500/ ભુવા કરીને આવ્યા શ્રી અમરતબાપા મેલડી માઁ પાસે 🛕 મંદિર ગામ (મોટીખડોલ) જીલ્લો ખેડા ડાકોર રોડ

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии •

  • @NAAMTOSUNAHOGA77
    @NAAMTOSUNAHOGA77 2 месяца назад +17

    અમરતબાપા નો ખૂબ ખૂબ આભાર....અમ દૂખીઃયા ના દૂખ દુર કરવા મા મસાણી મેલડી ને લાવ્યા....કોટી કોટી વંદન🙏

  • @hiteshparmar3185
    @hiteshparmar3185 2 месяца назад +10

    રાજા તો એકજ હોય અને કળયુગ માં રાજા એટલે એકજ એકજ ને એકજ પરમ પૂજ્ય શ્રી અમરતબાપા ની મસાણી મેલડી માતા
    જય માડી
    પરમ પૂજ્ય શ્રી અમરતબાપા ની જય

  • @jaggurajput5608
    @jaggurajput5608 2 месяца назад +7

    જય હો માડી શ્રી આપના દિવ્ય જ્ઞાન થી માનવ જીવન નું કલ્યાણ કરવા માટે પ્રથ્વી પર પ્રગટ થયા છો પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મહારાજા મેલડી માઁ શ્રી જોગણી માં શ્રી મહાકાળી માં હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @khodal25865
    @khodal25865 2 месяца назад +8

    દરેક દેવ દુઃખનું સમાધાન એક જ જગ્યાએ મળે તે છે સતની ગાદી સતની ગાદી એક જ શ્રી અમરતબાપા નું મેલડી ધામ 🙏 🙏 મોટી ખડોલ ..જિલ્લો ખેડા ..મહુધાથી છ કિલોમીટર આગળ ..સતની ગાદી કોને કહેવાય તેનો સાક્ષાત અનુભવ કરવો હોય તો એકવાર દર્શન કરી અવશ્ય ધન્ય બની જશો🙏🙏

  • @jaggurajput5608
    @jaggurajput5608 2 месяца назад +8

    જય હો પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મેલડી માઁ ધામ ભક્તો માટે અત્યંત સુખ શાંતિ સમૃદ્ધિ નું સર્વ શ્રેષ્ઠ. દેવ ના ન્યાય માટે વિશ્ર્વ પ્રખ્યાત સ્થળ છે હર હર મહાદેવ

  • @thakorbharat361
    @thakorbharat361 2 месяца назад +11

    માડી મારી કુર દેવિ તરફ રામ રામ

  • @maakhodiyareducation
    @maakhodiyareducation 2 месяца назад +12

    માઁ આ કળિયુગ માં તમે એક જ એવા છો જે એવું બોલે છે કે હું નારાયણ ની સાક્ષી એ વાત કરનારી પ્રથમ મેલડી છું. માઁ તમારા શબ્દ અમૂલ્ય છે. ❤️

  • @narvatbaria1986
    @narvatbaria1986 2 месяца назад +8

    મારી કુળદેવી મહાકાલી માના રામ રામ મા

  • @jaggurajput5608
    @jaggurajput5608 2 месяца назад +6

    જય હો પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મહારાજા મસાણી મેલડી માં શ્રી જોગણી માં શ્રી મહાકાળી માં હર હર મહાદેવ

  • @niteshsoninitesh1095
    @niteshsoninitesh1095 2 месяца назад +8

    હર હર મહાદેવ... 🙌 જય માડી 🙏🌹🌷🌻🏵️🌺🌸🌼💐😍🥰😘😊❤️🚩

  • @BharatThakorLinch
    @BharatThakorLinch 2 месяца назад +8

    માં મેલડી માં રામ માડી રામ માં મેલડી માં દયા કરજો માં

  • @Meldi_maa7777
    @Meldi_maa7777 2 месяца назад +12

    ભુવાઓ ને પણ ભણવું પડે એવી માતા હો

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 2 месяца назад +2

    મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે
    મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.
    જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’
    અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે
    અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.

  • @KrishnaPumbhadiya
    @KrishnaPumbhadiya 2 месяца назад +8

    Jay shree Amrat bapa na meldi maa ni jay 🙏🙏🙏

  • @Pratham_meldi
    @Pratham_meldi 2 месяца назад +12

    જય્ હો માડી તમારો જય તો
    તમે મળ્યા છો તો મને અને મારા પરિવાર ને જીવન જીવવાની નવી આશા મળી છે
    અને અમારા જીવન માં પરિવર્તન આવ્યો છે આ દુનિયામાં તમારો કોઈ હાથ નહીં પકડે ફકત એક જ છે અમરત બાપા નિ મેલડી માં

  • @RajaRaja-dp2mh
    @RajaRaja-dp2mh 2 месяца назад +32

    આજે ઘણા ભુવાઓ માડી બનીને બેસી ગયા છે પણ સત્ય તો એજ છે જે કળયુગમાં દેવનું પ્રમાણ આપી ને વાત કરે તે એકજ સત્ય ની ગાદી મેં જોઈ હું 10 વર્ષ થી આમાં ફરું છું ઘણા ભુવાઓ માડી ઓ જોયા પણ આતો માતા જ કાંઇ અલગ છે

    • @uddabhi3241
      @uddabhi3241 2 месяца назад

      ચક્રવતી સમ્રાટ શ્રી અમરત બાપા ભક્તિ ના મેલડી માં છે 🙏🌹🙇🏻🛕

    • @Badalthakorvlog
      @Badalthakorvlog Месяц назад

      જય માતાજી ❤

    • @mukeshrabari1107
      @mukeshrabari1107 Месяц назад

      મને આ જગ્યા નો કોન્ટેકટ નંબર આપો ને

    • @pinalrao5697
      @pinalrao5697 Месяц назад

      ​@@BadalthakorvlogJay shree maa khunkhar meldi maa ki jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaggurajput5608
    @jaggurajput5608 2 месяца назад +3

    જે માનવી જાગશે એ આપને પામશે અને માડી શ્રી આપને ઓળખી શકાય એટલે આપ કહો છો ઓળખો તો ઓણખાય હર હર મહાદેવ હર હર મહાદેવ

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 2 месяца назад +1

    માં એ ઇશ્વરની આપેલી અમુલ્ય ભેટ છે.
    ફુલોમાં જેવી રીતે સુગંધ સારી લાગે છે.
    મને એવી જ રીતે મારી માં સારી છે.
    ભગવાન સલામત અને ખૂશ રાખે મારી માં ને

  • @kiritdangar1882
    @kiritdangar1882 2 месяца назад +4

    જય માંડી જય હો

  • @jigneshlimbachiya3077
    @jigneshlimbachiya3077 2 месяца назад +5

    🙏પરમ પૂજ્ય શ્રી સંત અમરત બાપા ની જય🙏
    🕉️🙏કળયુગ ના મહારાજા અમરત બાપા ની મસાણી મેલડી માત કી જય🙏🕉️
    🕉️ મસાણી મેલડી માતાયે નમઃ 🕉️

  • @mukeshmali1659
    @mukeshmali1659 2 месяца назад +6

    Ram માડી રામ ભાભર થી.b.k

  • @bakulsojitra4767
    @bakulsojitra4767 2 месяца назад +5

    Ram Ram madi ne 🌹🙏
    Jay maa meldi maa 🙏🙏
    Har Har Mahadev 🔱🔱
    Jay somnath mahadev 🔱🔱

  • @BipinShrimali-u7p
    @BipinShrimali-u7p 2 месяца назад +4

    અમૃત બાપાની જય હો

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 2 месяца назад +5

    રામ રામ માડી

  • @vaniyarameshbhai7843
    @vaniyarameshbhai7843 2 месяца назад +3

    ❤જયહો મારા અમરત બાપા ની મશાની મેલડી માં સહુનુ સારૂ કરજો લીંબડી થી મારા ઝાઝા હેતથી રામ રામ મા વાચજો ❤

  • @Sanatan.dharma7787
    @Sanatan.dharma7787 2 месяца назад +6

    Ram Ram Maa🙏🙏🙏 Raji rejo Maa🙏🙏🙏

  • @PumbhadiyaManisha
    @PumbhadiyaManisha 2 месяца назад +3

    માં ધન છે તમારા અવતાર ને તમારા ૧૩૦૦૦ વર્ષ થયાં માં.. માં આભાર અમરત બાપા ને કે એમની ભક્તિ અને એમના તપ થી અમને આવા ઘોર કળયુગ માં સાક્ષાત્ માં મળ્યા.. 🙏🙏🙏🙏😊

  • @yogi_gamara_0007
    @yogi_gamara_0007 2 месяца назад +6

    Jay.maa

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 2 месяца назад +5

    જય જય માડી,🙏🚩🚩🚩🚩🚩🛕

  • @rohitparmar-c2v
    @rohitparmar-c2v 2 месяца назад +2

    રામ માંડી રામ મારી પત્ની ને શ્વાસ બંદ થઈ જાય સે માંડી એ નું સમાધાન અપોને માં

  • @zalavadiyabipinbhai5193
    @zalavadiyabipinbhai5193 2 месяца назад +3

    જય માડી

  • @Pratham_meldi
    @Pratham_meldi 2 месяца назад +2

    अकल मृत्यु वो मरे जो काम करे चांडाल का, काल उसका क्या करे जो भक्त हो महाराजा मेलडी मा का
    जय हो श्री' अमरात् बापा मेलडी माताजी की

  • @rajuvaghasiya6034
    @rajuvaghasiya6034 2 месяца назад +6

    આવી ગાડી બીજે ક્યાંય જોવા નહિ મળે અમરત બાપા મેલડી ધમ મોટી ખડોલ

  • @vikramchauhan8744
    @vikramchauhan8744 2 месяца назад +2

    ❤❤❤❤❤🎉 Jay shree Amrta bapa ni masani Meldima mahakaali Maa Amrta bapa ni jay ho har har Mahadev jay ho maadi Ram Ram maa 🎉❤❤❤❤❤ Vikram k Chauhan

  • @rajeshparmar6411
    @rajeshparmar6411 2 месяца назад +3

    Amarat bapa ni meldi ni Jay ho maa

  • @Rajesh.Solanki-yt7rm
    @Rajesh.Solanki-yt7rm 2 месяца назад +5

    જય મહોણી માં

  • @kishorsumra5520
    @kishorsumra5520 Месяц назад +2

    રામ.....રામ......માડી.....!
    અમરત બાપાના દયાળુ દાતાર મહારાજા મેલડી માતાની જય હો.....!

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 2 месяца назад +1

    કળિયુગ મા માત્ર એક જ છે એકજ છે એકજ છે
    અમરત બાપા ના રાજા મસાણી મેલડી માતા...આમના જેવું બીજું કોઇ નહી કોઈ નહી કોઈ નહી

  • @viralpatel1942
    @viralpatel1942 2 месяца назад +1

    જય માં મસાણી મેલડી માતાજી અમરતબાપા ની મસાની મેલડી માતાજી રામ રામ માંડી ને

  • @NimishaAcharya-ep9hz
    @NimishaAcharya-ep9hz 2 месяца назад +3

    Jay meldi maa 🙏🙏

  • @kalibenthakor2538
    @kalibenthakor2538 2 месяца назад +2

    Jay amarat bapa NI massnimeldi ma ne mara kotikoti pranam❤❤❤❤❤

  • @VishnuJakhesara
    @VishnuJakhesara 2 месяца назад +2

    જય શ્રી અમૃત બાપા ની મસાણી મેલડી માની જય હા બીજો ભાગ ક્યારે આવશે જોવો તો માં તમારો વિડિયો

  • @Binduparmar-dd6eb
    @Binduparmar-dd6eb 2 месяца назад +3

    Har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev Gau Mata ne koti koti vandan maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa 🙏🌹 maharaja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja

  • @khodal25865
    @khodal25865 2 месяца назад +2

    ચોક્કસ સમય અને પરફેક્ટ પ્રમાણ સાથે દેવદુઃખનું સમાધાન બતાવે એક જ મહારાજા શ્રી અમરતબાપાનાં મેલડી મા 🙏🙏🙏🙏🙏🙏🙏 જય હો માડી🙏🙏🙏🙏

  • @Divyraj-go5mc
    @Divyraj-go5mc 2 месяца назад +2

    જય હો માડી તૂહીતૂ માં

  • @pinakindabhi9089
    @pinakindabhi9089 Месяц назад +1

    રામ માડી રામ

  • @DeepPatel-qi9di
    @DeepPatel-qi9di 2 месяца назад +4

    જય શ્રી મહાકાલી મા ❤

  • @Vilaincom
    @Vilaincom 2 месяца назад +3

    Mara pariwar nu saru karjo maa 🙏❤️🙋😊jay ho maa

  • @KamlaJogadiya-ei7sb
    @KamlaJogadiya-ei7sb 2 месяца назад +2

    જય અમરતબાપા જય મેલડી માં કોટી કોટી પ્રણામ માં તમને તમેં મારાં હું તમારી ❤❤❤❤❤❤❤

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 2 месяца назад +2

    પરમ પુજય અમરતબાપા ની મસાણી મેલડી માત કી જય

  • @karan_chauhan_003
    @karan_chauhan_003 2 месяца назад +2

    Jay meldi MAA

  • @JaydipsinhjadejaJaydipsinhjade
    @JaydipsinhjadejaJaydipsinhjade 2 месяца назад +3

    Jay maa meldi

  • @maheshdabhi4250
    @maheshdabhi4250 2 месяца назад +2

    He maa meladi ma ❤❤❤

  • @vrajalaltank6478
    @vrajalaltank6478 2 месяца назад +4

    Raj rajesvari amaratbapa ni masani meldi maata rani ki jay ho

  • @nikcyshortvedii
    @nikcyshortvedii 2 месяца назад +3

    Ram vali khunkhar meldi maa na ram ram ❤❤❤❤

  • @AmitabhYadav-l5x
    @AmitabhYadav-l5x 2 месяца назад +4

    Mara Mahakali na Ram Ram madi ❤️❤️

  • @omnamahshivay4390
    @omnamahshivay4390 2 месяца назад +2

    Jay ho Amarat Bapa na Maaa Meldi Maaa ❤

  • @hollywoodbestclips1984
    @hollywoodbestclips1984 2 месяца назад +3

    બીજો ભાગ મોલકો આનો .. મારી ચામુંડ મેલડી ના રામ છે 😊😇😘🚩🙏👑👑

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 2 месяца назад +1

    પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય
    જય મસાણી મેલડી માં જય મહાકાળી માં

  • @bijalvyas8323
    @bijalvyas8323 2 месяца назад +1

    Maara Kalyug Na Saaksat Raaja 👑 Meldi Mataji Maa Cho Ne Rehsojjj 👑🕉️🙏🏻💐

  • @aryanpatel1363
    @aryanpatel1363 2 месяца назад +4

    Raja maa ❤️

  • @hareshdabhi1876
    @hareshdabhi1876 2 месяца назад +1

    માં તમે તો કળયુગ ના રાજા છો સુ ચાશુ ને છું ખોટું એ તમારા થી ક્યાં સૂપાયેલું છે જય હો અમરત બાપા ના👑👑 મશાની મેલડી માં🎉🙏🙏

  • @narvatbaria1986
    @narvatbaria1986 2 месяца назад +2

    તું હી કાળકા, તું હીઁ મેલડી, તું માતા, તુંહી પિતા, તું હિ ગુરૂ માતા

  • @Vilaincom
    @Vilaincom 2 месяца назад +2

    Jay ho meladi maa 🙏❤️😊🙋

  • @patelhiren1521
    @patelhiren1521 2 месяца назад +1

    Jay mara amratbapani mari masani meldima ❤❤

  • @Vilaincom
    @Vilaincom 2 месяца назад +3

    Jay ho Ram ram meladi maa 🙋🙏❤️😊

  • @dhavalnikol
    @dhavalnikol 2 месяца назад +9

    દુનિયાની 556 ગાદી એક બાજુ અને અમારા અમરત બાપાની મસાણી મેલડી માઁ ની ગાદી એક બાજુ... કારણ કે સેનામાં સૈન્ય તો અનેક હોય પણ રાજા તો એક જ હોય...
    આ તો કળિયુગના રાજા છે, રાજા 🙏🕉🚩
    ધવલ.... 🚩🕉

  • @alpeshpappu7652
    @alpeshpappu7652 2 месяца назад +3

    ❤❤❤maa❤❤❤har❤❤❤har ❤❤❤ Mahadev ❤❤❤

  • @vinodchauhan2742
    @vinodchauhan2742 2 месяца назад +2

    🌹🙏 જય શ્રી મેલડી માઁ 🌹🙏 શ્રી મહાકાળી માં ની જય 🌹🙏 જય પરમ પૂજ્ય અમરતબાપા ની જય 🌹🙏

  • @solankigirish9154
    @solankigirish9154 2 месяца назад +2

    Jay Maadi

  • @SureshThakor-e3s
    @SureshThakor-e3s 2 месяца назад +1

    Jay amratbapani masani meldi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mypary2994
    @mypary2994 2 месяца назад +2

    Jay amarat bapa ni masani meladi maa ni jay jay jay 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @jaymahakalisound.malivadmj9559
    @jaymahakalisound.malivadmj9559 Месяц назад +2

    હે માઁ મેલડી માઁ

  • @ThakorbhaiThakor-f8z
    @ThakorbhaiThakor-f8z 2 месяца назад +4

    RAM RAM MADI

  • @NatavraNatavrsaenajyi
    @NatavraNatavrsaenajyi 2 месяца назад +4

    રામ રામ માં મારા

  • @AjayRohit-qz6bm
    @AjayRohit-qz6bm 2 месяца назад +1

    Mara amrat bapa ne meldi ma na ram ram ❤❤❤❤❤

  • @sunilaryan7369
    @sunilaryan7369 2 месяца назад +3

    Jay Jay Jay Jay maa 🙏❤️🌹🕉️

  • @babujithakor1118
    @babujithakor1118 2 месяца назад +2

    🙏🏻 જય માડી રામ રામ માંડી 🙏🏻

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 2 месяца назад +1

    મારી માતા હંમેશા મારી ભાવનાત્મક રીતે મારું માર્ગદર્શન રહી છે.
    હું ભાગ્યશાળી હતો કે મને એક એવી માં મળી જેણે મને દરેક બાબતમાં મદદ કરી.

  • @GeetaChudasama-x3l
    @GeetaChudasama-x3l 11 дней назад

    ભગવાન સૌનું સારું કરશે❤❤❤❤😊

  • @JigsParmar-y6d
    @JigsParmar-y6d 2 месяца назад +3

    Jay amaratbapa masani meldi kalka khodiyar harsidhhi sikotar Satya chhe

  • @panchalvishal.panchalvisha4654
    @panchalvishal.panchalvisha4654 2 месяца назад +2

    ❤જય માડી❤રામ રામ માડી❤🙏🙏🙏🙏🙏

  • @NT_GAMING_69
    @NT_GAMING_69 2 месяца назад +2

    🙏🏻❤️ Jay Shree Amrat Bappa Ni Masani Meldi Maa ❤️🙏🏻🙏🏻❤️ Jay Shree Jogni Maa ❤️🙏🏻🙏🏻❤️❤️ Mari Bane Mataji Ne Ram Ram Mari Ram Ram ❤️🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

  • @makadiya_ak
    @makadiya_ak 22 дня назад +1

    આ બધું પાખંડ સે આપડો કર્મ બધું કરે સે સારા કર્મો કરો ❤

  • @kirtanpumbhadiya
    @kirtanpumbhadiya 2 месяца назад +3

    Jay amratbapa ❤️❤️❤️❤️

  • @જગદીશપટેલ-ઘ8ખ
    @જગદીશપટેલ-ઘ8ખ 2 месяца назад +2

    રાજા રામ માડી રામ રામ માડી રામ જય જય શ્રી મેલડી માતાજી 🙏🏽🐚🐓

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 2 месяца назад +2

    હર હર મહાદેવ

  • @Anujchekhaliya
    @Anujchekhaliya 2 месяца назад +2

    મા મા મારી મેલડી જેય હો માડી

  • @solankipushpaksinh1513
    @solankipushpaksinh1513 2 месяца назад

    જય માડી તમારા આશીર્વાદ માં અમે તમારા તમે અમારા છો માં હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં મારી કુળદેવી ના રામ રામ રામ સ્વીકાર કરજો માં

  • @patelyug108
    @patelyug108 2 месяца назад +2

    જય જય મા ડી

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 2 месяца назад

    દુનિયાને ખુશી જોઈ છે અને
    મને માં જોઈ છે
    ...જય હો રાજા મેલડી..

  • @dhavalnikol
    @dhavalnikol 2 месяца назад +1

    રાજા કહો કે મહારાજા... એક જ... અમરત બાપાની મસાણી મેલડી માઁ.
    ધવલ... 🚩🕉🙏

  • @user-kanubhai
    @user-kanubhai 2 месяца назад +2

    💖માં માં માં તુહી હી તુ 💖

  • @NimishaAcharya-ep9hz
    @NimishaAcharya-ep9hz 2 месяца назад +2

    Maa tamara charno ma koti koti pranam maa 🙏🙏🙏🙏🙏🙏

  • @rapusharaj2646
    @rapusharaj2646 2 месяца назад +1

    JAY vihot ma ni jay

  • @dreamivideocreator
    @dreamivideocreator 2 месяца назад +1

    Param pujya sant shree amratbapa na Masani meldi maataji ni Jay 🙏😘❤❤❤❤ Har har mahadev ji 🙏🥰🕉️🕉️🕉️🕉️

  • @Niteshmistry.181
    @Niteshmistry.181 2 месяца назад +2

    હર હર મહાદેવ માં 🌺🌷🌹🚩🔱♠️

  • @shardabenvasoya55
    @shardabenvasoya55 2 месяца назад +2

    એ મારા ભાયલા કળીયુગમાં તમને આવી માતાજી નહિ મળે માટે માં તમને સોળ આની રસ્તો બતાવે છે તો તમે પૂછતાં તો શીખો જય માતાજી

  • @Amaratsuvatar
    @Amaratsuvatar 2 месяца назад +1

    હે માં બધાનું સારૂ કરજો માં 🙏

  • @KrupeshJani
    @KrupeshJani 2 месяца назад +2

    Ma mara dukh dur kar ma tu to jagdama cho maaari maaaa ❤