નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું.....
HTML-код
- Опубликовано: 10 фев 2025
- ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડીયાદ પશ્ચિમ વિસ્તારમાં ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું.. જિલ્લા કલેક્ટર શ્રી અને જીલ પોલીસ વડા ફ્લેગ માર્ચ માં જોડાયા. નડિયાદ પશ્ચિમ વિસ્તાર ના વલ્લભ નગર થી સાઈ બાબા મંદિર સુધી ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું . કલેક્ટર શ્રી એ કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તાર ની મુલાકાત લીધી હતી.જેમાં જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ડીવાયએસપી શ્રી,પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.