ધર્નુમાસ રળિયામણો રે🙏ભગવાન ભણવા જાય🙏કિર્તન નીચે લખેલું છે🙏Vibha Yashwant Vora
HTML-код
- Опубликовано: 6 янв 2025
- ધર્નુમાસ રળિયામણો રે🙏ભગવાન ભણવા જાય🙏કિર્તન નીચે લખેલું છે🙏Vibha Yashwant Vora
ધર્નુ માસ રળિયામણો રે . ...
ભગવાન ભણવા જાય મારા વાલા....
સોના પાટી લીધી હાથમાં રે
રૂપલા ની લેખન મારા વાલા. ....
જશોદા માતા ની ભાતા બાધીયા રે
બાંધ્યો અડદિયા પાક મારા વાલા
ત્યાંથી કનૈયો ચાલીયો રે
પિતાજીને લાગ્યા પાય મારા વાલા......
આથી તે કનૈયો ચાલીયા રે
આવ્યા છે આશ્રમ મારા વાલા....
સંદીપ ઋષિ ને મળવા રે
બેસવા આપ્યા આસન મારા વાલા
કિયા તે દેશથી તમે આવીયા રે
કયુ તમારું નામ મારા વાલા
ગોકુળ ગામથી અમે આવીયા રે
કોણ માતા ને કોણ પિતા રે
જશોદામાતા ને નંદબાબા પિતા રે
કનૈયો અમારા નામ મારા વાલા....
શું રે ભણવા તમે આવીયા રે
શેના લેવા છે જ્ઞાન મારા વાલા
વિદ્યા ભણવા અમે આવ્યા રે
ગીતાજીના લેવા છે જ્ઞાન મારા વાલા.....
ભાગવત ગીતાના જ્ઞાન લેવા મારા વાલા
ધર્નુમાસ રળિયામણો રે
ભગવાન ભણવા જાય મારા વાલા
કનૈયો ભણવા જાય મારા વાલા. ......
.
સોના પાટી લીધી હાથમાં રે
ધર્નુમાસ રળિયામણો રે .......
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
#ધર્નુમાસરળિયામણોરે
#ભગવાનભણવાજાય
#કિર્તનનીચેલખેલુંછે
#vibhayashwantvora
#dhanurmasraliyamanore
#bhagawanbhanavajay
#kirtannichelakheluche
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#lyricalvideo
#krishnabhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#કૃષ્ણભજન
#લખાણસાથે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹