જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખજો સાહેબ, કાચ ખોટું નહી બોલે ને, પડછાયો સાથ નહીં છોડે !! Wish u happy friendship day mitro god bless u & mahadev har 🤔✌🥰👌💞🙏👉
I miss you papa 🥹માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો લખલુટ સ્નેહ જેને બાળકો જાણી નથી શકતા. કારણે તો દરેક પિતાએ ઘરનો સ્તંભ હોય છે. બાળકો આદર્શ હોય છે. અને એટલે આ અનુશાસનની પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જોઇ નથી શકતા અથવા ઉંમરના અભાવે સમજી નથી. અને જયારે સમજાય ત્યારે ૫સ્તાવા સિવાય કોઇ સમય નથી. એટલે આ૫ણે માતા પિતાને આદર અને માન આ૫વુ જઇએ. તો ચાલો આ૫ણે પિતા માટે સુવિચાર જાણીએ. ❤ મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા મેં જોયા છે એવા એક જ ફરિશ્તા મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા❤
લ😊 મુજે બારે થી મુજે દ્વારેથી ઓ પંખીડા મોકલે જાજો રે હસતે મુખડે જાજો રે સારું ગીત જેને પણ બનાવ્યું હોય તેને ખૂબ ખૂબ આભાર❤🥰🥰🥰🥰🥰🥰👍♥️♥️ આવું ગીત ફરીથી નવા બનાવજો
I miss my school,my friends , teachers ,vo Masti ,vo sath me padhna , Rona ,Hasna ,teacher ki dat,sab chhut gaya 2 din pehle school ka last day tha zindagi ka vo hasin lamha tha jo ab kabhi firse nahi aa Sakta I love my school life😫😫😫
કોઈ પણ વ્યક્તિ સારું ગાઈ સકતા હોય અને કોઈ ને આ ચેનલ માટે ગાવા ઇચ્છતા હોય આ મેઈલ આઈડી માં નાનો તમારો આડિયો અથવા વિડીયો મોકલો.... goldengujarati@gmail.com અમે નવા આર્ટિસ ને સાંભળવા અને સંભળાવવા આતુર છીએ. ધન્યવાદ
I miss you my life partner આરતી 😢😢😢😢😢 ભગવાન તમને સારી જગ્યાએ અવતાર આપે અને આ જન્મ મા હું તમારા સ્વપ્ન પૂરા નથી કરી શક્યો તો બધા સ્વપ્ન પૂરા થયા અને મારા જીવન ના જેટલા સારો સમય હોય તે બધો તેને ભગવાન આપી દે અને તને આખી દુનિયા ની ખુશી આપે 🙏🙏🙏🙏😭😭😭😭😭
ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનીટ માટે રહે છે,
પણ સારા વ્યક્તિની મીઠાશ હૃદયમાં જિંદગીભર રહે છે !!
😊🍫💞🥰👌🙏👉
Haresh. Dodka
💯
Right
Right ✅️ bhai
❤
Jignes dada na mummy papa ae khub Sara karm karya hase aetle aemne jignes dada jeva dikro malyo
Jignesh dada tamaro khub khub adhar tamaru git samdhali bahu khush thaya chhe😢❤😢
I miss you all
નાના બા.😥 મામાં 😥પપ્પા 😢
બહું યાદ કરું છું
તમે કેમ એકલા મૂકીને જતા રહ્યા
🙏 પાસા આવો ને 😢😥😥😢😢😥
😢😢
😭
Super super raja dwarkadhish no jay jay ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Mari maa ne aje ek mahino થયો આ ગીત એમને સમર્પિત છે.
😮
તમારા માતાજી ને પરમ પિતા પરમાત્માં તેમના નિજ ચરણો મા સ્થાન આપે એવી પ્રાર્થના
મીસ્યું માય લવ મારી જીંદગી તારા વિના સુની સે મને તારા વિના નહિ ગમતું આજે મહિનો પૂરો થયો કેવી રીતે મહિનો ગયો મારું મન જાણે સે,😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
આ ગીત ગાયું અને મને મારા પ્રાણ કરતા વાલા મારા દાદા ની યાદ બહુ 😢😢આવે છે
જીવનમાં ખુશી આવે તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
અને દુઃખ આવે તો એને દવા સમજીને ખાઈ લેજો .
🥰👌😄💞🙌🙏👉
💯 sachu che
ખુબ મહાન વાત કરી તમે 🙏🥺
Sachi vat
Ketlu karun geet chhe......sachej😭mara pappa ne. Coronama gaya ne 8 month thai gaya...miss u pappa.
Jignesh dada tamaro voice khub j saras che 🙏🙏❤️❤️ radhey radhey dada
Hyy
Jingnesh dada tamaro voice khub J Sara's chha🙏🙏❤❤radhey radhey dada
Boht badiya jignesh dada😭😭😭😭
I really miss you my grandmother 😭😭😭😭 aa geet sambhlu chu tyare mari dadi ni bahuj yadd aave che
Thanks Jignesh dada aa viday geet gava badal🙏🙏🙏😭😭
આ ગીત કાયમ સાંભળું છું તમારું દાદા આંખો માં આંસુ આવી જાય છે 😭😭😭😭👌👌👌
😭😭😭😭
Mari dikri mukti 😅 mari dhingli 🙏🙏🙏
Heart Touching 😭😭😭
Amay Pachho jignesh Dada no voice 👌👌👌 superb
હાઈ
Miss you faiba. 😭jene fiya vala che te maro comment le like karo.. 😭😭
Jignesh dada na avaj ma jadu che 👌👌👌❣️
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
હસતા મુખડે જાજો રે..
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે..
પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે
આજે વિખરવાની વેળા રે..
કોણ જાણે ક્યારે પાછા, મળશું સાથ સંગાથે રે
મળશું સાથ સંગાથે રે..
કાળ તણી આ વિદાય સમજી, ગીત મધુરા ગાજો રે
ગીત મધુરા ગાજો રે
તમ જવાથી સુના મેદાન, ઉપવન ગાજી ઉઠયા રે
ઉપવન ગાજી ઉઠયા રે
યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે
અંતર અમારા સુના રે
હૈયા કેરી ડાળે ડાળે, સુંદર ફૂલડાં ખીલ્યા રે
સુંદર ફૂલડાં ખીલ્યા રેસબસે ઉંચી પ્રેમ સગાઇ, વાણી થંભી જાજો રે
વાણી થંભી જાજો રે
અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે, મસ્તી રુદન આ વેળાની
મસ્તી રુદન આ વેળાની
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા મુખડે જાજો રે
વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે.
Jiganesh dada મારા પપ્પા ની યાદ માં તમારું વિદાય ગીત રોજ સાંભળીને ઘર ની બહાર નીકળું છું
Same to you
@@missskywalker4660 great f
Ame pn
Jignesdada Mara pappa ni yad ave tyre aa Viday geet sambhdine roy lav chhu
@@jnrathod9064 ર વે
Miss you Didi આ ગીતે તમારી યાદ બહુ આવે છે!!!
😭જીગ્નેશ દાદા મારા વ્હાલા ભાઈ ની યાદ આવી જાય છે આ સોંગ સાંભળી ને જ્યારે મને ભાઈ ની યાદ આવે ત્યારે આ સોંગ સાંભળું છું 🙏🏻 Miss you Bhai 🙏🏻😭😭
jay ho dads
❤💕💖Heart touch this song 🎵superb, sweet, lovely voice. 🥰💞👌✌😢🙏👉jay shree krishna 🙏🙏
Ekaj aa git ma ma bap j yaad aave se
Jignes dada tmara bdhaj Bhajan khubj psnd avya.bhgvan tmne tmara with femili sathe khubj khus rakhe.❤
Nice song yar. Jignesh dada vah
miss u popa tmari bov yaad aave che bapu
गजब हो दादा क्या आवाज है आपने रुला दिया है जब से सुना है तब से दिल भर आया है 😭
આપ શોના પરીવાર માંથી કોઈ નું મુત્યુ થયું હોઈ તો મારા મન થી તે બધા ને શ્રાધાજલી
શ્રાધાજલી
I Miss u papa
Miss u papa n mummy.( Mummy ne ૨૬/૨/૨૦૨૪ viday api hati.
🙏🙏🙏🙏
Mara 16 varsno dikro sodine caleyo gayo 😥😥😭😭
Radhe radhe bueatifull sur Jignesh dada...🙏🙏🙏
47ruwuwwee
I miss you my grandfather 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
I miss you my grandfather 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Miss you khushi 😭 bhagvan khushi na atmane shanti ape 😭 all time miss you beta
🙏🙏🙏🙏🙏
😱😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
AATMAAOKO SHAANTI DE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV
Vah dada vah jyre mane dukh pade se tyre hu aaj song samhalu sav tamaru nice song🎤 🎶🎶🎤🎤
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખજો સાહેબ,
કાચ ખોટું નહી બોલે ને,
પડછાયો સાથ નહીં છોડે !!
Wish u happy friendship day mitro god bless u & mahadev har 🤔✌🥰👌💞🙏👉
Andharu thase tyare kach ane padchhayo bey sath chhodi dese bhai 😔😔
😭😭😭😭😭😭😭😭😭
i Miss you kisan bharvad😔😔😭🥺🥺
I miss papa... હે ભગવાન મારા પાપા ની યાદ આવે છે.
ઓમ. શાન્તિ
મને મારા દાદા બહુ યાદ આવે છે😢😢😢😢😢😭😭😭😭
વાહ વાહ
I really miss you માં
I miss you papa 🥹માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પિતાના કડક સ્વભાવ પાછળ છુપાયેલો લખલુટ સ્નેહ જેને બાળકો જાણી નથી શકતા. કારણે તો દરેક પિતાએ ઘરનો સ્તંભ હોય છે. બાળકો આદર્શ હોય છે. અને એટલે આ અનુશાસનની પાછળ છુપાયેલો પ્રેમ બાળકો જોઇ નથી શકતા અથવા ઉંમરના અભાવે સમજી નથી. અને જયારે સમજાય ત્યારે ૫સ્તાવા સિવાય કોઇ સમય નથી. એટલે આ૫ણે માતા પિતાને આદર અને માન આ૫વુ જઇએ. તો ચાલો આ૫ણે પિતા માટે સુવિચાર જાણીએ.
❤ મને છાયામાં રાખી ખુદ તડકામાં ઉભા હતા
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા
મારો નાનપણનો ભાર ઉપાડનારા પિતા હતા❤
❤
Radhe Radhe 🙏🙏🙏🙏dada🙏🙏
લ😊 મુજે બારે થી મુજે દ્વારેથી ઓ પંખીડા મોકલે જાજો રે હસતે મુખડે જાજો રે સારું ગીત જેને પણ બનાવ્યું હોય તેને ખૂબ ખૂબ આભાર❤🥰🥰🥰🥰🥰🥰👍♥️♥️ આવું ગીત ફરીથી નવા બનાવજો
જીગનેશ દાદા તમારું આ ગીત સાંભળી ને મને મારા નાનાજી ની અને મામા ની ખુબજ યાદ આવે છે
Miss u dadi
Miss You so much Mom 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Really miss you mom plz come back 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
જય શ્રી રામ🙏🙏🙏🙏🙏🙏🙏
હુવિસામણ ગામથીબોલુછુ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭મારૂનામપ્રકાસછે
Super 🎶🎶🎧🎧🎧🎤🎤🎹🎸🎸🎹🎹💿
Miss you dada 😭😭😭😭😭😭😭😭
I miss my school,my friends , teachers ,vo Masti ,vo sath me padhna , Rona ,Hasna ,teacher ki dat,sab chhut gaya 2 din pehle school ka last day tha zindagi ka vo hasin lamha tha jo ab kabhi firse nahi aa Sakta I love my school life😫😫😫
I miss u my guru shree parmukhswami maharaj😩😭😭😭😭😭😭😭😭
RADHE RADHE DADA
Jai shree Ram ❣️🤗
❤❤❤❤
આઈ મિસ યુ મમ્મી 😭
હે પ્રભુ મારા મતાશ્રી અને પિતાશ્રી ને તમારા નિજ ચરણો માં સ્થાન આપજો ,
બા , બાપુજી બહુ યાદ આવો છો...... હે રામ......
મારા દાદા દાદી ની ખુબ જ યાદ આવે આ ગીત સાભડી ને
Aa song sabhadine mara fiya ni yadd aave che really... 😭😭😭😭😭...kyare malsu pacha ame miss you fiya... 😭😭😭
Aa git sambhrine amara jamay ni bahu yad aavi se😭😭😭 miss you kumar 😭😭😭😭😭
વાહ દાદા વાહ શું ગીત ની મીઠાસ છે દીલ જીતી લીધું તમે 🙏🙏ધન્ય છે તમને 🙏🙏
Vaah
Jignesh dada na avaj adbhut chhe
Miss you mara bhai.... Mane mara bhai ni boj yaad aave chhe
Tamaru a song sabhdu chu mara mom &papa ni bahuj yad avi jay che to radvu avi jay che 😭😭😭
Aa git sambdhi ne mara kaka ni yad aave che 😭😭
NICE SONG
સરસ ગીત છે. 😊🤗
Aa geet sambhli Mane mara dada ni yad aavi gai 😭😭
Aa song sambhlu chu to mane mara mama ane nana ni yad aave che....... I miss you mama and nana 😭😭😭😭 radhe radhe jignesh dada 🙏🙏🙏🙏🙏
કોઈ પણ વ્યક્તિ સારું ગાઈ સકતા હોય અને કોઈ ને આ ચેનલ માટે ગાવા ઇચ્છતા હોય આ મેઈલ આઈડી માં નાનો તમારો આડિયો અથવા વિડીયો મોકલો....
goldengujarati@gmail.com
અમે નવા આર્ટિસ ને સાંભળવા અને સંભળાવવા આતુર છીએ. ધન્યવાદ
😊😊
😊
😊
@@piyuaahir3817mmmmmmmmmmmmmmmmmmm
99999999⁹⁹⁹⁹⁹99999999999
Radhe Radhe 🙏 🙏
I Miss You DaDa & Dadi 😢
Mane mara bhai ni bahuj yaad aave che
Bhagwan eni aatma ne shanti aape
Jay shree radhe krishna
Dada mara dadi dada yad ave che
👏👏Great song 👏👏😯
Heart touching song khub j saras dada Jay Dwarkadhish 🙏
Jai shree Krishna ❤️🌹
Miss you Bhai vipul 💐😭
Dada aa tamaru song sabhri ne Mane mara Bhai ni yaad avi Jay se 😞
Miss you bhayala
મારા mummy ની ખુબજ યાદ આવે છે હજી 15 દિવસ થયા એમને ગયા ને
I miss you papa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Miss u ગાંડું And my Papa
Miss you ગિરનારી બાપૂ 😢😢😢😢❤,,, તમારો ઉમ લો
I Miss you papa😭😭😭😭😭😭😭😭
Miss u kaka ❤️😭😭
Bhagvan tamari aatma ne shanthi aape .... ❤️❣️❤️
મારાં દાદી ને હું રાજ યાદ કરું છું યાદ માં આજે 13 વર્ષ વીતી ગયા
🙏Radhe Radhe Dada🙏👌 I m your bhajan fan
🕉️Har Har Mahadev🙏
V much effective heart touching dada no voice Amar rahe n aa geet 🎉
Aa geet thi badha ni nayano ma aansu aavi jay chhe😢😢
દાદી તારી યાદ આવે 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🥺 દાદા આગીત શામભળી ને મારા ભાઈ આઝાદ ની બોવ યાદ આવે છે 🥺
વાહ અદભૂત રાગ અને સંગીત ના સમનવય થી વિદાય ગીત છે 👍🙏🙏
આ ગિત શાભણી ધોરણ8 ના વિધાર્થીઓ રડી પડ્યા 😢
I miss you Didi 😭😭😭
Radhe radhe radhe Krishna Radhe krishna radhe Krishna Radhe krishna radhe radhe Krishna Radhe krishna radhe radhe Krishna Radhe 5
Jignesh Dada nu vidai geet bahut sare acche
સોલીડ
Heart teaching song 😢😢😭😭😭
Ayljd
Wrhjssgjzxvnjddjknb🐶🏕️🚌🚒🎹🚩
Om Shanti dada 🙏🙏🌸🌸
I miss you mom.and dad😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Pain😔
Jignesh Dada jeyho
I miss you my life partner આરતી 😢😢😢😢😢 ભગવાન તમને સારી જગ્યાએ અવતાર આપે અને આ જન્મ મા હું તમારા સ્વપ્ન પૂરા નથી કરી શક્યો તો બધા સ્વપ્ન પૂરા થયા અને મારા જીવન ના જેટલા સારો સમય હોય તે બધો તેને ભગવાન આપી દે અને તને આખી દુનિયા ની ખુશી આપે 🙏🙏🙏🙏😭😭😭😭😭