નમસ્તે શૈલેષ ભાઈ, ખૂબજ સરસ વાત કરી છે આ વીડિયો માં. તમે મારા માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યા છો. મારી આપને નમ્ર વિનંતી છે કે પેરેન્ટ્સને ઘણી સમસ્યા ઓ હોય છે, જેમ કે આપણે ગુજરાતી છીએ તો આપણા બાળક ને માતૃભાષા ના માધ્યમ માં બેસાડીયે પણ સમાજ માં ઇંગ્લિશ મીડીયમ નો ક્રેઝ આપણી વિચારધારાને રીતસર ધૂતકારે છે એ પણ બાળક ની સામે, 4 વર્ષ નો મારો દીકરો મારી સામે એવું જોવે જાણે મને એવું લાગે હું આ કૌતુક ભરેલી નજર ને આ ઉંમરે કેમ સમજાવું ક દીકરા આપણે સાચા રસ્તે જ છીએ.
So.....superb!!!
Very innovative!!!!
Jay Swaminarayan ❤
Khubaj Sundar varta thi mast Samjaviyu Sir ji🎉..
The. Kdh
Bhai ssilash you are great philosopher you are heartly standby with me
Jay shree ram
🙏🏻🙏🏻❤️
Thank you sir
Very nice sir🙏🙏🙏🙏...... I very much like your motivation lecture...... And I decide my goal...... Thank you 🙏💕 very much
Shailesh bhai 🙏🙏🙏🙏🙏
ધન્યવાદ શૈલેષ ભાઈ
Nice speech sir
Truelly helpful video, Thank you sir for RUclips channel
superb
Super speech
Jay Swaminarayan
Goodwork
Most inspiring speech
નમસ્તે શૈલેષ ભાઈ, ખૂબજ સરસ વાત કરી છે આ વીડિયો માં. તમે મારા માટે હંમેશા પ્રેરણાદાયી રહ્યા છો. મારી આપને નમ્ર વિનંતી છે કે પેરેન્ટ્સને ઘણી સમસ્યા ઓ હોય છે, જેમ કે આપણે ગુજરાતી છીએ તો આપણા બાળક ને માતૃભાષા ના માધ્યમ માં બેસાડીયે પણ સમાજ માં ઇંગ્લિશ મીડીયમ નો ક્રેઝ આપણી વિચારધારાને રીતસર ધૂતકારે છે એ પણ બાળક ની સામે, 4 વર્ષ નો મારો દીકરો મારી સામે એવું જોવે જાણે મને એવું લાગે હું આ કૌતુક ભરેલી નજર ને આ ઉંમરે કેમ સમજાવું ક દીકરા આપણે સાચા રસ્તે જ છીએ.
આ માતૃ ભાષા ને પ્રથમ મહત્વ આપવું પછી ભલે ગમે તે ભાષા નું જ્ઞાન મેળવ્યું હોય પણ પ્રથમ ચોઇસ તો માતૃભાષા ને આપવી એ આદર્શ રસ્તો અને સારો વિચાર છે
આમ પણ સાચા માર્ગે જનાર ને જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે but always love Gujarati
Very very nice
🙏🙏🙏👍🏼
Kis muh tarif Kru aapki ?
શૈલેષ સાહેબ હાથ ઉપર ટેટુ દોરાવેલુ તો GPSC મા નોકરી મળે કે ના મળે
Yoga
Next vedio speech
એટલું માર્ગદર્શન આપશો કે બાળક નું ઘડતર કેમ કરવું? નાસમજ બાળક ને કેમ સમજાવવું!!
Yes atyare ani khubaj jarur che