નમસ્તે સર આપણા હિન્દુસ્તાન ની અંદર કોઈ ભી ગુરુધામ ના ગેટ ઉપર મેં તાળામારતા નથી જોયા આ પહેલી વાર જોયું એટલે ખરેખર આ નિયમ ખોટો છે દર્શન માટે સર્વે એક સમાન હોવા જોઈએ એમાં મતભેદ ના હોવો જોઈએ જેને યોગ્ય લાગે જઈ શકે જેને નથી અનુકૂળતા તે ના જાય શ્રમદાન તો માણસની સ્વેચ્છાએ કરી શકે જબરજસ્તી થોડી કરાય એટલે ખરેખર દર્શન માટે ખુલ્લું મુકવું જોઈએ જય સીયારામ 🙏🙏🙏
गुरूदेव ना नीयमो साचाछे जय सिताराम

ᴊᴇ ᴀᴅɪ ᴅᴇᴇᴠᴀs ɴɪʏᴀᴍ sʜᴇ ᴀ ᴛᴏ sᴀsʜᴏ ᴄʜᴇ
Sachi vat Che kaki Kam karvu Nathi ne dhatig kare Che