અડદની દાળ રોટલો કેવી રીતે બનાવવા - Adad ni daal ane Rotlo - Aru'z Kitchen - Gujarati Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • અડદની દાળ રોટલો કેવી રીતે બનાવવા - Adad ni daal ane Rotlo - Aru'z Kitchen - Gujarati Recipe
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Adad ni daal ane Rotlo at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે અડદની દાળ રોટલો કેવી રીતે બનાવવું.
    #Rotlo #AdadNiDal #AruzKitchen #Gujarati Recipe #Kathiyawadi
    દાળ માટેની સામગ્રી:
    અડદની દાળ 1 કપ; ચણાની દાળ 1 ચમચી; હળદર ½ ટીસ્પૂન; મીઠું 1½ ટીસ્પૂન; પાણી; ટામેટાં 1; લસણ 18 - 20 લવિંગ; લીલા મરચાં 2-3; જીણા સમારેલા લીલા ધાણા; જીરું 2 ટીસ્પૂન; આદુ; લીંબડો;
    રીત:
    01. અડદની દાળ અને ચણાની દાળને 2 કલાક પલાળી રાખો.
    02. પ્રેશર કુકરમાં પલાળેલા અડદની દાળ અને ચણાની દાળને પાણીમાં પલાળી લો.
    03. પ્રેશર કૂકરમાં મીઠું, હળદર અને પાણી ઉમેરો. દાળ ઉપર પાણીનું સ્તર 2 ઇંચ હોવું જોઈએ.
    04. દાળ પલાળી હતી એટલે આપણે તેને ફક્ત બે સિસોટી આપવાની જરૂર હતી.
    05. હવે બાફેલી દાળને કોઈ વાસણમાં નાખો અને પાણી નાખો જવા ના દેતા. આ પાણી જ આપડે વાપરવાનું છે.
    06. લસણ, લીલા મરચા, આદુ, જીરું લો અને તેને વાટી લો.
    07. બાફેલી દાળમાં પીસેલા લસણ, આદુ, લીલા મરચા, જીરું તેમજ લીમડો અને કોથમીર નાખો. તેમને સારી રીતે મિક્સ કરી દો.
    08. દાળ પાકી જાય ત્યાં સુધી તેને ગરમ કરો.
    09. કાઠિયાવાડી અડદની દાળ પીરસવા માટે તૈયાર છે. ઉપર ઘી નાખી સર્વ કરો.
    રોટલાની સામગ્રી:
    બાજરીનો લોટ 1 કપ; જુવારનો લોટ 1 કપ; મીઠું 2 ટીસ્પૂન; જરૂર મુજબ પાણી
    રીત:
    01. મીડીયમ ગેસ ની ઉપર તાવડી મૂકી તેને ગરમ કરો.
    02. કાથરોટમાં મીઠું ઉમેરો.
    03. કાથરોટમાં પાણી ઉમેરો અને તેમાં મીઠું ઓગાળી લો.
    04. બંને લોટ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
    05. સખત લોટ બાંધવાનો છે.
    06. તમારા હાથમાં થોડું પાણી લો અને લોટ ઉપર છંટકાવ કરો.
    07. લોટ ને મસરી લો.
    08. છેલ્લા બે પગલાંને 6 વખત પુનરાવર્તિત કરો જેથી લોટ 7 વખત પાણીમાં મસરાય જાય.
    09. લોટથી એક લાડવો બનાવો.
    10. લોટનો પિંડો લો અને તેને કિનારી પરથી ચપટું કરો.
    11. હવે આ લોટ ને બે હાથ વડે રોટલાના આકારમાં બનાવો.
    12. તાવડી પર રોટલોને બંને બાજુથી રાંધો.
    13. રોટલો પીરસવા માટે તૈયાર છે. તેને સરસ માત્રા માં ઘી ચોપડી ને પિરસજો.
    Dal Ingredients:
    Udad Dal 1 cup; Chana Dal 1 Tablespoon; Turmeric ½ tsp; Salt 1½ tsp; Water; Tomato 1; Garlic 18 - 20 cloves ; Green Chilies 2-3; Chopped Green Coriander; Cumin 2 tsp; Ginger; Curry Leaves;
    Steps:
    01. Soak the Urad Dal and Chana Dal for 2 hours.
    02. Take the soaked Urad Dal and Chana Dal in a pressure cooker with the water they were soaked in.
    03. Add Salt, Turmeric and Water to the Dals to the pressure cooker. The water level should be 2 inches over the Dals.
    04. The Dals were soaked hence we only needed to give two whistles to it.
    05. Add the now boiled Dal to a vessel and don’t discard the water.
    06. Take Garlic, Green Chilies, Ginger, Cumin and crush them.
    07. Add the crushed Garlic, Ginger, Green Chilies, Cumin as well as the Curry Leaves and Coriander in the Boiled Dals. Mix them well.
    08. Heat the Dal till they are Cooked.
    09. Kathiyawadi Adad Dal is ready to be served. Serve with ghee on top.
    Rotlo Ingredients:
    Millet Flour 1 cup; Jowar Flour 1 cup; Salt 2 tsp; Water as needed
    Steps:
    01. Heat an earthen pan on top of a medium flame.
    02. Add the Salt to a mixing bowl.
    03. Add Water in the mixing bowl and dissolve the Salt in it.
    04. Add both the Flours in and start kneading the dough adding water as needed.
    05. Knead a hard dough.
    06. Take some water in your hand and sprinkle over the dough.
    07. Knead the Dough.
    08. Repeat the last two steps for 6 times so that the dough is kneaded with water 7 times.
    09. Form a ball out of the dough.
    10. Take the dough ball and flatten it to a disk.
    11. Take the disk and slap it into the traditional Rotlo shape.
    12. Cook the Rotlo on both the sides.
    13. Rotlo is ready to be served with a good quantity of ghee on top.
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

Комментарии • 370