વ્યોમ‌ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર નવા યુગની શરૂઆત 100 ટકા ઈલેક્ટ્રીક પર ચાલતું ટ્રેક્ટર electric tractor

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 65

  • @prakashdesai2168
    @prakashdesai2168 2 года назад +5

    સરસ સુંદર ધન્યવાદ

  • @palakstudiodharadi3977
    @palakstudiodharadi3977 2 года назад +11

    ભાઈ ખેડૂતને ઉનાળામાં હાંકવા નું હોય ને ઉનાળામાં no હાલે તો આ ટ્રેકટર શું કામનું ને ટ્રેકટરની કિંમત 45 હોર્સ પાવર જેટલી છે તો મોટું જ લેવાઈ ને ખેડૂતને પોષાય એ રીતે કિંમતમા ફેરફાર કરો

  • @RameshBajaniya-w7d
    @RameshBajaniya-w7d 5 месяцев назад

    લોન ની સગવડ કેટલી છે અને સબસીડી કેટલી મલૈ છે

  • @bariadineshbalvantbhai9289
    @bariadineshbalvantbhai9289 2 года назад +3

    Good Work Ok

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 9 месяцев назад

    વજન કેટલું.. અને કિંમત

  • @jeetabhaichaudhari5283
    @jeetabhaichaudhari5283 4 месяца назад

    કીંમત કેટલીસે

  • @sureshpatel-fx9xf
    @sureshpatel-fx9xf Год назад +2

    2 lakh thi 3 lakh ma male se

  • @pratapsinhzala819
    @pratapsinhzala819 2 года назад +3

    ઉનાળામાં કેમ ટ્રેક્ટર વાપરવાનું નથી, ઉનાળામાં ચલાવવાથી શું નુકશાન થાય છે.

  • @vickytech420
    @vickytech420 Год назад

    Bhai 2200 cycle nahi 2000 cycle aave hu pan lithium lifepo4 bettery banavu su

  • @jayantpatel5510
    @jayantpatel5510 2 года назад +1

    Can u add solar on this tractor

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 2 года назад

    Good 👍

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 2 года назад

    savda chale che (Dis) A batavjo bhai naram jamin ma nay

  • @rdgroup719
    @rdgroup719 2 года назад

    humko bhi chayeye tractor , kitana kharcha aaya batao

  • @Allmotivation8182
    @Allmotivation8182 2 года назад +1

    Unada maa kaam hoy to su karvanu

  • @Technicalravi7689
    @Technicalravi7689 Год назад

    Sir kimat batvo ne

  • @dineshgirigoswami8754
    @dineshgirigoswami8754 Год назад

    કેટલાસમયમાચાજથયછે

  • @vickytech420
    @vickytech420 Год назад

    Bhai 6 varas ni worrnty kon aape

  • @svrajshakha4451
    @svrajshakha4451 2 года назад

    Sabsidi kyare manjur thase ? Electric trecter ni .tame vdo ma kahochhote .

  • @ratanshirangani1962
    @ratanshirangani1962 2 года назад +3

    ખુબ સરસ

  • @kanubhaipatel6366
    @kanubhaipatel6366 10 месяцев назад

    બેટરી કેટલા વર્ષ ચાલશે ?
    બેટરી બદલવાની થાય તો નવી બેટરી ની કિંમત કેટલી ?

    • @kanubhaipatel6366
      @kanubhaipatel6366 10 месяцев назад

      બેટરી બદલવાની થાય તો કિંમત કેટલી?
      કનુભાઈ પટેલ વડનગર ૯૮૨૫૦ ૩૨૨૬૦

  • @bharatanadariya5627
    @bharatanadariya5627 2 года назад

    ખુબસરશ

  • @harjibhairajput605
    @harjibhairajput605 2 года назад +2

    આની.કીમત.કેટલી, છે ભાઈ

  • @girprakrutikfarmsalimk.sor7304
    @girprakrutikfarmsalimk.sor7304 2 года назад +3

    હાઈડ્રોલિક સિસ્ટમ મા ઓઈલ આવે છે કે નહી અને ગીયર બોક્સ મા ઓઈલ આવે કે નહી તે પણ જણાવશો

  • @sravan_bhai_jadav
    @sravan_bhai_jadav 2 года назад +5

    કિંમત કેટલી છે

  • @brijmohandhaker3746
    @brijmohandhaker3746 2 года назад +1

    ok Dada

  • @dharamashibhaibhut9350
    @dharamashibhaibhut9350 2 года назад +1

    Bhav shu che ane odar thi banavo ke hajar ma males e

  • @ajaymer8433
    @ajaymer8433 2 года назад

    Kimat ketli se

  • @bharatbharathimalav2439
    @bharatbharathimalav2439 2 года назад

    Rupiya ketla thay????

  • @dharajiyakramsihghughabhai6805
    @dharajiyakramsihghughabhai6805 2 года назад

    અમારે લેવાનું છે આની કિંમત અને તમારું એડ્રેસ આપો

  • @truptidigitalstudiojamnaga7243
    @truptidigitalstudiojamnaga7243 2 года назад

    BHAI PATEL NI TOLE KOY NO AVE

  • @j.k.makvanamakvana2982
    @j.k.makvanamakvana2982 2 года назад +2

    Badarava ma trecktar salagi jay

  • @umeshgolani2232
    @umeshgolani2232 2 года назад +1

    કિંમત તો બતાવો ભાઇ

  • @rdgroup719
    @rdgroup719 2 года назад

    hindi mei banao video

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 2 года назад +1

    મહેશ ભાઈ આમા એક વોલ્ટિનેટર ભેગુ ફિટ કર્યુ હોય તો બેટરી ને ટેકો ન મળે ?

  • @harilalgordhanbhai3064
    @harilalgordhanbhai3064 2 года назад

    શિયાળામાં અને ચોમાસામાં ઉપયોગ કરવાની વાત કરો છો તો શું ઉનાળામાં ઉપયોગ કરી શકાય નહીં? .શા માટે ?

  • @gujratifreefire370
    @gujratifreefire370 2 года назад +2

    warranty battery

  • @gambhubhaijejariya5846
    @gambhubhaijejariya5846 2 года назад +2

    આબેટરીચાર્જ કરવા સામાન્ય ઈલેક્ટીર્ક જોડાણહોય,ત્યાથી જ થઈ જસેકે કોઈ નિસ્ચીત સ્થળે જવુ પડે ?.થોડોપ્રકાશ, પાડવા વિનંતિ

  • @rameshbhaimeniya5781
    @rameshbhaimeniya5781 2 года назад +2

    કિંમત કેટલી છે બેટરી વાળા ટ્રેકટર ની.550000

  • @harisihrajput9059
    @harisihrajput9059 2 года назад

    સોલાર પેનલ ફીટ થઇ શકે

  • @chaudharisomabhai672
    @chaudharisomabhai672 2 года назад

    Dhanyvad

  • @બી.વી
    @બી.વી 2 года назад

    કિંમત બતાવો

  • @mavjibhaikherala9976
    @mavjibhaikherala9976 2 года назад

    મોંઘુ બૌવ છે

  • @dineshbhaipatel5388
    @dineshbhaipatel5388 2 года назад

    કિમતબહૃછે

  • @kantariyadipak3704
    @kantariyadipak3704 2 года назад +1

    કેટલી બેટરી આવે ટ્રેકટર મા અને બેટરી ખરાબ થય ગય હોય પસી નવી બેટરી નો સેટ ની કિંમત શું હોય બતાવશો.

  • @DrPiyushLashkari
    @DrPiyushLashkari 2 года назад

    Pto ની માહિતી

  • @vasantpatel6013
    @vasantpatel6013 2 года назад +3

    કીંમત સુ છે

  • @vyom-etrector8876
    @vyom-etrector8876  2 года назад

    Oil ave

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 2 года назад

    આમા જે મોબાઈલ નંબર આપ્યો એ બિજે લાગે છે