવજો
કx ji in CG ci ci x લર
Hmm BH no in
Superb bhajan ❤️❤️❤️
👍👍👍👍👍👍👍👍👍
જય, હો,જગમાલભાઈ,જયઞુરૂદેવ
Chiman damor daoad tanky
Jay.sri.ram
જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
જયગુરુદેવ
જય સંતવાણી