જા સોહાગણ જા Jaa Sohagan Ja દાસીજીવણ સાહેબ ભજન સ્વર હેમંત ચૌહાણ
HTML-код
- Опубликовано: 10 фев 2025
- જા સોહાગણ જા Jaa Sohagan Ja દાસીજીવણ સાહેબ ભજન સ્વર હેમંત ચૌહાણ
જા સોહાગણ જા એ જા સોહાગણ જારે ગગનીયામાં જોત જલત હૈ જા
જા સોહાગણ જારે સોહાગણ ઓ ઘર કરલે વાસા સુગરા હોય સો ભર ભર પીવે એ નૂગરા જાય પિયાસા ગગનીયામાં જોત...
કોટીક ચંદા જગમગે ને કોટીક ઉગ્યાં માય સૂર કોટીક દિપક દેખીયા રે સતગુરુ પાયા હજુર રે ગગનીયામાં જોત...
અનહદ વાઝા ઓ ઘર વાગે શોભા બની રે બોવ સારી નૂરતે સૂરતે ઓ ઘર ન્યારો એ ત્રિવેણી માં લાગી તાલી રે ગગનીયામાં જોત...
એક સે આયા દુજે સમાયા તીસરા ઘર કુ પાયા #દાસીજીવણ સત્ ભીમના ચરણા ગુરૂ મુખ ભેદ બતાયા ગગનીયામાં જોત...
જા સોહાગણ જા ઓ જા સોહાગણ જારે ગગનીયામાં જોત જલત હૈ જા
દાદા જીવણ સાહેબ નો જય હો
Jay ho jivan saheb no
🌹 વાહ રે હેમત ભાઈ. ચૌહાન🌹
જય હો જીવણ સાહેબ ખૂબ ખૂબ જીઓ ભાઈ શ્રી હેમંત ભાઈ ચોહાણ તમને કંઠ અને હલક આપી છે ઈશ્ર્વરે પણ પ્રમાણ કહેવાય
Jivan Saheb ,Hemantbhai SUPER ..B
જય જીવણ સાહેબ 🙏🙏🙏
સુર મધુર સાંભળી આનંદ મળે
જય હો.... જયહો હેમંત ચૌહાણ 🎉
જય હો જીવણ સાહેબ
Jay. Gurudev
જય હો
AA saheb Vani na Bhajan che
Bija Bhajan dekhya Dil didara mere satguru ki
સ્ પ ર હી મ ત ભા ઈ વા હ
Saheb bandgi saheb🌹🙏
જય.હો.જીવણ.સાહેબ
👌🏻👌🏻👌🏻👌🏻
જય હો દાદા જીવન સાહેબ સર્વ સંત કી જય
જય ગુરુદેવ
જયહોજીવણસાહેબ
सुपर नाईस हेमंत भाई सर
🙏🙏🙏🌹🌹🙏🙏🙏
0:13 0:19 0:19
Super
Har har mhadev
દાસી જીવન
જૂનું ભજન હેમંત ભાઈ ચોહાણ નું હોય તો મોકલવા વિનંતી હયાના કોરા કાગળ લાવો સહી કરીએ
Jay dasi jivan Saheb
🙏જય હો હેમન્તભાઈ 🙏
❤❤❤❤❤
Jay Ho
પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ જય હો
હેમંતભાઈ ચૌહાણ ના ભજન.. નંબર વન
❤
Rady
DASI. JIWAN. KOTY. KOTY.
NAMSKAR
DASIJIWAN. SRICHARNO
🙏🙏🙏🙏
B
❤❤❤❤
Parab dham
BHImGURU
🌹🙏🌹🙏🌹
DASIPASEBHGVANSIKHATAKATOGHDVANUAKHIPASETHISIKHABHGVANDASNADASBNINRSTAMATHIKASGHADHVANUAMABAPAKONOVAKSEBHGVANNOKEDASNO👏👏👏👌📿🙏🏾🙏🏾🙏🏾👌
R f f try to r rfrfcrc c cross f2f f2f effect r free f r free kick for an hour and cross
મારૂ ફેવરીટ ભજન મલીગયૂ તમારોખૂબખૂબ આભાર 🙏🙏પેલાહૂ કેસેટમા સાભરતો..હજી મારીપાછે કેસેટૂછે🙏🙏👌👌👨👩👧👦👨👩👧👦🧭🧭
૪
હેમંતભાઈ ચૌહાણ ને ખમ્મા ખમ્મા
જય ગુરુદેવ