જો આપ હજુ સીખો છો તો strngar કંપની નું ૨૦ વોટનું લઇ લો ને હમિંગ પ્રોબ્લેમ લગભગ dd3 એડેપ્ટર ઓછા વોલ્ટનું હોય તો આવે ને બેન્જો ની માઈક કોયલ ને અર્થિંગ આપો તો બંધ થઇ જશે
ભાઈ c15 કરતા c20 માં બાસ સારો આવશે - તમારે મિડ સેન્ટર માં રાખો ને treble સેન્ટર ને બાસ ફૂલ કરી જોવો થઇ જશે . બાકી આપના બેન્જાપર આધાર છે ભાઈ બેન્કોજોની યલ અલગ અલગ પ્રકાર ની હોય છે બાસ વાળી ને ટ્રબલ વાળી .
સર હુ બેન્જો શિખુ છુ અને કરાઓકે ટ્રેક પર હીન્દી ફિલ્મોના ગીત ના બેન્જો વગાડી કવર સોન્ગ બનાવું છું પણ તમારા જે વીડિયો જોયા એમાં જે સાઉન્ડ ક્વોલિટી આવે છે તે મસ્ત છે તો ગુરૂજી એ કેવી રીતે મારે રેકોર્ડિંગ કરવું એ સમજાવશો હું તમારા બધા વીડિયો જોવા છું આપની પાસે મોટી આશા છે 🙏 મેં જેને જેને પુછ્યું પણ કોઇ કહેતું નથી 🙏 તો પુરી રેકોર્ડિંગ સિસ્ટમ સમજાવશો 🙏 શક્ય હોય તો આપ સાથે વાત કરવા મોં.નંબર આપશે 🙏
અરે મોટા ભાઈ મારૂં નામ અમરસિંગ છે અને હું પણ બેન્જો વગાડું છું અને નાના નાના પ્રોગ્રામ કરૂં છું પણ હું દેશી ગામડાં માં ગવાતા દેશી ભજનમાં જ દેશી બેન્જો વગાડું છું અને હું જે પણ સોંગ વગાડું છું તો સાચું જ વગાડું છું પણ એજ સોંગ કોઈ બીજા બેન્જો પ્લેયર જોડે સાંભળું તો મને એવું લાગે છે કે હજું સુધી હું જે સોંગ વગાડું છું એ પરફેક્ટ નથી વાગતુ અને જેવું જોવે તેવું ફીલીન્ગ નથી આવતું....તો એનાં વીશે કોઈ માહિતી આપશો પ્લીઝ પ્લીઝ...્
बहुत बढ़िया काम
Jay mataji sir
વાહ.ગુરૂજી
Very nice 👍
Jay Bholanatha
Vah tx
सुपर बेंजो जानकारी दी आप ने धन्यबाद करते हैं दीपक बैंजो प्लेयर विदिशा मध्यप्रदेश से
Veri good
Good❤❤❤❤
Vahh sar
તમારા વીડીયો જોવું ઘણુ શીખવામળેછે
Like sir
👍👍👍👌👌👌👌👌
Right
ગુરુજી આપની પાસેથી ઘણું શીખવા મળે છે
Ok
હાર્મોનિયમ અને બેન્જો ના સુર સેટ કરવાનું શિખવાડો સાહેબ
Humne to kiyaa hai Subcrib❤
Super sir...maja aa gyi
Sar mare benjo sikhvoch
Rasik bhai
Sir ek video evo banavo ke banjo kevo levo kya saro mle kevi kevi specification joi ne levay
Pehla parda se birij kitna duri hona chahye
Sar mare benjo sikhvo ch
Helo.sar.benjo.hamong..mare.ce.to.su.karu
सर आप पत्ती कोनसी वाली यूज करते हो
Dono Taro ko kesa Levl rakhe ?
Bass Taar problem kar rha Hai kya Kre ??
Benjo shikhva mateni fee ketli che
Hello sir hu benjo vagadu su pan mari pase DD3 Dile nathi to junu DD3 koi pase hoy to mare levu se
Mobail me konsi app je vo
Benjo Rs kya hia
બેન્જો માટે નુ બેસ્ટ મોનીટર સ્પીકર કયું લેવું જોઈએ
હમિંગ નો આવવું જોઈએ
આવાજ સરસ આવવો જોઇએ
જો આપ હજુ સીખો છો તો strngar કંપની નું ૨૦ વોટનું લઇ લો ને
હમિંગ પ્રોબ્લેમ લગભગ dd3 એડેપ્ટર ઓછા વોલ્ટનું હોય તો આવે ને બેન્જો ની માઈક કોયલ ને અર્થિંગ આપો તો બંધ થઇ જશે
હમિંગ આવાના ૩ થી ૪ કારણ હોય છે તે પછી જણાવીશ વીડિઓ માં
Sir tame online WhatsApp na video marafat online class ape Ke Ni ?
join થઇ જાઓ
સાહેબ C15 બેન્જો સેટિંગ બાસ. ત્રિપલ. મિંડ કેટલું રાખવું તે વિશે 🙏
ભાઈ c15 કરતા c20 માં બાસ સારો આવશે - તમારે મિડ સેન્ટર માં રાખો ને treble સેન્ટર ને બાસ ફૂલ કરી જોવો થઇ જશે . બાકી આપના બેન્જાપર આધાર છે ભાઈ બેન્કોજોની યલ અલગ અલગ પ્રકાર ની હોય છે બાસ વાળી ને ટ્રબલ વાળી .
સર હુ બેન્જો શિખુ છુ અને કરાઓકે ટ્રેક પર હીન્દી ફિલ્મોના ગીત ના બેન્જો વગાડી કવર સોન્ગ બનાવું છું પણ તમારા જે વીડિયો જોયા એમાં જે સાઉન્ડ ક્વોલિટી આવે છે તે મસ્ત છે
તો ગુરૂજી એ કેવી રીતે મારે રેકોર્ડિંગ કરવું એ સમજાવશો હું તમારા બધા વીડિયો જોવા છું આપની પાસે મોટી આશા છે 🙏 મેં જેને જેને પુછ્યું પણ કોઇ કહેતું નથી 🙏 તો પુરી રેકોર્ડિંગ સિસ્ટમ સમજાવશો 🙏
શક્ય હોય તો આપ સાથે વાત કરવા મોં.નંબર આપશે 🙏
Aapno mobail nambar aapo call karish
આપનો મોબઈલ નંબર મોકલો હું આપને કોલ કરીશ આભાર ....
Sir mara banja ni bes tar barabar tubig nahi vagti
મારું નામ નથી ભરવાડ હુ
Sir javab to aapo
Kupa Kari mo number aapo 🙏
Sorry bhai nomber ma problem thase pan recording kevi rite karuchu te
Janavu
Fl studio software ma recording karu chu compter par
અરે મોટા ભાઈ મારૂં નામ અમરસિંગ છે અને હું પણ બેન્જો વગાડું છું અને નાના નાના પ્રોગ્રામ કરૂં છું પણ હું દેશી ગામડાં માં ગવાતા દેશી ભજનમાં જ દેશી બેન્જો વગાડું છું અને હું જે પણ સોંગ વગાડું છું તો સાચું જ વગાડું છું પણ એજ સોંગ કોઈ બીજા બેન્જો પ્લેયર જોડે સાંભળું તો મને એવું લાગે છે કે હજું સુધી હું જે સોંગ વગાડું છું એ પરફેક્ટ નથી વાગતુ અને જેવું જોવે તેવું ફીલીન્ગ નથી આવતું....તો એનાં વીશે કોઈ માહિતી આપશો પ્લીઝ પ્લીઝ...્
Jo tame sachu vagado cho to cinta karvani koi jarur nathi badha Benjo vala ni vagavani padharti judi judi hoy etle evu lage
Tabla no mel sacho na hoy bhajan bija koi raag ma hoy ane tame bija raag nu song vagado to pan evu lage
Same to you 😌😃
Jay mataji sir