નાનપણ માં મણીરાજ બારોટ કેવા હતા અને કેવું ગાતા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 232

  • @arvindbhaibochiya2047
    @arvindbhaibochiya2047 Год назад +15

    મનીરાજ ભાઈ ને સો સો સલામ સલામ .
    ફરી ક્યારે મળશે કાળજાનો ટુકડો.

  • @bharvadgovind3201
    @bharvadgovind3201 Год назад +13

    મણિરાજ બારોટ ના ગીત ની મોજ જ કંઈક અલગસે હો ભાઈ ભગવાન દ્વારકાધીશ તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે સાવજ

  • @BharatGohil-l8v
    @BharatGohil-l8v 2 месяца назад +8

    સોંગ અને આખી એક્ટિંગ maniraj બારોટ ની સે પણ ભાઇ maniraj બારોટ નથી

  • @DBahir-jm6hz
    @DBahir-jm6hz 11 месяцев назад +2

    Bhai a vakhat ma aava mic nota navo vidio che

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks 3 месяца назад +5

    મારા પાટણ નાં બાલવા ગામ નું ગૌરવ, અત્યારે આ maniraj બારોટ હોત તો વાત જ કંઈક ઔર હોત

  • @kingoofsejueditiamarjunkin4815
    @kingoofsejueditiamarjunkin4815 Год назад +31

    હોમ શાન્તિ મારા ભાઈ મણીરાજ બારોટ ને ફરી એકવાર યાદ કરો મારા ભાઈઓ ભગવાન પાસે

  • @alpeshrathod1339
    @alpeshrathod1339 Год назад +11

    સાહેબ આવાજ વિડીઓ મોકલો ને ભાઈ

  • @mukeshjidarbar7027
    @mukeshjidarbar7027 Год назад +10

    મણિરાજ મણિરાજ હતા હો😢

  • @dalpatsinhchauhan2738
    @dalpatsinhchauhan2738 Год назад +18

    મણિરાજ બારોટ ના ગીત પર એકટીગ કરે છે

  • @toysvschild
    @toysvschild Год назад +4

    No नोनोनो no ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना ना मणिराज nthi

  • @rcmusic6805
    @rcmusic6805 2 года назад +15

    Nice kaya thi gotyo vidio

  • @kumbhbhai.panchabhaithakor3133
    @kumbhbhai.panchabhaithakor3133 Месяц назад +1

    મણીરાજ બારોટની નાનપણ ના ગીત ની અંદર જીન્સ ના પઈન્ટ ક્યાંથી આવ્યા હ

  • @BharatGohil-l8v
    @BharatGohil-l8v 2 месяца назад +1

    ગીત સાંભળી ને આંખમાં આંસુ આવી ગયાં😢

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 Год назад +5

    વાહ સુપર મજા આવી ગઈ હો આભાર આપનો ભાઈ

  • @VinodKaprupura
    @VinodKaprupura Год назад +12

    પરમ કૃપાળુ પરમાત્મા મણીરાજ ભાઈ બારોટ ના આત્માને સદગતિ અને શાંતિ આપે. ગુજરાત ના સાવાજ મણીરાજ બારોટ ને 100 . 100 સલામ
    I Miss You Maniraj Barot
    વિડિયો અપલોડ કરવા વાળા ભાઈ નો ખૂબ આભાર પણ ભાઈ એમાં અમુક ગીતો તો 2005. 2006 પસી ના ગીતો ગાય સે એટલે માનવા માં નથી આવતુ...

  • @pratik135
    @pratik135 2 месяца назад

    આ મણીરાજ બારોટ નથી પરંતુ એક્ટિંગ સારી કરે છે પાછળ દેખાય તે બેનર દેખાય છે તે ટેકનોલોજી નહોતી આવી પણ સરસ ગાય છે ખુબ સરસ એક્ટિંગ તથા ગાયકી

  • @vinodthakor2823
    @vinodthakor2823 Год назад +5

    ગુજરાત ના સનેડા ને સો સો સલામ ભાઈ ક્યારે મલસે હવે બીજા મણિ રાજ😢😢

  • @kingoofsejueditiamarjunkin4815
    @kingoofsejueditiamarjunkin4815 Год назад +7

    જોરદાર મોજ તમારી મણીરાજ બારોટ

  • @danabharwad6229
    @danabharwad6229 Год назад +2

    વામણિરાજબારોટ

  • @hargovanraval7618
    @hargovanraval7618 Год назад +4

    સુપર.હિટ.હતા.બધાં.સોંગ.મણીરાજ.બારોટ.ના

  • @nareshgchauhan3174
    @nareshgchauhan3174 Год назад +7

    મિત્ર આ રિયલ મનીરાજ નો ડાયરો જોવો હોય તો મનીરાજ ના દુહા છંદ નો ભાગ એક 31 મિનિટે આ સોંગ આવશે જોઈલો ❤❤❤

  • @bakajithakor7974
    @bakajithakor7974 Год назад +5

    હા મણીરાજ તમારા વિના આંખો મલક સુનો પડીજો છે શૂ તમારા તો ગીત શું તમારો અવાજ‌👍👍👍👌👌👌🥀🥀

  • @shaileshthakor6977
    @shaileshthakor6977 Год назад +3

    Vah mniraj barot vah maja avi gai

  • @kingoofsejueditiamarjunkin4815
    @kingoofsejueditiamarjunkin4815 Год назад +8

    આપડા મણીરાજ બારોટ ની મોજ પેલા હતી હાવે કિયા જયને ગોતવા

  • @જયમાંઝાપડીડિજિટલચોરા

    હાવાવિડીયા.હોતો.યુટુબમા.મોકલો

  • @dilpeshparmar6140
    @dilpeshparmar6140 Год назад +1

    Kamlesh barot se

  • @prashantjadav1897
    @prashantjadav1897 Год назад +6

    સમાજ નું રતન છે અમારા બારોટ નું 🙏🏻🥺

  • @bharatsinhsolankimangaji5349
    @bharatsinhsolankimangaji5349 Год назад +8

    ભલે મારા ઉત્તર ગુજરાતના ટહુક્તા મોરલા ભલે

  • @sidharajthakor2431
    @sidharajthakor2431 2 года назад +6

    વાહ જોરદાર

  • @arunbarot6246
    @arunbarot6246 Год назад +1

    Tamara jeva ketlay kalakaro aaya. Pan maniraaj Barot. Jeva koi. Thaya nathi. Ke. Nathi thavana. ❤

  • @gopaldantani2362
    @gopaldantani2362 23 дня назад

    ભાઈ પણ એ વખતે આવા માઇક નહોતા પણ મણીરાજની યાદ અપાવવા બદલ આપનો આભાર😢

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 Год назад +12

    ભાઈ આ સોંગ મણીરાજ બારોટ મોટા થયા ત્યારે ગાયા હતા

  • @kingoofsejueditiamarjunkin4815
    @kingoofsejueditiamarjunkin4815 Год назад +3

    જોરદાર મણીરાજ બારોટ ની મોજ

  • @ashikthakor318
    @ashikthakor318 Год назад +3

    Jay Ho maniraj

  • @ignitegaming2424
    @ignitegaming2424 Год назад

    આ સિંગર નું નામ સુ છે ભાઈ આ ડાયરો ક્યાં મળશે plz hlp❤

  • @narsinvirmotar7154
    @narsinvirmotar7154 Год назад +2

    આ મણીરાજ બારોટ ક્યાં છે ભાઈ?
    સૂ તમે પણ ભાઈ. ખોટી માહિતી આપો છો?

    • @nanjimakvana-7595
      @nanjimakvana-7595  Год назад

      હાચુ છે ભાઇ મણીરાજ બારોટ છે નાનપણનો વીડિયો છે ભાઈ

    • @chetanchetan6513
      @chetanchetan6513 Год назад +1

      ભાઈ મારા મણીરાજ નાના હતા ત્યારે આ ગીત હતાંજ નહિ તો ક્યાંથી લાયા તમે,આ ગીત તો જ્યારે મણીરાજે તેમની ઉંમર થઈ પછી ગાયેલું છે.
      ચોદુ બનાવવા નીકળી પડ્યા છો.

  • @kingoofsejueditiamarjunkin4815
    @kingoofsejueditiamarjunkin4815 Год назад +5

    જાગો જાગો મણીરાજ બારોટ ફરી એકવાર અવતાર ધારીને

  • @sunilppatel6358
    @sunilppatel6358 Год назад +19

    એ વખતે કોડલેશ માઇક નોતા

  • @hirabhaiRajputbelatoraparrkuch
    @hirabhaiRajputbelatoraparrkuch Год назад +2

    ❤❤ wah dhola vah😭😭😭
    Bijo maniraj have gujrat ne nahi
    Male yar Gujarat no kanudo
    🙏😭😭

  • @bharatthakorofficialravind1595

    વાહ ક્યાંથી લાવ્યાં વિડિયો જોરદાર વોઇસ

  • @chatramakvana7128
    @chatramakvana7128 Год назад +2

    Wha maniraj barot wha
    Havaj Gujarat no

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 4 месяца назад

    I miss you mani Raj Bhai barot 😢😢

  • @SureshBharwadBharwad-wh6pn
    @SureshBharwadBharwad-wh6pn Год назад +1

    હા મણિયારા હા i love u I miss you...dhola ❤❤

  • @SureshD-cs8iu
    @SureshD-cs8iu Год назад +5

    વાહ મણીરાજ બારોટ વાહ મણીયારા

  • @SBgujarativlogs23
    @SBgujarativlogs23 4 месяца назад

    મણીરાજ બારોટ ના ઘર અને ગામ નો પુરો વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે દોસ્તો 👍 જોવાનું ના ભુલો

  • @makwananaresh5935
    @makwananaresh5935 9 месяцев назад

    Wah maniraj ❤❤❤

  • @dhukheshkthakorthakor9011
    @dhukheshkthakorthakor9011 Год назад +1

    વાહ ભાઈ વાહ maniraj બેતાજ બાદશાહ ૧૦૦,,,૧૦૦,,, સલામ

  • @vikramchauhan558
    @vikramchauhan558 Год назад +2

    मणिराज जैसा कोई कलाकार नहीं

  • @arunbarot6246
    @arunbarot6246 Год назад

    Hase bhai. Maniraaj barot nu bucpan. To ek emna bija video mokljo.. Ane na hoy to kejo..

  • @mukeshmakwana8286
    @mukeshmakwana8286 Год назад +2

    વાહ ભાઈ નાનપણ માં પણ કેવો જમાવટ ભાઈ ભાઈ...

    • @nanjimakvana-7595
      @nanjimakvana-7595  Год назад

      Thenks BHA

    • @rajaram1759
      @rajaram1759 Год назад +1

      AA maniraj nathi temno nanpan no photo joyo

    • @rajaram1759
      @rajaram1759 Год назад +2

      Tame ayu juthu Kem bolo cho maniraj Barot Ava nathi aa to ramkda che maniraj Barot to Mumbai na hero bi jakha lage Teva che maniraj

    • @rajaram1759
      @rajaram1759 Год назад +2

      Aa video tamare channel per thi nikadi nakho

  • @lakhobharwad9707
    @lakhobharwad9707 4 месяца назад

    rakesh ane salesh barot

  • @sachoriyataigarboy9598
    @sachoriyataigarboy9598 Год назад +3

    સુપર

  • @JayPatel-yd4ik
    @JayPatel-yd4ik Год назад +2

    Ha. Nice ❤️❤️❤️

  • @arunbarot6246
    @arunbarot6246 Год назад

    Bhai name kamava mate koi na khota edition karine. Vidio na mukay.

  • @makwananaresh5935
    @makwananaresh5935 9 месяцев назад

    Miss u maniyara 😢

  • @sachoriyataigarboy
    @sachoriyataigarboy 2 месяца назад +1

    વાહ મણીરાજ વાહ

  • @rathodrakesh4550
    @rathodrakesh4550 Год назад +10

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏સુપર ગુજરાતી મોજ માં રહેવાના ❤❤👏👏👏👏

  • @nitinsevalaofficials8540
    @nitinsevalaofficials8540 Год назад +1

    Voice maniraj barot no chhe pan video maa bijo bhai chhe manirajbhai huye nanpan thi odkho dayra ma niche vayr wala mic maa gaata vire agotha bharavta

  • @thakordilipji1095
    @thakordilipji1095 Год назад +4

    Bija maniraj barot koy na thai sake bhai

  • @rajahindustani6884
    @rajahindustani6884 Год назад

    Sara geet 6 maniraj bhai na
    Pan
    Aa bhai maniraj barot nathi
    Maniraj bhai ni vaat kaik alag hati
    Jay ho dhola mara malak na

  • @jagdishthakor9371
    @jagdishthakor9371 Год назад +1

    Voice maniraj barot no che video editing karo che

  • @kalathakor169
    @kalathakor169 Год назад +2

    મણિયાર યાદ આવી છે ભાઈ

  • @onlyrao8172
    @onlyrao8172 Год назад

    बिल्ली शेर की खाल पहनती है तो शेरनी नही बन जाता

  • @sunilharijan2388
    @sunilharijan2388 6 месяцев назад

    Vah maniraj barot avo hiralo kyarey nhi mdese pacho

  • @parjapatikhemabhai-cw2pc
    @parjapatikhemabhai-cw2pc 12 дней назад

    ઓ હો સાહેબ વાહ

  • @vijayranavijayrana6719
    @vijayranavijayrana6719 Год назад

    Very nice bhai old video mokava badal thenkyu

  • @ganeshsinhvaghela2168
    @ganeshsinhvaghela2168 Год назад +4

    Maniraj barot nathi khoto video che

  • @bharatdesai1840
    @bharatdesai1840 Год назад +1

    અલ્યા ભાઇ બે-બે મણિરાજ છે

  • @punajivaghela477
    @punajivaghela477 2 месяца назад

    Bhai Bhai ha mojj ha

  • @v_s_panchal5391
    @v_s_panchal5391 Год назад

    Bhai maniraj na tole aj no koi pan singer na ave chahe boliwood Hoy l dholi wood no

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 6 месяцев назад +1

    😢😢😢❤❤

  • @jdthakor8575
    @jdthakor8575 Год назад +1

    આફેક વિડિયો છે

  • @BaldevParmar-wu1xd
    @BaldevParmar-wu1xd Год назад +2

    100 100 salam

  • @bharatsarvaiyaofficial7034
    @bharatsarvaiyaofficial7034 Год назад

    Maniraj amar se miss you

  • @arunbarot6246
    @arunbarot6246 Год назад

    Nanji Bhai makvana mate khas. Tamne kavu chu.

  • @M.L.solanki
    @M.L.solanki Год назад

    Aa song pan dholo mara malak no movie nu che

  • @RajveerRao-x4m
    @RajveerRao-x4m 3 месяца назад

    Aa maniraj che?

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 9 месяцев назад

    👍👍👍👍

  • @okhajiofficial1252
    @okhajiofficial1252 Год назад +1

    વાહ

  • @JayPatel-yd4ik
    @JayPatel-yd4ik Год назад +2

    Ha. Moj

  • @PratapjikakathKor9934
    @PratapjikakathKor9934 Год назад +2

    પ્રતાપજી કાકા ઠાકોર સાબરમતી

  • @khodasrabari8918
    @khodasrabari8918 Год назад

    Maniraj nhi 😊

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Год назад +2

    આવાજ મનીરાજ નો સે મનીરાજ બારોટ સેજ નહિ

  • @manojraval5068
    @manojraval5068 Год назад +2

    khotu se bhai pan maja aavi

  • @RajuBharawad-es5yu
    @RajuBharawad-es5yu 8 месяцев назад

    કોપી કરી છે

  • @Newideaproject
    @Newideaproject Год назад +2

    તમે બહુ યાદ આવો છો અમારો મણીગર મોરલો 😢😢😢

    • @ashokkumarbarot8482
      @ashokkumarbarot8482 Год назад

      Maniraj Barot ઉત્તર ગુજરાત નું ગૌરવ હતા ડાયરા ને અલગ જ અંદાજમાં રજુ કરતાં હતાં હિન્દી live programme na કિશોર કુમાર ની ઝલક દેખાતી હતી

  • @parbatsinhhadiyol6940
    @parbatsinhhadiyol6940 Год назад +3

    હાટહુકતા,મોરલા,મણિરાજ

  • @અમરતભાઇચૌહાણ

    આ રીયલમો મણીરાજ બારોટ નથી કારણ કે મણીરાજ બારોટ ને રમતા ના આવડતૂ ઓકે

  • @sachoriyataigarboy
    @sachoriyataigarboy Год назад

    Vah maniraj barot vah

  • @bahucharvlog1560
    @bahucharvlog1560 Год назад

    Ha gujratno morlo❤❤❤❤❤❤❤❤

  • @JamabhaiDevipujak-t3c
    @JamabhaiDevipujak-t3c 3 месяца назад

    હા મારો ઉત્તર ગુજરાત નો ટહુકતો મોરલો

  • @Bachathakor143
    @Bachathakor143 Год назад +2

    આ વીડિયો ક્યાંથી લાવ્યો ❤❤❤❤

  • @bharatthakorsasamofficial3720
    @bharatthakorsasamofficial3720 Год назад +1

    ભાઈઓ એ સમય મોં અને મણિરાજ ભાઈ બારોટ એટલી ઉંમર માં આ ગીત જ નોતું ભાઈ આ એડિટિંગ છે

  • @BharatGohil-l8v
    @BharatGohil-l8v 2 месяца назад

    આ maniraj બારોટ નથી😢

  • @VinuThakor-x2b
    @VinuThakor-x2b Год назад

    jajajaymataji 🎉🎉Bk 🎉varsda

  • @askatara3310
    @askatara3310 Год назад

    Ha.manirajbhai.aapanu.utar.gujarat.sunu.sunu.thai.gau.che.bhai

  • @sureshthakor7305
    @sureshthakor7305 Год назад

    મણીરાજ બારોટ ને સો સો સલામ

  • @chamarkirti3478
    @chamarkirti3478 Год назад

    Maniraj barot ni moj

  • @jashpalparmar3120
    @jashpalparmar3120 Год назад

    Not original video dubbing Karel che
    Voice maniraj
    Baki badhu editting

  • @bhurabhai.sudrosanabhurabh3276

    મણીરાજ બારોટ નથી...