અવનીશ ભાઈ ની મુલાકાત મે કરેલી છે ખુબ સારા માણસ છે ...એક વેપારી તરીકે એમનું કામ ઉત્તમ છે...પરમ thresher ની મુલાકાત લઈ ને ઘણું જાણવા મળ્યું હતું મને...ખુબ સરસ વિડિયો d patel bhai આ મશીન નો ચાલતો વિડિયો જલ્દી થી બનાવશો....આભાર
राम राम भाई यह थ्रेशर परम कम्पनी की अपनी डिजाईन है।बहुत अच्छा माडल बनाया है।किसान भाईयों के लिए बाकी सभी टोकरी माडल पंजाब की नकल है। आने वाले समय में आपको वर्म को सुधारना पड़ सकता है। ँपर चुनावम
ટોકરી મોડલ ની કિંમત બહુ ઉચી છે
ભાઈ બે થેશર આવી રહે
મે અરવિંદ ભાઈ ના શો રૂમ આની મુલાકાત લીધેલી છે બોવ સારું thresar આવે છે ખૂબ ખૂબ અભિનંદન
Bhai Avu thresher to Panjab ma 2.25 ma male she Gujrat ma to lut machavi she bhai
Khub saras thresher banavyu to che have chaltu joiye etle khabar pade
Ok ચાલતો વીડિયો પણ બનાવીશું
ભાવ ખૌબ વધારે છે
સાચી વાતછે ભાઈ બવ વધારેછે
મગફળી, ધાણા, જીરું બધું નીકળે??
અવનીશ ભાઈ ની મુલાકાત મે કરેલી છે ખુબ સારા માણસ છે ...એક વેપારી તરીકે એમનું કામ ઉત્તમ છે...પરમ thresher ની મુલાકાત લઈ ને ઘણું જાણવા મળ્યું હતું મને...ખુબ સરસ વિડિયો d patel bhai
આ મશીન નો ચાલતો વિડિયો જલ્દી થી બનાવશો....આભાર
તમારો આભાર...
ટૂંક સમયમાં અજમાનો પાક તૈયાર થાય એટલે ચાલતો વીડિયો પણ બનાવીશું
ખૂબ ખૂબ આભાર
Bajari ma kevu chale tokari model.
આ ટોકરી થી બાજરી લેવાય!!!! ભાઇ
હા બાજરી લેવાય
Tractor keyla horspawar nu joiye
40
હલર છે કે મીની ફેકટરી છે
કાંઈ ખબર ના પડી શું કહેવા માગો છો
મારા જોવા સબસીડી આપો તો
Supar
Super sa upar❤❤
મારૂતિ ટોકરી ત્રેશર નો વિડિયો બનાવો
Ok બનાવીશું
કિંમત જોઈને વિચાર મો પડી ગયા......બીજું ટ્રેક્ટર લેવું k આ
thresar લેવું 😂😂😂😂
Jay mataji bhai
જય સ્વામિનારાયણ
Bhai 2 toari ni kimat se
ભાવ શું છે
राम राम भाई यह थ्रेशर परम कम्पनी की अपनी डिजाईन है।बहुत अच्छा माडल बनाया है।किसान भाईयों के लिए बाकी सभी टोकरी माडल पंजाब की नकल है। आने वाले समय में आपको वर्म को सुधारना पड़ सकता है। ँपर चुनावम
धन्यवाद भाई
आप कहाँ से हो भाई
@@ટ્રેક્ટરવાળોખેડૂત बाड़मेर राजस्थान
Ok bhai क्या आप इस थ्रेसर का रिव्यू वीडियो हिंदी में देखना चाहते है ?
@@ટ્રેક્ટરવાળોખેડૂત नहीं मैं गुजराती भी जनता हूं।
Ok
કેટલી કિંમત છે આ સ્ટેશનની
Jay mataji
જય માતાજી
Super Jai mataji Bhai 🙏🙏👍👍
જય માતાજી
રાયડા માં ચાલતા નો વિડીઓ મોકલજો
Ok મોકલીશુ
Shaktiman tokari thresher jevi tokari banavo....
Baki thresher saru che avnish bhai
કિમત સાથે બતાવો
કિંમત પણ વીડિયો માં છે
આ મોડલ થી હું બહુ ખુશ છું પટેલ મહેન્દ્ર
આભાર
તમારો નંબર આપો
7016052168
આ મોડલ આપળા રજનીભાઈ ને વધૂ શૂટ કરે છે
હા ભાઈ સાચી વાત
પરમ રોટાવેટર ક્યારે આવ છે
આ કિંમત ના પોશાય
કેટલા પાકો લેવાય આ થ્રેશરમો
Elivetar ni kimat janavsho
9558955827 પર ફોન કરીને પૂછો
કિંમત કેટલી છે
Hindi me bhi banao
Banaya he
Tractor ki pathshala चेनल का नाम है
ખૂબ સરસ ભાઇ
આભાર
કિંમત
પરબતભાઇ
Ha bhai ha
Ok
39.nu.chale
Good morning
Good morning
Aama Mungfari success chhe ?
નાં
Mahindra 475 ma chale k ny??
હા ચાલે
A1
જાળી ના સ્ટેપ કેટલા છે?
આમાય જૂના મોડલ જેવીજ ભુલ ન થી ને
જાળી હંમેશા 3 સ્ટેપ માં હોવી જોઇએ
જાળી ના 2 સ્ટેપ છે
આ થેશર ચલાવવા કેટલા હોસ પાવર ટેક્ટાર જોઈએ
👌👌👌👌
કેટલા હોસપાવ નું ટેકટર ચલાવામા જોઈએ
40 hp થી ઉપર
હા મોજ હા
ટોકરી મૉડલ મા કીમત કેટલી છે
વિડીયો માં કિંમત પણ કહેલી છે
👍👍👍
Ok
Tokri model no bhav su che ?
5.40
લોનથાય થેસરમા
આપેલ નંબર પર ફોન કરો
કિંમત કેટલી છે
એરંડા નીકળે
ના
Alfa model ni kimmat su che ?
4.30 આલ્ફા પલ્સ મોડલ
D bhai તમારા સંગુ થ્રેસર ના કંમ્પેર મા કેવૂ લાગ્યુ તમને
બંને પોતાની જગ્યાએ સારા છે ... સગ્ગુ લીલા પાક માં પણ સારું ચાલે
પરમ હલકા પાક માં પણ સારું ચાલે
Ani. Price. Ketli. Se. Ane. Kya. Male
વીડિયો બધી માહિતી છે વીડિયો પૂરો જુઓ
કીમત લખો
વીડિયો માં કિંમત છે
ગ
Exchang offer che
કિંમત કેટલી શે
વીડિઓ માં કિંમત છે
@@ટ્રેક્ટરવાળોખેડૂત Machan se
Price
540
Ketala hp na trector ni regurment rahe che
40 hp thi upar
@@ટ્રેક્ટરવાળોખેડૂત Mahindra yuvo 415 Di chalega sir
Han bhai 415 di tractor 40 HP ka hai isme chal jaega
किमत सु से
Video mein kimat batai hai
Price tokri modal
વીડિયો માં કિંમત છે
Tactor kayu chhe 5045
5105