@@rekhabajadeja5366 હા કેમ નઈ તમારું મન મક્કમ હોય તો બધું થઈ જાય બીજું ગુજરાતી માં કહેવત છે મન હોય તો માળવે જવાય ll તમે ખુબ મહેનત કરો પાસ થઈ જશો મારા આશીર્વાદ છે તમને
ભાઈ જેતે જિલ્લામાં જો હાજર થવાનું હોય ત્યાં મેડિકલ થતું હોય છે પણ એમાં પણ કલર વિઝન જોવામાં આવે છે અને 99 પોઇન્ટ 9 ટકા પાસ કરવામાં આવતા હોય છે ડોક્ટર સાહેબ બધું ચેક કરી પાસ કરતા હોય છે આંખોની 70 થી વધુ ટકા ખામી ના હોવી જોઈએ બાકી નંબર ચાલે છે
Sir me female candidate hu ..general category se..mera negative marks cut krne k bad 96.5 Ho rhe he marks to kya taiyari kr sakti hu 😢😢😢...log bol rhe he ki normalisation krege marks to kam bhi ho sakte he jyada bhi ho sakte he..
ભાઈ રસો ચડવાની રીત બતાવી રહ્યો છું આ રસો કોણે કીધું 18 ફૂટ બીજું મેં ફોરેસ્ટમાં 18 ફૂટ રસો આવે એ વાત કરી છે તમારો અને મારો સમય ના બગાડો કોમેન્ટ ખોટી કરી બીજું તમે એક કોમેન્ટ કરો છો તમારા જેવા મારી પાસે 500થી વધુ છે સમજ્યા કોઈ ગરબડી હોય તો કોલ કરો 8320117241
❤❤❤❤❤❤❤❤❤
Thank you so much sir 🙏🙏
🔥🔥🔥🔥🔥
💥💥💥💥💥
👌👌👌👌👌👌
💪💪💪💪
Thanks sir 🙏👍👍👍👍👍👍
Most welcome
Great saab 😮
😊😊😊😊😊😊😊😊
Guruji❤
Nice sir
Jay Hind sir
😮😮😮😮😮😮😮😮
Good
Thanks
🏳️🌈🏳️🌈🏳️🌈🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
Sir mare Bhavnagar ma 143 girls ma Che pan high jump long jump ma problem aave Che....
Ok video mukeshu
Sir dahod ma 109 marks st ma no aavse ke kem
Ha jarur thi aavse
તમારા જેવા સાહેબ નો વિડિયો જોય ને મનોબળ વધી જાય છે તમારો ખૂબ ખૂબ આભાર
તમારો ખુબ ખુબ આભાર તમે મારા વીડિયો જોઈ જે કોમેન્ટ કરી એ જાણીને ખૂબ જ આનંદ થયો
Thanks
Sir medical ma tetu chale k nai
કચ્છ 85.50થાય છે ews ગર્લ્સ, તો રનિંગ કરાય?
Ha 💯 TAKA mahenat karo faydo thase lagi hasho
Koi maheti. Joiea to call karjo 8320117241
@@jeetnishchay 110%સર ખુબ ખુબ આભાર cce ની પતે એટલે તમારી એક્દમી માઁ આવી જવુ છે ત્યારી કરવા માટે સર એક મહિના માઁ દોડ, ઉંચી કૂદ ને લાંબી કૂદ થઇ જાય
@@jeetnishchay ફાઇનલ મેરીટ આવી જાય, નોરમોલૈજેશન થઈ જાય પછી ત્યારી કરવાનું ગમે માર્ક વગે ke ઘટે કોને ખબર
@@rekhabajadeja5366 હા કેમ નઈ તમારું મન મક્કમ હોય તો બધું થઈ જાય બીજું ગુજરાતી માં કહેવત છે મન હોય તો માળવે જવાય ll તમે ખુબ મહેનત કરો પાસ થઈ જશો મારા આશીર્વાદ છે તમને
Sar mare dang ma 104.75
Great congratulations
Thank you so much sir ખુબ સારી ટ્રેનીંગ કરવો cho👌👌💚🫡🫡🫡🫡 jay hind sir
Thanks ☺️👍👍
Welcome ☺️
Dahod total 100 mark negetiv 12.5 total mark 87.5 mark ground ma varo avse k nai
Ha chalu kari do
Cheat nathi thatu to su karay Reply apjo
Baki badhu clear thay jai che running jump all
Sir mar tapi ma nagitive karta 80.50 thay se to runing avse ke nay
Ha karay
Thanks sir 👍
Sir aa 3 foot nu j che ne
Haaa
Mare sir 82 Thai che dahod maa barely che
sir હું st છું મે તાપી જિલ્લામાં ફ્રોમ ભરેલું છે અને મારે 96 માર્ક થાય છે તો મારે ગ્રાઉન્ડ ની તૈયારી કરાય
હા બિલકુલ કરાય
વડોદરા માં કોઈએ ભર્યુ છે??? Marks ketla che?
113
TAmare ketla thay se
@@meniyachetan6221 mara 110 sc tamare sc st or obc??
@@meniyachetan6221 110 sc
Amreli me 82 taiyari karay
Ha bilkul karay
Saheb tamari acdumy kai jgya a aavel 6
Idar sabarkantha gujrat
Thank you sir and 💯✓
Thanks 👍
કઈ જગ્યાએ એકેડમી છે...
Gujrat sabarkantha idar
Sir mare 89 marks thy che panchmahal ST category ma to running karay k nai m to start kari j nakhyu che pan haji confusion thy che
Karo tayari chalu
Sir mare 76 mark thay se hu ground salu karu tamri tya
Finil marit pachi aavo
sir મારે ફોરેસ્ટ ની તૈયારી કરવા માટે તમારી એકેડમી માં આવવુ છે ફી કેટલી છે જણાવજો
Mo 8320117241 call karjo
Sir mare 87 thay SC mu tiyari kru chu maro varo avse dod ma ?
હા જરૂર થી આવશે મહેનત ચાલુ રાખો
98.75 thay 6...
Great 👍 congratulations 🎊
કઈ જગ્યાએ છે આ એક્દમી
Idar sabarkantha gujrat
Sir dan ma 94 bolavase ke
Ek shift ma 100
ચસમા ના નંબર હોય તો તેને ફોરેસ્ટ માં લેવામાં આવે છે
Ha bilkul
Thank you sir beat motivational mate
Thanks ☺️👍
90 mark.nagtiva karta 76.25.awe 6 to mare pass karvi 6.meru ko Tering Lena he
Welcome
Sir mara 83 se જનરલ માં ફેમેલ નર્મદા જિલ્લામાં running chalu kri dav??????pls sir reply
હા થઈ જશે તમારું ખુબ મહેનત કરો મારી કોઈ મદદ ની જરૂર હોય તો કહેજો
@@jeetnishchay running kri dav ne મેરીટ માં આવ સે k
@@naaz1999 ha ji
👍
84.5 che mara b. K જનરલ માં
ચેસમાં ના નંબર હોય તો તેને ફોરેસ્ટ માં લેવામાં આવે છે જાણકારી આપશો સર
ભાઈ જેતે જિલ્લામાં જો હાજર થવાનું હોય ત્યાં મેડિકલ થતું હોય છે પણ એમાં પણ કલર વિઝન જોવામાં આવે છે અને 99 પોઇન્ટ 9 ટકા પાસ કરવામાં આવતા હોય છે ડોક્ટર સાહેબ બધું ચેક કરી પાસ કરતા હોય છે આંખોની 70 થી વધુ ટકા ખામી ના હોવી જોઈએ બાકી નંબર ચાલે છે
Sir 92 junagadh OBC tayari chalu che physical avse ne
Haa
મારે F -૯૯.૫૦ થાય છે પંચમહાલ ......
Sebc girl 89.75 panchmahal
Great 👍
Tapi 82 thay ranning chalu karay
Ha 100 taka
Sir me female candidate hu ..general category se..mera negative marks cut krne k bad 96.5 Ho rhe he marks to kya taiyari kr sakti hu 😢😢😢...log bol rhe he ki normalisation krege marks to kam bhi ho sakte he jyada bhi ho sakte he..
Kam to kbhi nhi ho skte agr Easy shift h to 5 bdhege ..medium h to 5to10 k biche bdhege ..hard shift me 10to 15 marks bdhte h...
Matlab kam NHi hoge.. Paper Kisi bhi shift me Kitna hard ya easy ho??
તમે બિલકુલ સાચું કહી રહ્યા છો નંબર આવશે
તમારી કઈ શિફ્ટ મા પેપર હતું 3 શિફ્ટ મા હાર્ડ પેપર હતું
ઓછા નહી થાય નંબર વધશે
Sir 80.75 Thai to runing karu ke
Same
Same bhai
Ha
Location Kai nu se
Idar sabarkantha gujrat
Hello sir
Mara 86.5 thay che to running ma name aavse?
હા જરૂર
Sir kis sahar me prectice kara rahe ho
Idar sabarkantha gujrat
Hi sir mare 99.25 thay che sebc Dahod ma
હા થશે
હું પણ દાહોદ માં છુ
Sir hu sc ma avu chu mare 88 thai che to maru name avi sakse? Ans apjo sir
Call me mo 8320117241
Ok
Sir aapke academy kaha pe hi.
ગુજરાત સાબરકાંઠા ઇડર માં
Training mate kya avanu sir ?? Location?
Idar sabarkantha gujrat
મારે 115 થાય છે તો normalization માં ઘટશે કે??
Vadhe pan gate pan
Me vadodarathi chu Mark 83 che ane hu ST ma avu chu to running chalu karu ke nahi
Ha kari devay
Bhavnagar ma 135 thay se pan sir long jup 14 fit thay se thai jase kharu15+
હા થઈ જાય
Tnk sir
Narmada jila 96.25
Mare 87 thy che narmda ma sc😅
Sir mare tamari academy ma jodavu chhe mara forest ma 146 mark chhe hu bhiloda thi chhu
Kaya Jilla ma bharyu che
@@skvlogs2701 mahisagar
Welcome my acadamy
Mare running 7 minit ma thay che to have ketla time ma 5 minit ma thai jase
તમારી જીદ તમારી મહેનત તમારી લગન તમારા ગુરુ બધાનો સાથ સહકાર થાય તો શક્ય થાય
Sir 80 thi niche vara ne aagli bharti ma seat khali rai hati toy na bolaviya hata ground ma
Haa jii
80 passing che
80 thi uper vara job kare che
સર મારે જૂનાગઢ જિલ્લામાં નેગેટિવ કરતા 95.25 થાય છે અને 22/2/2024 એક્ઝામ હતી તો ગ્રાઉન્ડ માં નંબર આવી શકે કે નહીં
Mare pan aaj date hati.. Kai shift che bhai tamare..???
Ha aavse
Sir mare dhd obc 75.75 chhe female... running karay ke nai reply aapjo
મને કોલ કરજો 8320117241
તમારી એકેડેમી કયા આવેલી છે.
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકા માં ઇડર કોલેજ
@@jeetnishchayથેંક્યું સાહેબ
@@HariMer412 તમારો આભાર
Sir mera 29 Min time ata he 5k me. Age 36 he. konsa workout jyada kru jisse mera 25min ho
દોડવાનું ચાલુ જ રાખો
Sir rassa chad me kitala fut hota hai
18 fut
80 junagadh obc
માર્ક વધશે તમારા
Sir mare 85 che to running chalu kari dau
Haa bilkul
સર મારે 27/02/2024 સીફટ 3 ફોરેસ્ટર નિ એક્ષામ હતી 95 માર્ક્સ સે જૂનાગઢ મા સે રનિંગ કરાય
Haa jarur thi thay mo 8320118241
Sk 95 ST su runing ma bolase physical thai jay bathu 😊
Ha bolavse
Good work sirji
Thanks 👍
88 mark st female dahod running practice start karni chahiye
yes
105.25 junagadh tyari karay Grund ni
Ha
Kaha ka he
ઇડર સાબરકાંઠા
Sir dahod chhe obc 85 thya ground varo aavse k ny 🤔🙏
Jay hind vandematram
❤❤
Thanks
Sir mare 81.50 mark che junagadh ma bharel che form
To running ma avi saku
Ans apjo sir
Bov confused chu
Haa jarur aavse
Kitne time me 1600 Miter pura karna hota hai
રસ્સા ચઢવનો સમય કેટલો છે ???
6:00 minit me
@@nileshparmar495 samay na hoy 18 fit chadhvo joiea
kaha par hai e ground
ઇડર કોલેજ ગ્રાઉન્ડ
Sir mare 89.75 vadodara obc running chalu karay?
હા
Aapki academy kaha per he
Idar college ground art's and commerce College idar sabarkantha gujrat
Sir address
Idar sabarkantha gujrat
Location kya. Hai. Or fee kitni hai
Idar college ground sabarkantha gujrat
Training fee kitni hai
@@daxeshpatel657 visit acadamy
Valsad se hai hum. Thodi details miljati to achha raheta
@daxeshpatel657 mo 8320117241
સર મારે અમરેલીમાં 96.5 થાય છે વારો આવી શકે કે નહી
Ha aavi shake
Very good sir🎉
Thanks
Sir mare 92 માર્ક થાય છે અમરેલી જિલ્લો. છે તો change આવે પ્લીઝ ક્યો ને🎉🎉
Bhai mare pan amreli se 95 thay se😂
Ha aavse
સર મારે 79.5 થાય છે હું દાહોદ થી છું સર ST છું
હા
ફોરેસ્ટ માં મેરીર માં આવશે કે નય સર 79.5 થાય છે સર
@@arjunsangada693 હજી આ ફાઈલન લિસ્ટ નથી તમારા નંબર આવશે મહેનત ચાલુ રાખજો
@@jeetnishchay thank you sir 🙏🥰
Sir Mara forest guard ma 83 marks thay che to ground ma chance malse ke sir
Hu Dang district thi chu
Normalization thase to marks cutt kar se ke sir
Yesss
83 mark hoi to ground test mate applicable Thai sakiye ke@@jeetnishchay
@@Divyesh56 yesss
કંઇ જગ્યા છે
સાબરકાંઠા જિલ્લો ઈડર તાલુકો
Aa rasso 18 feet nathi shu feko cho sir 😅
ભાઈ રસો ચડવાની રીત બતાવી રહ્યો છું આ રસો કોણે કીધું 18 ફૂટ બીજું મેં ફોરેસ્ટમાં 18 ફૂટ રસો આવે એ વાત કરી છે તમારો અને મારો સમય ના બગાડો કોમેન્ટ ખોટી કરી બીજું તમે એક કોમેન્ટ કરો છો તમારા જેવા મારી પાસે 500થી વધુ છે સમજ્યા કોઈ ગરબડી હોય તો કોલ કરો 8320117241
SC female 122 marks junagadh ma bharelu
Long jump high jump mate guidance aapjo sir.
8320117241 call karo
Propar kya thi chho tame..?
@@harshachudasama8708 ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં ઈડર
@@jeetnishchay ok thank you sir...
@@jeetnishchay sir hu junagadh na gamda mathi chhu mare 87 thay chhe ground start karvu but aiya kyay najik ma ground nathi...
Dahod st 87.50
Great
84 thay chhe
Tayari chalu kari do
Sir obc female 114 Bhavnagar chhe varo aave ke
Ha 💯 TAKA thai jase
ક્યાથી છે ?
Gujrat,sabarkantha,idar
104 junagadh obc
Ha
સર મારે 78 માકૅ થાય છે તો રનિગ ચાલુ કરાય ડાંગ જિલ્લામાં ભર્યું છે
OBC please sir
Pan fininl marit aavvado pachi 80 thay to chalu karjo
નમ્બર send plz 🙏
8320117241