🏵️સૈયર આવી પૂનમની રાત રમવા ચાલો 🏵️(લખેલું છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 16 май 2024
  • સૈયર આવી પૂનમની રાત રમવા ચાલો ને
    ઓલ્યો ચાંદો ઉગ્યો આકાશ રમવા આવોને
    મારા હૈયે રમવા ના કોડ સૈયર આવો ને
    સાખી ્્્્્
    રામ ખોદે તલાવડી
    લક્ષ્મણ બાંધે પાર
    કૃષ્ણ ધુવે માં ધોતીયા
    રાણી રાધા પાણીલા ની હાર સૈયર હાલોને
    સૈયર આવી પૂનમની રાત રમવા ચાલો ને
    ઓલ્યો ચાંદો ઉગ્યો....
    મારે હૈયે રમવા ના.....
    સાખી ્્્્્
    કયા દેશ થી આવ્યા
    કયું તમારું ગામ
    કોના છો તમે બેટડા
    એવું શું તમારું નામ સૈયર હાલોને
    સૈયર આવી પૂનમની રાત...
    ઓલ્યો ચાંદો ....
    મારે હૈયે રમવા ના...
    સાખી ્્્્્
    સોરઠ દેશ થી આવ્યા
    ગોકુળ અમારા ગામમાં
    નંદબાબાના બેટડા
    એવું કૃષ્ણ અમારો નામ સૈયર હાલોને
    પેલો ચાંદો ઉગ્યો આકાશ સૈયર હાલો
    મારે હૈયે રમવા ના કોડ સૈયર હાલો
    સાખી ્્્્્
    કયા દેશ થી આવ્યા
    કયા તમારા ગામ
    કોના છો બેટડી
    એવા શું તમારા નામ સૈયર હાલોને
    પેલો ચાંદો ઉગ્યો આકાશ સૈયર હાલો
    મારા હૈયે રમવા ના કોડ સૈયર હાલો ને
    સાખી ્્્્્
    સોરઠ દેશથી આવ્યા
    બરસાના અમારું ગામ
    વ્રજ ભાણું ના બેટડી
    એવું રાધા મારું નામ સૈયર હાલો
    પેલો ચાંદો ઊગ્યો...
    મારા હૈયે રમવા ના....
    સાખી ્્્્્
    સસરા મારા નંદબાબા
    સાસુ જશોદા માં
    એવો કૃષ્ણ મારો ભરથાર સૈયર હાલોને
    મારા હૈયે રમવા ના કોડ સૈયર હાલો
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌹🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии • 18