જલ્પાબહેન નો સણસણતા જવાબો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • જલ્પાબહેન નો સણસણતા જવાબો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work
    #Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #Social_Work #Seva
    ▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
    Social Media:-
    More RUclips channel :-
    ▶Main Channel :- / @jalpapatelsathisevagroup
    🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
    🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
    Facebook Page :-
    ▶Main Page :- / sathisevagroup
    🎦Vlog Page :- (1) www.facebook.c...
    (2) / pateljalpa.chetan
    Instagram :-
    🥰 Instagram :- www.instagram....
    ▶Contact number :-
    +099093 90909
    ▶ Official Gmail :-
    Sathisevacheritabletrust@gmail.com
    ▶ આશ્રમ એડ્રેસ :-
    માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
    ▶ આશ્રમ લોકેશન:-
    maps.app.goo.g...
    || જય માં અમર ||

Комментарии • 281

  • @dhanrajpatel9958
    @dhanrajpatel9958 5 месяцев назад +2

    જયમાઅમર તમને શાંતિ આપે 👍👍👍

  • @smitapatel7149
    @smitapatel7149 4 месяца назад +2

    બેન તમારી વાત 1000%સાચી છે

  • @ramoliyaba9915
    @ramoliyaba9915 4 месяца назад

    જય અમર માં
    🌹🙏🌹
    આ દુનિયા ને સાંભળવા કાન નથી
    અને જોવા માટે આંખો નથી
    જલ્પા બેન આને ગમે એટલુ
    કહેશો તો પણ આવા માણસો ને
    કાઇ ફરક ના પડે
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @narandasramavat3159
    @narandasramavat3159 5 месяцев назад +1

    જય માં અમર દેવીદાસ અમર દેવીદાસ જય માં

  • @jogashram9800
    @jogashram9800 7 месяцев назад +10

    શિલ્પાબેન તમને ધન્યવાદ છે મેં તમારા માટે ભજન લખ્યું હતું કે કરી તો જુઓ કોઈ કરી તો જુઓ જલ્પાબેન સેવા કરે તેવી કરે તો જુઓ 🙏🙏👏👏👏

  • @SunitabenLimbasiya
    @SunitabenLimbasiya Месяц назад

    Jay shree Krishna radhe radhe

  • @shushilabensolanki8337
    @shushilabensolanki8337 6 месяцев назад +2

    સાચી વાત છે જલ્પા બેન

  • @ramoliyaba9915
    @ramoliyaba9915 4 месяца назад

    જય અમર માં
    🌹🙏🌹

  • @jayeshgmudhawa8671
    @jayeshgmudhawa8671 6 месяцев назад

    સરસ જલ્પાબેન જરબા તોડ જવાબ આપો

  • @NitabenSoni-i1i
    @NitabenSoni-i1i 3 месяца назад

    બેન તમારી વાત સાચી છે

  • @rajnikantbhaithumbar3498
    @rajnikantbhaithumbar3498 5 месяцев назад +1

    Sara kam m so :vighna

  • @kirtipankhania3875
    @kirtipankhania3875 6 месяцев назад +1

    Saachi vat che.

  • @VaruYash-c1s
    @VaruYash-c1s 6 месяцев назад

    જય અમર માં બહુ સાચી વાત કરી બહેન 😊

  • @prakashkanojia58
    @prakashkanojia58 7 месяцев назад +1

    જલપાબેન તમારી સેવાને મારા ખૂબ ખૂબ વંદન ભગવાન આપને ખૂબ સેવા કરવાની શકિત આપતાં રહે તેવી મારી પ્રાર્થના.

  • @Memunapathan-x5h
    @Memunapathan-x5h 7 месяцев назад +6

    દીદી તમારા નિયમો મને બહુ ગમ્યા છે બહુ સરસ

  • @chhatrasinhchauhan2364
    @chhatrasinhchauhan2364 7 месяцев назад +1

    100% સાચીવાત છે તમારી

  • @Je_hanaman_1111
    @Je_hanaman_1111 6 месяцев назад +2

    જય.શ્રિરામ.બૈન.બરાબરછે

  • @MaheshThakor-ku9cd
    @MaheshThakor-ku9cd 7 месяцев назад +1

    જય અમરમા જલ્પાબેન

  • @yogesh_0.0_
    @yogesh_0.0_ 6 месяцев назад

    જય બાપા સીતારામ મજા આવે તમારો વિડીયો જોવાની😊

  • @tulsisarvaiya6754
    @tulsisarvaiya6754 7 месяцев назад +1

    Jay mataji jalpaben

  • @mayurrajsakha1955
    @mayurrajsakha1955 7 месяцев назад +1

    આજે બવ ગમ્યું જલ્પાબેન જરૂર આજ જબાવ ની જરૂર હતી🔥🔥🔥🙏

  • @yogesh_0.0_
    @yogesh_0.0_ 6 месяцев назад

    તમે જેવા છો એવા જ રહેજો હંમેશા માટે😊❤

  • @HareshbhaiKatkiya-rr1tb
    @HareshbhaiKatkiya-rr1tb 5 месяцев назад

    સીતારામ🙏🙏🙏🙏🙏

  • @ભક્તિસાગર
    @ભક્તિસાગર 7 месяцев назад +21

    બેટા તું સેવા કર કેવા વાળા વધુ છે પણ સેવા વાળા નથી તું માઅમર માનુ નામ લે તું તારુ કર્મ કર જે સેવા કરે તેની ટીકા બધા કરે બેટા ઉગ્ર નહિ થઈશ બસ ખાલીને ખાલી સૈવાજ તારા જીવનનો આધાર છે બેટા હિંમત રાખ મારા આશીર્વાદ છે રાધે રાધે શાંત થઈજા સાભળીસ નહિ

  • @olkillerprinceff7975
    @olkillerprinceff7975 6 месяцев назад +1

    શરશ.દી.દી.જવાબ..બોવજ.શારો.છે

  • @jeshalbhajivabhasumaniya4552
    @jeshalbhajivabhasumaniya4552 5 месяцев назад

    બેન તમે જે કરો છો તે ખુબ દુર્લભ કાર્ય છે
    જય દ્વારકાધીશ

  • @hansabenvasoya8393
    @hansabenvasoya8393 6 месяцев назад

    Dhanyvad jalpa Ben

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 7 месяцев назад +2

    Jay ma Amar ma 🙏🏻

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 7 месяцев назад +2

    જય શ્રી અંમર માં જય શ્રી સંત દેવીદાસ જય શ્રી રામદેવ પીર

  • @VimdabenDiwani
    @VimdabenDiwani 7 месяцев назад +1

    વાહ બેન સારૂ કામ કરવા જાવ એટલે નવરા નિદા કરે પણ વિચારો મજબુત રાખવા જય માં ઉમીયા જય ગણેશ જય માં અમર હિમત તે મદદ તો મદદે માં અમર જય હો જલપા બેન

  • @ArjunSolanki-lj4ny
    @ArjunSolanki-lj4ny 7 месяцев назад

    બહુજ સરસ.મને. ગમ્યુ હું.આ.વાત.માં.શમત.છું.

  • @bhupatbhairathod5212
    @bhupatbhairathod5212 7 месяцев назад +1

    ધન્યવાદ બેન ધન્યવાદ છે તમને જય મા અમર મા

  • @govinbhaipatel2296
    @govinbhaipatel2296 6 месяцев назад

    Good

  • @godavarikoladia6282
    @godavarikoladia6282 10 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @indirapandya2111
    @indirapandya2111 7 месяцев назад +1

    Khub j saras apno sankalap chhe bhagvan tmo ne sakti ape aj Jayswaminarayan

  • @SadulbhaiMakwana
    @SadulbhaiMakwana 6 месяцев назад

    વાહ

  • @JDPATELOFFICIAL
    @JDPATELOFFICIAL 7 месяцев назад +1

    Jalpaben, you are doing good job.
    Action has a reaction, be it either good or bad. So, don't get depressed by the comments about your personal life.
    You keep on doing your good job, GOD is with you...

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 7 месяцев назад +1

    તમે ખરેખર ખુબ જ સરસ સેવા કરી રહ્યા છો તે બદલ આપનો આભાર ❤❤ જય માં અમર દેવીદાસ 🎉❤❤❤❤❤❤ જય જય ગરવી ગુજરાત 🇮🇳🙏

  • @KarmaKush-3
    @KarmaKush-3 7 месяцев назад +1

    Jay ho Ben Jalpa Ben tamari nidarta ne Salam che Ben

  • @pushpabenpatel2401
    @pushpabenpatel2401 4 месяца назад

    સાબાસબેન જય અમરમા તમારો વિડીયો જોઈને મારાજેવાને હિંમત આવશે.

  • @nehaacharya3432
    @nehaacharya3432 7 месяцев назад

    બહુ સાચી વાત છે

  • @JeshaAmbaliya
    @JeshaAmbaliya 7 месяцев назад +1

    Va jalpa ben jy ma amar

  • @bhupatbhairathod5212
    @bhupatbhairathod5212 7 месяцев назад +1

    સાસી વાત છે બેન

  • @VarshaSosa-t3m
    @VarshaSosa-t3m 7 месяцев назад +1

    સોટ સાચી વાત છે જલ્પા બેન❤ થી આછીવાદ છે

  • @hematarun9515
    @hematarun9515 7 месяцев назад +2

    જલ્પાબેન તમે એવા લોકો ને ઈગનોર જ કરો .તમે તમારી રીતે એકદમ સાચા છો તમે કેટલું સરસ વાક્ય બોલ્યા કે પ્રભુજી વિના હું જીવી જ ના શકું. વાહ બેન આ કામ કરવાની પ્રેરણા તમને જ અમર માં એ આપી છે .તમે જે કહો છો એવુ કાર્ય કોઈ ના કરી શકે ધન્યવાદ જલ્પાબેન 🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 7 месяцев назад +2

    જય મા અમર જલપા બેન તમારા પરીવાર ને બેન તમે સરસ ને સાચુ બોલ્યા છે મા ભગવતી તમને હર હંમેશ આવી શકિત આપે

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj 6 месяцев назад

    સાચી વાત છે બેન કર્મ સાથે આવશે

  • @manjupatel6989
    @manjupatel6989 7 месяцев назад +3

    संत देवी दास...जय मां अमर..जय रामापीर...
    जलपाबेन..तमे धन्य ने पात्र छो.माताजी तमने खुब शक्ति आपे......

  • @maldeodedra7128
    @maldeodedra7128 7 месяцев назад +1

    Vah ben solute se jalpa Ben tamne tamara niyam khoob khoob khoob sara che aavuj thavu joye

  • @lilumodha7343
    @lilumodha7343 7 месяцев назад +1

    Proud of you ben 👏👏👏

  • @chaganbhailadumor6137
    @chaganbhailadumor6137 5 месяцев назад

    બેન.વિસાર.સરસ.છે.સનસનતો.જવાબ.અઆપો.છો.નારી.શકિત.સલામ.છો

  • @vvdvvd9575
    @vvdvvd9575 7 месяцев назад +1

    Wah ben Su jordar speech aapi chhe akadam right bolya tme

  • @jagrutidave4187
    @jagrutidave4187 7 месяцев назад +1

    Jalpa ben tamari badhi vaat sathe sahmat chhu tame khub j saras kaam karo chho Ane heartily karo chho bhagwan tamane Tamara karya ni Shakti puri pade

  • @amannootlo9964
    @amannootlo9964 7 месяцев назад +1

    ધન્યવાદ બહેન

  • @mayuripatel2042
    @mayuripatel2042 7 месяцев назад +1

    Very very true sister❤

  • @nanubhaisarvaliya8064
    @nanubhaisarvaliya8064 7 месяцев назад

    जय माताजी बेन

  • @udayrughani8809
    @udayrughani8809 7 месяцев назад +1

    જલપા બેન તમારી વાત સાચી છે જય શ્રી કૃષ્ણ

  • @ossam9968
    @ossam9968 7 месяцев назад +1

    Saav Sachi vaat 100% Tme bv Sacha cho jalpaben🙏🙏👌👌

  • @krishnaparmar8924
    @krishnaparmar8924 7 месяцев назад +2

    Jay mataji 👍👌❤️

  • @nimishabarvadiya2710
    @nimishabarvadiya2710 7 месяцев назад +1

    જય રામાપીર બેન

  • @UshaCookingGujrati133
    @UshaCookingGujrati133 7 месяцев назад +1

    🙏🏻 Bapa sitaram 🙏🏻

  • @ravirabari5640
    @ravirabari5640 7 месяцев назад +7

    સંત શ્રી અમર દેવીદાસ જય અમર માં

  • @minajadav151
    @minajadav151 7 месяцев назад +1

    You are doing excellent work..

  • @jaygurudev8873
    @jaygurudev8873 7 месяцев назад +2

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન પ્રેમ ના સાગર નોધારા ના આધાર જલ્પા બેન

  • @MukeshPaghdar-y3i
    @MukeshPaghdar-y3i 7 месяцев назад +1

    Ha ben sachi vatse

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 7 месяцев назад +1

    તમારી ટીમ નેસલામ છે બહુજ સરસ સેવા કાર્ય કરો છો

  • @prabhabenramolia1314
    @prabhabenramolia1314 7 месяцев назад

    જય માં અમર બેન સરસ વાત કરી

  • @bhupatbhairathod5212
    @bhupatbhairathod5212 7 месяцев назад

    સંત દેવીદાસ અમર દેવીદાસ જય મા અમર મા

  • @vrgohil8958
    @vrgohil8958 7 месяцев назад +1

    Sachivat 6 bena ❤❤

  • @meenajoshi7099
    @meenajoshi7099 7 месяцев назад +1

    જય અમરમા 🙏

  • @DilipThakrar-qw4qh
    @DilipThakrar-qw4qh 7 месяцев назад +1

    Jay ma amar 🙏🙏
    Sachi vat kari

  • @Srushtipadsala
    @Srushtipadsala 7 месяцев назад

    ખૂબ સરસ કામ કરો છો દીદી

  • @madhubenparmar2731
    @madhubenparmar2731 7 месяцев назад +2

    Sant Devi dash Amar Devi Dash🙏

  • @nitabenpadhariya1430
    @nitabenpadhariya1430 7 месяцев назад +1

    સાચિવાતછેમાબાપછેભગવાનને

  • @dipak.m.prajpatiprajappati
    @dipak.m.prajpatiprajappati 7 месяцев назад

    Verygood mem pranam selut che

  • @Janvibamniya81
    @Janvibamniya81 7 месяцев назад +2

    Haa Ben has vat se mari hare tau se ok 👍

  • @urmishah5705
    @urmishah5705 7 месяцев назад

    બહું સરસ અમે તમારા માં થી બહું બધું શીખવા ની કોશિશ કરીશું

  • @jogashram9800
    @jogashram9800 7 месяцев назад

    જલ્પાબેન

  • @ahirramravliya9835
    @ahirramravliya9835 7 месяцев назад

    🙏🌹

  • @SadulbhaiMakwana
    @SadulbhaiMakwana 6 месяцев назад

    સતદૅવી દાસ અમરદૅવીદાસ જય રામાપીર

  • @devugaming3983
    @devugaming3983 7 месяцев назад +4

    સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏જય માં અમર

  • @vinuchavda7472
    @vinuchavda7472 7 месяцев назад +1

    🎉 Jay Amar Maa

  • @chandrikafaldu9586
    @chandrikafaldu9586 7 месяцев назад +2

    Jay maa amar ben

  • @harshadvatiya2428
    @harshadvatiya2428 7 месяцев назад +4

    જય અમર માં

  • @chavadayash-pw8gq
    @chavadayash-pw8gq 7 месяцев назад

    Shahi bat

  • @lalbhazala9757
    @lalbhazala9757 7 месяцев назад +1

    Jay amar maa

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 7 месяцев назад +2

    Jay shivshakti 🙏🚩 Jay shree sat devidas Amar devidas 🙏🚩

  • @ilajoshi7329
    @ilajoshi7329 7 месяцев назад

    Wah wah beta

  • @JigneshGoriya-u7l
    @JigneshGoriya-u7l 7 месяцев назад +1

    જય હો જય હો બેન અંમર જાજી શક્તિ આપે બેન તમને

  • @ritashah6258
    @ritashah6258 7 месяцев назад +1

    Sara n schot jvab mast dy jalpa jii tme saknd Dr niru ma dekhav cho dada bhagvan Asim jay jay kar ho ben ❤❤❤jay amarma ❤❤

  • @DivyeshBhalaniz
    @DivyeshBhalaniz 7 месяцев назад +1

    Bilkul sachi vat chhe tamari ben... 🙏🏻🙏🏻🙏🏻

  • @KANTILALSUREJASUREJA
    @KANTILALSUREJASUREJA 7 месяцев назад

    SALUTE SALUTE SALUTE

  • @JeshaAmbaliya
    @JeshaAmbaliya 7 месяцев назад

    💯

  • @જ્યોતિબેનસખિયા
    @જ્યોતિબેનસખિયા 7 месяцев назад +1

    જલ્પા બેન તમને ધન્ય છે

  • @rajveerrathod3011
    @rajveerrathod3011 7 месяцев назад +1

    Va ben sachu To sachu j che Jay mataji🙏🙏 ben.

  • @sarswati-krupa
    @sarswati-krupa 7 месяцев назад

    Saro jawb apyo

  • @RajJoshi-ul6fn
    @RajJoshi-ul6fn 7 месяцев назад

    જય માં અમરદેવીદાસ માં અમરદેવીદાસ

  • @vrgohil8958
    @vrgohil8958 7 месяцев назад +2

    👍🙏🙏🙏🙏💐

  • @vijaybhaichudasama8844
    @vijaybhaichudasama8844 7 месяцев назад +1

    જયમાઅમરમા

  • @LifeinWalesLakhan
    @LifeinWalesLakhan 7 месяцев назад +1

    Jalpaben tamari seva ne salam ma amar tamne shukhi rakhe🙏🙏🙏🙏