4 વ્યક્તિને પેટીસ કેટલી ખાવી અને બટેટા ની સાઈઝ અને બાકીની સામગ્રી આ બધું તમારા ઘરના સભ્યો ની ખાવાની કેપેસિટી પર નિર્ભર છે.અત્યારે જે માપ થી મેં પેટીસ બનાવી છે તે 3 વ્યક્તિ માટે છે.પણ આ પેટીસ 2 વ્યક્તિ પણ ખાઈ શકે.તેથી ખાનાર વ્યક્તિના ખાવા પરથી આપણે માપ નક્કી કરી શકીએ.જો તમારે 4 વ્યક્તિ માટે આ પેટીસ બનાવી હોય તો 2 કપ બટેટા ગ્રામ માં 500 ગ્રામ બટેટા જોઈએ.બાકી ની સામગ્રી પણ ડબ્બલ કરી દેવાની ખૂબ સરસ પેટીસ 4 વ્યક્તિ માટે તમે તૈયાર કરી શકશો.આભાર ભાઈ કોમેન્ટ કરવા બદલ.
Testy bayni me tamari recipe joy ne try Kari
Mast 👌 bayni Thank you so much
thank you so much thanks a lot
ખુબ જ સરસ છે..
thank you so much
Very nice 👍🏿
Thank you 👍
👌👌
thank you so much
લીલા નાળિયેર ની પેટીસ ટેસ્ટી છે. વિડિઓ સરસ છે.
આપનો ખુબ ખુબ આભાર તમેં મારી 5 રેસિપિ જોઈ અને તમે કોમેન્ટ પણ કરી ખૂબ ખૂબ આભાર.
@@rakeshprajapatiskitchen0511 full kathiyawadi dish pr video banavo :)
Very Good instructions 👍
Thank you 👍
Mast 👌🏻👌🏻
thank you so much
Wah mari fvrt petites
Thank you so much
👍🏽👌🏼👌🏼👌🏼🙏🏾
thanks
Very nice 😋👌
Thanks a lot
Mast
Thanks 🤗
ફરાળી બનાવવા માટે આપણે કોનફલોર ની જગ્યાએ શીંગોડા નો લોટ લઈ શકાય?
હા કોર્નફ્લોર ને બદલે શિંગોડા અથવા આરાલોટ કે તપકીર નો લોટ લઈ શકો thank you so much
Wow
thank you so much
nice ........one request...add written reciepe if u dont mind.....good luck
thank you so much...
Dry coconut nu powder laye sakaye
હા કરી શકાય...
4 vayakti mate ketla bateka joi e & atla map thi ketla vayakti mate petis banavi shakay
4 વ્યક્તિને પેટીસ કેટલી ખાવી અને બટેટા ની સાઈઝ અને બાકીની સામગ્રી આ બધું તમારા ઘરના સભ્યો ની ખાવાની કેપેસિટી પર નિર્ભર છે.અત્યારે જે માપ થી મેં પેટીસ બનાવી છે તે 3 વ્યક્તિ માટે છે.પણ આ પેટીસ 2 વ્યક્તિ પણ ખાઈ શકે.તેથી ખાનાર વ્યક્તિના ખાવા પરથી આપણે માપ નક્કી કરી શકીએ.જો તમારે 4 વ્યક્તિ માટે આ પેટીસ બનાવી હોય તો 2 કપ બટેટા ગ્રામ માં 500 ગ્રામ બટેટા જોઈએ.બાકી ની સામગ્રી પણ ડબ્બલ કરી દેવાની ખૂબ સરસ પેટીસ 4 વ્યક્તિ માટે તમે તૈયાર કરી શકશો.આભાર ભાઈ કોમેન્ટ કરવા બદલ.
ખુબ ખુબ આભાર
Cornflour na hoi to
કોર્ન ફ્લોર ન હોય તો આરા લોટ ઉપયોગ માં લઇ શકાય અને આરાલોટ પણ ન હોય તો મેંદો લઈ શકો છો
farsanwala ni shop ma farali patice hoy chaiye tema aaralot hoy cornflour n hoy
આ ફરાળી નથી બનાવી પણ જો તમે ફરાળી બનાવો તો કોર્નફ્લોર ની બદલે તપકીર અથવા અરનો લોટ લઈ શકો છો આભાર
Wow
thank you so much